મગફળીમા પાયા નું ખાતર જમીન મા આ ખાતર નાખો મગફળી ના ઢગલા વીઘા માથી ૪૦ મણ

મગફળીમા પાયા નું ખાતર જમીન મા આ ખાતર નાખો મગફળી ના ઢગલા વીઘા માથી ૪૦ મણ
#તબેલો
#ખેતી
#પાયાનુંખાતર
#ખેડૂત

Пікірлер: 131

  • @jayantilalsapariya4558
    @jayantilalsapariya455820 күн бұрын

    Jay dwarkadhis

  • @Gamdiyo

    @Gamdiyo

    20 күн бұрын

    Jay dwarkadhish bhai

  • @kanakeshariya6489
    @kanakeshariya64892 ай бұрын

    20:20:0:13 મા નાઈટોજન ફોસફરસ અને સલ્ફર આવે તે પણ મગફળી માટે સારું છે

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh41382 ай бұрын

    ❤જય માતાજી માલદેવ ભાઈ ખૂબ સરસ માહિતી આપી ભાઈ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય માતાજી ભાઈ

  • @fateganjnotofanikanudo2987
    @fateganjnotofanikanudo29872 ай бұрын

    જય દ્વારકાધીશ માલદેભાઈ લાલાભાઈ ઠાકોર ગામ ફતેગંજ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Jay dwarkadhish bhai

  • @bhaveshbhayani1571
    @bhaveshbhayani15712 ай бұрын

    હું એકના એક ખેતરમાં 10 વર્ષથી મગફળી g 20 વાવેતર કરી છું.૧૬ વીઘા જમીન છે ૫૩૦ મણ થઈ . મારી પાસે ગોળ દાણા નુ બિયારણ છે.

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    વાહ

  • @dungarsinghsolankivirras5927

    @dungarsinghsolankivirras5927

    2 ай бұрын

    ભાવ જણા વો ૨૦ કિલોનો ૯૪૨૭૦૫૧૩૦૩ ફોન પર મેસેજ કરજો મારે ૫૦ કટ્ટા બિયારણ જોઈએ છે

  • @bhaveshdhola8542

    @bhaveshdhola8542

    2 ай бұрын

    Bhai tamaro no apko ne

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    @@bhaveshdhola8542 6352657710

  • @kailashrangani1333

    @kailashrangani1333

    2 ай бұрын

    Bhai mare a biyaran jotu hoi to

  • @merugojiya5640
    @merugojiya56402 ай бұрын

    Tamaru Kam saru se khetima

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Ha bhai jay dwarkadhish bhai

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar85922 ай бұрын

    જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @chandujidabhi1472
    @chandujidabhi14722 ай бұрын

    jay jamin mata sir

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Jay dwarkadhish bhai

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya97992 ай бұрын

    જય દ્વારકાધીશ ભાઇ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Jay dwarkadhish bhai

  • @girishbhaisaparia1240
    @girishbhaisaparia12402 ай бұрын

    Vidiya tuka banavo to maja ave

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Thodo lambo karvo pade ad mate

  • @shreenathajiagriseedsvijay6890
    @shreenathajiagriseedsvijay6890Ай бұрын

    Mandvi mate 35 kilo shingel super 8 kilo amoniya 7 kilo potash vighe aapi diyo payama aane mandvi 45 divesh ni thay tiyare 10 kilo amoniya aapo aatle super rijelt aavse Jay javan Jay kishan

  • @khimanadkandoriya
    @khimanadkandoriya2 ай бұрын

    જય દ્વારકાધીશ 🙏

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Jay dwarkadhish bhai

  • @user-yk3yc1nt6c
    @user-yk3yc1nt6c2 ай бұрын

    જયઠાકર માલદેભાઈ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય ઠાકર ભાઇ

  • @jogarabari9942
    @jogarabari99422 ай бұрын

    Jay thakar

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય ઠાકર

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc2 ай бұрын

    રામ રામભાઇ ને જયમુલીધર

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @jadejaravirajsinh2613
    @jadejaravirajsinh26132 ай бұрын

    Jay mataji Jay dwarkadhish

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકાધીશ બાપુ

  • @kanubhavaghela4306
    @kanubhavaghela43066 күн бұрын

    અમારા વિસ્તાર બનાસકાંઠા મા મગફળી નં37, 24,20 નંબર ની મગફળી નુ વાવેતર કરે છે

  • @Gamdiyo

    @Gamdiyo

    6 күн бұрын

    ખુબ સરસ

  • @nareshchaudhary4721
    @nareshchaudhary47212 ай бұрын

    જય દ્વારકાધીશ 🙏 બનાસકાંઠા જિલ્લામાં ડિસા તાલુકા મો 20 નંબર ગુરાબીન કંપની નું બીયારણ વાવેતર કરું છું કપાસ બાજરી જુવાર ગવાર જેવા પાકો ચોમાસામાં વાવેતર કરું છું

