ફક્ત ૧૦ મિનિટમાં બનાવો પોચો સ્વાદિષ્ટ મેંગો કસ્ટર્ડ હલવો | Mango Custard Halwa Recipe | Mango Mithai

Mango Custard Halwa Recipe | Mango Halwa Recipe | Mango Mithai Recipe | Mango Karachi Halwa
My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
Get your Oddy Ecobake parchment paper here: amzn.to/3jF4WKD
Oddy Uniwraps Food Wrapping Paper: amzn.to/3jFk0YF
Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our KZread Channel
Ingredients -
1 Cup Sugar
1½ Cup Diced Ripe Kesar Mango
½ Cup Vanila Flavoured Custard Powder
1 Cup Water
¼ Cup Melted Ghee
Pinch of Cardamom Powder/Elaichi Powder
As required Magajtari Seeds (For Garnishing)
Store it upto 15 days under the refrigerator
Mango Recipes: • Mango Recipes
Ushnakalin Shital Samagri (Pushtimarg Samagri): • Ushnakalin Shital Sama...
Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
Burfi Recipes (બરફી બનાવવાની રીત): • Burfi Recipes (બરફી બન...
Mithai Recipes (વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવાની રીત): • Mithai Recipes (વિવિધ ...
Mango Suji Halwa (Mango Sheera Recipe)
• શ્રીઠાકોરજીને ભોગ ધરવા...
Special Thanks to ‪@nishamadhulika‬ ji for teach & show this Mango Custard Halwa
• શ્રીઠાકોરજીને ભોગ ધરવા...
Other Social links -
KZread - / @nigamthakkarrecipes
Facebook - / nigamthakkarrecipes
Thanks for watching this video
Regards
‪@nigamthakkarrecipes‬
#mango_custard_halwa #nigamthakkarrecipes #mango_halwa_recipe #mango_mithai_recipe #gujarati_recipe

Пікірлер: 64

  • @shashichaudhary6682
    @shashichaudhary6682Ай бұрын

    Waah

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you 😊

  • @ashachauhan2263
    @ashachauhan2263Ай бұрын

    Bahu saras Halco che.Thank you Nigam bhai..Jay shri krishna

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Most welcome Jay Shree Krushna Asha ben 🙏😊

  • @adikotecha4976
    @adikotecha4976Ай бұрын

    Jayshrikrishna

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    જયશ્રીકૃષ્ણ

  • @vandanapanchal3201
    @vandanapanchal3201Ай бұрын

    ખૂબ જ સરળ રીતે સરસ બનાવ્યો છે હલવો. ચોક્કસ ટ્રાય કરીશ.

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @anjanashah6528
    @anjanashah6528Ай бұрын

    Khubej saras tasty 😋

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much 😊

  • @subhashshah4539
    @subhashshah4539Ай бұрын

    Very nice recipe 👍

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much 😊

  • @pareshashah8872
    @pareshashah8872Ай бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🏻 Nigam bhai Saras recipe share kari che Thank you 🙏🏻

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @sangitaninama8102
    @sangitaninama8102Ай бұрын

    😋 So Yummy 😋

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank u

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027Ай бұрын

    Buj saras banavyo che Mango Halwo, thanks

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much Bhavnaben

  • @Truptidalal-oq5sl
    @Truptidalal-oq5slАй бұрын

    khub sunder samagri 👍👍🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Khub khub dhanyawad 👏🙏

  • @ritapandya8239
    @ritapandya8239Ай бұрын

    Perfact receipe All your items are very good Mango barfi please 🙏🏻👏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Mango Barfi Recipe kzread.info/dash/bejne/nXWBmrmHqMjNmMo.html Thank you so much 🙏

  • @arunatanna3035
    @arunatanna3035Ай бұрын

    खुब सुंदर 👌👌

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Khub khub dhanyawad 🙏👏

  • @user-sg2dl6hd3c
    @user-sg2dl6hd3cАй бұрын

    Khub saras👌mari daughter ne khub bhave chhe hu jarur tray karish.mengo firni banavi shkay .

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @HarshasRecipe
    @HarshasRecipeАй бұрын

    Looks so yummy and delicious, thanks for sharing recipe👍❤

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Most welcome 🙂

  • @chhayathakkar8007
    @chhayathakkar8007Ай бұрын

    Very nice yummy soft halwa 😊 Thanks for sharing

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Most welcome 😊

  • @pareshakachhdiya3370
    @pareshakachhdiya3370Ай бұрын

    Jay shree krushna Nigam Bhai mast mango 🥭 custerd halvo banavyo

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Jay Shree Krushna 🙏 thank you so much 😊

  • @jankipandya6940
    @jankipandya6940Ай бұрын

    Jay Shree Krushna 🙏 Khub j saras... Looks delicious 😋

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Jay Shree Krushna 🙏 Thank you so much Jankiben

