Full program of 31st Thursday's thought: Kanjibhai Bhalala - વિચારોનું વાવેતર-SPSS

"વિચારોની આદેશાત્મક અસર અર્ધજાગૃત મન ઉપર પડે છે."એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોના વાવેતર કાર્યક્રમ શ્રેણી શરૂ કરવામાં આવી છે. વરાછા-કામરેજ રોડ ઉપર નિર્માણાધીન જમનાબા ભવન ખાતે યોજાયેલ થર્સ-ડે થોટ્સ કાર્યક્રમના ૩૧ માં મણકામાં સુરતના પ્રથમ નાગરિક મેયરશ્રી દક્ષેષ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી યુવાન મેયર બનવા બદલ તેમના અભિવાદનના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે, "સુરતને શ્રેષ્ઠ આપવાનો હું સતત પ્રયાસ કરતો રહીશ." અગ્નિવીર સૈનિક ધાર્મિક લીંબાણી નું અભિવાદન કરવામાં આવ્યું હતું.
માત્ર ૩૦ મિનીટ માટે ચાલતા વિચારોના વાવેતરમાં ૨૦૦ થી વધુ લોકો નિયમિત હાજરી આપે છે.
ગત ગુરુવારોના વિચારોનું અનુસંધાન અંકિત બુટાણીએ આપ્યું હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડે કર્યું હતું.‪@HardikChanchad13‬
#thursdaythoughts #spss #surat #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер

    Келесі