સુરતના એડવોકેટ મેહુલ બોધરા ના સમર્થન માં મોટી સંખ્યામાં લોકો પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા

Музыка

Advocate mehul boghra pr police dwara humlo
મેહુલ બોઘરા પર સુરત માં પોલીસ ઓફિસર દ્વારા હુમલો
I support mehul boghra #isupportmehulboghra #mehulboghara #police

Пікірлер: 730

  • @Premgadh
    @Premgadh4 ай бұрын

    મેહુલભાઈ ના સમર્થનમાં આવેલા લોકોને સલામ.... ધન્યવાદ 🙏

  • @babubhaisolanki9896
    @babubhaisolanki98964 ай бұрын

    મોત તમામ માટે નિશ્ચિત છે, પરંતુ સત્યતા ની સાથે રહી સહકાર આપે તેજ ભારતનો સાચો સંત...

  • @ketankumarasari7782

    @ketankumarasari7782

    4 ай бұрын

    અહિયા તો બધા સંત નઈ અંધભક્ત ભર્યા છે

  • @gunvantghevrya419
    @gunvantghevrya4194 ай бұрын

    મેહુલ ભાઈ ને ગૃહ મંત્રી બનાવી દયો

  • @MaheshParmar-ze1vs

    @MaheshParmar-ze1vs

    4 ай бұрын

    એના માટે આઠ પાસ જ જોઈએ.. અથવા તડીપાર હોવું જરૂરી છે....મેહુલભાઈ પાસે આ કોલિફિકેશન નથી...😅😅

  • @Ajju_Rajput143

    @Ajju_Rajput143

    4 ай бұрын

    ha bhai 😂​@@MaheshParmar-ze1vs

  • @parthtrivedi122

    @parthtrivedi122

    4 ай бұрын

    I agree

  • @user-jb5vk8rm2o

    @user-jb5vk8rm2o

    4 ай бұрын

    Hahahahahah

  • @user-wj2di9ty8i
    @user-wj2di9ty8i4 ай бұрын

    દરેક ભાઈઓ નો ખુબ ખુબ આભાર મેહુલભાઈ નો સાથ આપવા બદલ

  • @sbsolanki5547

    @sbsolanki5547

    4 ай бұрын

    સરસ સુરતી ભાઈઓ સાથ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથ આપતા રહો

