ગુજરાત હાઈબ્રીડ દિવેલા ૧૦ / ૧૯૪ મણ ઉત્પાદન ક્ષમતા /GCH10

#gch10 #gujarathybridcastor10 #aau #castor #aeranda #divela #sankardivela #piyatdivela #sarijat #nexus_bio_science_pvt_ltd #agriculture #crop_protection #plant_protection #farming #farm_management #kheti #insecticide #fungicide #herbicide #bio_control #bio_product #kheti_ni_mahiti #farmer_feedback #review #ખેતી #દવા #ખેડૂત #માહિતી #રાસાયણિક_દવા #જૈવિક_નિયત્રંણ #કૃષિ #વૈજ્ઞાનિક_ખેતી

Пікірлер: 34

  • @nexusbioscience3877
    @nexusbioscience3877 Жыл бұрын

    જય જવાન જય કિસાન

  • @dhruvamehta1243
    @dhruvamehta1243 Жыл бұрын

    Good

  • @raajkeshwalakeshwala3942
    @raajkeshwalakeshwala3942 Жыл бұрын

    Gir savaj divela gch 9 me vavel se te Sara utaro ketlo male 16 guntha na vigha ma ?

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    GCH 9 સારી જાત છે, અને આ જાતનું સરેરાશ ઉત્પાદન ૧૬ ગુંઠા જમીનમાં ૩૦ મણ જેટલું મળે છે .

  • @alpeshvirani7827
    @alpeshvirani7827 Жыл бұрын

    Srs

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    Thank you

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod889 Жыл бұрын

    જીસીએચ 10 દિવેલાનુ બિયારણ કયાંથી મળશે....??

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    દિપકભાઈ GCH ૧૦ બિયારણ માટે આનંદ કૃષિ યુનિવર્સીટી આનંદ ૦૨૬૯૨ ૨૬૧૧૦૮ અથવા નજીક ના બીજ નિગમ કેન્દ્ર માં તાપસ કરાવી શકાય છે .

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 Жыл бұрын

    સાહેબ મારા દિવેલા જોઈએ ક્યાં મળે અને તેનો સંપર્ક કરવો અમારા સુધી નથી પડતાં કોની પાસે કરો સતી હોય તો અમને જણાવો ને ભચાઉ તાલુકાના ચોબારી ગામે મને જોઈએ છે

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સીટી - આણંદ 02692 261310 અથવા નજીકમાં આવેલ બીજ નિગમ કેન્દ્ર માં સંપર્ક કરી શકાય છે

  • @laljibhaiahir3758

    @laljibhaiahir3758

    Жыл бұрын

    સર જરૂર હોય એટલે પહોંચતા નથી અમારે ત્યાં જરૂર હોય ત્યારે મળે નહીં અને પછી તમે મોટી મોટી જાહેરાતો કરો એનો કોઈ નિયમ નથી નાના ખેડૂત ને મળતા નથી અને મોટા ગમે તમને ગમે તે ગાળો બોલીને લઈ જાય જાય

  • @patelvrushant818
    @patelvrushant818 Жыл бұрын

    Ye 2.line ke bich ka distance batao Kuchh dikhta hi nhi

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    દિવેલા નું વાવેતર આપણી જમીન પ્રમાણે વાવેતર કરી શકાય છે, અને એમાં બે લાઈન વચ્ચે નું અંતર ૪ થી ૫ ફૂટ અને બે છોડ વચ્ચે નું અંતર ૧.૫ થી ૨ ફૂટ રાખી શકાય છે.

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs940911 ай бұрын

    ઘણા વિડીઓ માં કોઈ પણ કંપની નાં 50-60 મણ વિઘે કહેતા હોય છે તો થાય કે નાં થાય તેટલા?

