Khedut Parivar | ખેડૂત પરિવાર

Khedut Parivar | ખેડૂત પરિવાર

કિશનસિંહ - ખેતીવાડી નિષ્ણાંત
Bsc ( Agri.) - 8200443495

નમસ્કાર ખેડૂત મિત્રો,
અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે.
ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને ખેતીવાડી, પશુપાલન ,બાગાયત, સરકારશ્રીની યોજનાઓ, શાકભાજી પાકો, કઠોળ પાકો, મસાલા પાકો, યાંત્રિકરણ , કોઠાસૂઝ, પ્રગતિશીલ ખેડૂતના અનૂભવો વગેરેની માહિતી અમે તમારા સુધી પહોંચાડિએ છીએ. ખેડૂત મિત્રો તમારી સાથે જોડાયેલા બીજા ખેડૂત મિત્રોને ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતી વિષયક લેટેસ્ટ માહિતી પહોંચાડવા માટે સહકાર આપવા વિનંતી.

ખેતીની અવનવી માહિતી મેળવવા માટે અમારી યૂટ્યુબ ચેનલ ખેડુત પરિવાર ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.

KHEDUT PARIVAR BY

KISHANSINH - B.Sc Agriculture ( કૃષિ નિષ્ણાંત) - 8200443495

For Business Inquiry pls Contect on

[email protected]

8200443495

Пікірлер

  • @ratanbhaikiyal831
    @ratanbhaikiyal831Күн бұрын

    ગોળ પાંદડા વાળો શાંટેડો નિંદામણ બળશે?

  • @bharatsinhgohil1173
    @bharatsinhgohil11732 күн бұрын

    અવની 11+સારા એરંડા થાય છે

  • @KhedutParivar402
    @KhedutParivar4022 күн бұрын

    👍

  • @zalanarendrasinhlaxmansinh7745
    @zalanarendrasinhlaxmansinh77452 күн бұрын

    વરસાદ ચાલુ હોય તો પાણી

  • @KhedutParivar402
    @KhedutParivar4022 күн бұрын

    ના

  • @zalanarendrasinhlaxmansinh7745
    @zalanarendrasinhlaxmansinh77452 күн бұрын

    25 દીવસ થયા છે વિકાસ માટે કયું ખાતર આપવું

  • @KhedutParivar402
    @KhedutParivar4022 күн бұрын

    19 19 19 ખાતર 100 ગ્રામ /પંપ 20 20 00 13 ખાતર 10 કિલો / વીઘામાં છોડની નજીક આપવું

  • @vikramjepalsuigam1218
    @vikramjepalsuigam12183 күн бұрын

    અવની 2 મા સુકારો આવેસે હવે ક્યાં બિયારણ વાવેતર કરવુ બીનપિયત માટે

  • @KhedutParivar402
    @KhedutParivar4023 күн бұрын

    પાકની ફેર બદલી અવશ્ય કરવી અને અને ખેતરમાં ટ્રાઇકોડરમાં હરજીયમ નામની ફૂગ અવશ્ય આપવી

  • @drupadsolanki5221
    @drupadsolanki52213 күн бұрын

    કથીરી છે, (mites)

  • @abbaskhanmogal967
    @abbaskhanmogal9673 күн бұрын

    अवनि 11बहोत अछि हे

  • @KhedutParivar402
    @KhedutParivar4023 күн бұрын

    Yes

  • @KhedutParivar402
    @KhedutParivar4024 күн бұрын

    આ માહીતી દરેક ખેડૂત મિત્રો તમારા નજીકના ખેડૂતો સુધી અવશ્ય પહોંચાડો .