  • @SdcomedyVideo

    @SdcomedyVideo

    4 ай бұрын

    ❤❤❤bhadha bhai no abhar 🙏se

  • @user-dz4nh4xd9z

    @user-dz4nh4xd9z

    4 ай бұрын

    😅

  • @tapanrathod90
    @tapanrathod904 ай бұрын

    લૂખા તત્ત્વ ની સામે એક જ શેર મેહુલ સાહેબ 💐

  • @gordhanpanvi5762

    @gordhanpanvi5762

    4 ай бұрын

    મરણનું ફઆડઈયઉ ધન્યવાદ મેહૂલ માતાજી ના આશીર્વાદ તમારી રક્ષા કરે

  • @ashokthakkar4719
    @ashokthakkar47194 ай бұрын

    સૂરત ની જનતા ને ખૂબ ખૂબ અભિનંદન મેહુલ ભાઈ ને સમર્થન આપવા બદલ

  • @shrutigupta1259
    @shrutigupta12594 ай бұрын

    મેહુલભાઈ બોઘરા એકલા કેટલું લડશે હવે પ્રજાએ પણ એમના સમર્થનમાં આવવું જોઈએ

  • @gordhanpanvi5762

    @gordhanpanvi5762

    4 ай бұрын

    જાગો હવેતો જાગો તમારા ભલા માટે મરદોનામસીહાબનો

  • @piyushrokad
    @piyushrokad4 ай бұрын

    મૂછળ ને સસ્પેન્ડ કરાવો

  • @krboy30

    @krboy30

    4 ай бұрын

    Muchal ni lukha hai police wala

  • @gordhanpanvi5762

    @gordhanpanvi5762

    4 ай бұрын

    માર મારીને ભગાવો મૂછડને

  • @sweetuaviofficial5463

    @sweetuaviofficial5463

    4 ай бұрын

    એમ થોડી થાય હું પોલીસ નાં સમર્થન મા છું

  • @gautamsingh2414

    @gautamsingh2414

    4 ай бұрын

    ​@@sweetuaviofficial5463kanun sab ke lia ek jesa hona chia

  • @krboy30

    @krboy30

    4 ай бұрын

    @@sweetuaviofficial5463 hu Tamara birodh ma chu

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z4 ай бұрын

    ઍક એડવોકેટ સાથે મારપીટ કરે તો જનતા સાથે શું કરતાં હશે સરકાર આવતાં ગંભીર વિચારે

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z4 ай бұрын

    આ પોલીસ ને એવુ શીખવવાડો જીંદગી માં યાદ રહે

  • @amingamit5575
    @amingamit55754 ай бұрын

    મેહુલ ભાઈ ને સપોર્ટ આપતી તમામ જનતા ને મારી સલામ❤

  • @harunbhatti4993
    @harunbhatti49934 ай бұрын

    મેહુલ ભાઈ બોઘરા સાચા અને ઈમાનદાર એડવોકેટ છે મેહુલભાઈ ને સપોર્ટ કરો

  • @TheAlwaysalone
    @TheAlwaysalone4 ай бұрын

    વાહ વાહ વાહ સલામ છે મેહુલ ભાઈ જેવા સાવજ ને જેની લોક ચાહના આટલી બધી લોકો નો સપોર્ટ ખૂબ સરસ , છે કોઈ લુખ્ખીના પેટ ના પોલીસ વાળા ની આટલી લોક ચાહના આખા ભારત માંથી કદાચ એકેય પોલીસ વાળો નઈ હોય જેની આટલી લોક ચાહના હોય

  • @vikramchavda368
    @vikramchavda3684 ай бұрын

    મેહુલભાઈ ને સુરત ની જનતા ને ખુબ ખુબ અભિનંદન best of luck

  • @bharatacharya1640
    @bharatacharya16404 ай бұрын

    જનતા જનાર્દન નો ખુબ સારો પ્રતિસાદ મળ્યો આભાર... 🙏

  • @lokgayakpappubhaiparihar2527
    @lokgayakpappubhaiparihar25274 ай бұрын

    बहुत शानदार प्रदर्शन मेहुल भाई के समर्थन में

  • @PravinRathod-rm8tc
    @PravinRathod-rm8tc4 ай бұрын

    ઈ લુખ્ખાને એની ઓકાત બતાવો

  • @GaneshNetad
    @GaneshNetad4 ай бұрын

    क्या बात है यार सरे आम अच्छे से दिखाई दे रहा है कौन गुनहगार और कौन बेगुनाह है फिर भी वह रे हिंन्द की सरकार फौरन उसे पुलिस वाले को बर्खास्त करो और उसे पुलिस वाले को जेल में डालो मेहुल भाई मैं राजस्थान से आपके साथ हूं

  • @VasoyaVipulbhai
    @VasoyaVipulbhai4 ай бұрын

    મેહુલભાઈ ને સમર્થન આપ્યું છે તે તમામ લોકોનો આભાર માનુ છું અને અભિનંદન પાઠવું છુ👍🙏

  • @bhagwanbhaipatel8450
    @bhagwanbhaipatel84504 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ ડૉ ભગવાન ભાઈ પટેલ

  • @sanjurathva9464
    @sanjurathva94644 ай бұрын

    એટલા માટે જ સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં જતા ડરે છે

  • @mahirajput4887
    @mahirajput48874 ай бұрын

    દિલ સે સેલ્યુટ મેહુલ બોઘરા જય હિન્દ ✨💫

  • @kingcobra9532
    @kingcobra95324 ай бұрын

    #હર્ષ સંઘવી જી ને નમ્ર અપીલ છે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ જે પણ હોય વિડીઓ માં દેખાય આવે છે સાથે સાથે ગાળો પણ બોલે છે

