GCH 10 નંબર દિવેલા કેવી રીતે મળશે? | Castor Seed | એરંડા | Agriscience

Ғылым және технология

એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ : play.google.com/store/apps/de...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscienceindia
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com

Пікірлер: 116

  • @AGRISCIENCETV
    @AGRISCIENCETV2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @Rajeshkumar-zt3hl

    @Rajeshkumar-zt3hl

    2 жыл бұрын

    Sir please online booking vishe batavso ma try karyo pan kai kbr na padi divela joiye che Etle please

  • @ramdemaher9466
    @ramdemaher94662 жыл бұрын

    Saras mahiti aaipi sir

  • @mukeshpadsala5855
    @mukeshpadsala58552 жыл бұрын

    Good information

  • @kukadiyaprakash8637
    @kukadiyaprakash86372 жыл бұрын

    🙏🌹જય માં મોગલ હષૅદભાઈ🌹🙏

  • @manilalgajera9619
    @manilalgajera96192 жыл бұрын

    Sir 100/35 bij aave che to 100/30 to vadhare sara kaya janavaso

  • @mansurikashish6454
    @mansurikashish6454 Жыл бұрын

    Super pawer is best divela

  • @ankithansalia
    @ankithansalia2 жыл бұрын

    ame avani na castor seed vavi didha next year will try this one

  • @GJ10farmers

    @GJ10farmers

    Жыл бұрын

    Avni nu ketlu vighe production male

  • @SanjayPatel-rn3md
    @SanjayPatel-rn3md29 күн бұрын

    Kai rite mngavi skiyr

  • @shivajinalge7843
    @shivajinalge78432 жыл бұрын

    साहेब आप बहू सारी माहिती आपो छो ए बध ल धन्यवाद।

  • @nileshvachhani6286
    @nileshvachhani62862 жыл бұрын

    Good information રાજકોટ જીલ્લા મા જાજા ભાગે 7નંબર વધારે વવાય છે

  • @VipulPatel-cx6ep
    @VipulPatel-cx6ep2 жыл бұрын

    Vavani no samay batavo sar

  • @ahirkhimji3142
    @ahirkhimji31422 жыл бұрын

    Gujarat nigam 2 numbar nu vavetar sau thi vadhare thay se saheb Pan biyaran sarkar mokalati nathi kutchh ma Taaluko bhachau

  • @ajaysinhjadeja5827

    @ajaysinhjadeja5827

    2 жыл бұрын

    Sachi vat

  • @jadejapradipsinh
    @jadejapradipsinh2 жыл бұрын

    સારા લાગે ઈ વાવિદે

  • @j.kborana2809
    @j.kborana28092 жыл бұрын

    આ સાલ ૧૨હેકટર માં વાવેતર કરવાનું છે મારા ગામમાં. નવભારત ૨૨.એની અવનીની બધી વેરાયટી ચાલે છે વધુ ૪૧ની ચાલે છે . નવી નવી અલ્પાઇન પણ છે સુમો અને સ્કાયલોન ના પસંદ કરું છું હું

  • @b.npatel4744
    @b.npatel47442 жыл бұрын

    અમારે સાઈ ૩૩ અને કાના તાપી અને અવની ૧૧ + એરંડા નું વાવેતર થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના કમાલપુર. ગામ માં .

