1 વીઘા માંથી 80 થી 100 મણ એરંડાનું ઉત્પાદન લેતા પ્રગતીશીલ ખેડુત લાખાભાઈ રબારી ગામ.કોલાપુર તા.રાધનપુર

#Farmlife #villagelife #indianfarmer #farmvlog #villagevlog #orgenicfarming #khedut #kisaan #lifevlog #dairyfarm #cowfarm #orgenickheti #farming #datesfarm #animalhusbandry #agriculture #countrylife #naturelife #nature #naturalfarming #agriculturelife #savesoil #datepalm #dairyfarming #organic #desicow #baffalo #banni #gircow

Пікірлер: 336

  • @mahendrabhaivasava4944
    @mahendrabhaivasava4944 Жыл бұрын

    ખુબ સરસ રીતે ખેતી કરે છે એ ખેડૂતો 👍👍👍

  • @mansukhsabhaya1609
    @mansukhsabhaya1609 Жыл бұрын

    12 feet height Ane 6 feet wide aranada chhe to pan vighe 40 -45 man mandmand thase,Ane Tamara karta loom ghani lambi chhe to pan 40 man thase

  • @mansurpainter4144

    @mansurpainter4144

    Жыл бұрын

    Vajan ochhu hase bhai khatar mahiti laine nakho

  • @sarjanjithakor4114
    @sarjanjithakor4114 Жыл бұрын

    સાચી વાતભાઈ મેં 2 વીઘા જમીન મો 170 મણ એરંડા લીધાંછે મેં આખી કલ્ટી નો ગાળો રાખેલ છે

  • @maheshvarsinh

    @maheshvarsinh

    Жыл бұрын

    તમારું કયું ગામ

  • @RameshPatel-sk7gk

    @RameshPatel-sk7gk

    Жыл бұрын

    બિયારણ

  • @vikramdudhechaofficial8238

    @vikramdudhechaofficial8238

    Жыл бұрын

    Hi

  • @mansurpainter4144

    @mansurpainter4144

    Жыл бұрын

    2 chhor vachche antar ketlu chhe Bhai

  • @ashishkailash9282

    @ashishkailash9282

    Жыл бұрын

    બીયારણ કયુ હતુ

  • @kanbhagohil9619
    @kanbhagohil9619 Жыл бұрын

    Avi mahiti apta raho khub Saras kam kari Rahya cho ..

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 Жыл бұрын

    જય હો વાહ પી બી ગઢવી

  • @bharatjagani42
    @bharatjagani42 Жыл бұрын

    khub saras

  • @manishabori5377
    @manishabori5377 Жыл бұрын

    Very nice ket♥️👌

  • @meniyahiteshmeniyahitesh6192
    @meniyahiteshmeniyahitesh6192 Жыл бұрын

    સરસ

  • @kanarabari9431
    @kanarabari9431 Жыл бұрын

    વાહ લાખા ભાઈ

  • @dineshmali2381
    @dineshmali2381 Жыл бұрын

    Good

  • @bgahir
    @bgahir Жыл бұрын

    બહુ સરસ માહિતી મિત્ર....

  • @ginumadali3494
    @ginumadali3494 Жыл бұрын

    👍👌👌

  • @bhupendrapatel9723

    @bhupendrapatel9723

    Жыл бұрын

    Kayiniyaranche

  • @pravinbhaikothariya3074
    @pravinbhaikothariya3074 Жыл бұрын

    કયું બિયારણ છે વેરાયટી કઈ

  • @laljiahir6345
    @laljiahir6345 Жыл бұрын

    કઈ કંપની નો બીયારણ છે ભાઈ

  • @shantidasdevmurari8698
    @shantidasdevmurari8698 Жыл бұрын

    રામસીહભાઇ એ કૈઇ રીતે વાવેતર કર્યું અને કેટલું અને કયું ખાતર વાપર્યું તે વિગતવાર માહિતી મળે તો સારું

  • @jaibharat4999
    @jaibharat4999 Жыл бұрын

    30 varas ma 500 feet pani niche jatu rahyu che

  • @pushpaknarkhede3358
    @pushpaknarkhede3358 Жыл бұрын

    Please give name of the variety of the castor seed which are used by the former.