  • @girishpandya5875

    @girishpandya5875

    4 ай бұрын

    ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીજીને શું આ બધું દેખાતું નહિ હોય પણ ત્યાં પણ આંખ આડા કાન થતા હોય ભાઈ

  • @parthtrivedi122

    @parthtrivedi122

    4 ай бұрын

    Weak Home minister

  • @DipakJethva556

    @DipakJethva556

    4 ай бұрын

    ​@@parthtrivedi122 eeee pan andhero chee lage che tenu pan kamison hoi che aama atle to bada kan kari ne betho

  • @sanjayjakhariya9620
    @sanjayjakhariya96204 ай бұрын

    મેહુલ સર સામાન્ય વયકતી નો અવાજ છે વધારે લોકોએ શાંતિ પૂર્ણ રીતે સાથ આપવો જોઈએ જય હિન્દ.

  • @rahulrathwa3908
    @rahulrathwa39084 ай бұрын

    જય જોહર... જનતા જનાર્દન નો આભાર..... જય સંવિધાન... જનતા જનાર્દન નો જય હો.....🎉🎉🎉🎉

  • @CNews-wk4it
    @CNews-wk4it4 ай бұрын

    मेहुल भाई को जनहित राष्ट्रहित में सेव कार्य और अनेक गुना और कर सके और शक्तिशाली मजबूत बने उसके लिए नवसारी लोकसभा व सुरत लोकसभा चुनाव लडना चाहिए मेहुल भाई शक्तिशाली क्रांतिकारी तो है पावरफुल मजबूत युवा शक्ति भी है और मजबूत बने उसके लिए भगवान महादेव से प्राथना मेहुल भाई को सत्बुद्धि दे यह लोकसभा निर्दलीय लड़े मेहुल भाई आपका जीवन सार्थक हो जाएगा करोड़ो निष्ठावान के शुभ आशीर्वाद से जय महादेव 🌹

  • @AminSumara
    @AminSumara4 ай бұрын

    Good 👍 aaje 1857 ka sangram yaad aagaya Jay hind dosto इतिहास टकराने वालो का बनता है तलवे चाटने वालों का नही

  • @safaltutorials
    @safaltutorials4 ай бұрын

    All India is with you Mehulbhai.

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya42544 ай бұрын

    ખૂબ ખૂબ શુભેચ્છાઓ મેહુલ ભાઈ

  • @rashikbhairashikbhai138
    @rashikbhairashikbhai1384 ай бұрын

    મેહુલ બોઘર ને સપોર્ટ કરવા બદલ સુરત ની જનતા ખુબ ખુબ આભાર

  • @Tdgaming-tc5vp
    @Tdgaming-tc5vp28 күн бұрын

    વાહ... સુરત કે શેર

  • @user-bk8bd9io6t
    @user-bk8bd9io6t4 ай бұрын

    વાહ ભાઈ સત્ય છે એટલે ભગતસિંહ ને પણ એમ થાય કે ભાઈ મારો છે દરેક ભાઇ નો દીલ થી આભાર

  • @mrnareshgaming3239
    @mrnareshgaming32394 ай бұрын

    હડિયદ ને બુલાય ગબર ખુદ આવ્યો છે ❤great mehul sir hum tumhare sath hai ❤❤❤

  • @RdSoni-rh1bo
    @RdSoni-rh1bo4 ай бұрын

    સરસ કામ છે....અન્યાય ની લડત સત્ય છે

  • @user-qx9tp9qh8s
    @user-qx9tp9qh8s4 ай бұрын

    હા.રાજા.હા.આને.સાહક.કેવાય

  • @ramjiparmar8545
    @ramjiparmar85454 ай бұрын

    आपका कीमती समय निकाल कर ऐसे लोगों की रैली में जाना जरूरी है मेहुल भाई आगे बढ़ो हम तुम्हारे साथ है गलत हम बर्दाश्त नहीं कर

