Castor fertilizer/ એરંડાનુ વધુ ઉત્પાદન લેવા ખાતર વ્યવસ્થાપન

#kisanparivar #agriculture #farming #cropprotection #management #kheti #khedut #mahiti #yojna #vikas #sampurnmahiti #Dharmesh_katrodiya #castor #fertilizer #aeranda #divela #khatar #dap #urea #potash #mop #insecticide, #pesticide, #herbicide, #crop #kheti_ni_mahiti #એરંડા_વધુ_ઉત્પાદન_લેવા_ખાતર_વ્યવસ્થાપન #castor #fertilizer #kheti #khatar #divela #aeranda #nexus #ખેડુત #ખેતીવાડી

Пікірлер: 36

  • @girishsankhala7533
    @girishsankhala7533 Жыл бұрын

    Khub saras mahiti

  • @girishsankhala7533
    @girishsankhala7533 Жыл бұрын

    Jai javan jai kisan

  • @villagelifewithvt
    @villagelifewithvt Жыл бұрын

    ખુબ જ સરસ માહિતી આપી સાહેબ,,

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    ધન્યવાદ

  • @alpeshvirani7827
    @alpeshvirani78272 жыл бұрын

    Good information

  • @papa-ex6uv
    @papa-ex6uv9 ай бұрын

    Divela ma utpaadn vdhar va kyu khatar nakhavu

  • @ISHQERAZAChannel
    @ISHQERAZAChannel Жыл бұрын

    Divela ma payama kayu khater apvu ane 4-6 paan na thay tyare drinching ma su nakhvu micronutens vapru chhu vanita nu remidy thori mahiti aapo bhai

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    દિવેલામા પાયા ખાતર- ડિ એ પી + પોટાશ + સલ્ફર. અને ત્યારબાદ યુરીયા ખાતર અથવા ઈફ્કો નેનો યુરીયા આપવુ. અને જરૂરિયાત મુજબ માઈક્રોન્યુટ્રીયન્ટ આપવુ.

  • @jbbarotbarot7856

    @jbbarotbarot7856

    Жыл бұрын

    @@kisanparivar 24 ઞુંઠા ના એક વિઘા માં રેતાળ જમીનમાં ડીએપી + પોટાશ + સલ્ફર નુ માપ કેટલુ રાખી શકાય?

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    સચોટ માપ જમીન પરીક્ષણ થયા પછી ખ્યાલ આવે

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    જમીન પરીક્ષણ ના કરાવ્યુ હોય તો જરૂરિયાત મુજબ આપી શકાય

  • @dipaksinhmakwana5791
    @dipaksinhmakwana5791 Жыл бұрын

    Khali potas Eklu apay??

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    હા પોટાશ આપી શકાય છે , પરંતુ આપણી જમીન પ્રમાણે માપ રાખવું જોઈએ . અને દિવેલા પાક ને નાઇટ્રોજન , ફોસ્ફરસ , પોટાશ આ ત્રણ તત્વ પૂરતી માત્રમાં આપવાથી સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મળે છે .

  • @anilpadaliya762
    @anilpadaliya762 Жыл бұрын

    Ganthap kiya made cha

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    ગંધક ?? આપનો જીલ્લો કયો છે ??

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    વોટ્સઅપ નંબર- ૭૪ ૮૬ ૮૫ ૪૧ ૪૨

  • @tricky979
    @tricky979 Жыл бұрын

    1/9/22 se divelanu vavetr krelu chhe Ane hju sudhi koi khater apyu nathi atyare khatr apvu hoy to kyu apvu joyye avo vikas nathi

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    જમીન પ્રમાણે નાઇટ્રોજન , ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર મળે એ રીતે ખાતર આપવું. ( જેમાં ૨૦-૨૦-૦૦-૧૩ + પોટાશ આપી શકાય ) અને ૧૯-૧૯-૧૯ ખાતર પંપ માં ૮૦-૧૦૦ ગ્રામ લઇ અને છંટકાવ કરવો

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    અને ત્યાર પછી યુરિયા ખાતર જરૂરિયાત પ્રમાણે આપવું . જેથી ઝડપી અને સારી વૃદ્ધિ વિકાસ થઈ શકે.

  • @hanifibrahim1897
    @hanifibrahim1897 Жыл бұрын

    ऐक एकड़ मा यूरिया केटलू देवो

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    એક એકર જમીન માં ૪૦ કિલો યુરિયા આપવું અને અગાઉ આપેલ હોઈતો એ પ્રમાણે ફેરફાર આવી શકે છે અને આપની જમીન માં નાઇટ્રોજન તત્વ ની ઉણપ જણાતી હોઈ તો રિપોર્ટ પ્રમાણે ખાતર આપવું

  • @Maganbhai.asana.bhabhr.B..k
    @Maganbhai.asana.bhabhr.B..k Жыл бұрын

    1 હેક્ટર એટલે કેટલા વીઘા જમીન થાય 🤔🤔

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    ૧ હેકટર જમીન = ૧૦૦ ગુંઠા જમીન (વીઘા નુ માપ અલગ અલગ હોય છે . જેમા ૨૪ ગુંઠા હોય તો ૪.૨૫ વીઘા = હેકટર થાય , અને ૧૬ ગુંઠા હોય તો ૬.૨૫ વીઘા = હેકટર થાય. )

  • @nikunjpatel7903
    @nikunjpatel7903 Жыл бұрын

    હુ ગાંધીનગર જિલ્લા ના માણસા થી હુ વાત કરૂ છુ જમીન ની ચકાસણી કયા કરવી અને કેટલો ચાજૅ આપવાનો હોય છે

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    આ લિંક માં જમીન ચકાસણી માટેની લેબોરેટરી નું નામ અને એડ્રસ છે www.kisaanhelpline.com/crops/soil_laboratories/gandhinagar www.napanta.com/soil-testing-laboratory/gujarat/gandhinagar/kalol-gandhinagar અને કિસાન કોલ સેન્ટર હેલ્પલાઇન નંબર - ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ અથવા ૧૫૫૧ પર કોલ કરી ને પણ માહિતી મળશે

  • @nikunjpatel7903

    @nikunjpatel7903

    Жыл бұрын

    આભાર સર

  • @lalabhairathod7000

    @lalabhairathod7000

    14 күн бұрын

    😂 2:21 ​@@kisanparivar

  • @khonajithakor3679
    @khonajithakor3679 Жыл бұрын

    રેતાલજમનમકયબીયરણવાવુ

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    GCH-9

  • @kisanparivar

    @kisanparivar

    Жыл бұрын

    GCH-10

  • @gokuleshdudhat1768
    @gokuleshdudhat17682 жыл бұрын

    Khub saras mahiti

  • @kartikparmar1349
    @kartikparmar1349 Жыл бұрын

    Jai javan jai kisan

Келесі