દિવેલા ( એરંડા) ની ખેતીમાં કયું બિયારણ પસંદ કરવું ? | જાણો, કૃષિ નિષ્ણાંત અને ખેડૂતના અનુભવો દ્વારા

#aranda #divela #એરંડા
દિવેલા ( એરંડા) ની ખેતીમાં કયું બિયારણ પસંદ કરવું ? | જાણો, કૃષિ નિષ્ણાંત અને ખેડૂતના અનુભવો દ્વારા
નમસ્કાર ખેડૂત મિત્રો
આ વીડિયોના માધ્યમથી આજે આપણે દિવેલા ( એરંડા)ની ટોપ 10 જાતો વિશે વિગતવાર ચર્ચા કરીશું. કયા બિયારણનું ક્યારે વાવેતર કરાય અને કેટલા અંતરે કરવુ,કયા સમયે કરવું તે બધા ટોપિક વિશે આ વીડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું.
દિવેલા (એરંડા) ના ટોપ 10 બિયારણો
1) સાઈ 33
2 અવની 11
3) G.C.H. -7
4) કોસમોસ
5) ભીમ
6) રાજવી
7)Native -9
8) Z પ્લસ
9) MSC -55
10) કાન્હા તાપી
દિવેલા ( એરંડા)ની ખેતીના બીજા અન્ય વીડિયો જોવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.
• દિવેલા (એરંડા) ખેતીમાં...
• #એરંડા ની ખેતી વિશે મા...
• #દિવેલાની ખેતી#દિવેલા ...
• # ઓછા પાણી, ઓછા ખાતરે ...
• #પ્રાકૃતિક(ઓર્ગેનિક)દિ...
Your Queries :
divela biyaran
divela ni kheti
દિવેલા નું બિયારણ
aranda nu biyaran
aranda ni kheti
divela ni jato
દિવેલા ની ખેતી
દિવેલા ની ખેતી માહિતી
sai 33 divela biyaran
sai 33 aranda biyaran
Sagar shakti divela biyaran
Sagar shakti aranda biyaran
રાજવી દિવેલા બિયારણ
bhim divela biyaran
bhim aranda biyaran
cosmos divela biyaran
Cosmos aranda biyaran
7 number divela biyaran
7 number aranda biyaran
2 number divela biyaran
bin piyat divela biyaran
piyat divela biyaran
9 number divela biyaran
11 number divela biyaran
એરંડા ની ખેતી
એરંડા ના બજાર ભાવ
દિવેલા નો ભાવ
Thanks for watching Vidio 🙏👍
વિડીયો જોવા બદલ આભાર
જય જવાન , જય કિસાન

Пікірлер: 303

  • @rrrabari880
    @rrrabari880 Жыл бұрын

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    આભાર, કયો જિલ્લો?

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Жыл бұрын

    ખુબ સરસ વીચાર રજુ કર્યો

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    આભાર..

  • @pedhadiyavijay4083
    @pedhadiyavijay408311 ай бұрын

    મંગલમ -૨ સૌથી વધુ ઉત્પાદન આપતી જાત

  • @navalsanjivagela2602
    @navalsanjivagela260211 ай бұрын

    તમે એકદમ સાચી માહિતી આપી તમાંરો આભાર ખેડૂતો ને વધુ ઉત્તેજીત કરવા બદલ તમારો આભાર અભ્યાસ ખેતી નિયામક નો સારો છે ભગવાન તમારૂં ભલું કરે અને કરસેજ જય સ્વામિનારાયણ

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    આભાર તમારો, કયું ગામ ?