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    વાહ ખૂબ સરસ

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra37342 ай бұрын

    ❤ જયસીતારામ ❤

  • @user-yj1bs6lc3o
    @user-yj1bs6lc3o2 ай бұрын

    જય દ્વારકાધીશ જય ઠાકોર માલદૅ ભાઈ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકા ધીશ

  • @mehulahir7625
    @mehulahir76252 ай бұрын

    જય મુરલીધર જય દ્વારકાધીશ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Jay dwarkadhish bhai

  • @lakhmannandaniya4152
    @lakhmannandaniya4152Ай бұрын

    Jay veravari ma

  • @RanchhodVarchand-me6nn
    @RanchhodVarchand-me6nn2 ай бұрын

    Jay dwarkadhis ram ram🙏 malde bhai

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu2 ай бұрын

    Tamari,,vat,,khubaj,,saras,,chhe,,amoniyamsalfet,,bogus,,khatar,,chhe,,,,,dap,,,,ane,,,90,,takka,,salfer,badha,,khatarnadada,,thay120ni,,speedma,bolo,,to,,pan,,,vandho,,nahi,,,

  • @Agriculture99.
    @Agriculture99.Ай бұрын

    અમારી પાસે એમોનિયમ સલ્ફેટ વોટર સોલ્યુબલ છે આ ખાતરનો પીએચ 4.5 નો છે મગફળી ના રૂટ પાસે જવાથી જે ph ઘટાડે છે મગફળીની સુયાની સંખ્યા વધારે છે મગફળીની પીળાશ પણ દૂર કરી નાખે છે

  • @Agriculture99.

    @Agriculture99.

    Ай бұрын

    આમાં 20.5% નાઇટ્રોજન 23% સલ્ફર પણ આવે છે વોટર સોલ્યુબલ છે છોડ તરત જ ખોરાક લઈ લે છે

  • @Gamdiyo

    @Gamdiyo

    Ай бұрын

    સરસ કયા જીલ્લા થી છું 6352657710 ફોન કરજો

  • @Agriculture99.

    @Agriculture99.

    Ай бұрын

    Me Deesa Banaskantha Gujarat ti

  • @Gamdiyo

    @Gamdiyo

    Ай бұрын

    ઓકે ફોન કરજો સવારે

  • @user-sc4fl5ln8x
    @user-sc4fl5ln8x2 ай бұрын

    Maldevbhai magfali hu 1 pan khatar aapto. Nathi 25 man thay 6 g 20

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Vah khub saras aek vakhat video ma interview levu padse tamaru

  • @kesharkishor538
    @kesharkishor5382 ай бұрын

    ચોયા બીનો વીડિયો બનાવજો પાયાના ખાતર માટે

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Ok ખૂબ સરસ banavshu

  • @RohitPatel-rb5ib
    @RohitPatel-rb5ibАй бұрын

    પાયા નું ખાતર કેટલા દિવસ પહેલા અપાય???

  • @Gamdiyo

    @Gamdiyo

    Ай бұрын

    વરસાદ ની દસ દિવસ પહેલા

  • @RohitPatel-rb5ib

    @RohitPatel-rb5ib

    Ай бұрын

    વાવની કરતી સમયે અપાય કે?? સિંગલ પેટી ઓરની માં??

  • @manishjaru5452
    @manishjaru54522 ай бұрын

    Jay dwarkadhish vaala

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Jay dwarkadhish bhai

  • @alabhaipalabhinandaniya5924
    @alabhaipalabhinandaniya59242 ай бұрын

    અમે તો એસ એસ પી વીઘે વીસ કીલો એમોનિયા દસ કીલો ને પોટાશ પાંચ કીલો વાવ્યું

  • @danajivanol2469

    @danajivanol2469

    Ай бұрын

    સિંગલ સુપર ફોસફેટ​@@Gamdiyo

  • @ahiruday4140
    @ahiruday41402 ай бұрын

    જય મોરલીધર

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @kishorodedra189
    @kishorodedra1892 ай бұрын

    જય દ્વારકાધીશ માલદેભાઇ ભારવાડા થી કિશોર ભાઈ ઓડેદરા

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    જય દ્વારકાધીશ ભાઈ

  • @SudoRabari-ye4wr
    @SudoRabari-ye4wrАй бұрын

    જય ઠાકર મારા ભાઈ ને

  • @aavlaparmar3033
    @aavlaparmar30332 ай бұрын

    ડીએપીવવાયભાઈ

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    હા જમીન ને અનુકુળ હોય તો વવાય

