એડવોકેટ મેહુલ બોઘરા વિરુદ્ધ ફરિયાદ યોગ્ય છે ?...|| GTV_GUJARAT_NEWS

એડવોકેટ મેહુલ બોઘરા વિરુદ્ધ ફરિયાદ યોગ્ય છે ?...|| GTV_GUJARAT_NEWS
#mehulboghara #advmehulboghara #surat #suratbreaking #suratpolicecommissioner #suratpolice #trafficpolice #gujaratpolicecallletter
.
#gtv_gujarat_news#breaking#gujarat

Пікірлер: 1 400

  • @user-cq4cs5gw1b
    @user-cq4cs5gw1b4 ай бұрын

    વાલજી ને સજા થવી જોઈએ મેહુલ ભાઈ બોઘરા ગૃહમતરી બનવા ની જરૂર છે

  • @amitghoricha9922

    @amitghoricha9922

    4 ай бұрын

    Tu ticket apis mehulbhai ne Gruh mantri no to bani jase..

  • @forex1505

    @forex1505

    4 ай бұрын

    Tension na lo aa bdha akhtra krine loko rajkaran ma j guse che aa bhai pn pela famous thai ne rajkaran ma j jse

  • @devidassadhu5902
    @devidassadhu59024 ай бұрын

    પોલીસ ને સસ્પેન્ડ કરો

  • @jivanbhai.dhamechajivanbha5661

    @jivanbhai.dhamechajivanbha5661

    4 ай бұрын

    વાલજી ને સસ્પેન્ડ કરો વાલજી ની સર્વિસ કરો અને કપડાં ઉતારી ને ગામ માં ફેરવો

  • @rajeshjadav2312
    @rajeshjadav23124 ай бұрын

    આવા પોલીસ કર્મો ગુજરાત પોલીસ માટે એક કલક છે મેહુલભાઈ ની ન્યાય મળવો જોઈએે

  • @kajapatelkajapatel8001
    @kajapatelkajapatel80014 ай бұрын

    હડીયાને સજા થવી જોઈએ મેહુલ બોઘરા ઝીંદાબાદ

  • @sanjayrathod7157
    @sanjayrathod71574 ай бұрын

    હું તો વિચાર કરું છું કે એડવોકેટ ની આ હાલત થાય છે તો આમ જનતાની શું હાલત થતી હશે,,🙁🙁🙁🙁🙁🙁

  • @amrishpatel7776

    @amrishpatel7776

    4 ай бұрын

    તમે વિચારો

  • @Vivo-qb5nt
    @Vivo-qb5nt4 ай бұрын

    પોલીસ. ને. સજા. થવી. જોઈએ.

  • @khimjibhairafaliya1465
    @khimjibhairafaliya14654 ай бұрын

    મેંહુલ બોઘરા એ સારું અને સાચું કર્યુ છે...

  • @user-nu9ch9mh2y
    @user-nu9ch9mh2y4 ай бұрын

    પોલીસ વાલજી ને સજા મળવી જોઈએ

  • @SomaDesai-vv3kw
    @SomaDesai-vv3kw4 ай бұрын

    પોલીસવાળો હમેશા માટે સસ્પેન્ડ થવો જોઈએ.જય હિન્દ જય ભારત મેહુલ સાહેબનો વિજય થવો જોઈએ✌️

  • @mansukhmuliya727

    @mansukhmuliya727

    4 ай бұрын

    👍👍👍👍👍

  • @Pjdarji6463

    @Pjdarji6463

    4 ай бұрын

    Police valo saspend thavo juiye.mehul boghara no Vijay.

  • @ravipatel-ft4lx

    @ravipatel-ft4lx

    4 ай бұрын

    ASI saheb jo 1 advocate jode aavo vyvhar Ane dadagiri kare che te. Samanya janta mate to nirday bani jata hase. M ne farj thi chhuta kari deva joye. Jai Hind🇮🇳 Jai savidhan 🙏🏻

  • @faizanpathan1361

    @faizanpathan1361

    4 ай бұрын

    Suspend nhi aine saja pn malvi joiye.......I support Mehul boghra sir

  • @user-pp3rb7rw2p

    @user-pp3rb7rw2p

    4 ай бұрын

    Dismiss

  • @jagdishrathod4892
    @jagdishrathod48924 ай бұрын

    મેહુલ ભાઈ જનતા ના હીરો છે ।મેહુલ ભાઈ સાચા છે ❤❤❤❤

  • @nilurathva8782
    @nilurathva87824 ай бұрын

    કાળા કાચવાળા જે હોઈ એમને સજા થવી જોઇએ...

  • @truth6508
    @truth65084 ай бұрын

    લુખ્ખા પોલીસ વારા ने કાયમ માટે dismiss કરવો જોઈએ.

