મગફળીમાં કયું ખાતર નાખવું જોઈએ? ૩૫ થી ૪૦ મણનો ઉતારો લેવા શું કરવું?

મગફળીમાં કયું ખાતર નાખવું જોઈએ?
૩૫ થી ૪૦ મણનો ઉતારો લેવા શું કરવું?
અન્નદાતા
સરળ, સચોટ અને સાચી માહિતી

Пікірлер: 70

  • @pravinsinhsolanki330
    @pravinsinhsolanki33020 күн бұрын

    Superb information

  • @patelprakashchandra2244
    @patelprakashchandra224413 күн бұрын

    ઘણી જ સારી માહિતી

  • @mahipat8854
    @mahipat885420 күн бұрын

    Khubj saras undi mahiti ane lakhan sathe video best idea

  • @annadata3543

    @annadata3543

    20 күн бұрын

    આપનો ખુબ ખુબ આભાર

  • @bhaveshmaheta3591
    @bhaveshmaheta359116 күн бұрын

    JAY GOPNATH MHADEV SHASTRI BHAVESHBHAI MAHETA MOTIGOP

  • @damjikanzariya2460
    @damjikanzariya246019 күн бұрын

    Mahiti saras api thenks

  • @chintanundhad3467
    @chintanundhad346719 күн бұрын

    ખૂબ સરસ માહીતી, આવી માહિતી મળે તો ખેડુત કઈક બે પાંદડે થાય.. આભાર

  • @nareshmergirsomnath7178
    @nareshmergirsomnath717814 күн бұрын

    જય જવાન જય કિસાન

  • @nareshmergirsomnath7178
    @nareshmergirsomnath717814 күн бұрын

    માહિતી બહુ સરસ આપી છે તમે

  • @rajnikant-jz6qg
    @rajnikant-jz6qg20 күн бұрын

    જામજોધપુર મા કઇ જગ્યાએ મળશે?નેનો ડી.એ.પી. આપી શકાય કે કેમ?

  • @hiteshsenta386
    @hiteshsenta38620 күн бұрын

    મગફળી કેટલાં થાઈ

  • @PatelMukeshbhai-n5o
    @PatelMukeshbhai-n5o18 күн бұрын

    🎉

  • @user-ky9xp7ig5r
    @user-ky9xp7ig5r13 күн бұрын

    આવી માહિતી આપતા રહેજો

  • @Chessmania888
    @Chessmania88819 күн бұрын

    Aa magfali ma utpandan vadharvani techniques namni pdf kya se bhai Junagadh Agricultural University ma ?

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar818214 күн бұрын

    ☝☝☝☝☝

  • @PrabhatsinhChavda-96
    @PrabhatsinhChavda-9612 күн бұрын

    Mugphalima payama 12.32.16 apel se 30 divas psee amoniyam salphet api skay?

  • @GudduramShakunimama
    @GudduramShakunimama19 күн бұрын

    Sar tirupaty 37 biyarn julai ma kya sudhi vavi sakay

  • @dilipbhatu1245
    @dilipbhatu12459 күн бұрын

    ખંભાળિયા માં કય જગ્યા યે મળસે

  • @MashaniSadhima700
    @MashaniSadhima70020 күн бұрын

    Sir banaskantha deesa ma avi dava avati nathi

  • @user-ql5nx2bj4y
    @user-ql5nx2bj4y6 күн бұрын

    Diveli and arandi banne akaja kevay

  • @hetarthbhupatambaliya4661
    @hetarthbhupatambaliya46616 күн бұрын

    Jay Dwarkadhish

  • @jodhabhaichaudhary4502
    @jodhabhaichaudhary450218 күн бұрын

    hi

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar81827 күн бұрын

    ☝☝☝☝☝☝✋✋✋✋✋

  • @dabhisursinh7327
    @dabhisursinh73272 күн бұрын

    ભાઈ આ બધું અમારે ત્યાં નથી મળતું

  • @Chessmania888
    @Chessmania88812 күн бұрын

    Micronutrients ma kyu ?

  • @amitchhabhaiya5682
    @amitchhabhaiya568213 күн бұрын

    Amuk khatar ma dva na technical su che dva dbla ma Ani mahiti aapo

  • @gohilkasabhai4785
    @gohilkasabhai478515 күн бұрын

    Dava no kai rite upyog karvo,,

  • @user-bd6zn8fr6n
    @user-bd6zn8fr6n20 күн бұрын

    Sir potash ane fada sulfar sathe mix kari aapi sakay?

