Nigam Thakkar Recipes

Nigam Thakkar Recipes

I make vegetarian indian satvik recipes that are easy to cook and good to eat. Watch our videos to discover intresting and delicious recipes.

જય શ્રીકૃષ્ણ, મારી યૂટયૂબ ચેનલ "Nigam Thakkar Recipes" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ ચેનલ પર તમે રોજબરોજ ઘરે સરળતાથી બનાવી શકાય તેવી સાત્ત્વિક વાનગી, ફરસાણ, ચાટ, ગરમ નાસ્તા, કોરા નાસ્તા તથા શ્રીઠાકોરજીને નિત્યમાં તેમજ વિવિધ ઉત્સવ પર ભોગ ધરી શકાય તેવી સામગ્રીનાં વિડીયો જોઈ શકો છો. દરેક વિડીયોમાં અમારો પ્રયત્ન એવો હોય છે કે સરળ ભાષામાં અને પરફેક્ટ માપ ટીપ્સ સાથે વાનગીની રીત પ્રસ્તુત કરી શકીએ. ધન્યવાદ.

Пікірлер

  • @rashmipatel7851
    @rashmipatel78516 сағат бұрын

    I can use ready-made mango pulp ? Hardly find good mango that have smooth pulp....

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes6 сағат бұрын

    Yes you can make it with using readymade mango pulp but it has added some preservatives so that we can't offer to Shree Thakorji.

  • @goldenera9375
    @goldenera937511 сағат бұрын

    Jarur try karish 😊

  • @sunilmistry380
    @sunilmistry38012 сағат бұрын

    Jai Sri Krishna Bro. Awesome Barfi

  • @NajirudinKaji-mf3oj
    @NajirudinKaji-mf3oj13 сағат бұрын

    very nice

  • @nirupathakkar2577
    @nirupathakkar257714 сағат бұрын

    🙏Jay shree krishna 🙏 🙏jay shree vallabh🙏🌹🙏🌹👌🌹👌🌹👍🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏

  • @MsArmy67
    @MsArmy6715 сағат бұрын

    NigamBhai,,,commentary ni rit thi nahi pn vangi ni audio interesting way thi bolsho to char chand laagi jashe,,,

  • @JankiTrivedi-ts1kw
    @JankiTrivedi-ts1kw16 сағат бұрын

    Karela na athana ni recipe banavo

  • @rupalpatel1200
    @rupalpatel120020 сағат бұрын

    Thank you..

  • @pinkychauhan706
    @pinkychauhan70621 сағат бұрын

    બરાસ કપુર એજ ભીમસેન કપુર હોય છે

  • @madhubenturi5177
    @madhubenturi517721 сағат бұрын

    Athanamaraikuranakai

  • @meenabenpatel440
    @meenabenpatel44022 сағат бұрын

    Gol na banava please resipi

  • @pratibhabadiani3816
    @pratibhabadiani3816Күн бұрын

    Jay Shree Krushna nigambhai. Tame gunja ma chhed karya to puran kem bahar n nikadyu? Hun em karu chhu to nikade chhe

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipesКүн бұрын

    Jay Shree Krushna 👏🙏 રીંગણનું સ્ટફિંગ છે એટલે બહાર નહીં નીકળતું, રવો કે માવો ભર્યો હોય અંદર તો ક્યારેક થોડું સ્ટફિંગ બહાર નીકળે છે.

  • @dakshamatte5822
    @dakshamatte5822Күн бұрын

    Vadodara ma vadhre banave che

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482Күн бұрын

    🙏🏻જય શ્રી કૃષ્ણ રાધે રાધે જી 🙏🏻

  • @paulranderia9404
    @paulranderia9404Күн бұрын

    Nigambhai Jay shri Krushna App ni shri Thakorji ni samagri siddh karwani rit bahut sundar and saral che. App prabukrupa thi amara heart sudhi pahotiya cho.. I stay here in California usa..you are most welcomed to usa please let us know Thanks Paulom😊

  • @nehasorathiya4296
    @nehasorathiya42962 күн бұрын

    Dudh Ghar vala aa samagari dhari sake

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    Haa dhari sakay che

  • @DarshCricket7
    @DarshCricket72 күн бұрын

    😂

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    Thanks for watching

  • @reetaparekh13
    @reetaparekh132 күн бұрын

    Nice kachori banavi Nigam bhai khub saras idea jsk.

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર

  • @hetalshah876
    @hetalshah8762 күн бұрын

    Javintri nakhay

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    Yes, જાવંત્રી ની ફ્લેવર સ્ટ્રોંગ હોય છે એટલે તમને પસંદ હોય તો ઓછા પ્રમાણમાં ઉમેરી શકાય છે, બાકી એમનેમ પણ મસાલો સારો જ બને છે.