  • @vajubhaimalaviya5210
    @vajubhaimalaviya52104 ай бұрын

    પોલીસ ને ડીમિશ કરો હર્શભાઈ કેમ બોલતા નથી

  • @mileshpuroit1316

    @mileshpuroit1316

    4 ай бұрын

    હર્ષ ભાઈ બોલે તો મહિના ના એન્ડ માં પેમેન્ટ લેવા ક્યા જાય😂

  • @nileshmodi941
    @nileshmodi9414 ай бұрын

    હડિયા ને સજા મળવી જોઈએ

  • @ajayumarvadia1134

    @ajayumarvadia1134

    4 ай бұрын

    Ravan Vansh na Valaji Hadiya ne Immediately Suspend Karo. Jay Jay Shree Ram! 🙏🙏🚩 Jay Shree Hanuman! 🙏🙏🚩 Jay Hind! 🇮🇳🇮🇳🚩

  • @BADBOY-0.01
    @BADBOY-0.014 ай бұрын

    મેહુલભાઈ ની સાથે આવું કર્યું છે તો આમ જનતાની. સાથે સુ કરતા હસે😢

  • @jayantiravalnimoj1940
    @jayantiravalnimoj19404 ай бұрын

    આખી સિસ્ટમ જવાબદાર છે કારણકે ઉપર થી. નીચે સુધી બધા જવાબદાર છે

  • @ankitpatel27
    @ankitpatel274 ай бұрын

    વાલજી ની સંપતી ની તપાસ હાથ ધરવી જોઈએ I request E D It's same on police dept of surat

  • @pravinbhairatabhaipravinbh6061
    @pravinbhairatabhaipravinbh60614 ай бұрын

    હડીયા ને હરીયા ગણતો કરવો જોઈએ

  • @BharatBhai-lw7hy
    @BharatBhai-lw7hy4 ай бұрын

    વાલજીહડીયા સસ્પેન્ડ થવો જોઈએ

  • @VirajMehta-fy6un
    @VirajMehta-fy6un4 ай бұрын

    ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને ખાસ વિનંતી કે પોલીસ સામે કડક કાર્યવાહી કરે 🙏

  • @patel4926
    @patel49264 ай бұрын

    મેહુલભાઇ સતયછે

  • @lalabharvad1108
    @lalabharvad11084 ай бұрын

    વાલજી નેસજાથવીજોયે

  • @sakariyachandubhai9534
    @sakariyachandubhai95344 ай бұрын

    ASI. ને સસ્પેન્ડ કરી ને સજા કરવી જોઈયે

  • @KanticarelKanticarel
    @KanticarelKanticarel4 ай бұрын

    વાલજી પોલીસવાળા ને થવી જોઈએ સજા અને મેહુલ બોઘરા સાહેબ ને સુરક્ષા મળે એવી આશા અને અપેક્ષા રાખું છું જય હિન્દ જય સવિધાન✍️🙏🙏🙏🙏

  • @ChotubhaiPatel-vt9ns

    @ChotubhaiPatel-vt9ns

    4 ай бұрын

    Ha

  • @sohiljoban6363

    @sohiljoban6363

    4 ай бұрын

    Polis ne saja

  • @sarbjeetsinghaulakh5024

    @sarbjeetsinghaulakh5024

    4 ай бұрын

    મેહુલ બોધરાને કારણકે, ચાલુ નોકરી ઉપર કોઇ ને અડચણ રુપ ના બનાય અને જો સરકારી નોકર કોઇ ખોટુ કરે તો તેની ફરીયાદ માટે કાનુન છે.કોર્ટ છે. અને હા મેહુલ બોધરાની રિવોલ્વર સાયસન્સ નથી મળ્યુ તેનો ગુશ્શો છે. એટલે ઉશ્કેરાણી કરાવી હુમલા કરાવે છે. જેથી સરકાર લાયસન્સ આપી દે

  • @kavadbhavik5807

    @kavadbhavik5807

    4 ай бұрын

    Mehul boghara ne suraksha kon aape.....police😂😂

  • @jaydamor3439
    @jaydamor34394 ай бұрын

    મેહુલ. ભાઈ ને. રાજ. કારણ. ની. સ્ત્તા. આપી. દો. લુખ્ખાઓ. ને. બાર. કાઢો.