  • @kanaiyalalpatel1737
    @kanaiyalalpatel17375 күн бұрын

    બતાવેલી એરંડા ની જાતોમાં બીન પિયતમા વાવી શકાય

  • @KhedutParivar402
    @KhedutParivar4024 күн бұрын

    ના ,બીનપિયત માં GCH 2 નંબર નું વાવેતર કરી શકાય

  • @MELDIKRUPAVLOG-s6k
    @MELDIKRUPAVLOG-s6k6 күн бұрын

    અવની 54 કેવી જાત છે.. તે માહિતી આપો

  • @user-yv3xm2se6f
    @user-yv3xm2se6f7 күн бұрын

    એરંડા

  • @KhedutParivar402
    @KhedutParivar4027 күн бұрын

    👍

  • @user-yv3xm2se6f
    @user-yv3xm2se6f7 күн бұрын

    5 એંકર વાયાછે 40દિવસ પછી NPK 200 કિલ્લો અને ફાડા સલ્ફર 50 કિલ્લો વાવનું છે પછી પાણી પાવાનું થાય એમોનિયમ 50 કિલ્લો અને ઝીંક 50 કિલ્લો આ ખાતર નાખવું છેઃ તમે જણાવજો કે સારૂં કામ છે કાંઈ ફેરફાર કરૂ જવાબ આપજો

  • @KhedutParivar402
    @KhedutParivar4027 күн бұрын

    ખાતર વ્યવસ્થાપન વિશે બે દિવસમાં વિડીયો આવી જશે

  • @dineshaghara8960
    @dineshaghara89608 күн бұрын

    અ રોજ કંપની ના સુમો દિવેલા કેવા થાય છે

  • @KhedutParivar402
    @KhedutParivar4027 күн бұрын

    સરસ

  • @ShivabhaiPatel-rs5hq
    @ShivabhaiPatel-rs5hq8 күн бұрын

    Nar nari vasa

  • @ShivabhaiPatel-rs5hq
    @ShivabhaiPatel-rs5hq8 күн бұрын

    Nar or nari Vasa jankari

  • @ashvinsolanki6898
    @ashvinsolanki68988 күн бұрын

    બિનપિયત મા કયુ બિયારણ સારું ?

  • @KhedutParivar402
    @KhedutParivar4027 күн бұрын

    2 અને 7 નંબર

  • @vaghelajanaksinh741
    @vaghelajanaksinh74110 күн бұрын

    સરસ માહિતી ખેડૂત મિત્ર ઉત્પાદન વધારો કઈ રીતે થાય

  • @KhedutParivar402
    @KhedutParivar40210 күн бұрын

    આના માટે એરંડાની ખેતીના આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો છે અને જોશો તો તમને મને ખ્યાલ આવશે

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v10 күн бұрын

    ખુબ સરસ માહિતી આપી છે

  • @KhedutParivar402
    @KhedutParivar40210 күн бұрын

    આભાર, આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડવા વિનંતી

  • @SavsaniSatish
    @SavsaniSatish10 күн бұрын

    Sai 33 srs

  • @niranjankunbi8964
    @niranjankunbi896410 күн бұрын

    Bhinda ni verity kai che સર?

  • @KhedutParivar402
    @KhedutParivar40210 күн бұрын

    રાધે સારી આવે

  • @dewarbari6931
    @dewarbari693110 күн бұрын

    G,

  • @hitendradesai7879
    @hitendradesai787911 күн бұрын

    મેથીની ભાજી,ધાણા, રાતાછોડની ભાજી ચોમાસામા કેવી રીતે ઉગાડી શકાય

  • @vaklaharish1901
    @vaklaharish19016 күн бұрын

    Hiiiiiiii

  • @RajaSikotar-jp3pr
    @RajaSikotar-jp3pr12 күн бұрын

    વાહ,વાહ

  • @JashvanjiThakor
    @JashvanjiThakor12 күн бұрын

    Jasvnaji❤

  • @rameshvasava697
    @rameshvasava69714 күн бұрын

    Vavetar ketala Antare karavanu thay saheb janavasho

  • @KhedutParivar402
    @KhedutParivar40213 күн бұрын

    6 * 4 ફૂટ

  • @AshvinPatel-m1u
    @AshvinPatel-m1u14 күн бұрын

    Sai,33

  • @patelhiteshbhai858
    @patelhiteshbhai8584 күн бұрын

    સાઈ.33.દિવેલાનો.બિયારણ.બહુ.સરસ.છે.