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    This is the farmer's mobile number 97375 24988

  • @prakashasal7091
    @prakashasal7091 Жыл бұрын

    એરંડા હાઈટ બહુ વઘી જાય છે પછી વેનવામાં ડાળ તૂટી જાય તો હાઇટ ઓછી

  • @tricky979
    @tricky979 Жыл бұрын

    A khetar na malik ni fari mulakat leva vinnti chhe kyu khatr ane ketlu apyu Ani mahiti male detail ma cover karo🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾

  • @natu-thakor
    @natu-thakor Жыл бұрын

    સુપર માહિતી હો....

  • @nandlalahir7633
    @nandlalahir76334 ай бұрын

    12 by 6 foot na વાવેતર માં 400 છોડ એરંડા નાં આવે 400* 10= 4000 kg =100 man

  • @pateljashubhai3457

    @pateljashubhai3457

    Ай бұрын

    તમારા હિસાબ મુજબ તો 200 મણ થાય

  • @karankuvadia624
    @karankuvadia624 Жыл бұрын

    Khoti vat karo Ma 1 chod ma 100 loom hoi to vadhuma vadhuma 6.5 kg eranda thai. Khedut ne germarge dorva nu mooko. Polabhai Antroliya manekvada.

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    તો પણ એક વીઘા માંથી 80 મણ થાય..6.5*1700= 11050 kg

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel838325 күн бұрын

    2 Line vacha katlu Antar Rakhvu,2 sod vacha katlu Antar Rakhvu❤

  • @keshavbhanderi7059
    @keshavbhanderi7059 Жыл бұрын

    Bijo video banavo kayu biyaran che kayu khatar Kerala pani kayare vavetar karu che

  • @rajendrapatel1745
    @rajendrapatel1745 Жыл бұрын

    Divela kyare vavya hata

  • @rameshsurati9366
    @rameshsurati9366 Жыл бұрын

    એરંડા ની કઈ જાતો વાવામાં‌આવીછે.

  • @vijaychudasama9712
    @vijaychudasama9712 Жыл бұрын

    Mare 35 man vughe thya eranda

  • @RajaSikotar-jp3pr
    @RajaSikotar-jp3pr12 күн бұрын

    ક ઈ,કંપની નો,બીયારણ, છે ❤❤❤

  • @rameshthakor2807
    @rameshthakor2807 Жыл бұрын

    કયું બિયારણ છે રમેશ ચાંગા કાંકરેજ

  • @patelagro6339
    @patelagro6339 Жыл бұрын

    ખાલી બિયારણ થી કાઇ થતુ નથી મિત્રો માવજત ખાસ જરુરી છે અને સાથે ટપક લગાવો

  • @umedgadhvi5310
    @umedgadhvi5310 Жыл бұрын

    Akar ma 60 man thay rapar katchh

  • @dineshmali2381
    @dineshmali2381 Жыл бұрын

    કયું વાઈબ્રેટ બિયારણ છે

  • @mahendrasinhvaghela6474
    @mahendrasinhvaghela6474 Жыл бұрын

    ખુબ સરસ માઈતી છે પણ આ કયુબીજ છે તથા કેટલુ પણી આપેલેછે

  • @chaudharielectronics4450
    @chaudharielectronics4450 Жыл бұрын

    Kayu vitaran se piusa bhai

  • @chandansinhvaghela407
    @chandansinhvaghela407 Жыл бұрын

    Kyu biyaran vavel se??