  • @LaujeeThakor-zn5dr
    @LaujeeThakor-zn5dr Жыл бұрын

    એરંડા ની સરસ માહિતી આપી

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍

  • @ahirdharshi1379
    @ahirdharshi13796 ай бұрын

    Surya. Green jumbo. ખૂબ સારી જાત છે

  • @vinodbhai_savaliya
    @vinodbhai_savaliya11 ай бұрын

    Fine

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    Thanks 👍

  • @rameshjithakor7192
    @rameshjithakor719210 ай бұрын

    Nice

  • @KhedutParivar402

    @KhedutParivar402

    10 ай бұрын

    આભાર

  • @navneetpatel8017
    @navneetpatel8017 Жыл бұрын

    saedhara keu

  • @navalsanjivagela2602
    @navalsanjivagela26022 ай бұрын

    એકદમ.સાચીમાહીતીછે.આવીમાહીતીઆપવાબદલજયમાતાજી

  • @KhedutParivar402

    @KhedutParivar402

    2 ай бұрын

    આભાર, આ માહિતી ખેડૂતોના બીજા ગ્રુપમાં મોકલવા માટે નમ્ર વિનંતી

  • @vccreation2091
    @vccreation2091 Жыл бұрын

    Gurabini nu biyaran kya malase

  • @malanischoolsapreda925
    @malanischoolsapreda92517 сағат бұрын

    Avani2

  • @hakumatsinhsodha5889
    @hakumatsinhsodha58892 күн бұрын

    કચ્છ જીલ્લા ના નખત્રાણા તાલુકા માં ક્યો બીજ વાવી શકાય

  • @arvindbaria7664
    @arvindbaria7664 Жыл бұрын

    1 vinghe ketlu biyaran love

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    1 કિલો

  • @KiranRathod-di1ru
    @KiranRathod-di1ru2 күн бұрын

    ચીકની અને કારી જમીન માં ક્યાં દિવેલા વાવી શકાય

  • @vijaybaraiya1922
    @vijaybaraiya192211 ай бұрын

    કાઇલોન દિવાલા સરસ આવે છે

  • @user-iq3ef2nd7y
    @user-iq3ef2nd7y Жыл бұрын

    Arvalli dist....which seed variety is best?

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    Which soil ?

  • @rajuthakkar101
    @rajuthakkar101 Жыл бұрын

    Ashirvad 11+ kevu aave mahiti jarur aapjo

  • @user-qd6ci8si7h
    @user-qd6ci8si7h11 ай бұрын

    Kanha tapi no uttpan bav occahu che

  • @ikbalsamasama8295
    @ikbalsamasama82953 ай бұрын

    Hi

  • @user-pk2gt7ng1o
    @user-pk2gt7ng1o4 ай бұрын

    Mangalam _Msc 55,, Avni 11+ best biyaran se

  • @chiragamin1384
    @chiragamin138411 ай бұрын

    Abhi best

  • @kanupatel7502
    @kanupatel750211 ай бұрын

    2nd no z plus Utsav raj no 1st finaly both good,,

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

  • @ikbalsamasama8295
    @ikbalsamasama82953 ай бұрын

    Kya malse aa biyaran

  • @kabhsinhchauhan-iu7xn
    @kabhsinhchauhan-iu7xn3 ай бұрын

    Gujrat 7 divela best

  • @mamadsangar
    @mamadsangar Жыл бұрын

    surya green jumbo nu result chhe

  • @navalsanjivagela2602
    @navalsanjivagela26022 ай бұрын

    બિયારણ સાથેખેતરપણબિયારણનીગુણવતાનેદયયાનમારાખવુજરૂરીછે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    2 ай бұрын

    હા

  • @sahdevmakawana2080
    @sahdevmakawana2080 Жыл бұрын

    1વીઘામાં 23ગુંઠા નો ઉતારો કેટલો se

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    40 થી 50 મણ

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758Ай бұрын

    આયરન ક્યાં કિરણો અને ગેરંટી કઈ

  • @TejabhaiThakor-jn2oo
    @TejabhaiThakor-jn2oo Жыл бұрын

    Avani11

  • @gohilvirendrasinhjidhamank8356
    @gohilvirendrasinhjidhamank835611 күн бұрын

    અવની 41 અને અ વની 11 માં કઈ જાત સારી???