  • @patelashok1777
    @patelashok17772 жыл бұрын

    AMARA IDAR TALUKA MA GCH 7NO NA DIVELA VADHU VAVAY CHE

  • @ahirpradip7980
    @ahirpradip79802 жыл бұрын

    Amare nandi 7 vadhare vavay che

  • @ahirranmal5823
    @ahirranmal58232 жыл бұрын

    જય કિસાન જય કિસાન જય કિસાન જય કિસાન જય

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    2 жыл бұрын

    Jay javan Jay kisan

  • @Yashh55555
    @Yashh555552 жыл бұрын

    Jay kishan

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    2 жыл бұрын

    Jay kisan Jay javan

  • @mahendrasinhvaghela6474
    @mahendrasinhvaghela647411 ай бұрын

    ખુબ સરસ આમારા વિસતારમા નંદી 2થી10નંબર વાપરીયેછીયે

  • @devanshdhorajiya9459
    @devanshdhorajiya94592 жыл бұрын

    જેયજવાન જેયકીશાન

  • @baburaowankhede1844
    @baburaowankhede18444 ай бұрын

    I m from Maharashtr.. Can i book

  • @rockpatel3826
    @rockpatel3826 Жыл бұрын

    Avni 11+, sai 33, and gch 7...karjan.... dist.. baroda

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs94092 жыл бұрын

    Avani Ane ketla jat na vavay se

  • @shamjiahirhethvadiya9181
    @shamjiahirhethvadiya91812 жыл бұрын

    Avni 11 Sagar laxmi nu kosmos

  • @sandippatel9572
    @sandippatel95722 жыл бұрын

    Kya male chhe bhai

  • @hiralalhalai1636
    @hiralalhalai16362 жыл бұрын

    Biyaran kharidi mate ni link moklavjo sir

  • @AGRISCIENCETV

    @AGRISCIENCETV

    2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @pateljigar7216
    @pateljigar72162 жыл бұрын

    Pura thai Gaya bhai online close 1 hrs ma pura thai Gaya 10 Number

  • @hiteshdesai3515
    @hiteshdesai35152 жыл бұрын

    Amara sudhi to haji sudhi gch 9 pan nai maltu

  • @SanjayBapu-os5lr
    @SanjayBapu-os5lrАй бұрын

    અમારે એક હેકટરે 250 થી ૩૦૦ મણ ૭ નંબર નું થાય છે આ વર્ષે ૫૧ મણ થયાં ૧૬ ગુઠા ના વીધા માં

  • @user-gf8np5lr6h

    @user-gf8np5lr6h

    11 күн бұрын

    Kayu biyaran bhai

  • @patelyash8880
    @patelyash88802 жыл бұрын

    2022 23 ma su bhavi rahe arinde

  • @dalpatvaghela1472
    @dalpatvaghela14722 жыл бұрын

    Arose nu sumo cargo vaya se

  • @naineshpatel8015
    @naineshpatel80152 жыл бұрын

    G c h 7 and g c h 9

  • @jaydeepahir4114
    @jaydeepahir4114 Жыл бұрын

    હર્ષદભાઈ ગોહિલ ફર્ટિલાઇઝર દવા ઓરીજનલ કે ડુબલીકેટ કેવી રીતના જાણી શકીએ તેના વિશે માહિતી આપો

  • @nileshapatel5472
    @nileshapatel54722 жыл бұрын

    નમસ્તે સર રાયડા ના ભાવ વધારો થશે કે નહીં કહેશો?

  • @rameshdangar190
    @rameshdangar1902 жыл бұрын

    Sir link mukvanu bhulta nai

  • @AGRISCIENCETV

    @AGRISCIENCETV

    2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @ghanshyamghanshyam4945
    @ghanshyamghanshyam49452 жыл бұрын

    194 man katla vigha ma thay 1vigha k 1 akar t Mane javab aapo

  • @user-yz1pi7in7v

    @user-yz1pi7in7v

    2 жыл бұрын

    6.25 વીઘા 1 હેકટર

  • @ranjanbenparejiya9778
    @ranjanbenparejiya97782 жыл бұрын

    આ વર્ષે સફેદ તલના ભાવ કેવા રહેશે

  • @JitendraPatel-pl6uu
    @JitendraPatel-pl6uu2 жыл бұрын

    અરવલ્લી ગુજરાત _૭( સાઠંબા)

  • @AgricultureLife
    @AgricultureLife2 жыл бұрын

    GCH 10 Verity leva maate aau uper koi link aapel nathi to aa vishe mahiti aapsho ..

  • @AGRISCIENCETV

    @AGRISCIENCETV

    2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @rupsirhaja3483
    @rupsirhaja34832 жыл бұрын

    થરાદ તાલુકામાં ક્યાં મળે છે બિયારણ

  • @jaygoga4884
    @jaygoga48842 жыл бұрын

    દિયોદર તાલુકાના,કાનાતાપી, એરંડા, વાવણી થાય છે,, બીજા, સારા બિયારણ, માહિતી આપો, નાગજીભાઈ પુરોહિત

  • @mazharhussainpatel6030
    @mazharhussainpatel60302 жыл бұрын

    Gch 9 pan haju bazaar ma maltu nathi thayu... Malse kharu?