  • @madhupatel7126
    @madhupatel71262 күн бұрын

    મેં તડકા છાયા નો છુંદો બનાવ્યો પણ છીણ મોટી હતી તડકો ઓછો હતો બરાબર ઘટ્ટ નથી થયો તો હવે એને ગેસ પર થોડો ઘટ્ટ કરું તો થશે

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    ગેસ પર ઘટ્ટ કરશો તો ચાલશે પણ છુંદો પ્રમાણમાં થોડો ચવડ થઈ જશે, હવે વરસાદનું વાતાવરણ છે એટલે બીજો કોઈ ઓપ્શન નથી

  • @pinaparikh4804
    @pinaparikh48042 күн бұрын

    Bahu Saras🙏🙏

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😇

  • @bharatichaudhari
    @bharatichaudhari2 күн бұрын

    Superb

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    Thanks

  • @daxakhamar6349
    @daxakhamar63492 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    જય શ્રીકૃષ્ણ

  • @daxakhamar6349
    @daxakhamar63492 күн бұрын

    ખુબજ સરસ

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @varshadoshi808
    @varshadoshi8082 күн бұрын

    Bhahuj Saras

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @ascentjobs4975
    @ascentjobs49752 күн бұрын

    Chas ma mithu haldar nakhi 12 days rakhya and 2 3 divse Chas badlavi pan Haji kerda pocha nathi thaya su karvu?

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    હજુ ૪-૫ દિવસ છાશમાં રાખો, કારણકે હવે કેરડાની સીઝન પુરી થવા આવી એટલે પાકટ કેરડા હોય તો તેની છાલ અને બીજ પ્રમાણમાં જાડા હોય એટલે આથવામાં ૧૮-૨૦ દિવસ લાગી શકે છે.

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay37562 күн бұрын

    Sundar Banya chhe

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😇

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay37562 күн бұрын

    Me pn tmari pasrthi sikhi ne bnavi ne prabhu ne aarogavya Jay shree krushna 🙏🙏🙏

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    વાહ, ખૂબ સુંદર મને જાણીને આનંદ થયો, જય શ્રીકૃષ્ણ 🙏😇

  • @user-it2vn2hq6i
    @user-it2vn2hq6i2 күн бұрын

    Hve benga ni samgri ni muko

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    ગયા વર્ષે બેંગન દશમી પહેલા રીંગણ માંથી બનતી ૭ સામગ્રી વીડિયો મૂકી હતી એટલે આ વર્ષે ફકત એક જ વીડિયો મૂકી શકીશ, કારણકે અત્યારે હું કેનેડા આવ્યો છું, રીંગણ ની રેસિપી પ્લે લિસ્ટમાં ચેક કરી શકો છો. Baingan Recipes (રીંગણમાંથી બનતી વાનગી): kzread.info/head/PL8-1V_AafispUZideKr3CGJpEnvhAH298

  • @rupams4221
    @rupams42212 күн бұрын

    All of your recipes are very delicious and easy to follow. Thanks for the love and interest you have shown in home cooking🙏🏼 Your Handvo recipe on coal stove is an exceptional 😋🇺🇸

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes2 күн бұрын

    So nice of you, Thanks a lot 👍😊

  • @bhavnachandarana5027
    @bhavnachandarana50273 күн бұрын

    Wah…..khubj sundar Samgri siddh kari che Nigambhai, thanks for sharing and Jai Shree Krishna 🙏🙏

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ભાવનાબેન, ઉષ્ણકાલની બધી કેરીની સામગ્રી જોઈને, કૉમેન્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏😇

  • @user-yc9vx3nz5z
    @user-yc9vx3nz5z3 күн бұрын

    Jai Shri Krishna.

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏😇

  • @VarshaGadhia
    @VarshaGadhia3 күн бұрын

    Bahu Sara's jayshri krishna

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, thank you 🙏

  • @nitashah7740
    @nitashah77403 күн бұрын

    Jay shree krushna Nigambhai 🙏🙏 Shree prabhu ne sohay avi sunder samgree 👌🏼 Jarur siddh karish. 🙏🙏

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    જય શ્રીકૃષ્ણ Nitaben, thank you so much 🙏

  • @hinaraichura3028
    @hinaraichura30283 күн бұрын

    Khubj sundar samgri

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ 🙏😇

  • @ushadhaduk687
    @ushadhaduk6873 күн бұрын

    બહુ સરસ કચોરી બનવી છે

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😇

  • @harshilapatel8030
    @harshilapatel80303 күн бұрын

    Very nice JSK 🙏

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏😇

  • @rakeshprajapatiskitchen0511
    @rakeshprajapatiskitchen05113 күн бұрын

    બહુ જ સરસ કચોરી બનાવી ભાઈ પ્રભુ ને ભોગ ધરવા માટે બહુ જ સરસ કચોરીની નવી જ રેસિપિ શેર કરી....

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    ખૂબ ખૂબ આભાર રાકેશ ભાઈ, જય શ્રીકૃષ્ણ 🙏😇

  • @vaishaligandhi9932
    @vaishaligandhi99323 күн бұрын

    Jai shree Krishna

  • @nigamthakkarrecipes
    @nigamthakkarrecipes3 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏😇