કોઈના જેવું ક્યારેય બની શકાતુ નથી ખુદની ઓળખ બનાવો -Kanjibhai Bhalala વિચારોનું વાવેતર

Ойын-сауық

દરેક વ્યક્તિ અજોડ છે. દરેકની પ્રકૃતિ સ્વભાવ, માન્યતા અને વર્તન જુદા-જુદા હોય છે. તેમના વ્યક્તિત્વના વિકાસ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ૩૭માં થર્સ-ડે થોટ્સમાં નવો વિચાર રજુ કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે કોઈના જેવું ક્યારેય બની શકાતું નથી. પોતાની ઓળખ બનાવો. તમે... તમે તરીકે જીવો તે ખરી સફળતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટે ભાગે માણસને બીજાના જેવુ બનવું છે. અને બીજા જેવું જીવવું છે. માટે દુ:ખી થાય છે. પૃથ્વી પર અંદાજે ૮૦૦ અબજની વસ્તીમાં એક સરખા બે વ્યક્તિ કદી હોય જ ન શકે... ત્યારે આપણે બીજા જેવા બનવા નિરર્થક પ્રયાસ કરીએ છીએ. આપણે જેવા છીએ તેવા બનવા સંનિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 2

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia65438 ай бұрын

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @bharatraiyani8457
    @bharatraiyani84574 ай бұрын

    Jay shree krishna 🙏

Келесі