  • @rajalrathoad2877
    @rajalrathoad2877 Жыл бұрын

    Khoti.vat

  • @maheshvarsinh
    @maheshvarsinh Жыл бұрын

    ફાયનલ કેટલો ઉતારો આવિયો સાહેબ

  • @umeshrathva3843
    @umeshrathva3843 Жыл бұрын

    બિયારણનું નામ કીધું હોત તો સારું રેત

  • @bhoopatsinhchauhan6750

    @bhoopatsinhchauhan6750

    Жыл бұрын

    B s chauhan

  • @parshottambhaipatel8108
    @parshottambhaipatel8108 Жыл бұрын

    Doba ભેગા થયા છે કઈ જાત છે એ વાત na કરી

  • @sureshpatel8866

    @sureshpatel8866

    16 күн бұрын

    Right 👍

  • @JitendraPatel-vk7qp
    @JitendraPatel-vk7qp Жыл бұрын

    Viga nu map motu hoy tevu lage6

  • @zalalalshinh3296
    @zalalalshinh3296 Жыл бұрын

    હું માવજત કરી છે એની માહિતી આપસો ભાઈ

  • @rajeshbhaipatel8535
    @rajeshbhaipatel8535 Жыл бұрын

    હા વવાયેલું છે સારા થાય છે

  • @lmrabari

    @lmrabari

    Жыл бұрын

    સરતાજ

  • @rajeshbhaipatel8535

    @rajeshbhaipatel8535

    Жыл бұрын

    @@lmrabari ના 10 બાય 10 ના અંતરે ગુજરાત 7

  • @mansurpainter4144

    @mansurpainter4144

    Жыл бұрын

    @@rajeshbhaipatel8535 tame vavela chhe Bhai??? Ketlu utpadan vinge thay????

  • @rajeshbhaipatel8535

    @rajeshbhaipatel8535

    Жыл бұрын

    24na vigama 60man

  • @mansurpainter4144

    @mansurpainter4144

    Жыл бұрын

    @@rajeshbhaipatel8535 abhar Bhai

  • @saktidan5583
    @saktidan55833 ай бұрын

    આભયેદિવેલાનીકયીજાતનુવાવેતરતુએતોજણાવોહજુસુધીમેનથીજોઈકેવીઘામાથીસોમણનોઉતારોઆવે

  • @farming_session
    @farming_session Жыл бұрын

    Bij kayu chhe

  • @patelpravin3719
    @patelpravin371911 ай бұрын

    ભાઇ જો શક્ય હોય તો મોબાઈલ નંબર આપજો ને એ ભાઈ નો!!! અને કયું બિયારણ વાપરે છે એ ???

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    11 ай бұрын

    લાખાભાઈ રબારી 97375 24988 મું. કોલાપુર તા. રાધનપુર

  • @babubhaichaudhari414
    @babubhaichaudhari414 Жыл бұрын

    Aava adhua vidio na banavo biyaran kayu ce teni sachot mahiti. Apo

  • @Jankidasmahant-sh7ec
    @Jankidasmahant-sh7ec Жыл бұрын

    KO jatnu biyarn Che the jnaso

  • @Williams-d9q
    @Williams-d9q Жыл бұрын

    ભાઈ બિયારણ ક્યુ છે

  • @jayminsinhvaghela1142
    @jayminsinhvaghela1142 Жыл бұрын

    Aranda nu nam shu che

  • @Williams-d9q
    @Williams-d9q Жыл бұрын

    વાવેતર કેવી રીતે કર્યું

  • @ramjibala7131
    @ramjibala7131 Жыл бұрын

    Aa biyaran company ni chal che

  • @goswamighanshyambharti4883
    @goswamighanshyambharti4883 Жыл бұрын

    bhai mapnu feko kokne ghare utre tevi vato karo

  • @ajaysinhjadeja5827
    @ajaysinhjadeja5827 Жыл бұрын

    બિયારણ ક્યું વાવ્યું છે

  • @ramanpatel7891
    @ramanpatel7891 Жыл бұрын

    બિયારણ કયું વાપર્યું છે તે જણાવો... નામ જણાવો લિંક નથી જોઇતી..

  • @viramrama6230

    @viramrama6230

    10 ай бұрын

    Khotinav koyne to javab aapo

  • @user-qw5sd8vf7j
    @user-qw5sd8vf7j Жыл бұрын

    કયું બીયારણ છે ભાઈ

  • @vishnumakwana6638
    @vishnumakwana6638Ай бұрын

    બિયારણ નું નામ જણાવશો

  • @bharatbhai9176
    @bharatbhai9176 Жыл бұрын

    ખેડૂત નો મોબાઇલ નંબર પૂરેપૂરું સરનામું આપો મારે મુલાકાત લેવી છે

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    લાખાભાઈ રબારી 97375 24988 મું. કોલાપુર તા. રાધનપુર

  • @vinodkparsond872
    @vinodkparsond872 Жыл бұрын

    Kyu biyaran chhe janavso. ?