  • @KhedutParivar402

    @KhedutParivar402

    10 күн бұрын

    11

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel83835 күн бұрын

    Sayi 33 gayi sal vavaya hata,15 Julya sudhi mo vavi sakay❤❤

  • @ramanivishal7001
    @ramanivishal70015 күн бұрын

    10 divash kehva vinanti

  • @arvindravliya5789
    @arvindravliya57896 ай бұрын

    Z palas kiyamale

  • @ramanivishal7001
    @ramanivishal70015 күн бұрын

    Hal hu avani 11+ ploting 100vihhanu karvu chhe

  • @user-mb3zt6sh9c
    @user-mb3zt6sh9c9 ай бұрын

    Marshla

  • @KhedutParivar402

    @KhedutParivar402

    9 ай бұрын

    👍

  • @ahirpradip7980
    @ahirpradip798010 ай бұрын

    9 nambar divela vishe mahiti apo please sir

  • @KhedutParivar402

    @KhedutParivar402

    10 ай бұрын

    👍

  • @mustakderaiya4150
    @mustakderaiya415011 ай бұрын

    Palitana saurashtra ma kyu seed best?

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    રાજવી

  • @dashraththakor9069
    @dashraththakor9069 Жыл бұрын

    Kana tapi saras

  • @sahidgameshopofficial6781
    @sahidgameshopofficial6781 Жыл бұрын

    Utsav seeds nu raj biyaran vadhare saru chhe

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍👍

  • @maheshvarsinh

    @maheshvarsinh

    Жыл бұрын

    વિધે કેટલું થયું

  • @sahidgameshopofficial6781

    @sahidgameshopofficial6781

    Жыл бұрын

    @@maheshvarsinh 55 man

  • @maheshvarsinh

    @maheshvarsinh

    Жыл бұрын

    @@sahidgameshopofficial6781 kyu gam taluko

  • @sahidgameshopofficial6781

    @sahidgameshopofficial6781

    Жыл бұрын

    @@maheshvarsinhta 👉 amod District 👉bharuch Gaam 👉 Suthodra

  • @pratapsinhrathod183
    @pratapsinhrathod18311 ай бұрын

    Aavni 11+best

  • @mahendrasinhrana1151
    @mahendrasinhrana1151 Жыл бұрын

    ગુજરાત નવ પેટી ગુજરાત નવું વેરાઈટી ગુજરાત 9t ગુજરાત નવ વેરાઈટી

  • @pruthvirajsinhchavda8080
    @pruthvirajsinhchavda8080 Жыл бұрын

    Avani 11 અને સાઈ ૩૩ માં કયું સારુ બિયારણ છે અને કયું બિયારણ રેતાળ જમીન મા વાવવા લાયક છે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    બંને સારા છે

  • @ahirpradip7980
    @ahirpradip798010 ай бұрын

    Amari jamin shariy che vadhare varsad aavta divels ma mud no kohvaro aavi jay che vadhare pani same taki rahe evi kai jat amare vavi joieye.gam dagara bhuj kutch

  • @rutvikhirapara6227

    @rutvikhirapara6227

    2 ай бұрын

    લીંબોળી મીકસ ખોળ અને માઈકોરાયઝા નો ભરપુર ઉપયોગ કરવો.

  • @jasavantsinhparmar5107
    @jasavantsinhparmar510711 ай бұрын

    SaDivela nu Biyarn skailonse

  • @mahendrasinhrana1151
    @mahendrasinhrana1151 Жыл бұрын

    દાંતીવાડા ગુજરાત નોવેલ્ટી માટે દાંતીવાડા ગુજરાત નવું વેરાયટીમાં છે દાંતીવાડા ગુજરાત વેરાઈટી

  • @patelprahaladbhai6334
    @patelprahaladbhai633411 ай бұрын

    Sai -33 Super

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

  • @patelsaf7444

    @patelsaf7444

    3 ай бұрын

    katla thai che ?

