બહાર જેવો જ મેથીનો મસાલો ઘરે બનાવવાની પરફેકટ રીત - Methi No Masalo - Surbhi Vasa ! Best Recipes

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બહાર માર્કેટ જેવો જ મેથીનો મસાલો ઘરે બનાવવાની પરફેકટ રીત" ઘણી બધી ગૃહિણીઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે મેથીનો મસાલો ઘરે કેવી રીતે બનાવો?? મેથીનો મસાલો એ એક વાનગી છે કે બધા જ ગુજરાતીઓ ઘરોમાં બનતો હોય છે.અને આ મસાલો હવે એવું થઈ ગયું છે મોસ્ટ ઓફ બધા બહારથી જ લેતા હોય છે. અને એ પેકેટ આપણને મોઘું પડતું હોય છે.આ મસાલા બનાવતી વખતે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. કે મસાલો બોઉં જ કાળો પડી જઈ છે.તો આવું ના થાય તેના માટે આપણે શું કરવું જોઈએ.અને લાંબો સમય સુધી મેથીનો મસાલો કેવી રીતે રહે તેના માટેની સિક્રેટ ટિપ્સ સુરભી વસા આપવાના છે. જો આ રીતે મસાલો બનાવશો તો બહાર માર્કેટમાં મળે છે એના કરતા પણ સરસ અને હાઇજેનિક બનશે.આ મસાલાની ખાસ વાત એ છે કે આને તમે બનાવીને 12 મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને મેથીના મસાલાની રેસિપી કેવી લાગી???
સામગ્રી
મેથી ના કુરિયા
રાય ના કુરિયા
મેથી ની દાળ
સીંગતેલ
મીઠું
હળદર
લાલ મરચું
હીંગ
1- મેથી નો મસાલો બનાવતી વખતે શું શું વાત નું ધ્યાન રાખવું જોઈએ.તો જ્યારે આપણે મેથી નો મસાલો બનાવતા હોઈએ ત્યારે શું કરતા હોય કે રાય ના કુરિયા,મેથી ના કુરિયા,મેથી ની દાળ તેની સાથે મીઠું હોય લાલ મરચું પાવડર હોય, હીંગ હોય અને સામગ્રી તો બધું ઓછી છે.આ બધી વસ્તુ થી મેથી નો મસાલો તૈયાર તો થઈ જતો હોય છે.આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લઈએ અને ઉપર થી તેલ લઈએ અને મિક્સ કરી લઈએ એટલે મેથી નો મસાલો તૈયાર થઈ ગયો.પણ ના આવી રીતે કરવાથી પ્રોબ્લેમ આવે છે.તે પ્રોબ્લેમ ચોક્ક્સ આવવાના છે.
2- સૌથી પહેલા એ વાત નું ધ્યાન રાખજો.કે જ્યારે આપણે મેથી નો મસાલો બનાવતા હોય ત્યારે મેથી ની દાળ કે મેથી માં કુરિયા બહાર થી લાવતા હોઈએ છીએ.અને એ જે બહાર થી લાવીએ અને તેમાંથી જ મેથી નો મસાલો બનાવીએ ત્યારે એ મેથી ના કુરિયા છેકે મેથી ની દાળ છે એ છૂટી પડતી હોય છે.એટલે કે સરસ રીતે મિક્સ નથી થતી.તો શું કરવાનું હોય છે કે મેથી ની દાળ છે.તેને આપણે અધકચરી ક્રશ કરી લેવાની.