  • @jaypalsinh2756
    @jaypalsinh27564 ай бұрын

    જય માતાજી મેહુલ ભાઇ

  • @dineshpithiya8996
    @dineshpithiya89964 ай бұрын

    Salute all people who are present in surat to support mehul bhai

  • @user-rx3ep5ze7s
    @user-rx3ep5ze7s4 ай бұрын

    મૅહૂલ ભાઈ તમે આગળ વધૉ હમ તૂમહારૅ સાથહૅ

  • @avanivyas1141
    @avanivyas11414 ай бұрын

    મારા વ્હાલા ભાઇ ઓ નો ધન્યવાદ તમે મેહુલભાઈ ની સાથે છો

  • @baraiyarana7312
    @baraiyarana73124 ай бұрын

    વાહ સિંહ વાહ

  • @Heyram218
    @Heyram2184 ай бұрын

    Mehulbhai i support you...i proud of you❤❤❤❤❤

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil43914 ай бұрын

    મેહુલ ભાઈ સત્ય ની સાથે જનતા છે જય શ્રી રામ

  • @kesharkishor538
    @kesharkishor5384 ай бұрын

    મેહુલ ભાઈ ફુલ સપોર્ટ

  • @raysinhb2187
    @raysinhb21874 ай бұрын

    મેહુલભાઈને સમર્થન બદલ ખૂબખૂબ આભાર

  • @himanshuthakur4085
    @himanshuthakur40854 ай бұрын

    Hum Tumhare Sath He ❤️🙌 Jay Shree Ram 🙏🚩🙌

  • @babudheda9866
    @babudheda98664 ай бұрын

    જયભિમજયસવિધાન સાહેબ ઇન્કલાબ જીનદાબાદ

  • @harsh.hk__
    @harsh.hk__4 ай бұрын

    બેઇમાન અધિકારી કે સામને સચાઈ કી જીત

  • @jivanmeriya7973
    @jivanmeriya79734 ай бұрын

    ફુલ સપોર્ટ મેહુલ ભાઈ

  • @vhdelsmit5657
    @vhdelsmit56574 ай бұрын

    મેહુલભાઈ ખુબ ધન્યવાદ ખુબ આગળ વધો અને આવા લુખ્ખા ઓને પાઠ ભણાવો

  • @mukeshsondagar6700
    @mukeshsondagar67004 ай бұрын

    જય માતાજી મેહુલભાઈ સલામ છે તમને મેહુલભાઈ તમે તમારું ધ્યાન રાખજો કારણ કે આ લુખ્ખાઓ છે ને

  • @manjulabenpatel3171
    @manjulabenpatel31714 ай бұрын

    જય શ્રી કૃષ્ણ હે ભગવાન મેહુલ બોઘરાની રક્ષા કરજે

  • @solnki.offcial6012
    @solnki.offcial60124 ай бұрын

    સુરત ના લોકો ને ધન્યવાદ

  • @jasvantimarakana4743
    @jasvantimarakana47434 ай бұрын

    Khub khub janatane ane mehulbhai nedhany vad esvar janatanu ane mehulbhai nu khubkhub saru kare.

  • @KartikGohel
    @KartikGohel4 ай бұрын

    Salute to all supporters also❤❤❤

  • @ShivaniVala-qs1no
    @ShivaniVala-qs1no4 ай бұрын

    મેહુલભાઈ આગે બઢો હમ આપકે સાથ હે જય savidhan દેશ ને જરૂર છે સારા નેતા ની

  • @manjubenchovatiya6726
    @manjubenchovatiya67264 ай бұрын

    બોઘરાભાઈ ને ભગવાન લાંબી આયુષ્ય આપે દેશની સેવાકરે જયશ્રી સ્વામિનારાયણ

  • @Vivo-qb5nt
    @Vivo-qb5nt4 ай бұрын

    વાહ. મેહુલભાઈ. વાહ. ભારત. દેશ ની. આન બાન અને. શાન છો. આખા. દેશની. પ્રજા. તમારી. સાથે. છે. નસ્કાર. તમારા કર્તવ્ય ને.