  • @amrutmithani340
    @amrutmithani3403 күн бұрын

    Jumbo 7 kevi chhe

  • @sanjayparmar3502
    @sanjayparmar350211 ай бұрын

    સાંઇ 33 પિયત વાડી જમીન મોં ઉત્પાદન કેવુ મડે છે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

  • @mehulahir507
    @mehulahir5075 ай бұрын

    રેતાળ જમીનમાં ક્યો બિયારણ વાવવું

  • @neha.thakorn.b.thakor7082
    @neha.thakorn.b.thakor7082 Жыл бұрын

    Bhasuse

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    8200443495 પર ફોન કરવો

  • @user-bb7to2fy3k
    @user-bb7to2fy3k11 ай бұрын

    Saheb aavidios ma divela na pohta aavij maro aave tame bataoso

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    8200443495 પર ફોન કરો

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r Жыл бұрын

    Retarjminma.keva.deevela.vavi.sakay.utar.gujrat

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    8200443495 પર ફોન કરો

  • @ramanivishal7001
    @ramanivishal70015 күн бұрын

    😢hu arandana plots karu chhu koi kampani valane 100ke200 vighanu 1no ploting kari apish

  • @rajnikantpatel1887
    @rajnikantpatel1887 Жыл бұрын

    Vishwas castor seed kevu rahese

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍👍

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 Жыл бұрын

    એરંડા qb સારું આવશે ઉત્પાદન સારું આપે છે

  • @kapadiyashailesh4074

    @kapadiyashailesh4074

    Жыл бұрын

    કેટલા મણ થાય એક વિઘા માંથી

  • @thakorsonaji4285
    @thakorsonaji4285Ай бұрын

    એરંડા નુ કયુ બિયારણ વાવથી ઉપજ સારી મલે

  • @pruthvirajsinhchavda8080
    @pruthvirajsinhchavda8080 Жыл бұрын

    ઓમ ૨ બિયારણ થરીયા ની જમીન માં વાવણી લાયક છે ?

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    8200443495 પર ફોન કરો

  • @sanjaymeniya3921
    @sanjaymeniya3921 Жыл бұрын

    Avni 11+ kevuk thay(su.nagar )vistar ma

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    Rajvi vavo saru thase tya

  • @MithadharvaMandali-sx4eg
    @MithadharvaMandali-sx4eg11 ай бұрын

    Avani 11

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍 👍

  • @raj132patel
    @raj132patel23 күн бұрын

    ગયા વર્ષે મેં કોસ્મોસ દિવેલા નું વાવેતર કરેલું જેમાંથી બે વીઘા માંથી વગર દવા ખાતર પાણી 50 મણ નું ઉતારણ મેરવ હતું જો ટાઈમ સર દવા ખાતર પાણી આપવામાં આવે તો ડબલ ઉત્પાદન લઈ શકાય

  • @KhedutParivar402

    @KhedutParivar402

    23 күн бұрын

    👍

  • @Williams-d9q
    @Williams-d9q11 ай бұрын

    મધ્ય ગુજરાત માં પિયત વાળા માં ક્યુ બિયારણ આપવું

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    રાજવી અથવા નેટિવ 9

  • @user-ln8hy5fg4m
    @user-ln8hy5fg4m Жыл бұрын

    કાન્તિ આઠસો અઠયાસીએરંડાસારાઆવેછે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    કેટલું ઉત્પાદન આવે છે ?

  • @Amarat3003
    @Amarat3003Ай бұрын

    નવભારત ભિમ આગળ બધા ફેલ

  • @chandrasinhjadeja8452

    @chandrasinhjadeja8452

    Ай бұрын

    Contact number

  • @vikramjepalsuigam1218
    @vikramjepalsuigam1218 Жыл бұрын

    બિન પિયત માટે કયા દિવેલા બીયારણ છે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    7 નંબર

  • @darbarmegharaj7773
    @darbarmegharaj777311 ай бұрын

    Sir me vee rajvi 5kg vavya se pahli vaar

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍 ગામ, તાલુકો

  • @darbarmegharaj7773

    @darbarmegharaj7773

    11 ай бұрын

    @@KhedutParivar402 vi kaprupur ta .bhabhar ji banaskanthaa

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    11 ай бұрын

    પેલા કયાં વાવતા

  • @dharmeshpunjara2225
    @dharmeshpunjara22259 ай бұрын

    મગફળી કાઢી ને કયા વવાય મોટાભાઈ જાણવાજો

  • @KhedutParivar402

    @KhedutParivar402

    9 ай бұрын

    Native 9 અથવા સાઈ 33 વાવી દો

  • @ikbalsamasama8295
    @ikbalsamasama82953 ай бұрын

    Kya malse aa biyarn

  • @KhedutParivar402

    @KhedutParivar402

    3 ай бұрын

    8200443495 પર ફોન કરો

  • @kamleshchaudharykamleshcha3181
    @kamleshchaudharykamleshcha318110 күн бұрын

    અવની 2 નંબર

  • @vaghelapankesh-us3zl
    @vaghelapankesh-us3zl11 ай бұрын

    ભાઈ વાવેતર સાગર લક્ષ્મી કોસમોસ વાવો એક નંબર એરંડો છે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    11 ай бұрын

    ભાઈ કેટલું ઉત્પાદન મળે છે વિઘા માં ?