  • @palabhaikarabhichavcheta4095
    @palabhaikarabhichavcheta40954 ай бұрын

    કાયદો બધા માટે સમાન હોવો જોઇએ

  • @rathvapankaj5452
    @rathvapankaj54524 ай бұрын

    મેહૂલ ભાઈ સાચા છે સત્યનો વિજય થશે

  • @dhamuedit6194
    @dhamuedit61944 ай бұрын

    સંવિધાન બધાં માટે લાગુ પડે છે પોલીસ હોય કે સામાન્ય જનતા બધાં માટે નિયમ સરખો હોવો જોઈએ જય સંવિધાન જય ભારત ❤

  • @user-gt8kr1vw2b
    @user-gt8kr1vw2b4 ай бұрын

    વાલજી ને સજા થવી જોઈએ જ તોજ મેહુલ ભાઈ ની સાચી જીત થશે

  • @kathiriyalaljibhai2093
    @kathiriyalaljibhai20934 ай бұрын

    સજા તો વાલજી હડિયા ને ગૃરાજ્યમંત્રી ને વિનંતી કે આ પોલીસ વાલજી હડિયા ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી ને સસ્પેન્ટ કરવો જોઈએ

  • @barma2733
    @barma27334 ай бұрын

    मेहुल भाई एक सच्चा इंसान है मेहुल भाई विजय होना चाहिए

  • @anilrathod1021
    @anilrathod10214 ай бұрын

    👌🏻💐 वकील श्री समाज सेवी देशभक्त मेहुल बोघरा जिंदाबाद 💐👍🏻 💐 મેહુલ ભાઈ નો દરેક સ્થળે દરેક સમયે વિજય થાઓ જીત મેળવે લોકોનો સરકારનો અધિકારીઓ નો અને તમામ પોલીસ અધિકારીઓ નો સાથ સહકાર પ્રાપ્ત થાય સુરક્ષિત રહે એજ શુભેચ્છા 💐

  • @user-un4zl2ck8n
    @user-un4zl2ck8n4 ай бұрын

    વાલજી ને સજાથવિજોઈએ

  • @jerambhaimorabia6797
    @jerambhaimorabia67974 ай бұрын

    આ પોલીસ ને સજા થવીજ જોઈએ

  • @rajeshrathi5407
    @rajeshrathi54074 ай бұрын

    वालजी को सजामिलनी चाहिए मेहुल भाई जिंदाबाद आप ऐसा काम करते रहो हम आपके साथ हैं जयश्री राम❤

  • @user-hh3lu4qg8l
    @user-hh3lu4qg8l4 ай бұрын

    જવાબદાર પોલીસ કર્મચારી ને સજા થવી જોઈએ,

  • @tsdobariya9779
    @tsdobariya97794 ай бұрын

    પોલીસ મે સજા થવી જોઈએ

  • @parmarkantilal505
    @parmarkantilal5054 ай бұрын

    કાયદા. રક્ષક ના ભંગ કરેતો કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ

  • @lalabhaipatel..799
    @lalabhaipatel..7994 ай бұрын

    મેહુલ ભાઈ જનતા માટે કામ સારું કરી રહ્યા છે 🎉🎉

  • @eknazargujarat
    @eknazargujarat4 ай бұрын

    હર્ષ સંધવી કયા છે...શુ આ વાત થી અજાણ છે..

  • @user-mc8fs8jz8i
    @user-mc8fs8jz8i4 ай бұрын

    પોલીસને સસ્પેન્ડ કરો

  • @pravinpatel-qe7it
    @pravinpatel-qe7it4 ай бұрын

    આના વિરોધમાં લોકોએ કાળા કાચની ગાડીઓ ફેરવવાનું ચાલુ કરવું જોઈએ

  • @rabariamrat2272

    @rabariamrat2272

    4 ай бұрын

    હા સાચી વાત છે ભાય

  • @jawansinhjitusinh1820

    @jawansinhjitusinh1820

    4 ай бұрын

    તો તો આપણને તરત જેલ ના હવાલે કરી દે કાયદો જનતા માટે નથી એવુ ભારત દેશ મા લાગે છે સરકારી કર્મચારીઓ ને નહીં કેમ કોઈ ને કડક મા કડક સજા થતી નથી

  • @amrishpatel7776

    @amrishpatel7776

    4 ай бұрын

    Yes

  • @hiralalbarjod4385
    @hiralalbarjod43854 ай бұрын

    સત્ય મેવ જયતે કાયદો બધા લોકો માટે સમાન છે

  • @advocatevijaykumarnakum9805
    @advocatevijaykumarnakum98054 ай бұрын

    કાયદા નું પાલન બધાંએ કરવું જોઈએ

  • @user-ps6xl3jx2v
    @user-ps6xl3jx2v4 ай бұрын

    GTV ને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને વધુમાં વધુ પ્રસારિત કરશો જેથી જનતા જાગૃત્ત થાય