  • @BhavanBhai-ed1tq
    @BhavanBhai-ed1tq26 күн бұрын

    Trivandrum children

  • @viramrama6230
    @viramrama623010 ай бұрын

    Verayti kay kay che aeto kiyo bhai

  • @jayeshsakariya6133
    @jayeshsakariya6133 Жыл бұрын

    બીયારણ

  • @nathamodhvadiya6123
    @nathamodhvadiya6123 Жыл бұрын

    Aatlu uatpaden thay toy km radvanu km bandh nathi that'u amueak nu

  • @prahladpatel1655
    @prahladpatel1655 Жыл бұрын

    Vat bilkul khoti chhe hypotension khedut chhu .50 man thi vadhare na thay.

  • @loosisygy4066

    @loosisygy4066

    Жыл бұрын

    Amare to 3 vigha ma bi atla nthi thatu 80 man

  • @patelsatish6531
    @patelsatish653118 күн бұрын

    50 મણથી વધારે ઉતારો નથી આવેલો...

  • @rajalrathoad2877
    @rajalrathoad2877 Жыл бұрын

    Nathay

  • @batukpatel645
    @batukpatel6453 ай бұрын

    Kyu biyarn se saheb

  • @ganpatsinhvaghela7122
    @ganpatsinhvaghela7122 Жыл бұрын

    Hil

  • @kajipuraofking4938
    @kajipuraofking4938 Жыл бұрын

    Biyarn kayu se

  • @FarmerBharatThakor
    @FarmerBharatThakor8 ай бұрын

    2.વીઘા મો 200.મણ ઉત્પાદન ગયી સાલ મો લીધેલ છે

  • @bukharimahmadhasnen2178

    @bukharimahmadhasnen2178

    3 ай бұрын

    Kai rite vavetar karyu ne kayu biyaran hatu e janavso bhai

  • @NathalalVirachandas

    @NathalalVirachandas

    21 күн бұрын

    BiyarNkyuche

  • @sukhadevbhaiPrajapati-hu7jn

    @sukhadevbhaiPrajapati-hu7jn

    2 күн бұрын

    બીયારણ કયુ હતુ જણાવજો મોટા ભાઈ

  • @gotikurjibhai7238
    @gotikurjibhai72384 ай бұрын

    તમે કઈ કંપનીનું બિયારણ વાપરેલું છે ખાતર અને દવા કઈ કંપની ની વાપરી છે

  • @manojchauhan4210
    @manojchauhan4210 Жыл бұрын

    Bija nu name su cha bhai

  • @dineshvekariya9694
    @dineshvekariya9694 Жыл бұрын

    કયૂ બીયારણછે

  • @jivraj_chaudhary
    @jivraj_chaudhary Жыл бұрын

    બિયારણ કયું છે નામ

  • @govindahir1366
    @govindahir1366 Жыл бұрын

    Bhai aa bearan kayu che ene dukan no mob no aapo

  • @mansukhtadvi363
    @mansukhtadvi3632 ай бұрын

    Seeds name janavo which types

  • @vasubhai.n.patel.ndisala1156
    @vasubhai.n.patel.ndisala11564 ай бұрын

    બિયારણ કઈ કંપની નુ અને કઈ જાત છે....?

  • @virappatel5393
    @virappatel5393 Жыл бұрын

    Ropni kayre Kri vigu Kotla Gunther nu chee .

