Kanjibhai Bhalala - Founder of Varachha Bank | Motivational Speaker | Career Guidance | TGT-05 |

જય શ્રી કૃષ્ણ દોસ્તો,
The Gujju Talk (ધ ગુજ્જુ ટોક) Podcast EP 05 પર તમારું સ્વાગત છે. આજે Podcast પર આપણી સાથે છે, વરાછા બેંકના સ્થાપક તેમજ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રેસિડેન્ટ શ્રી Kanjibhai Bhalala, ગુજરાતમાં Varachha Bankની સ્થાપના કરી જે નાના વર્ગના અને ગરીબ વર્ગના લોકો સુધી બેંકની સાચી ઓળખાણ કરનાર Kanjibhai Bhalala નો પરિચય The Gujju Talk Podcast પર.
આ Podcast પર આપણે Kanjibhai ને વરાછા બેંક (The Varachha Co-operative Bank Ltd.) શરૂઆત કરવાનો વિચાર કંઈ રીતે આવ્યો ?
એમણે વરાછા બેંક શરુ કરવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો,
Kanjibhai હાલ બેંકમાં શું કાર્ય કરે છે ?
Thursday Thought શું છે ?
આજની યુવા પેઢી વિશે તેમનું શું કહેવું છે ?
નિવૃત્તિ ક્યારે લેવી જોઈએ ?
વરાછા બેંકનું ભવિષ્ય શું છે ?
નોટબંધી સમયે શું કામ વરાછા બેંક બંધ થવાની હતી ?
વગેરે અનેક સવાલોના જવાબ મેળવો આજનો એપિસોડ જોઈને.
હું આશા કરું છું કે આ Video તમામ Viewers ને પસંદ આવશે. ખાસ પ્રકારથી જે લોકો બેંક કર્મચારી, ઓનલાઈન પેમેન્ટ્સ સાથે જોડાયેલ, ડિજિટલ યુગનો વિચાર કરનાર જેવા.
જય હિંદ, જય ભારત. 🇮🇳
Host - Darshan Sutariya
Team - Harsh Maniya & Sharad Hirpara
Contact - contact@thegujjutalk.com
#podcast #varachhabank #kanjibhaibhalala #TheVarachhaCo-operativeBankLtd. #thursadythought #thegujjutalk
#thegujjutalkpodcast #gujaratipodcast #podcastwithkanjibhaibhalala #gujjutalk #suratvarachhabank
☛ Follow On Instagram : / the.gujju.talk
☛ Follow on Facebook : / thegujjutalkyt
☛ Subscribe to The Gujju Talk: / @thegujjutalk
☛ Email to: contact@thegujjutalk.com

Пікірлер: 5

  • @bharatraiyani8457
    @bharatraiyani84573 ай бұрын

    Jay shree krishna 🙏

  • @manaspanchmatiya
    @manaspanchmatiya8 ай бұрын

    More podcast like this is needed Suggestions #savjidholkiya #govindkakadholkiya #maheshsavani #chunibhaigajera #lavjibadshah #sevantibhaishah .....and so on .......

  • @yagneshbhalala4857
    @yagneshbhalala48578 ай бұрын

    Nice information. Thanks bhalala saheb and thanks darshan

  • @sdembroideryworld6969
    @sdembroideryworld69698 ай бұрын

    I’m proud of my brother

  • @jigneshnasit2926
    @jigneshnasit29268 ай бұрын

    Good🎉🎉

Келесі