રથયાત્રા ઉત્સવ માટે પોચા જાળીદાર ઘઉંનાં લોટનાં કેળાનાં માલપુઆ બનાવો/Wheat Flour Banana Malpua Recipe

Malpua Recipe | Banana Malpua Recipe | Wheat Flour Malpua Recipe | How to make Malpua at home | Pushtimarg Samagri | Rathyatra Recipes
My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our KZread Channel
Ingredients -
Serve - 12-14 Malpua
For Prepare the Batter
1 Ripe Banana
1 Cup + 3 tsp Milk
¾ Cup Wheat Flour
2 tbsp Rava/Semolina
½ tsp Coarsely Ground Fennel Seeds/Saunf Powder
¼ tsp Cardamom Powder/Elaichi Powder
2 tsp Malai (Optional)
For Prepare the Sugar Syrup
1 Cup Sugar
½ Cup Water
¼ tsp Cardamom Powder/Elaichi Powder
As required Ghee (For Fry the Malpua)
As required Pistachio Slivers (For Garnishing)
Malpua & Galya Pudla Recipes: • Malpua & Galya Pudla R...
અષાઢ સુદ બીજ - રથયાત્રા ઉત્સવનાં દિવસે શ્રી...ને ધરવા માટેની સામગ્રી (તૃતીય ગૃહ કાંકરોલીની પ્રણાલિકા અનુસાર)
જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે રથયાત્રા કરવી.
રાજભોગ - ડબરાનો સાજ, જીરાપુરી,બિલસારું
શ્રી...ને રથમાં પધરાવો ત્યારે રથમાં તેજાનાનાં ચાર બટવા તથા મેવાનો બંટો રહે.
પહેલો ભોગ - અંકુરી,કેરી,મિસરી ને બુરાનો પના,લીલો મેવો,બરફી,પેંડા
ભોગનો સમય ૧ ઘડી રહે, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા
બીજો ભોગ - મઠડી,ગુંજા,સેવ
બીજ અને ચારોળીનાં લાડુ,છુટી બુંદી,બરફી,પેંડા,મિસરી અને બુરાનો પના
વડાની છાશ,સંધાણા,અંકુરી,કેરી,લીલો મેવો,બીજ અને ચારોળીનાં લાડુ
એક ફીકાની સામગ્રી
ભોગનો સમય બે ઘડી, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા
ત્રીજો ભોગ - મઠડી,ગુંજા,સેવનાં લાડુ,છુટી બુંદી,બીજ અને ચારોળીનાં લાડુ,શ્રીખંડ વડી,પેંડા,બરફી
કેસરી દૂધ,રસની બરફી
શીરો,મિસરી અને બુરાનો પના,વડાની છાશ,કચોરી,છોકયું દહીં
બીજ,સંધાણા,અંકુરી,કેરી,લીલો મેવો
ભોગનો સમય ચાર ઘડી, આચમન મુખ વસ્ત્ર કરાવી બીડા ધરવા
ચોથા દર્શન - સૂકા મેવાની ખીચડી ઢાંકીને રથમાં ધરવી
ત્રીજો ભોગ સરાવ્યા પછી અંકુરી અને કેરી ઘોડાને ધરવી. પછી ઘોડા જોડવા, માળા ધરાવવી, બીડી આરોગાવવી.
રથયાત્રા ઉત્સવથી ઉત્થાપન ભોગમાં કાચી દાળને બદલે છોકેલી દાળ આવે
(ઉપર જણાવેલી સામગ્રીમાંથી મોટા ભાગની સામગ્રીની વિડીયો ચેનલ પર પોસ્ટ કરેલી છે, આપ સર્ચ કરીને જોઈ શકો છો, દરેક વૈષ્ણવોએ શ્રી...ની સેવા તથા સામગ્રી પોતાનાં ગુરુઘરની રીત તથા આજ્ઞા મુજબ કરવાનો આગ્રહ રાખવો)
Mithai Recipes (વિવિધ પ્રકારની મીઠાઈ બનાવવાની રીત): • Mithai Recipes (વિવિધ ...
Pushtimargiya Samagri (પુષ્ટિમાર્ગીય ભોગ સામગ્રી): • Pushtimargiya Samagri ...
Other Social links -
KZread - / @nigamthakkarrecipes
Facebook - / nigamthakkarrecipes
Thanks for watching this video
Regards
‪@nigamthakkarrecipes‬
#malpua_recipe #nigamthakkarrecipes #banana_malpua #pushtimarg_samagri #rathyatra_recipe #malpua_banavani_rit

Пікірлер: 88

  • @bhavnachandarana5027
    @bhavnachandarana502721 күн бұрын

    Ati sundar Samgri siddh kari che Nigambhai, Jai Shree Krishna 🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, thank you so much 🙏