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    ચોમાસા પછી..24 ગુંઠા

  • @kanubhaipatel8874
    @kanubhaipatel8874 Жыл бұрын

    કઈ વેરાયટી વાવી હતી? તે જણાવશો

  • @virenthakor9900
    @virenthakor9900 Жыл бұрын

    Biyaran kau se bhai

  • @jeetessangar6688
    @jeetessangar66882 ай бұрын

    અજી એક વીડેઓ બનાઓ પુરી જાણકારી આપો

  • @GhanshyamsinhChavada
    @GhanshyamsinhChavada Жыл бұрын

    કયું બિયારણ છે ભાઈ

  • @user-nk3xb4rt8q
    @user-nk3xb4rt8q Жыл бұрын

    Biyaran ni verayati janavajo

  • @labhshubh1770
    @labhshubh1770 Жыл бұрын

    Kayu biyaran che? Nam ko

  • @simplycreative7823
    @simplycreative7823 Жыл бұрын

    Biyarannu nam su che

  • @user-wd9ew2ly2t
    @user-wd9ew2ly2t5 ай бұрын

    તમે કઈ જાતનું બિયારણ વાપર્યું છે અને કઈ કંપનીનું

  • @prahaldbhaipatel4721
    @prahaldbhaipatel4721 Жыл бұрын

    बियरण कोनसा है

  • @ajaymodhwadiya1125
    @ajaymodhwadiya1125 Жыл бұрын

    ભાઈ એરંડા માં ફુવારાઓ ચલાવી શકાય કે પછી પછી નય

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    ના

  • @KherRameshbhai
    @KherRameshbhai16 күн бұрын

    Kayu biyaran se bhai

  • @mahavirdancharan9206
    @mahavirdancharan9206 Жыл бұрын

    ઓહો આ તો મારા બાજુ નું ગામ છે .

  • @loosisygy4066

    @loosisygy4066

    Жыл бұрын

    Bhai su kevu vaat sachi che?

  • @bhaveshrthakor

    @bhaveshrthakor

    11 ай бұрын

    તો ભાઈ જાવ અને સીખો

  • @maheshvarsinh

    @maheshvarsinh

    15 күн бұрын

    તો બાપુ આ ભાઈ ને ઠયતા એટલા મન વિધે સાચું છે?

  • @______gajjar_______
    @______gajjar_______ Жыл бұрын

    Kikapnice

  • @sanjaykumarthakor6068
    @sanjaykumarthakor60682 күн бұрын

    કયું બિયારણ છે

  • @ukaramkumawat7766
    @ukaramkumawat7766 Жыл бұрын

    किलो के हिसाब से और हैक्टेयर या एकड़ के हिसाब से बताए ताकि सभी को मालूम पडे

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    એક છોડ નહીં એક ડાળ માંથી ૧૦૦ ગ્રામ એવી ૧૦૦ ડાળી હોય તો ૧૦ કીલો થાય..૧૭૦૦ છોડ માં ૧૦ કીલો થાય તો ૧૭૦૦૦ કીલો થયા અને ૭ વીઘા માં છે તો વીઘા માં ૨૪૨૮ કીલો થાય એને ભાગ્યા ૨૦ કરો તો વીઘા માંથી ૧૨૧ મણ થાય પરંતુ ખેડૂતનું ટાર્ગેટ ૧૦૦ મણ નું છે.. ગયા વર્ષે એને એક વીઘા (૨૪ ગુંઠાં) માંથી ૮૫ મણ ઉત્પાદન લીધેલું છે...

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel838325 күн бұрын

    Biyaran nu nam su?

  • @kapadiyashailesh4074
    @kapadiyashailesh4074 Жыл бұрын

    કયું બિયારણ છે . ક્યાં સમયે વાવેલુ

  • @kapadiyashailesh4074

    @kapadiyashailesh4074

    Жыл бұрын

    જવાબ આપો

  • @cheharapatel387
    @cheharapatel387 Жыл бұрын

    બિયારણ કયું છે માહિતી આપશો

  • @viramrama6230

    @viramrama6230

    10 ай бұрын

    Kiyo

  • @srdangar7834
    @srdangar783414 күн бұрын

    Khotina. Ce. Biyarn. Nu. Nam. Nthi. Aptta

  • @bejolbhai111
    @bejolbhai1113 күн бұрын

    કયુ બીયારણ છે

  • @shantibhaipatel7549
    @shantibhaipatel754914 күн бұрын

    એરંડા ક્યા કંપની છે ક્યા નબર છે તે જણાવશો

  • @samirshaikh17
    @samirshaikh17Ай бұрын

    Kayu biyaran che koi kahi to saru.......

  • @mahendrabhaipatel2252
    @mahendrabhaipatel2252 Жыл бұрын

    Biyaran kayu se kai jatanu biyaran tend maritime joi se to khedut no mobail no apso

  • @dreamsvillagelifeofdvc4239

    @dreamsvillagelifeofdvc4239

    Жыл бұрын

    9737524988

Келесі