3- આપણે અત્યારે એ વાત નું ધ્યાન રાખવાનું છે કે એકદમ પાવડર ના થઈ જવું જોઈએ.નઈ તો તેની કડવાશ બહુ વધારે આવશે.એટલે અધકચરી ક્રશ કરી લેવાની છે.તમે મિક્સર ને ચાલુ બંધ ચાલુ બંધ કરશો ને ચાર થી પાંચ વખત એટલે અધકચરું રેડી થઈ જશે. તો આ રીતે મેથી ના કુરિયા રેડી કરી લેવાના છે.અને મેથી ના કુરિયા કે મેથી ની દાળ ફ્રેશ હોવા જોઈએ.
4- આપણે રાય ના કુરિયા ને ક્રશ કરવાની જરૂર નથી.અને રાય ના કુરિયા એકદમ સોફ્ટ હોય છે જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય છે.આપણે આપણા ઘર માં જે મીઠું હોય તે મીઠું વાપરતા હોય છે.પણ મીઠું ને એક મિનિટ માટે શેકી લેવાનું હોય છે.તેના કારણે તેની અંદર ભેજ રહેલો હોય તે નીકળી જાય.જેથી મેથી નો મસાલો આખું વર્ષ સારો રહે.અમુક વાર એવું પણ બને કે ભેજ લાગવાથી ફૂગ પણ આવી જતી હોય છે.મસાલા માં આપણે સરસિયું તેલ અથવા સીંગતેલ એડ કરવાનું.
5- તમે બન્ને અડધું અડધું તેલ લઈ શકો છો.આપણે મોટા ભાગે એવું કરતા હોઈએ તેલ ગરમ કરતા હોય અને તેમાં એડ કરી દેતા હોઈએ છીએ.બધો જ મસાલો એકસાથે ભેગો કરી અને તેલ રેડતા હોઈએ છીએ.જ્યારે તમે મરચા ની ઉપર ગરમ તેલ રેડો એટલે મરચા નો કલર ડાર્ક પડી જતો હોય છે.એટલે શરૂઆત માં કલર સારો લાગે.જેમ સમય જાય એમ તેનો કલર ડાર્ક થતો જાય છે.જે મેથી નો મસાલો ડાર્ક થઈ જાય કે કાળો પડી જાય તેનું કારણ આ પણ હોય શકે છે.એટલે તેલ ઠંડું પડી જાય પછી તેમાં એડ કરવાનું.આના કારણે મેથી નો સ્વાદ સુગંધ અને કલર તેવો ને તેવો જ રહેશે.આ નાની નાની વાત નું ચોક્કસથી ધ્યાન રાખજો.
6-તો ચાલો હવે મેથી નો મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. હવે આપણે મેથી ના કુરિયા લઈશું. અને મેથી ના દાળ લઈશું.હવે એક કપ મેથી ના કુરિયા લઈશું.હવે અડધો કપ રાય ના કુરિયા લઈશું.ત્યારબાદ એક ચમચી હીંગ લઈશું.અને એક ચમચી હળદર લઈશું.હવે આ મિશ્રણમાં ત્રણ ચમચી ગરમ તેલ રેડીશું.પહેલા મસાલા વચ્ચે ખાડો કરી લેવાનો.અને પછી તેલ તેમાં રેડિશુ.હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તેલ ઠંડું થઈ જાય પછી તેમાં મરચું પાવડર એડ કરીશું.હવે આ મિશ્રણને મિક્સ કરી લઈશું.
7- તેલ નું પ્રમાણ બહુ વધારે ના હોવું જોઈએ.નઈ તો મસાલો ચોંટી જશે. હવે આમાં લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ ત્રણ ચમચી લાલ મરચું પાવડર નાખીશું.અને અડધો કપ મીઠું એડ કરીશું.મીઠું આપણે શેકી લીધું છે. હવે બધું મિક્સ કરી લઈશું. મેથી ની મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે.કલર પણ એકદમ સરસ આવી ગયો છે.હવે તેને બરણી માં ભરી લઈશું.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 635