  • @annadata3543

    @annadata3543

    20 күн бұрын

    હા

  • @dharmeshsuhagiya7580
    @dharmeshsuhagiya758013 күн бұрын

    Vardaant શુ છે

  • @BholuToyHouse
    @BholuToyHouse2 күн бұрын

    Aa khatar નાખેલું સે Toy pili padi gay

  • @ashrafbhainurbhai3429
    @ashrafbhainurbhai342919 күн бұрын

    મૈ ઈફકોનુ 12 32 16 ની સાડા ત્રણ વિઘામા પાયાના ખાતર તરીકે આપ્યુ છે

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg7 күн бұрын

    Bhai me bar btare Sol નાખ્યું સે પાયા માં વાવું તું કાય ફેર નથી

  • @Hatu_Pachaya
    @Hatu_Pachaya5 күн бұрын

    Tankara ma Kiya malase

  • @kamleshchauhan7249
    @kamleshchauhan724912 күн бұрын

    ગીલોડી માટે શરૂ વાત થી કયુ ખાતર નાખવા

  • @kiritbhaipopatji191
    @kiritbhaipopatji19118 күн бұрын

    ખરાપવા માટે બળદ થી કેટલા દિવસે

  • @ranvirsinhraulji
    @ranvirsinhraulji19 күн бұрын

    Kapasnapakmakiyukhatarnakhv

  • @gangaramjoshi976
    @gangaramjoshi97610 күн бұрын

    પુસ્તક કયા મળશે

  • @kachotdinesh7206
    @kachotdinesh720618 күн бұрын

    જીગરી+ પ્રોસિડ ક્યાં મળશે

  • @dangarshailesh5844
    @dangarshailesh584414 күн бұрын

    Star protec lalpur ma mali jay

  • @kisanvlog6881
    @kisanvlog688115 күн бұрын

    Book joti hoy to

  • @mukeshchaudhari6980
    @mukeshchaudhari698020 күн бұрын

    25 થી 30 દિવસે 19-19-19 નો છંટકાવ કરી શકાય?

  • @user-vd9ok7zd9i

    @user-vd9ok7zd9i

    8 күн бұрын

    હા ચોક્કસ કરી સકાય સારું પરિણામ છે

  • @joliyasanjay6987
    @joliyasanjay698711 күн бұрын

    મળતું નથી સમય સર 😢

  • @pintuhadiyel9805
    @pintuhadiyel980517 күн бұрын

    આ ખાતર મળે ક્યાં

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari358320 күн бұрын

    આવીજ‌રીતે કપાસ ની માહીતી આપો

  • @annadata3543

    @annadata3543

    20 күн бұрын

    પહેલા આપેલ છે તેમ છતાં આવતા અઠવાડિયામાં બીજો વિડીયો મુકીશું.

  • @rameshsapara7247
    @rameshsapara724720 күн бұрын

    પાયા માં ખાતર નાખ્યું નથી તો ક્યા રે કયું ખાતર નાખવું

  • @annadata3543

    @annadata3543

    20 күн бұрын

    વિડીયો પૂર્ણ રીતે સાંભળો

  • @arvindbhaikyada8935

    @arvindbhaikyada8935

    20 күн бұрын

    ભાઈ એ વાત તો સાચી આ બધા ખાતર. મળે ક્યાંથી તે બતાવશો

  • @chauhanvinit4876
    @chauhanvinit48767 күн бұрын

    પાયામાં પોટાશ નથી નાખ્યું તો હવે ક્યારે નાખી શકાય ??

  • @naitikrohitedit.9336

    @naitikrohitedit.9336

    4 күн бұрын

    50 divse

  • @AffectionateCamperVan-tm2vv
    @AffectionateCamperVan-tm2vv10 күн бұрын

    Jigri+prosid kai company nu aave 6 bhai koi mahiti aapsho ji

  • @hiteshsenta386
    @hiteshsenta38620 күн бұрын

    ખાતરનો ખર્ચ કેટલો થાઈ એજણાવો

  • @ashwinkubavat6864
    @ashwinkubavat686410 күн бұрын

    વિધે કેટલી દવા કેટલા માપ માં છાંટવી

  • @user-vd9ok7zd9i

    @user-vd9ok7zd9i

    8 күн бұрын

    16 ગુઠા નો વીઘા માં અંદાજિત 4 પંપ થાય

  • @MaheshPatel-ln9kf
    @MaheshPatel-ln9kf7 күн бұрын

    Starr npk kay male che Himatnagar

  • @annadata3543

    @annadata3543

    7 күн бұрын

    Hariom એગ્રી બિઝનેસ સેન્ટર Mob - 8849814796

  • @lakhanrabari7_ksd911
    @lakhanrabari7_ksd9118 күн бұрын

    Tamara mobail number madi jaay khara

  • @annadata3543

    @annadata3543

    7 күн бұрын

    9974483201

  • @rajshikhuti6271
    @rajshikhuti627116 күн бұрын

    જય જવાન જય કિસાન

Келесі