  • @AGRISCIENCETV

    @AGRISCIENCETV

    2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @SanjayPatel-rn3md
    @SanjayPatel-rn3md5 ай бұрын

    જોઈએ તો કઈ રીતે મંગાવી શકાય

  • @user-bg1uq4xg7r
    @user-bg1uq4xg7r2 жыл бұрын

    हमारे इलाके में नंदी 7 नंबर सबसे ज्यादा बौते है लगभग 60 प्रतिशत लोग नंदी बौते है

  • @user-dn4gy9us5w
    @user-dn4gy9us5w Жыл бұрын

    2023 . Divela GCH. 10 kyothi mlse

  • @chaudharydayabhai1816
    @chaudharydayabhai18162 жыл бұрын

    મારે જોઈએ છે ડીસા

  • @ahirranmal5823
    @ahirranmal58232 жыл бұрын

    ગુજરાત 2

  • @rajupatel-dk8cr
    @rajupatel-dk8cr2 жыл бұрын

    Scalon 101

  • @amharry69
    @amharry692 жыл бұрын

    7 nomber

  • @prajapatiravindra9963
    @prajapatiravindra99632 жыл бұрын

    Navbharat bhiam

  • @BharatPatel-nf6xo

    @BharatPatel-nf6xo

    2 жыл бұрын

    GCH 7

  • @ashokchaudhari3500
    @ashokchaudhari35002 жыл бұрын

    Avni -11+

  • @bhanubhaipatel3330
    @bhanubhaipatel33302 жыл бұрын

    અમારા વિસ્તાર માં GCH 7 નવભારત ભીમ સાગર ગોલ્ડ

  • @RahulPatel-cy3bn
    @RahulPatel-cy3bn2 жыл бұрын

    અવની ૧૧ જ વવાય

  • @samirahmed5593
    @samirahmed55932 жыл бұрын

    જૂનાગઠ યુનિ.. GCH 9 નું સુસે બજાર માં આવશે 2019 માં સંશોધન કરેલું છે... જય જવાન...જય કિસાન...જય હિંદ

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    2 жыл бұрын

    Jay javan Jay kisan

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    2 жыл бұрын

    Jay Hind 🇮🇳

  • @hiteshtrivedi4555
    @hiteshtrivedi45552 жыл бұрын

    Ronak 7

  • @bhaveshnparmar6892
    @bhaveshnparmar68922 жыл бұрын

    Gch 9

  • @GJ10farmers

    @GJ10farmers

    Жыл бұрын

    Vighe production ketlu male

  • @bhaveshnparmar6892

    @bhaveshnparmar6892

    Жыл бұрын

    @@GJ10farmers barobar nathi. મમરી રે છે.

  • @ranubharvad9676
    @ranubharvad96762 жыл бұрын

    અમારે। 4નંબર।વવાયસે

  • @jagdishmathukiya3084
    @jagdishmathukiya30842 жыл бұрын

    Gj. 7 nambar

  • @rajahir9512
    @rajahir95122 жыл бұрын

    G.c. H .7

  • @sandippatel4233
    @sandippatel42332 жыл бұрын

    લીક પર કેવીરીતે બુકીગ કરવુ વીગત વાર સમજાવો દિવેલા માટે

  • @AGRISCIENCETV

    @AGRISCIENCETV

    2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @haripatel5525
    @haripatel55252 жыл бұрын

    GCH 8 NUMBER VISE MAHITI APO

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 Жыл бұрын

    હેકટરે 220મણ એરંડા તો અમારે ગમે તે વેરાયટી મા થાય છે.

  • @ronakdudhrejiya505
    @ronakdudhrejiya5052 жыл бұрын

    અવની 11

  • @ashokchaudhari3500
    @ashokchaudhari35002 жыл бұрын

    Nayan9

  • @patelnagji9592
    @patelnagji95922 жыл бұрын

    અવની11 વવાય છે

  • @lilabhaililabhai4770
    @lilabhaililabhai4770 Жыл бұрын

    Avni 11

  • @m.d.patelpatet0087
    @m.d.patelpatet0087 Жыл бұрын

    Gj-7

  • @jaypatel-vf4ms
    @jaypatel-vf4ms2 жыл бұрын

    X / X = ? ins vavvana

  • @devanshdhorajiya9459
    @devanshdhorajiya94592 жыл бұрын

    અમરે વાવે સે અવની૪૫

  • @bambhaniyarakesh3444
    @bambhaniyarakesh34442 жыл бұрын

    વેબસાઈટ ની લિંક મોકલો

  • @AGRISCIENCETV

    @AGRISCIENCETV

    2 жыл бұрын

    આણંદ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in અને www.seed.aau.in ઉપર બુકિંગ હાલ પુરૂ થયેલ છે.