  • @nitashah7740
    @nitashah774020 күн бұрын

    Jay shree krushna Nigambhai 🙏🙏 Shree prabhu ne sohay avi sunder samgree 👌🏼👍

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Jay Shree Krushna Nitaben 🙏 Thank you so much

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay375621 күн бұрын

    Khubaj Sundar samgri sikhavado chho Thank you Nigambhai Jay shree krushna 🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏😊

  • @mitaljmehta1784
    @mitaljmehta178421 күн бұрын

    Jay Shree krushna Nigam bahi thank u 🙏🏻 😊😊👌👌👏👏👍👍

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ આભાર 🙏😊

  • @yogeshthakkar2115
    @yogeshthakkar211521 күн бұрын

    Jay shree krishna khub saras

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Jay Shree Krushna 👏 Thank you

  • @kumudparikh1913
    @kumudparikh191319 күн бұрын

    બહુ સરસ જયશ્રીકૃષ્ણ

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏😇 ખૂબ ખૂબ ધન્યવાદ

  • @vikramparekh283
    @vikramparekh28321 күн бұрын

    Nigambhai Jay Shree Krushna Ati Sundar Banana Wheat flour Malpua 🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ વિક્રમ ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏😊

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay375618 күн бұрын

    Sundar Banya chhe

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    18 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏😇

  • @maltigokani7482
    @maltigokani748221 күн бұрын

    Beta sundar samgree Batavia.

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏

  • @geetasolanki9466
    @geetasolanki946621 күн бұрын

    Wah yummy 😋

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    Thanks for liking

  • @detrojaarunaben2050
    @detrojaarunaben205019 күн бұрын

    Vah sundar samagri

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @smitasampat8662
    @smitasampat866221 күн бұрын

    Khub sundor

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    Khub khub dhanyawad 🙏

  • @vaishaligandhi9932
    @vaishaligandhi993219 күн бұрын

    Jai shree Krishna

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏😇

  • @rahulprajapati1223
    @rahulprajapati122319 күн бұрын

    Sunder prabhu ne sohay evil sunder 🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏😇

  • @pareshakachhdiya3370
    @pareshakachhdiya337021 күн бұрын

    Jay shree krushna Nigam Bhai shree prabhu ne sohay aevi sunder samgree.Rathyatra utsav ni Aagam ni khub khub mangal vadhai

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ, ઉત્સવની અગ્રીમ વધાઈ

  • @jayshreesampat7448
    @jayshreesampat744819 күн бұрын

    Sunder samagri❤

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ, જય શ્રીકૃષ્ણ 🙏😊

  • @trivenipandya6981
    @trivenipandya698121 күн бұрын

    ખૂબ જ સરસ 👌🏻👌🏻👌🏻💐

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @minalbasolanki685
    @minalbasolanki68521 күн бұрын

    Jay shree krishn

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏👏

  • @sagarjagani7835
    @sagarjagani783519 күн бұрын

    Jay shree krushna

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    જય શ્રીકૃષ્ણ 🙏😊

  • @ushaji5823
    @ushaji582321 күн бұрын

    jay jagannath bhaiya🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, જય જગન્નાથ 🙏👏

  • @vaghelainduben7179
    @vaghelainduben717921 күн бұрын

    Khub saras video 👌

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ

  • @daxakhamar6349
    @daxakhamar634918 күн бұрын

    ખુબજ સરસ

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    18 күн бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @chhayathakkar8007
    @chhayathakkar800721 күн бұрын

    Khubj healdhy and sunder prabhu khush thai ne aroge ava malpuva shidh kari ne share karava mate khub khub abhar 👍🙏🙏 Nigam beta rathyatra utsav ni apsarve ne agam ni khub khub vadhai 🙏🙏Jay Jagannath 🙏🙏🙏🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, જય જગન્નાથ, ખૂબ ખૂબ વધાઈ 🙏😊

  • @pankajthakkar2899
    @pankajthakkar289921 күн бұрын

    Jay Jagannath Rath Yatra ni shubhkamna

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, જય જગન્નાથ 🙏😊

  • @jitendrashah3122
    @jitendrashah312221 күн бұрын

    Yummy recipe

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    Thank you so much 😊

  • @gopijaysoni7121
    @gopijaysoni712120 күн бұрын

    Sundar malpua thakorji layak samgri kri thanku

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Jay Shree Krushna 🙏 Khub khub dhanyawad

  • @pallavisayaniajay3756
    @pallavisayaniajay375618 күн бұрын

    Me pn tmari pasrthi sikhi ne bnavi ne prabhu ne aarogavya Jay shree krushna 🙏🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    18 күн бұрын