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya18732 ай бұрын

    અરડી નો ખોડ શું કામ કરે

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg2 ай бұрын

    Fada slafar 5 kelo veghe apo

  • @ljpatelljpatel4730
    @ljpatelljpatel47302 ай бұрын

    ઈમોનિયમ સલ્ફેટ હેક્ટર માં કેટલું આપવું પાયા માં

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    DAP સીવાય નુ ખાતર વાવતા હોય તો હેક્ટર 12/16 કીલો અમે આપીયે બાકી જમીન ઉપર આધાર હોય

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp2 ай бұрын

    Amari jamin ma khatar vagar 50 man nikde che ak vigama

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Vah khub saras

  • @yadavkanhaofficial1377

    @yadavkanhaofficial1377

    Ай бұрын

    અમારે 55 મણ વિઘે થાય છે

  • @rameshppatelrppatel3939
    @rameshppatelrppatel39392 ай бұрын

    37

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Ok

  • @ramvadher8516
    @ramvadher8516Ай бұрын

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા

  • @Gamdiyo

    @Gamdiyo

    Ай бұрын

    હા ભાઈ જય દ્વારકાધીશ

  • @maheshmetaliya2495
    @maheshmetaliya24952 ай бұрын

    Magfali ma kayo pat marvo teno video veli take mukjo

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Ok

  • @Mr_patel_22879
    @Mr_patel_228792 ай бұрын

    Dap chale mandvi ma

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Ha hale fada sulphar nakhjo vighe 3 kg

  • @user-wq5hm3yu9w
    @user-wq5hm3yu9w2 ай бұрын

    અમે ઓગનચાલી વાવી છી

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    વાહ ખૂબ સરસ

  • @jpareshslife
    @jpareshslife2 ай бұрын

    ડિએપી અને એમોનીયા મિક્સ મા વવાય

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    ના ડીએપી મા એમોનીયા હોઈ

  • @bhaveshbhayani1571

    @bhaveshbhayani1571

    2 ай бұрын

    ડી એ પી માં ફોસ્ફરસ અને નાઇટ્રોજન જ હોય છે

  • @pankajpatel2204

    @pankajpatel2204

    2 ай бұрын

    Na fosfet Ane salfet sathe mix na karay

  • @jpareshslife

    @jpareshslife

    2 ай бұрын

    @@pankajpatel2204 ok

  • @pankajpatel2204

    @pankajpatel2204

    2 ай бұрын

    icl company nu poly salfet magfali mate best

  • @hematbela4950
    @hematbela49502 ай бұрын

    તમારે કેટલી થાય

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    અમારે 54 નંબર સારું થઈ 2022 ma હતું 36 man vighe thayu

  • @VijaybhaiPipaliya
    @VijaybhaiPipaliyaАй бұрын

    54નબરકયામરે

  • @VipulVaja-rl3nz
    @VipulVaja-rl3nz2 ай бұрын

    જી૨૦ માં કય ખાતર વાપરવું

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    12,32,16 ને ફાડા સલ્ફર અથવા ડીએપી

  • @NajabhaiBalasara-yn4rg

    @NajabhaiBalasara-yn4rg

    2 ай бұрын

    12,32,16,efako nu apay utam se magfale mate saru

  • @bharatbodar8417
    @bharatbodar8417Ай бұрын

    12=32=16 વવાય કે

  • @Gamdiyo

    @Gamdiyo

    Ай бұрын

    Ha

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu2 ай бұрын

    Thakkar u,,nam,,to,,bhlbhlane,,,levu,,pade,,aakhiduniyanobap,,e,,kaliyo,,thakkar,,,apdej,,jovano,,hoy,,aathoda,,vepari,,ke,,sarkar,,kutra,,jota,,nathi

  • @rinkulpatel6993
    @rinkulpatel69932 ай бұрын

    મગફળી મા પાયા મા NPK આપી શકાય કે કેમ?

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    હા આપી શકાઈ પણ મગફળી પીળી પડતી હોય તો એમોનીયમ સલ્ફેટ વીઘે 2/3 કીલો NPK હારે આપજો

  • @JethurKamaliya
    @JethurKamaliya2 ай бұрын

    Potash Ane dap nakhay

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    D A P એકલું હાલે સલ્ફર મિક્સ માં આપી દેવાઈ

  • @manekjayendra1789
    @manekjayendra17892 ай бұрын

    SSP kiyare aap vu

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Paya na khatar maj

  • @jaydeepgodhani2605
    @jaydeepgodhani2605Ай бұрын

    DAP અને ફાડા સલ્ફર મિક્સ ચાલે

  • @Gamdiyo

    @Gamdiyo

    Ай бұрын

    હા કંમપલીટ હાલે

  • @ajlegend1586
    @ajlegend15862 ай бұрын

    🎉Gpa.maro.

  • @Gamdiyo

    @Gamdiyo

    2 ай бұрын

    Ato jene je lage a

  • @yadavkanhaofficial1377

    @yadavkanhaofficial1377

    Ай бұрын

    સત્ય હંમેશા ખોટું લાગે

Келесі