  • @mundhavamunnabhai.b253
    @mundhavamunnabhai.b2533 ай бұрын

    Avani 11 +

  • @alpeshbhagat5711
    @alpeshbhagat57112 жыл бұрын

    7 nabar. Na

  • @narshithakor980
    @narshithakor9802 жыл бұрын

    અમારા વિસ્તારમાં નદી 4 નબર નદી 2 નબર અને અવની નુ બિયારણ

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    2 жыл бұрын

    Ketla thai se

  • @narshithakor980

    @narshithakor980

    2 жыл бұрын

    @@indianphysicalvlogs9409 40થી50 મણ 40 કિલો વાર

  • @indianphysicalvlogs9409

    @indianphysicalvlogs9409

    2 жыл бұрын

    @@narshithakor980 bhai var ma nai vighe ko khabar pade

  • @satyamsharma4351
    @satyamsharma43512 жыл бұрын

    Bhim plus

  • @sanjayjoshi779
    @sanjayjoshi7792 жыл бұрын

    બનાસ

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha54252 жыл бұрын

    અમારા ગામમાં અવની કંપની ના તમામ દિવેલા વધારે વવાય છે સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરવદી ગામ થી આર. વી. પરેશા

  • @malektosif2674

    @malektosif2674

    Жыл бұрын

    Ketlu utpadan ape vige

  • @singar_str1591
    @singar_str15912 жыл бұрын

    Aavani 11 nav bharat bhim

  • @PrakashPatel-bb8tl
    @PrakashPatel-bb8tl2 жыл бұрын

    Mmc55

  • @Sanjay-tc8nf
    @Sanjay-tc8nf Жыл бұрын

    Gch8&9

  • @maulikdesai7849
    @maulikdesai7849 Жыл бұрын

    હેકટર એટલે કેટલા વીઘા ગણો છો? આ વખતે મારે ૬ વીઘા માં થી ૪૩૦ મણ એરંડા થાય છે

  • @hitesh1569

    @hitesh1569

    Жыл бұрын

    Kay verayti che

  • @hitesh1569

    @hitesh1569

    Жыл бұрын

    Mare karvi che

  • @maulikdesai7849

    @maulikdesai7849

    16 күн бұрын

    ​@@hitesh1569ભાઈ સાચું કૌ તો બિયારણ કયું છે એના પર બેઉ ધ્યાન ના આપો.... એમાં ધ્યાન રાખવા જેવી બીજી ઘણી બાબતો છે... જમીન માં છાણીયા ખાતર નું પ્રમાણ સારું હોવું જોઈએ અને ... વાવણી નું માપ સારું હોવું જોઈએ ... હું ૮×૪ થી ૮×૫ નો ગાળો રાખું છું.... અને બીજું કે પિયત પણ સમય સરે આપવું પડે ખાસ કરીને ઉનાળા ના સમય માં જ્યારે વીણવા ના સમય માં માણસો પિયત આપવા માં બઉ વાર કરે છે અને એરંડા સુકાઈ જાય છે અને નવી ફૂટ આવતી નથી....

  • @maulikdesai7849

    @maulikdesai7849

    16 күн бұрын

    ​@@hitesh1569છતાં પણ તમારે જાણવું હોત તો ને એ વખતે ... ઉત્સવ રાજ ના દિવેલા નું વાવેતર કર્યું હતું...

  • @chaganthakor5202
    @chaganthakor52022 жыл бұрын

    અવની. બે

  • @dhavalthacker731
    @dhavalthacker7312 жыл бұрын

    અવની 11

  • @GJ10farmers

    @GJ10farmers

    Жыл бұрын

    Vighe production ketlu male 11 nu

Келесі