  • @batukpatel645
    @batukpatel6459 ай бұрын

    Z pls

  • @KhedutParivar402

    @KhedutParivar402

    9 ай бұрын

    👍

  • @user-lv7yf6wz1q
    @user-lv7yf6wz1q17 күн бұрын

    Sai.balvan.

  • @KhedutParivar402

    @KhedutParivar402

    17 күн бұрын

    👍

  • @kajapatelkajapatel8001
    @kajapatelkajapatel8001 Жыл бұрын

    અવની 11

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍👍

  • @rajveerstudiouperaofficial9309
    @rajveerstudiouperaofficial9309 Жыл бұрын

    નવ ભારતભીમ+ અમારા વિસ્તારમાં કેવુ રહે (ઊંઝા મહેસાણા )

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍👍

  • @GOGA-ROM-9094

    @GOGA-ROM-9094

    10 ай бұрын

    સારું બિયારણ છે હું નવભારત માં જ નોકરી કરું છું મારું ગામ. વડનગર

  • @k12968
    @k12968 Жыл бұрын

    Sai 33 nu result suru che bindass vavay

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    👍

  • @vaghelapankesh-us3zl
    @vaghelapankesh-us3zl11 ай бұрын

    ભાઈ દાંતીવાડા 7 નંબર જેટલું ઉતાર ના આપે બોલો શું કેવું તમારું

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

  • @childrenmasati8903
    @childrenmasati890311 ай бұрын

    Kapas vase vavva kay jat vavvi binpiyat no kapas se

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    Parsiya

  • @childrenmasati8903

    @childrenmasati8903

    11 ай бұрын

    Su keva mango so

  • @anirudhbhaishekhva921

    @anirudhbhaishekhva921

    11 ай бұрын

    ​@@KhedutParivar402kay jat vavay

  • @AnilDNayak
    @AnilDNayak11 ай бұрын

    બિયારણ કયા મળ છે ઓનલાઇન

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    અમે મોકલી આપીશું

  • @HarsukhbhaiDobariya-qp6nw
    @HarsukhbhaiDobariya-qp6nwАй бұрын

    Avni 11

  • @neelpatel5788
    @neelpatel578811 ай бұрын

    Bharuch district black and have soil

  • @kirtinbhaikgpatel4582
    @kirtinbhaikgpatel458211 ай бұрын

    Sae33

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍 👍

  • @manasukhbhaipanasuriya8496
    @manasukhbhaipanasuriya84962 ай бұрын

    Vavetar kyare karavu te janavso

  • @KhedutParivar402

    @KhedutParivar402

    2 ай бұрын

    August mahina ma

  • @patelpravin6604
    @patelpravin6604 Жыл бұрын

    માટિયાલ જમીન માટે ક્યુ બિયારણ સારુ સુઈગામ

  • @patelpravin6604

    @patelpravin6604

    Жыл бұрын

    પિયત

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    રાજવી અથવા Native 9

  • @ikbalsamasama8295
    @ikbalsamasama82953 ай бұрын

    Kya malse

  • @KhedutParivar402

    @KhedutParivar402

    3 ай бұрын

    8200443495 પર ફોન કરો

  • @kamleshchaudharykamleshcha3181
    @kamleshchaudharykamleshcha318110 күн бұрын

    અવની2 નંબર

  • @PankajPatel-xw8bd
    @PankajPatel-xw8bd27 күн бұрын

    Avani 11+

  • @KhedutParivar402

    @KhedutParivar402

    24 күн бұрын

    Okay 👍

  • @purushottamdassuthar3498
    @purushottamdassuthar349811 ай бұрын

    દીવેલામા પાયાનુ ખાતર કયુ આપવુ

  • @kishanpatel3831

    @kishanpatel3831

    7 күн бұрын

    DAP & BIO NPK

  • @sanjayvaghela7713
    @sanjayvaghela77132 ай бұрын

    દાંતીવાડા 2 નંબર ઉતરી જાય છે એનું શું કરવું???