  • @sangitaprajapati6552
    @sangitaprajapati6552Ай бұрын

    મેથીના મસાલો સરસ બનાવયો

  • @nayanaponkiya1109
    @nayanaponkiya11093 жыл бұрын

    Thank u mam for share tips and live recipe.

  • @hinaparmar1388
    @hinaparmar13883 жыл бұрын

    Saras Surbhi ben Thank you

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa79863 жыл бұрын

    Bahu j saras ezee n tasty mathi no masalo..👌👌👌👌👌❤❤👍👍

  • @ashagala5106
    @ashagala51063 жыл бұрын

    Ty super 🙏

  • @Budh...
    @Budh...2 жыл бұрын

    Thank u so much for this video..

  • @gautampatel9799
    @gautampatel97993 жыл бұрын

    DHANYAVAD FOR SUCH SIMPLE METHOD FOR METHI NO MASALA. THANKS GAUTAM PATEL USA

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Thanks for feedback ☺️

  • @meenavaidya7875
    @meenavaidya78753 жыл бұрын

    Thank you mem nice tips

  • @daxaprajapati9337
    @daxaprajapati93373 жыл бұрын

    Ghare bahu j msat methiyo masalo banyo👌👌👌

  • @jignashah353
    @jignashah3533 жыл бұрын

    Thank you thank you so much Surabhi di

  • @hasutanna1293
    @hasutanna1293 Жыл бұрын

    Thank you detailed receipe

  • @divyashah7736
    @divyashah773610 ай бұрын

    Yes you are teaching is fantastic rit. Thanks 👏🌹

  • @hitamoro8244
    @hitamoro8244 Жыл бұрын

    Saras recipe che... Perfect masalo

  • @meenabenpatel3080
    @meenabenpatel3080 Жыл бұрын

    આભાર ખુબજ સરસ

  • @varshagandhi7266
    @varshagandhi72663 жыл бұрын

    Very nice recip shering mate ty ty so much mam I will trywhaaaaass 🙏🙏🙏

  • @sulekhachewle625
    @sulekhachewle6253 жыл бұрын

    Saras. Thanks

  • @chitralbhavsar8781
    @chitralbhavsar87813 жыл бұрын

    Wah saras

  • @reenagandhi7225
    @reenagandhi72253 жыл бұрын

    Thx mam

  • @nitujadav5368
    @nitujadav53683 жыл бұрын

    Very nice...👌👌👌👌👍👍

  • @mitaparekh7597
    @mitaparekh75973 жыл бұрын

    Ty saras mahiti api

  • @amishatanna9832
    @amishatanna98323 жыл бұрын

    Thanks for the tip mam

  • @pritishrimali6614
    @pritishrimali66143 жыл бұрын

    Thank you mam

  • @mayurikariya4971
    @mayurikariya49713 жыл бұрын

    Your tips is always useful I like your voice

  • @Exploretheideas
    @Exploretheideas3 жыл бұрын

    Vah.....good secret tips....we do not know.

  • @arifabhoraniya703
    @arifabhoraniya7032 жыл бұрын

    Thanks for recipe

  • @naliniradiya451
    @naliniradiya4513 жыл бұрын

    Always your recipe is very good

  • @kantaprajapati2357
    @kantaprajapati2357 Жыл бұрын

    બહુજ સરસ મસાલો બનાવી ને બતાવ્યો 👌👍

  • @deepamehta8509
    @deepamehta85093 жыл бұрын

    Thanks 😊

  • @latabharucha5647
    @latabharucha56472 жыл бұрын

    Thanks saras banavyo

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Most Welcome Lata Bharucha Stay Connected.

  • @kashmirashah7823
    @kashmirashah78232 жыл бұрын

    Delicious food recipe masalo recipe 👍

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Kashmira Shah.

  • @jagrutiben770
    @jagrutiben7703 жыл бұрын

    super tips

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b83 жыл бұрын

    😊 wow it's very tasty

  • @MsUshajha
    @MsUshajha3 жыл бұрын

    Surabhi ben jai Shree Krishna 🙏🌹 stay safe and healthy ❤️🙏👍

  • @kailaspatel7077

    @kailaspatel7077

    3 жыл бұрын

    mirch kasmiri che ke tikhi.

  • @kokilashah3174
    @kokilashah31742 жыл бұрын

    Thx ,will try 👍

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Always Most Welcome Kokila Shah Stay Connected.😊

  • @bharatbhaibarot5724
    @bharatbhaibarot5724 Жыл бұрын

    આપનો ખૂબ ખૂબ આભાર મેથી ના મસાલા ની રેસિપિ સમજાવવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

  • @manjurupani171
    @manjurupani1713 жыл бұрын

    Very nice thanks

  • @pragnavora1852
    @pragnavora18523 жыл бұрын

    Excellent 👌👌 Easy Recipe

  • @harshadepyuti7165

    @harshadepyuti7165

    3 жыл бұрын

    Thank you

  • @yashvantpatel342
    @yashvantpatel3423 жыл бұрын

    Very nice tips

  • @geetanathvani3884
    @geetanathvani38843 жыл бұрын

    Surbhiben saras thank you

  • @sobhasuba7726
    @sobhasuba77263 жыл бұрын

    Must👍

  • @sushmashah1391
    @sushmashah13913 жыл бұрын

    Super tasty

  • @anshbhatia1414
    @anshbhatia14143 жыл бұрын

    Sari recipe and sau explain

  • @sureshchheda8412
    @sureshchheda84122 жыл бұрын

    Very nice....