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    11 ай бұрын

    સરેરાશ જોઈએ તો ૨૪ ગુંઠા ના વીઘા જમીન માં ૩૫ થી ૪૦ મણ ઉત્પાદન મળતું હોઈ છે .... અને જે ૫૦ અથવા ૫૦+ મણ નું ઉત્પાદન કહેવામાં આવે છે એ બધા ખેડૂત મિત્રો ને મળતું નથી .

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    11 ай бұрын

    @@nexusbioscience3877 અમારે પીયત એરંડા ૧૬ ગૂંઠા વિઘા માં ૩૦ -૪૫ મણ થાય છે

  • @mayurmayurnavadiya7271

    @mayurmayurnavadiya7271

    5 ай бұрын

    ભાઈ નિલકંઠધામ(સ્વામિનારાયણ મંદિર સુરત થી 150 કીમી દુર) લગભગ મોટાભાગ ના ખેડુત 70 મણ ઉત્પાદન લે સે. 2૦ ગુઠા મા 24 ગુઠા મા ગણવી તો 84 મણ થાય. ઈ લોકો એક વરસ કપાસ ને એક વરસ દિવેલા કરે સે. ત્યા જ ઈ ને જોયાવો સુ.

  • @VrindavanStudios-gj8jw
    @VrindavanStudios-gj8jw10 ай бұрын

    બીજ માટે નોંધણી ક્યારે કરવા મા આવેછે

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    10 ай бұрын

    દિવેલા પાક ના વાવેતર સમય પહેલા કૃષિ યુનિવર્સીટી દ્વારા જાહેરાત કરવામાં આવે છે અને એ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોઈ છે .... વધુ માહિતી માટે ગ્રામસેવક , અથવા તાલુકા ખેતી વિસ્તરણ અધિકારી અથવા કૃષિ યુનિવર્સીટી નો સંપર્ક કરી શકાય છે

  • @user-bl8oy6ib1i
    @user-bl8oy6ib1i Жыл бұрын

    Contact nathi thato sir

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    11 ай бұрын

    વધુ માહિતી માહિતી માટે આ નંબર કોલ કરવો - ( 18001801551 અથવા 1551 ) આ નંબર માં આપને નજીક ના બીજા નંબર મળી જશે

  • @dilip98212
    @dilip98212 Жыл бұрын

    Wotsopp nabar mokal

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    9081099442

  • @kripaldodia9933
    @kripaldodia9933 Жыл бұрын

    Vavetar kyare karay

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    દિવેલા પાક વાવેતર સમય- ૧૫ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ

  • @kripaldodia9933

    @kripaldodia9933

    Жыл бұрын

    @@nexusbioscience3877 ok

  • @eastcoordinator8275
    @eastcoordinator8275 Жыл бұрын

    Srs

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    Thank you

  • @DineshDinesh-sf6sr

    @DineshDinesh-sf6sr

    Жыл бұрын

    મારે જોઈએ છે ભાઈ અત્યારે મળશે ઉતર ગુજરાત સુંઇગામ તાલુકો

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    @@DineshDinesh-sf6sr દિનેશભાઇ હવે આ જાત મળવી મુશ્કેલ છે પરંતુ તેના માટે આપણે આનંદ કૃષિ યુનિવર્સીટી - આનંદ નો સંપર્ક કરી શકાય છે ( સંપર્ક નંબર - ૦૨૬૯૨ ૨૬૧૧૦૮)

  • @VrindavanStudios-gj8jw
    @VrindavanStudios-gj8jw10 ай бұрын

    બીજ માટે નોંધણી ક્યારે કરવા મા આવેછે

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    10 ай бұрын

    દિવેલા પાક ના વાવેતર સમય પહેલા કૃષિ યુનિવર્સીટી દ્વારા જાહેરાત કરવામાં આવે છે અને એ ઓનલાઇન ફોર્મ ભરવાનું હોઈ છે .... વધુ માહિતી માટે ગ્રામસેવક , અથવા તાલુકા ખેતી વિસ્તરણ અધિકારી અથવા કૃષિ યુનિવર્સીટી નો સંપર્ક કરી શકાય છે

Келесі