  • @dabhisanjay9960
    @dabhisanjay996014 күн бұрын

    tadano rang kayo janavo

  • @KhedutParivar402
    @KhedutParivar40214 күн бұрын

    Red

  • @yuvrajsinhvaghela9680
    @yuvrajsinhvaghela968015 күн бұрын

    આભાર માહિતી આપી એ બદલ

  • @KhedutParivar402
    @KhedutParivar40214 күн бұрын

    👍

  • @bhurajithakor290
    @bhurajithakor29015 күн бұрын

    સાંઈ 3૩મળશે ક્યાં

  • @mahendravasava3289
    @mahendravasava328916 күн бұрын

    DAP ભાવ ખબર છે તમને

  • @bamaniasunilkumararjunbhai3281
    @bamaniasunilkumararjunbhai328117 күн бұрын

    Very good

  • @devabhaipatel9765
    @devabhaipatel976518 күн бұрын

    નમસ્કાર મગફળીમાં બિન પીયત એરંડા ની કઈ જાત સારી અને કઈ તારીખે એરંડા નુ વાવેતર મગફળીમાં ઉભા પાકમાં કરી શકાય.. મગફળી વાવ્યા તારીખ.6=7=2024

  • @KhedutParivar402
    @KhedutParivar40217 күн бұрын

    Sai 33 ઓગસ્ટ મહિનામાં ગમે ત્યારે કરી શકાય

  • @SarvansinhChauhan-st8pn
    @SarvansinhChauhan-st8pn18 күн бұрын

    અવની 4 નંબર જેવા એકય થતાં નથી

  • @CheerfulBalkhHound-xw6ng
    @CheerfulBalkhHound-xw6ng19 күн бұрын

    નીલકંઠ 51ની વેરાયટી ગવાર ચોમાસા મા વાવેતર થાય

  • @KhedutParivar402
    @KhedutParivar40218 күн бұрын

    ચોમાસામાં ઊંચાઇ વધી જાય એટલે વાવેતર ઓછું કરવું

  • @malanischoolsapreda925
    @malanischoolsapreda92520 күн бұрын

    Avani2

  • @karaanpatel6986
    @karaanpatel698620 күн бұрын

    D a p

  • @ViralGujjuJethalala007
    @ViralGujjuJethalala00721 күн бұрын

    Biyaran kevi rite mlse

  • @KhedutParivar402
    @KhedutParivar4022 күн бұрын

    8200443495 પર ફોન કરવો

  • @KiranRathod-di1ru
    @KiranRathod-di1ru22 күн бұрын

    ચીકની અને કારી જમીન માં ક્યાં દિવેલા વાવી શકાય

  • @hakumatsinhsodha5889
    @hakumatsinhsodha588922 күн бұрын

    કચ્છ જીલ્લા ના નખત્રાણા તાલુકા માં ક્યો બીજ વાવી શકાય

  • @amrutmithani340
    @amrutmithani34022 күн бұрын

    Jumbo 7 kevi chhe

  • @SorabNagori-th5we
    @SorabNagori-th5we23 күн бұрын

    Saru laqyu

  • @b.nchavada3048
    @b.nchavada304824 күн бұрын

    Good job, Thanks

  • @KhedutParivar402
    @KhedutParivar40224 күн бұрын

    👍

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel838325 күн бұрын

    Sayi 33 gayi sal vavaya hata,15 Julya sudhi mo vavi sakay❤❤

  • @ramanivishal7001
    @ramanivishal700125 күн бұрын

    Hal hu avani 11+ ploting 100vihhanu karvu chhe

  • @ramanivishal7001
    @ramanivishal700125 күн бұрын

    10 divash kehva vinanti

  • @ramanivishal7001
    @ramanivishal700125 күн бұрын

    😢hu arandana plots karu chhu koi kampani valane 100ke200 vighanu 1no ploting kari apish

  • @VijayBaria-ye8rq
    @VijayBaria-ye8rq25 күн бұрын

    ભીંડા ની કય જાત છે?

  • @vipulchaudhari9234
    @vipulchaudhari923426 күн бұрын

    👌

  • @natujidabhi8244
    @natujidabhi824427 күн бұрын

    આવી જ ખેતી થાય જય સ્વામિનારાયણ

  • @KhedutParivar402
    @KhedutParivar40226 күн бұрын

    Jay swaminarayan