દિવેલાની વૈજ્ઞાનિક ખેતી | દિવેલા માટે જમીન,વાવેતર સમય, વાવેતર અંતર અને બિયારણ પસંદગી

Ғылым және технология

#khetinimahiti #aeranda #divela #vaigyanikkheti #paddhati #દિવેલાનીવૈજ્ઞાનિકખેતી #ખેતી #castor #allinformation #mahiti #khetinimahiti @nexusbioscience3877 #nexus_bio_science_pvt_ltd #agriculture #crop_protection #plant_protection #farming #farm_management #kheti #insecticide #fungicide #herbicide #bio_control #bio_product #kheti_ni_mahiti #farmer_feedback #review #ખેતી #દવા #ખેડૂત #માહિતી #રાસાયણિક_દવા #જૈવિક_નિયત્રંણ #કૃષિ #વૈજ્ઞાનિક_ખેતી

Пікірлер: 40

  • @ishwarbhaichaudhari7229
    @ishwarbhaichaudhari72292 ай бұрын

    સરસ અને સંપુર્ણ માહિતી

  • @madanjiburasiya5270
    @madanjiburasiya52704 ай бұрын

    Jai ho saheb sree

  • @nexusbioscience3877
    @nexusbioscience38772 жыл бұрын

    જય જવાન જય કિસાન

  • @ManilalPatel-jq3ut

    @ManilalPatel-jq3ut

    Жыл бұрын

    Upper ni coment no javab apso pl March na kharel dvela,5,6khed je ughel te 6na antre rehvadidhahal 3fit na plantghodya nthhikoi dva ke fertipeztiharbiweedyside apel nathhi,faldrup laminpa halu utpadansarunava bij nakhel nthhi,ropni mo thhi mukti pan mal tetli j avse,dukhtoch todvi padse,pachala divela 4 by be hata ,aavakhate 6 by 3 chhe halna,pl javabfor more care,na vi ropnibij bachayu

  • @shubhamkatrodiya8475
    @shubhamkatrodiya84752 жыл бұрын

    Perfect information

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    2 жыл бұрын

    Thanks

  • @advocategovindsinghbalani559
    @advocategovindsinghbalani5592 жыл бұрын

    Good information

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    2 жыл бұрын

    Thank you

  • @busutariya5080

    @busutariya5080

    Жыл бұрын

  • @busutariya5080

    @busutariya5080

    Жыл бұрын

    😅ઙ

  • @busutariya5080

    @busutariya5080

    Жыл бұрын

    ઔઔ ઔઔ ઔઔ

  • @busutariya5080

    @busutariya5080

    Жыл бұрын

    ​@nexusbioscience3877 ઔઔ

  • @ManilalPatel-jq3ut
    @ManilalPatel-jq3ut Жыл бұрын

    @ramnikbhaiparesh ni comment mo reply apel chhe teno javab apse,pl,mal ochhi avse?

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    વોટ્સઅપ નંબર ૯૦૮૧૦ ૯૯૪૪૨

  • @ManilalPatel-jq3ut

    @ManilalPatel-jq3ut

    Жыл бұрын

    @@nexusbioscience3877 gai sal na khari gayel divela je vadhu hata,je varsad thi ughel,ya ni ki April mo khari gayel je June ni 10 tarikh bad vadhu ugel te mo rotavater thhi Chas padel AEK fut(6fut rotavater pachhi AEK fut jema divela ugel pachhi 6fut rotavater)te ughel jemo ochha malful avse,dikh,toch todvi padse,ghuchha to ful na avse ke fal besse yane ke junadivela rakhel aa sal nava bij nakhel nthhi,to shu fer padse,utpadan kevi avse faldrup jamin chhe,gai sal koi khater nthhi nakhiyu chhata Sara thayel,5,6khed unala mo Karel,ughel plant heldhi,3 fut nahal chhe,nidaman nthhighodiya Eyal,kida nthhi,koi davaweedyside ,fertilizer nakhel gai sal ke hal mo nakhel nthi,to shu shu aa juna bij thi ughela mo kal ji Levi padse ,karanke marchna khari padel te June mo ugya te rehva didha,aa sal nava bij nakhel nthhipl janavso,watsup chalu nthhi ,pl reply affarmative ,wihout failhope favrable reply, awaiting your humble reply ,pl,advance mo thank you

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha5425 Жыл бұрын

    મારે દિવેલા એશી દીવસ ના થયા છે મે પાયા ના ખાતર મા નમૅદા ફોસ આપેલ છે એક પીયત અત્યારે આપેલ છે દીવેલા ખૂબ સરસ છે હવે મારે એમોનિયા સલ્લફેટ આપવું છે તો અપાય કે નહિ તે જણાવશો સુરેન્દ્રનગર જિલ્લામાં મારૂ ગામ છે પાણી નમૅદા નુ છે

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    9081099442

  • @ManilalPatel-jq3ut

    @ManilalPatel-jq3ut

    Жыл бұрын

    Mara divela 50 din na chhegao sal nu padel biyaran ugel temo rotavater thhi Chas padel chhe,to shu tenu utpadan ochhi avse,,godzumkha ochha avsedukh todvi padse jethi vadhi n jay,biji shu karvu pade gai sal na padel bij ugya chhe,javab apso?plutpan ochhu to nhi aave ne?