    વાહ, ખૂબ સુંદર મને જાણીને આનંદ થયો, જય શ્રીકૃષ્ણ 🙏😇

  • @user-bg1mh1cr2y
    @user-bg1mh1cr2y21 күн бұрын

    Khib j pasand aavi

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    ખૂબ ખૂબ આભાર

  • @yoginmehta6287
    @yoginmehta628720 күн бұрын

    Very rich & tastey..👌👌👍👍

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Thanks a lot

  • @Jadejakuldeepsinh111
    @Jadejakuldeepsinh11121 күн бұрын

    Khubaj sundar Prabhu layak samgri 👌

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ 🙏👏

  • @jasminejani9778
    @jasminejani977821 күн бұрын

    Khub uttam

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @sunitapillai9165
    @sunitapillai916511 күн бұрын

    Kubaj saresh resipi thanks

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    11 күн бұрын

    Most welcome 🙏

  • @yoginmehta6287
    @yoginmehta628720 күн бұрын

    Super recipi.👍👌🌹🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Thank you 🙏

  • @rinkalpatel4615
    @rinkalpatel461521 күн бұрын

    Me pan banavya ta pan mara aetala sara nata banya pan have tamari tips follow karni banavais anea pachi riweu aapis keva banaya ta

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, ખીરું પ્રમાણસર નું ઘટ્ટ રાખવું અને ઇન્સ્ટન્ટ બનાવો તો ચપટી ખાવાનાં સોડા ઉમેરશો તો સરસ પોચા બનશે.

  • @shashtribharat2491
    @shashtribharat249120 күн бұрын

    khub j saras malpua banya che Rath yatra ni khub subh kamna bhai🙏🙏🙏

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Mangal badhai Thank you 🙏

  • @sharmistharuparel9233
    @sharmistharuparel923321 күн бұрын

    Jay shreekrushna Khub sundar samgri Aa makpuva dudhgharma kari sakai?

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    જય શ્રીકૃષ્ણ, માર્કેટ માં મિક્સ ફરાળી લોટ મળે છે તેમાં દૂધ અને કેળું ક્રશ કરી પધરાવી આ રીતે દૂધ ઘરમાં સિદ્ધ કરી શકાય છે.

  • @bhartiraval3604
    @bhartiraval360420 күн бұрын

    So lovely 😊❤

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Thank you! 😊

  • @dipeshparikh3
    @dipeshparikh319 күн бұрын

    Malpu pan chitki Jay je anu su reason hase

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    19 күн бұрын

    લોખંડની કડાઈ માં એવું થાય છે, ખીરું પરફેક્ટ બનાવવું, નોન સ્ટીકમાં સુંદર સિદ્ધ થશે.

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari772021 күн бұрын

    Ansakhadi ma ચાલે🙏🙏🙏?

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    હા

  • @JankiTrivedi-ts1kw
    @JankiTrivedi-ts1kw16 күн бұрын

    Karela na athana ni recipe banavo

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    12 күн бұрын

    પ્રયત્ન કરીશ. અત્યારે હું કેનેડામાં છું એટલે નવા વીડિયો શૂટ નથી કરતો. તમે નીચે આપેલી લિંક ફોલો કરીને બનાવી શકો છો kzread.info/dash/bejne/iYd3z9yhiaWahdI.htmlsi=RnTwkJ5_ZV6uqmm0

  • @rinkalpatel4615
    @rinkalpatel461521 күн бұрын

    Pan me aatho nato aayo atle nahi banaya yo sara

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    21 күн бұрын

    Instant banava hoy to pinch of soda add Kari khiru fini levu etle saras banse

  • @jaydaxini6134
    @jaydaxini613420 күн бұрын

    Nagri ma ave a samagree

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    20 күн бұрын

    Ansakhdi ma aavse

  • @user-xk3nt1sn2e
    @user-xk3nt1sn2e11 күн бұрын

    bhai khand na na hoy. gol ba hoy malfua

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    11 күн бұрын

    Malpua banne rite bane che, Traditional rite Odisa ma Shree Jagannath ji ne aa rite Kela na malpua chashniwala banavine dharavay che. Gol na malpua gol nu paani Karine ghau na lot ma add Karine banavay che. Banne rit sachi che.

  • @meenabenpatel440
    @meenabenpatel44016 күн бұрын

    Gol na banava please resipi

  • @nigamthakkarrecipes

    @nigamthakkarrecipes

    12 күн бұрын

    ગરમ પાણીમાં જરૂર મુજબ ગોળ ઓગાળી, તે પાણી ગાળી લેવું પછી તેને ઘઉં નાં લોટમાં ઉમેરવું અને મરી વરિયાળી ઉમેરી મધ્યમ ઘટ્ટ ખીરું બનાવી, ૩-૪ કલાક પલાળી રાખવું પછી જરૂર મુજબ પાણી ઉમેરી ઢોંસા કરતા થોડું ઘટ્ટ ખીરું રાખી પુડલા ઘીમાં તળવા

Келесі