  • @bhavnashah1285
    @bhavnashah1285Ай бұрын

    Jay shree Krushna Nigambhai 🙏 Khub sunder Halvo banavyo,jarur try karishu. 👌🙏🙏🙏😇

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Jay Shree Krushna Bhavnaben 🙏 Thank you so much 😊

  • @nitashah7740
    @nitashah7740Ай бұрын

    Jay shree krushna Nigambhai 🙏🙏 Arey waah yummy n delicious 👌👌👍 Khub saras banaviyo che.Jarur banavish. 👍👍🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Jay Shree Krushna Nitaben 👏🙏 Khub Khub Dhanyavad

  • @gopijaysoni7121
    @gopijaysoni7121Ай бұрын

    Bhu j mast halwo banavyo

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much Gopi ben

  • @prinabenajudiya9400
    @prinabenajudiya9400Ай бұрын

    Hu jarur banavis thanks for recipe

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Most welcome

  • @ashachauhan2263
    @ashachauhan2263Ай бұрын

    Saras Halvo che

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much 😊

  • @smitasmita233
    @smitasmita233Ай бұрын

    બહુ જ સરસ બનાવીયો ભાઈ

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર સ્મિતાબેન

  • @rinkalpatel4615
    @rinkalpatel4615Ай бұрын

    My favorite halwo

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much Rinkal ben

  • @vinitashah6856
    @vinitashah6856Ай бұрын

    Thakorji mate siddh karvo hoy to su લેવાનું?

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    આવતીકાલે વીડિયો મૂકીશ તે જોજો

  • @UmaAmin-zg6en
    @UmaAmin-zg6enАй бұрын

    Pehli ja var joyo lalachav item jk

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Thank you so much 😊

  • @asgarkhanpathan67
    @asgarkhanpathan67Ай бұрын

    Aama custard powder ne badle corn floor use kari shakay?

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Haa Corn Flour use Kari sakay che.

  • @AnitaTanna
    @AnitaTannaАй бұрын

    નમસ્તે જય શ્રી કૃષ્ણ આ વાનગીમાં ખાંડને બદલે ગોળ વાપરીને બનાવી શકાય?

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    જય શ્રીકૃષ્ણ, ના ગોળ અને પાકી કેરીનું કોમ્બિનેશન એટલું સારું નથી લાગતું અને જે જેલી જેવું ટેક્ષ્ચર જોઈએ તે પણ નહીં મળે એટલે ખાંડનો જ ઉપયોગ કરવો વધુ સારો રહેશે.

  • @pritimehta29
    @pritimehta29Ай бұрын

    Aara lot use kari shakay? Jay Shri Krishna

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Jay Shree Krushna 🙏 ha Aara lot use Kari sakay che.

  • @Truptidalal-oq5sl
    @Truptidalal-oq5slАй бұрын

    custarad powder sevama na vapray to biju shu use thay

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    Organic Arrowroot Powder use Kari sakay che.

  • @sujatam6
    @sujatam6Ай бұрын

    कस्टर्ड पाउडर नहीं जगह आरारोट उमेरी सकाय

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    હા પણ આરારુટ પણ ફરાળી નથી તે મકાઈનો સ્ટાર્ચ છે.

  • @pritimehta29
    @pritimehta29Ай бұрын

    Aara lot hoy to samgri ma chale

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    Ай бұрын

    અત્યારે કીરાના સ્ટોર પર છૂટક મળતો આરા લોટ તે અસલમાં કોર્ન ફ્લોર (મકાઈનો starch) હોય છે. જે ફરાળી નથી હોતો. પરંતુ તમે કોર્ન ફ્લોર માંગો કે આરા લોટ દુકાનદાર સેમ પ્રોડક્ટ તમને આપે છે. તે સૂપ ને ઘટ્ટ કરવા તથા પેટીસ નાં બાઈન્ડિંગ કોટિંગ માટે વપરાય છે. મોટા ભાગની ફરસાણની દુકાનો વાળા તેને ફરાળી પેટીસ કે ફરાળી વડા માં ઉપયોગમાં લે છે, વૈષ્ણવો પણ તેને તપકીર સમજીને દૂધઘર માં ગુલાબ જાંબુ કરતી વખતે માવામાં મિક્સ કરતાં હોય છે અથવા તો બટાકા ની જલેબી માં પણ ઉપયોગમાં લેતા હોય છે પરંતુ તે ફરાળી ન હોવાથી સામગ્રી દૂધઘરની નથી ગણાતી. ઓર્ગેનિક આરા રૂટ પાવડર એમેઝોન પર પેકિંગ માં મળે છે તેનો ઉપયોગ બ્યુટી પાર્લર માં ફેસપેક બનાવવા માટે થાય છે. તેની કિંમત આશરે ૪૫૦ ૱ પ્રતિ કિલો ની આસપાસ હોય છે તો તે ઓનલાઈન પેકિંગ માં મળતો ઓર્ગેનિક આરા રૂટ પાવડર દૂધઘરની સામગ્રીમાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આ વાતની ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

Келесі