  • @RekhaSingh-bf4jc
    @RekhaSingh-bf4jc Жыл бұрын

    Surbhi sister appke recipes are very delicious and meathod are very unique and easy

  • @deenapatel7912
    @deenapatel79123 жыл бұрын

    Jay Swaminarayan Nice fenugreek spice Good

  • @IndubenModi

    @IndubenModi

    4 ай бұрын

    ''f 11:46 😢 11:46 🎉

  • @rashmitapatel2911
    @rashmitapatel29113 жыл бұрын

    Wow 👏 good 👍 very nice 👌👏

  • @ouchhablaljain1959
    @ouchhablaljain19593 жыл бұрын

    लाजवाब

  • @mahendrasinhjoraversinh8260
    @mahendrasinhjoraversinh82603 жыл бұрын

    Nice information

  • @geetaparmar6505
    @geetaparmar6505 Жыл бұрын

    ખુબ જ સરસ મેથી નો મસાલો સુરભી બેન👌 થેંકયુ

  • @mannriddhi8497
    @mannriddhi84973 жыл бұрын

    Very nice 🙏🙏🙏

  • @jayswaminarayan8329
    @jayswaminarayan83293 жыл бұрын

    Mast banavyo6

  • @manishasonagara7507
    @manishasonagara75073 жыл бұрын

    Very very nice 👍

  • @renukarana1168
    @renukarana11683 жыл бұрын

    Nice recipe

  • @nirupamapandya251
    @nirupamapandya2512 жыл бұрын

    Good point ✅ ✅

  • @MitaRajeshTolia
    @MitaRajeshTolia3 жыл бұрын

    Waiting for pickle recipes please !!! Thank you so much

  • @pragnashah4281

    @pragnashah4281

    3 жыл бұрын

    જીરાનું બનાવા ની રેસિપી આપશો

  • @dilipkumartandel4213
    @dilipkumartandel42133 жыл бұрын

    જય શ્રી સ્વામિનારાયણ

  • @jyotsanamistry6788
    @jyotsanamistry67883 жыл бұрын

    Nice reet chhe

  • @artimasrani7428
    @artimasrani74283 жыл бұрын

    Nice 👌

  • @rafatquadri2755
    @rafatquadri27553 жыл бұрын

    Excellent. Thanks 🌿

  • @bhagyavatijain647

    @bhagyavatijain647

    3 жыл бұрын

    Recip

  • @desaidhanjibhai1865

    @desaidhanjibhai1865

    2 жыл бұрын

    Very nice

  • @trivkrem4161
    @trivkrem41612 жыл бұрын

    Thanks Me masalo bnavyo chhe , khub sars banyo chhe...🌷🙏🏻🌷

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Most Welcome Triv Krem Keep Watching.

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 Жыл бұрын

    Good bahu saras rit

  • @fatemalaxmidhar7890
    @fatemalaxmidhar78902 жыл бұрын

    Waw supat💯💯👍👌didi🙏🙏😊

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Fatema Laxmidhar.

  • @kajalshyara1621
    @kajalshyara16213 жыл бұрын

    Well done

  • @anjanapatel585
    @anjanapatel5852 жыл бұрын

    Very nice 🌹

  • @belagujarathi8717
    @belagujarathi87172 ай бұрын

    બહુ વાર અથાણાં પર ફુગ આવી જાય છે ને થોડું ચિકનુ પણ થાય છે તો હું ધ્યાન રાખું જેયે તો અથાણાં ખરાબ નહીં થાય

  • @bhavnabenpatel8990
    @bhavnabenpatel89903 жыл бұрын

    સમજાવવાની રીત સારી છે

  • @Kalavatisolanki.1986
    @Kalavatisolanki.19863 жыл бұрын

    Thank you

  • @pragnaharde769
    @pragnaharde7693 жыл бұрын

    Mast fien

  • @manjulapatel7356
    @manjulapatel73563 жыл бұрын

    Khub saras rit batavi ben thanks 👌

  • @kanubhaipatel4055

    @kanubhaipatel4055

    2 жыл бұрын

    Re] FTC 3

  • @kanubhaipatel4055

    @kanubhaipatel4055

    2 жыл бұрын

    U.c mlm

  • @kanubhaipatel4055

    @kanubhaipatel4055

    2 жыл бұрын

    T.c

  • @NATAK8
    @NATAK83 жыл бұрын

    Nice 👌🏻😊Jagruti barot

  • @suraniganesh6782
    @suraniganesh67822 жыл бұрын

    jordar very good

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Surani Ganesha Keep Watching.