  • @harryvasava5498
    @harryvasava54984 ай бұрын

    We are always with Mehulbhai

  • @Maheshbagodaroya
    @Maheshbagodaroya4 ай бұрын

    બધા ભાઈ નો ખૂબ ખૂબ આભાર

  • @ashokambaliya4857
    @ashokambaliya48574 ай бұрын

    Mehul bhai jindabad 👍👍👍👍👍👍👍👍mehul bhai jindaban ❤❤❤mehul bhai age badho 👏👏👏bharat mataki jay🇮🇳🇮🇳🇮🇳

  • @mukeshsondagar6700
    @mukeshsondagar67004 ай бұрын

    મેહુલ બોઘરા દેશની માટે લડે છે ધન્ય છે ભાઈ તમને ધન્ય છે

  • @SMP8503
    @SMP85034 ай бұрын

    Mehul bhai. We are always be with you.

  • @Amit_Sadhu_007
    @Amit_Sadhu_0074 ай бұрын

    મેહુલ ભાઇ ની જેમ બધા જાગૃત થશે તો જ અને તોજ આ બધા સુધરશે

  • @magiramesh7889
    @magiramesh78894 ай бұрын

    સલામ મેહુલ સાહેબ જય આદિવાસી

  • @the_sophasticated_parsi
    @the_sophasticated_parsi4 ай бұрын

    આધુનિક ગાંધી....મેહુલ બોઘરા

  • @macmac-jo2ol
    @macmac-jo2ol4 ай бұрын

    Darek jagya ma Jo Ava Sher hova jove.... salute chhe mehulbhai ne

  • @shakilchinwala932
    @shakilchinwala9324 ай бұрын

    Proud of u Mehulbhai 👍 Hame tamara saate che a desh APNAA BHARAT ne sudharva Ane Eva gair logo thi bachava .... Jai Hind Jai Garvi Gujarat 😊

  • @Kheti.com_
    @Kheti.com_4 ай бұрын

    એક એક પોલીસ સ્ટેશન એક એક મેહુલભાઈ જેવા વકીલ આવો હોવા જોઈએ

  • @bhs_742

    @bhs_742

    4 ай бұрын

    આપડી ભારત ની પ્રજા નો આ જ વાંધો છે, બધા ને મેહુલ બોઘરા, ભગત સિંહ, ગાંધી બાપુ, સરદાર પટેલ વગેરે બહુ ગમશે, આદર પણ આપશે પણ પોતે કે પોતાની ઘરે થી કોઈ બને એ નઈ કરે ! બીજા ની આશા એ લુખ્ખા લોકો ની ગુલામી જ કરવી રહી પ્રજા e.

