ગુવાર નું નવું બિયારણ જોવો. આવું ક્યારેય તમે જોયું નઈ હોઈ.// GUVAR NU BIYAN NEW

Ғылым және технология

#ખેડૂત સહાયક#
મારું નામ KUKADIYA VIJAY છે. હું ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. ખેતી અંગે સારી એવી માહિતી ધરાવું છું.
રાસાયણિક ખેતી, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી અંગેની માહિતી અને અન્ય સરકારની યોજનાઓ ની માહિતી આ ચેનલ ના માધ્યમથી મળતી રહેશે.
ખેડૂત સહાયક
વિવિધ યોજનાઓ
ખેતી વિષયક માહિતી.
સરકાર ની વિવિધ યોજના
સબસિડી
ખેડૂત મુલાકાત
ખેડૂત ઉપયોગી માહિતી
KHEDUT SAHAYAK.
SARKARNI YOJNAO.
SUBSIDY YOJANAO.
KHEDUT MULAKAT.
KHETI KARI AE KHANT THI.
જો તમને અમારા વિડીયો ગમે તો LIKE, SHARE, અને SUBSCRIBE, અવશ્ય કરી દેજો.

Пікірлер: 43

  • @DhirajsinhParmar-ni5eq
    @DhirajsinhParmar-ni5eq17 күн бұрын

    શાકભાજી ગુવાર બીયારણ જોઈએ છે 9કીલો સુભાવ છે

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    16 күн бұрын

    નબર માં call karo.

  • @KishanseedsB.bhesaniya
    @KishanseedsB.bhesaniya3 ай бұрын

    Bhav su se

  • @bablumeena7140
    @bablumeena71402 ай бұрын

    Nice

  • @balvantsinhsolanki1951
    @balvantsinhsolanki19513 күн бұрын

    કઈ જાત છે બિયારણ ની

  • @Shreenpagrocenter
    @ShreenpagrocenterАй бұрын

    Np seeds

  • @ngthakor.kotharpura8610
    @ngthakor.kotharpura86104 ай бұрын

    Bha su se

  • @bhaveshbhutiya1792
    @bhaveshbhutiya17923 ай бұрын

    Kyathi

  • @HiteskotadiyaHiteskotadiya
    @HiteskotadiyaHiteskotadiya3 ай бұрын

    બિયારણનુનામસુસે

  • @meniyahiteshmeniyahitesh6192
    @meniyahiteshmeniyahitesh61924 ай бұрын

    ભાવ

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    4 ай бұрын

    કોન્ટેક્ટ કરો

  • @Thakur-001-Dk
    @Thakur-001-DkАй бұрын

    Nilam 61 no su bhav se

  • @chauhanvijay7838
    @chauhanvijay7838Ай бұрын

    Biyar nu Naam Suchi

  • @chauhanvijay7838
    @chauhanvijay7838Ай бұрын

    Biharan ka use

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    Ай бұрын

    Phon Karo aapel mo.ma

  • @pabhabhaimavjibhai5346
    @pabhabhaimavjibhai53463 ай бұрын

    કયુબીયિરણછસુભાછબીયારનો

  • @ruparam813
    @ruparam8133 ай бұрын

    हिन्दी।मे।बताओ।सा

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    3 ай бұрын

    Guvar ka biyaran he.

  • @AshvinGohil-gs9nr
    @AshvinGohil-gs9nrАй бұрын

    કયો,જીલો છે અને કયું ગામડું છે

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    Ай бұрын

    Bitad

  • @TejajiThakor-wp5vn
    @TejajiThakor-wp5vnАй бұрын

    1 વિઘા મા કેટલું બિયારણ જોયે,?

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    Ай бұрын

    તમે કેવીરીતે વાવો છો તેના પર આધાર રાખે ભાઈ

  • @user-xh7ri7uk4y
    @user-xh7ri7uk4y4 ай бұрын

    Desi guwar 6e sir 500gm su price 6e 💝🙏

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    4 ай бұрын

    Good માહિતી માટે કોન્ટેક્ટ કરો.આપેલ નંબર પર

  • @gothiketan4432

    @gothiketan4432

    4 ай бұрын

    બિયારણ કયું છે

  • @chandubhaitilva6430

    @chandubhaitilva6430

    3 ай бұрын

    લ્લબા. લાબાવીડીયાબનાવોજળપથીવાતકરવામાવાધોઆવેછે

  • @AshvinGohil-gs9nr
    @AshvinGohil-gs9nrАй бұрын

    એક વીઘા જમીન માં કેટલું બિયારણ જાય

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    Ай бұрын

    Tame vavo tena par aadhar rahe

  • @hasmukhbhaiprajapati5432
    @hasmukhbhaiprajapati54323 ай бұрын

    દેશી છે કે શાકભાજી નો છે

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    3 ай бұрын

    દેશી ગુવાર ને ડાળો આવે આ દેશી નથી વેચાણ માટે સારું છે.

  • @rameshthakor2539
    @rameshthakor25393 ай бұрын

    કોલ કરવા કરતાં સિધુ કહી દે ને કયું બિયારણ છે

  • @abdulvadsariya7236

    @abdulvadsariya7236

    3 ай бұрын

    બીયારણ જોયે

  • @punamer4889
    @punamer48892 ай бұрын

    મારે મંગાવું હોય તો

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    2 ай бұрын

    વિડિયો નાં અંતે આપેલા નંબર માં કોલ કરી

  • @vadodiyamahesh3796
    @vadodiyamahesh37964 ай бұрын

    કાઇ કંપની નું બિયારણ છે

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    4 ай бұрын

    કંપની નથી પણ ચોમાસા માં વાવવા મટે બેસ્ટ છે કંપની વાળા પણ ભેળસેળ વાળા આવે છે.

  • @nareshsolanki7902
    @nareshsolanki79023 ай бұрын

    બિયારણ લેવું છે તમારો નંબર મોકલો ને સાહેબ

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    3 ай бұрын

    +918128718895 મેર રસિકભાઈ

  • @raghubhaipatel4473
    @raghubhaipatel44734 ай бұрын

    ભાવ.શુ.કયા.મલશે

  • @KHEDUT-SAHAYAK

    @KHEDUT-SAHAYAK

    4 ай бұрын

    ગામ:-નાના પાળીયાદ તા :- બોટાદ જી:- બોટાદ આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો

  • @user-fw8gj2cy2k

    @user-fw8gj2cy2k

    3 ай бұрын

    તમારી અટક સુ સે ભાઇ

Келесі