  • @villagelifewithvt
    @villagelifewithvt Жыл бұрын

    સાહેબ, અમારે એરંડા વાવ્યા ને આજે લગભગ એક મહિનો થવા આવ્યો છે,, પણ એરંડાનો વિકાસ બિલકુલ થયો નથી, તો એના માટે શું કરવું જોઇએ સાહેબ,,,,??????

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    9081099442

  • @villagelifewithvt

    @villagelifewithvt

    Жыл бұрын

    @@nexusbioscience3877 ધન્યવાદ સાહેબ,,

  • @busutariya5080

    @busutariya5080

    Жыл бұрын

    ઓઓઓોઙઙોઓઓઘઙઓઘઘઔઔૌઔઔૌૌઔઔઔઔૌઓોઔૌઙૌૌઓઓૌૌૌઙૌઔઙઘ ઔઔ ઔઔ

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod8892 жыл бұрын

    રોગપ્રતિકારક કયા દિવેલા ગણી શકાય...??

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    2 жыл бұрын

    દિવેલાની જે જાત માં રોગ પ્રતિકારક શક્તિ સારી હોઈ અને તેના કારણોસર રોગ જીવાત ના પ્રશ્ન ઓછા આવતા હોઈ તેવી જાત .

  • @mahendrasinhgohil7632
    @mahendrasinhgohil7632 Жыл бұрын

    અવની૪૧ જાત વાવેતર કર્યું છે ૨ માસ થયા છે અત્યારે કય ખાતર આપવું

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    9081099442

  • @soyebame9856
    @soyebame9856 Жыл бұрын

    September ma muke to kevu?

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    9081099442

  • @mundhavanavghanm8964
    @mundhavanavghanm8964 Жыл бұрын

    Pendi dava no sufaydo ane vighe ketlo santkav karvo pade

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    પેન્ડીમેંથાલીન ૩૦ % દવા આપણે નિંદામણ ઉગ્યા પહેલા ઉપયોગ કરી શકાય, અને એના ઉપયોગ થી એકદળી નિંદામણ માં રાહત મળે છે, આ પેન્ડીમેંથાલીન ૩૦% દવા આપણે ૮૦-૧૦૦ મિલી / ૧૫ લીટર પાણી પ્રમાણે ઉપયોગ કરી શકાય છે.

  • @patelpravin3475
    @patelpravin34752 жыл бұрын

    જીસીએચ ની જાત પાટણમાં નથી મરતી મારે જીસીએચ10 મારે જોઇએ છે

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    2 жыл бұрын

    GCH ૧૦ માટે અનં કૃષિ યુનિવર્સીટી આનંદ નો સંપર્ક કરી શકાય છે - ૦૨૬૯૨ ૨૬૧૧૦૮

  • @Shaileshsinh_1136
    @Shaileshsinh_1136 Жыл бұрын

    1 વીઘા માં 1 કિલો જોવે ભાઈ

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    Жыл бұрын

    બીજદર - વીઘા પ્રમાણે ૧ કિલો જરૂર પડે પરંતુ એ વીઘા નું માપ ૨૪ ગુંઠા હોઈ તો , અને ૧૬ ગુંઠા નું માપ હોય તો એમાં ૧ કિલો ગ્રામ બીજ ની જરૂર પડતી નથી . ,વીઘા જમીન નું માપ દરેક જગ્યાએ સરખું ના હોવા થી હેક્ટર ના માપ સાથે ની ભલામણ કરવામાં આવેલ છે. ધન્યવાદ ( એક હેક્ટર જમીન = ૧૦૦ ગુંઠા જમીન , અને એક એકર જમીન = ૪૦ ગુંઠા જમીન )

  • @Shaileshsinh_1136

    @Shaileshsinh_1136

    Жыл бұрын

    @@nexusbioscience3877 ok sir thank you Ripley apava badal

  • @dipakkumarrathod889
    @dipakkumarrathod8892 жыл бұрын

    જીસીએચ 2 4 7 8 કે 9

  • @nexusbioscience3877

    @nexusbioscience3877

    2 жыл бұрын

    દિવેલાની સારી જાત અને ખેડૂતપ્રિય જાત GCH ૭ અને નવી જાતોમાં GCH ૯ અને ૧૦ છે આ જાતો ની રોગ પ્રતિકારક શક્તિ ખુબ સારી છે અને એના કારણોસર શક્ય હોઈ ત્યાં સુધી સુકારા ના પ્રશ્નો આવતા નથી અથવા ઓછા આવે છે .