ગૃહઉદ્યોગની રીતે ચણા મેથી કેરીનું અથાણું બનાવતા શીખો | Chana Methi Keri Nu Athanu | Athana No Masalo
Chana Methi Athanu Recipe | How to make Chana Methi Pickle in Gujarati | Chana Methi Keri Nu Athanu | Gujarati Mango Pickle Recipe
My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our KZread Channel
Ingredients -
300 grams Methi Dana/Dry Fenugreek Seeds
600 grams Desi Chana/Black Chickpeas
As required Water (For Soak the Methi Dana & Chana)
2 litre or as required Khatta Paani/Keri Nu Khatu Pani
1 tsp Turmeric Powder
As per taste Salt
4 tbsp Lemon Juice
1.5kg Raw Rajapuri Mango
1.5 litre Groundnut Oil
For Prepare the Pickle Masala
500 grams Methi Kuriya
250 grams Salt
50 grams Asafoetida/Hing
200ml Groundnut Oil
4-5 Dry Red Chilli
5-6 tsp Turmeric Powder
250 grams Red Chilli Powder
Store it upto 1 to 2 years under the refrigerator
Serve it with Thepla/Poori/Paratha
Pickle Recipes (અથાણાંની રેસિપી): • Pickle Recipes (અથાણાં...
Kabuli Chana Methi Pickle
• કાબુલી ચણા મેથી કેરીનુ...
Mango Recipes: • Mango Recipes
Other Social links -
KZread - / @nigamthakkarrecipes
Facebook - / nigamthakkarrecipes
Thanks for watching this video
Regards
@nigamthakkarrecipes
#chana_methi_athanu #nigamthakkarrecipes #mango_pickle_recipe #gujarati_athana_recipe #achar_masala_recipe
Пікірлер: 36
Wow Jordar Superb
@nigamthakkarrecipes
Ай бұрын
Thank you so much 🙏
Nigambhai તમે અથાણાં માટેનો મસાલો બનાવવાની સરસ સહેલી રીત બતાવી અને સરળ રીતે સમજાવી. ધન્યવાદ🙏👍🌹🕉️
@nigamthakkarrecipes
Ай бұрын
ખૂબ ખૂબ આભાર ઉષાબેન 🙏😊
Khub j Saras rite samjavuy.thank you bhai
@nigamthakkarrecipes
Ай бұрын
Most welcome 🙏😊
Very nice athana recipe 👍
@nigamthakkarrecipes
Ай бұрын
Thank you so much 👍
WOW!!!!!❤
@nigamthakkarrecipes
27 күн бұрын
Thank you
Jordar colour aavyo che ane joi ne modha ma Pani aavi gyu ane khava nu man thi gyu ❤
@nigamthakkarrecipes
Ай бұрын
Thank you so much Gayatri ben
Jay shree krushna Nigambhai 🙏🙏 Wah mast testy Joine moma pani aavi jai evu saras banavu che 👌👍 aapni recipe thi hu methiya no masalo banavi athana banavu chu .akdum saras bane che. 👌masalo aakhu vers store pan karu chu. 👍
@nigamthakkarrecipes
Ай бұрын
જય શ્રીકૃષ્ણ નીતાબેન, તમે મારી ઘણી બધી રેસિપી ટ્રાય કરો છો અને કૉમેન્ટ કરીને પ્રતિભાવ પણ આપો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏😇
Was wah yummy 😋 nigambhai
@nigamthakkarrecipes
Ай бұрын
Thank you so much Geeta ben
Khub saras rite samajavyu
@nigamthakkarrecipes
Ай бұрын
Thank you so much
Baha athana Sara's che
@nigamthakkarrecipes
24 күн бұрын
ખૂબ ખૂબ આભાર
Tame bhu j sars sikhadavyu Ane samjavyu tips aapi uapayogi video ❤
@nigamthakkarrecipes
Ай бұрын
My pleasure
Wow jordar superb ❤
@nigamthakkarrecipes
Ай бұрын
Thanks a lot 🙏
Ame to phela khata pani ma rakhia to bt saru j bne 6e
@nigamthakkarrecipes
Ай бұрын
Ok, saras, haa Athana banavani darek ni rit ma thoda Ghana ferfar jova male che.
Aa ma biju tel nahi nakhwanu?
@nigamthakkarrecipes
27 күн бұрын
બીજું તેલ બરણીમાં ભરતી વખતે ઉમેરવાનું
So you sell this pickle?I want to buy it
@nigamthakkarrecipes
Ай бұрын
No, don't get the time so now we only concentrate on this KZread Channel.
અગાઉ આથેલા ચિરીયા નું શું કર્યું? ફકત તેનું ખાટું પાણી જ ચણા મેથી આથવા માટે વાપર્યું કેરીના ચિરીયાનુ શું અને કયારે વાપરવાના?
@nigamthakkarrecipes
Ай бұрын
અગાઉ આથેલા ચિરિયા ઉપર ચાટ મસાલો ભભરાવીને ખાઈ શકાય છે, મારા ઘરમાં બધાને આથેલી કેરી બહુ ભાવે છે, નીચે આપેલી લિંક ચેક કરી શકો છો. kzread.info/dash/bejne/ZIKft9mco8yXgtY.html
Tame Kyada raho cho
@nigamthakkarrecipes
24 күн бұрын
અમદાવાદ રહુ છું પણ હાલ કેનેડા માં છું
ચણા મેથી સરસ રીતે ધોઈને સીધા ખાટાં પાણીમાં જ ન પલાળી શકાય?? સાદા ને ખાટાં પાણીમાં બે વખત પલાળવા જરૂરી છે??😊
@nigamthakkarrecipes
Ай бұрын
હા, બે વખત પલાળવા જરૂરી છે. કારણકે ખાટું પાણી મેથી ની કડવાશ અને કાચા ચણામાં જે ટિપિકલ ટેસ્ટ ફ્લેવર હોય તેને ઓછી કરે છે જ્યારે સાદું પાણી ચણા અને મેથીને ફૂલીને સોફ્ટ કરવાનું કામ કરે છે. આભાર