No video

31Thursday's thought આસ્થા અને આત્મવિશ્વાસએ માણસનું નસીબ ઘડે છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર

3૧ મો વિચાર રજુ કરતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, "પોતાના પરનો ભરોસો જીવન ખરી તાકાત છે." આસ્થા અને આત્મવિશ્વાસ એ માણસનું નસીબ ઘડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'પોતાના કે બીજાના વિચારોની આદેશાત્મક અસર અર્ધજાગૃત મન ઉપર પડે છે.'
શબ્દ બ્રહ્મ છે. તેની અસર અર્ધજાગૃત મન ઉપર થાય છે તે જ જીવન ને બદલે છે. અથવા તો અધોગતિ તરફ ધકેલે છે. ખરેખર સુખ-દુઃખ, સફળતા-નિષ્ફળતા કે ખુશી અને પીડા એ અર્ધજાગૃત મનની ક્રિયાશીલતા ઉપર આધાર રાખે છે. સાદું, સરળ, નિસ્પૃહી જીવન અને હંમેશા બીજા સાથે સ્નેહભાવથી વર્તન કરવામાં આવે તો અર્ધજાગૃત મન તમારામાં હકારાત્મક તાકાત ઉભી કરે છે.
#thursdaythoughts #spss #surat #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 2

  • @pravinnakrani3633
    @pravinnakrani36332 ай бұрын

    કાનજીભાઈ શું તમને સરસ્વતી આપી છે ઈશ્વરે, સાંભળ્યાં કરીએ સાંભળ્યાં જ કરીએ ક્યારેય ઉપરવાળા નાં આ પાડ ને ભુલતા નહીં હો

  • @ashokbhaisatani1848
    @ashokbhaisatani18484 ай бұрын

    Sir ji Namaste 🙏

Келесі