Full program of 30th Thursday's thought-લેખન અને કલા માણસને મૃત્યુ પછી પણ જીવાડે છે-વિચારોનું વાવેતર

‘વિચારોની યુનિવર્સીટી’માં દર ગુરુવારે યોજાતા ‘વિચારોના વાવેતર 🌱’ના ૩૦માં thurday's thoughts કાર્યક્રમમાં આજે કલા વિશેની રસપ્રદ વાર્તાઓ સાથે ૩૦મો નવો વિચાર યુવા ટીમના કાર્યકર્તા શ્રી હાર્દિકભાઈ ચાંચડે સુંદર રીતે રજૂ કરતા જણાવ્યું કે, “લેખન અને કલા માણસને મૃત્યુ પછી પણ જીવાડે છે.” ‪@HardikChanchad13‬
“કૌશલ્ય એ પૈસાથી પણ વધુ કીમતી ઘરેણું છે.” - શ્રી રમણીકભાઈ ઝાપડિયા (ચિત્રકાર)
“લેખનથી કલ્પેલુ પાત્ર પણ અમર થઇ જાય છે.” - શ્રી રાજેશભાઈ ધામેલીયા (શિક્ષક/લેખક)
લેખક શ્રી રાજેશભાઈની કલમે કંડારેલ “ગૌરવવંતા પથદર્શક” પુસ્તકને તમામ પ્રેક્ષકગણ મિત્રો ને આજે ભેટરૂપે આપનાર સૌજન્યશ્રી તુલસીભાઈ ગોટી નું અભિવાદન કર્યું હતું.
#thursdaythoughts #spss #spss #surat #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spsssurat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер

    Келесі