  • @dhanjivaviya6205
    @dhanjivaviya62054 ай бұрын

    આ પોલીસવાળો સસ્પેન્ડ થવો જોઇયે

  • @navinbhambhani4036
    @navinbhambhani40364 ай бұрын

    mehul hum sabh sath hai Jai Hind 🇮🇳🇮🇳

  • @pratikthakar2901
    @pratikthakar29014 ай бұрын

    Mehul bhai saras kaam kari rahya 6o.👍👍👍

  • @asheeshshukla6335
    @asheeshshukla63353 ай бұрын

    Bahut sundar bhaeya ji

  • @dilipbhaibamaniya5664
    @dilipbhaibamaniya56644 ай бұрын

    મેહુલભાઈ જય માતાજી મેહુલ ભાઈ ને સાથે જોડાવ

  • @fflover824
    @fflover8244 ай бұрын

    very very congratulation mehulji

  • @hirenbhattnarayanbali7698
    @hirenbhattnarayanbali76984 ай бұрын

    Khubaj sarash mehul bhaine sath aapo

  • @ektatim3403
    @ektatim34034 ай бұрын

    મારો ફુલ સપોર્ટ છે❤❤

  • @makvanamakan1797
    @makvanamakan17974 ай бұрын

    મેહુલ ભાઈ અને સામથકોને સલામ

  • @ugharojamanish9540
    @ugharojamanish95404 ай бұрын

    નાની ઉંમરમાં સારૂ કામ કરે છે મેહુલ ભાઇ

  • @jikabhaisolanki4797
    @jikabhaisolanki47974 ай бұрын

    મેહુલ ભાઈ આઞે બડો હમ તુમારે સાથ હૈ

  • @user-px1lw7jo2c
    @user-px1lw7jo2c4 ай бұрын

    धन्यवाद मेहुल भाई

  • @Youtubecenal7069
    @Youtubecenal70694 ай бұрын

    મેહુલ ભાઈ કાળા કાનૂન નો સાચો ભગવાન સે ભાઈ સ્પોટ કરો

  • @dhamuedit6194
    @dhamuedit61944 ай бұрын

    Mehul bhai રાજનીતિ વાળા ને બી પાછા પાડે એવો છે mehul bhai

  • @D.p.chauhan5094
    @D.p.chauhan50944 ай бұрын

    Wah wah mehul sir Satya mev jayate

  • @nareshgoyal8096

    @nareshgoyal8096

    4 ай бұрын

    ભાઈ આને કોઈ ફરક પડવાનો નથી એના ઈસારે તો આવુ નાગરિક પર વર્તન કરે છે.

  • @gamer-xu3lw
    @gamer-xu3lw4 ай бұрын

    આ તાકાત છે લોકોની. લોકોએ હવે નેતાઓ સામે પણ ભેગા મળીને પોતાના હક માટે લડવું જોઈએ

  • @kantibhaivasava5775
    @kantibhaivasava57754 ай бұрын

    સપોર્ટ કરવો જ રહ્યો 👍

  • @sbsolanki5547
    @sbsolanki55474 ай бұрын

    સરસ સુરતના ભાઈ ઓ તથા નવ યુવાન ને ખુબ ખુબ અભિનંદન

  • @rahulrathwa3908
    @rahulrathwa39084 ай бұрын

    સત્ય ને કોય રોકી ના શકે....🎉🎉🎉🎉

  • @sweetuaviofficial5463
    @sweetuaviofficial54634 ай бұрын

    હું ગુજરાત પોલીસ નાં સમર્થન મા છું જય હિન્દ જય ગુજરાત પોલીસ ✌🏻✌🏻✌🏻

  • @mansukhbhaivekariya7743
    @mansukhbhaivekariya77434 ай бұрын

    આવુજ જોઈએ પોલીસ લૂખાને

  • @dipakmakwana2410
    @dipakmakwana24104 ай бұрын

    સુરત પોલીસ હાય હાય હાય હાય હાય હાય હાય હાય હાય

  • @IndianSFC
    @IndianSFC4 ай бұрын

    Wahh support wahh bara bar che avuj joye ektha thav a hero mate❤

  • @user-cm5pc4tp4p
    @user-cm5pc4tp4p4 ай бұрын

    મેહુલ ભાઇ ની.જયહો

  • @bipinmakwana4363
    @bipinmakwana436314 күн бұрын

    સત્યમેવ જયતે,,,,,,,,❤❤❤❤❤❤

  • @Kheti.com_
    @Kheti.com_4 ай бұрын

    મેહુલભાઈ ને પ્રોટેક્શન મળવું જોઈએ હોમ મિનિસ્ટર

  • @kishorbhatt1208
    @kishorbhatt12084 ай бұрын

    सत्य मेव जयते 🙏 Jay hind Jay Bharat vande mataram 🇮🇳❤️🌹🙏

  • @vaghelabharat-hp6wv
    @vaghelabharat-hp6wv4 ай бұрын

    મેહુલભાઈ. હિમતરાખજો

  • @narenzinzuvadiya7162
    @narenzinzuvadiya71624 ай бұрын

    Mehul BHA no road show 👌modi ne to manso bolava pade pan mehulbhai ne to public support 👍

  • @nmpatelpatel7545
    @nmpatelpatel75454 ай бұрын

    સાજ સુધીમા મોદીજી વીડીઓ જુએ તેવો ફેલાવો,

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari78674 ай бұрын

    મેહુલ ભાઈ અમે તમારાં સમર્થનમાં છિયે.

Келесі