  • @KhedutParivar402

    @KhedutParivar402

    2 ай бұрын

    પાકની ફેરબદલી કરવી અને જમીન ઉનાળામાં ખેડીને તપવા દેવી

  • @maulikdesai7849
    @maulikdesai7849 Жыл бұрын

    Utsav raj nu naam sambhlyu chhe?

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    Yes

  • @maulikdesai7849

    @maulikdesai7849

    Жыл бұрын

    @@KhedutParivar402 to a biyaran nu naam Kem aama nathi?

  • @riddhipatel4360
    @riddhipatel4360 Жыл бұрын

    Kayzen ke skaylon mate shu kahevu chhe. Tena vishe mahiti apo.

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    Okay

  • @vaibhavpatel1048

    @vaibhavpatel1048

    Жыл бұрын

    Skeylon to bhulthi na vavata Aa year ma avani 11+ karyu hatu me 1 viga atle ke 24 guntha ma 55 man utpadan lidhu che

  • @hajabhaihumbal4122

    @hajabhaihumbal4122

    Жыл бұрын

    Vavni kyare karvani

  • @vaibhavpatel1048

    @vaibhavpatel1048

    Жыл бұрын

    @@hajabhaihumbal4122 1 aug e kari shako cho

  • @nagajlthakoraghara5974
    @nagajlthakoraghara59742 ай бұрын

    તા, ધાંગધ્રા મધીયમ જમીન બૉરનુ પાણી કયુ બીયારણ વધુ ઉત્પાદન આપતી જાત છે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    2 ай бұрын

    Sai 33 અથવા Avani 11

  • @subhashdangar4396
    @subhashdangar4396 Жыл бұрын

    નવ ભારત નુ

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    Good 👍

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha5425 Жыл бұрын

    આઝોલીયા

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    કયું તાલુકો ?

  • @ramnikbhaiparesha5425

    @ramnikbhaiparesha5425

    Жыл бұрын

    @@KhedutParivar402 ધાગંધા

  • @sukhadevbhaiPrajapati-hu7jn
    @sukhadevbhaiPrajapati-hu7jn9 күн бұрын

    Mare sai 33 baby se kevu rahase sar

  • @KhedutParivar402

    @KhedutParivar402

    6 күн бұрын

    સારું

  • @user-xz4yq3ih8w
    @user-xz4yq3ih8w11 ай бұрын

    7નંબર એરંડા વજન વધુ આપે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

  • @user-lu1xb1ve1s
    @user-lu1xb1ve1s Жыл бұрын

    સ્કાયલોન 303+ કેવી વેરાઇટી છે,,,

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    લાંબી માળ આવશે

  • @user-lu1xb1ve1s

    @user-lu1xb1ve1s

    Жыл бұрын

    @@KhedutParivar402 વાત લાબી લુમ નથી સુકારા સામે પ્રતીકારક સે કે નહી

  • @Dineshthakorofficia2097
    @Dineshthakorofficia2097 Жыл бұрын

    ગુરાબોતિ એરંડા કેવા આવે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    Жыл бұрын

    7 નંબર સારા આવે

  • @A.GPatel-gl2wz
    @A.GPatel-gl2wz22 күн бұрын

    અવની 11સારા

  • @KhedutParivar402

    @KhedutParivar402

    22 күн бұрын

    👍

  • @Silashbaghel
    @Silashbaghel13 күн бұрын

    Avani 11+, हारा

  • @navalsanjivagela2602
    @navalsanjivagela260211 ай бұрын

    તમારી નંબર વન થી દશ સુધી ની માહિતી સાચી છે

  • @KhedutParivar402

    @KhedutParivar402

    11 ай бұрын

    👍

Келесі