  • @annapurnapandey9189
    @annapurnapandey91893 жыл бұрын

    Thanks surbhi ben

  • @geetamistry7921

    @geetamistry7921

    3 жыл бұрын

    Golkeri ni recipe mokal Jo

  • @nehalkbhuva7562
    @nehalkbhuva75623 жыл бұрын

    Nice Surbhi Ben pehal etv pr jota have roj utyub pr♥️♥️♥️♥️

  • @kalpanalnagda607
    @kalpanalnagda607 Жыл бұрын

    સરસ

  • @suraniganesh6782
    @suraniganesh67822 жыл бұрын

    jordar mast

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Surani Ganesha Stay Connected.

  • @meenavora3364
    @meenavora33643 жыл бұрын

    Very nice

  • @sobhapurabiya3217
    @sobhapurabiya3217 Жыл бұрын

    Very very nice 👍👍👍👍

  • @kalpanagosalia1707
    @kalpanagosalia17073 жыл бұрын

    👍👍

  • @pushpakapadiya9259
    @pushpakapadiya925911 ай бұрын

    👌👌

  • @daxaprajapati9337
    @daxaprajapati93373 жыл бұрын

    I like it

  • @kantilalmenger5066
    @kantilalmenger50663 жыл бұрын

    બહારથી સરસ

  • @prabhavatimistry2798

    @prabhavatimistry2798

    2 жыл бұрын

    Samgrinu map janavsho ?

  • @daxagandhi770
    @daxagandhi7703 жыл бұрын

    Jakas

  • @pravinathacker8737
    @pravinathacker87373 жыл бұрын

    👌👍

  • @varshamaru4430
    @varshamaru4430 Жыл бұрын

    Thank u

  • @maheshrathi9591
    @maheshrathi95913 жыл бұрын

    Main aapki bhut badi fan hu

  • @shwetashah7532
    @shwetashah75323 жыл бұрын

    Tamarei badhi Recip follow keru chu

  • @kalpnashah2945
    @kalpnashah29452 жыл бұрын

    Thanku

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Kalpna Shah Keep Watching.

  • @mykitchensrecipewithshabna9987
    @mykitchensrecipewithshabna99873 жыл бұрын

    Wowwwwww very nice &tasty 👌👍plz stay connected 🙏

  • @lizsaw5114
    @lizsaw51143 жыл бұрын

    Must rite batavyu che ..God Bless..

  • @harshaparekh2433
    @harshaparekh24334 ай бұрын

    સરસ રેસિપી છે

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    4 ай бұрын

    Thanks 😊

  • @sanjeetachandariya337
    @sanjeetachandariya3373 жыл бұрын

    👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ashadedhia100
    @ashadedhia1002 жыл бұрын

    Nice.👌👌

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Asha Dedhia.😊

  • @ranjanapatel5018
    @ranjanapatel50183 жыл бұрын

    Please share sweet pickle method mam 🙏

  • @chhayasoni6306
    @chhayasoni63063 жыл бұрын

    👍👌🏼

  • @hiralmehata4825
    @hiralmehata48253 жыл бұрын

    👍

  • @latachauhan7588
    @latachauhan75882 жыл бұрын

    Thnks

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Lata Chauhan Stay Connected.

  • @jayshreethakker9169
    @jayshreethakker91692 жыл бұрын

    Saras batavyo chhe

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Jayshree Thakker Keep Watching.

  • @ranjanshah7388
    @ranjanshah73885 ай бұрын

    Send me by courier this methi powder . Yummy 😋

  • @dharagokani9688
    @dharagokani96883 жыл бұрын

    Thank you so much mam hu aaje j try Karis. Have athana ni recipe pan shikhad jo 🙏 And idli nd dosa nu premix shikhad jo mam🙏

  • @kalpanadoshi3812
    @kalpanadoshi38122 жыл бұрын

    👌👌👍👍🙏🙏

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Kalpana Doshi Stay Connected.

Келесі