  • @mahendraprajapati6224
    @mahendraprajapati62244 ай бұрын

    વાલજી હડીયાને સજા મળવી જોઇએ

  • @harishkumarbhabhor9442
    @harishkumarbhabhor94424 ай бұрын

    તમારું સમર્થન છે મહેલ બોઘરા ને

  • @mahendraaghara3192
    @mahendraaghara31924 ай бұрын

    વાલજી ને સજા થવી જોઈએ જય હિંદ જય ભારત

  • @samirchhatbar5500
    @samirchhatbar55004 ай бұрын

    સરકાર મા બેઠેલા ઓ જ આવી વ્યક્તિઓની તાકાત છે

  • @indianrobinhood5701
    @indianrobinhood57014 ай бұрын

    ASI ને મળવી જોઈએ સજા

  • @ashvinhiraniashvinhirani515
    @ashvinhiraniashvinhirani5154 ай бұрын

    Mehul bhai superb 🎉🎉

  • @user-we2eo1eb4v
    @user-we2eo1eb4v4 ай бұрын

    Satya mev jayate SPL Salut for Ahdvocte Mehul bogra Sir ji ko

  • @sanjuvasava1670
    @sanjuvasava16704 ай бұрын

    આને સસ્પેન્ડ કરો અને સજા પણ થવી જોઈયે..... આમ જ ના છોડાય કેમ કે સામાન્ય માણસ હોત તો તેની સાથે કેવું વર્તન કરવામાં આવતા....

  • @bapir8555
    @bapir85554 ай бұрын

    વાલજી ને ડીસમીસ કરવા જોઈએ

  • @user-yy4cf8vx6k
    @user-yy4cf8vx6k4 ай бұрын

    મેહુલ બોઘરા સાચો માણસ છે

  • @popatjithakor1927
    @popatjithakor19274 ай бұрын

    સસ્પેન્ડ કરો...🙌

  • @priyankrajani6804
    @priyankrajani68044 ай бұрын

    Support for mehul bhai

  • @user-yj3zf1lp3i
    @user-yj3zf1lp3i4 ай бұрын

    આસજાવાલજીહડીનેસસપેડકરોઅનેવાલજીહડીયાનેઆજીવનજેલનીસજાદવીજોઈગુહમંતરીપણભસટાસારીછેઅનેભસટિસારીઆધીખિરકારીનેપણબસાવેછેભસટાસારીભાજપસરકારહટાવોનેદેશબસાવો

  • @dashrathpatel3727

    @dashrathpatel3727

    4 ай бұрын

    આવશે તો ભાજપ જ ,આમા bjp કોંગ્રેસ ના કરશો, સિસ્ટમ 1947 થી ખરાબ છે જ આજે sosiyal midiya,મોબાઇલ watusup ne લીધે badhu બહાર આવી શકે છે samjyo?

  • @dashrathpatel3727

    @dashrathpatel3727

    4 ай бұрын

    દેશ માટે મોદી અને બીજેપી સિવાય કોઈ વિકલ્પ નથી

  • @Jay_Shree_Ram_908
    @Jay_Shree_Ram_9084 ай бұрын

    પોલીસ ને સજા થવી જોઇએ

  • @user-gx6bb2vu4c
    @user-gx6bb2vu4c18 күн бұрын

    આવા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા જોઈએ

  • @advocatevijaykumarnakum9805
    @advocatevijaykumarnakum98054 ай бұрын

    વાલજી હડિય તેમજ બાનવ વાળી જગિયા એ હાજર પોલિસ કર્મચારીઓ તથા પોલિસ સ્ટેશન માં હાજર કર્મચારીઓ સજા થવી જોઈએ કારણ કે પોતે પોતાની જવાદારી આવે છે જ્યારે થોડાક સમય પહેલા પતંગ વરાની મગજ મારી માં પોલિસ કર્મચારીઓ તરત આવી ગિયતા

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h4 ай бұрын

    जबतक, ऊच अधिकार री, एसे किसे मे,मौनरहकर, अपनी, परती कियानदेगा, तब तक परिस्थितियों मे बदलाव आना, नामुमकीन है'।

  • @kanujithakor6746
    @kanujithakor67464 ай бұрын

    સજા તો જેને ગુનો કયોઁ શે તેને

  • @user-pp3rb7rw2p
    @user-pp3rb7rw2p4 ай бұрын

    Mehul sir આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ

  • @h.m.sarvaiya
    @h.m.sarvaiya3 ай бұрын

    Advocate મેહુલ બોઘરા સાહેબ 🙏🙏🙏🙏🙏

  • @maheshvalu5694
    @maheshvalu569426 күн бұрын

    મેહુલ બોઘરા સારું અને સાચું કર્યું છે

  • @devangbhatt3334
    @devangbhatt33344 ай бұрын

    વાલજી પોલીસ વાળા ને 🙏🙏

  • @Rb90517
    @Rb905174 ай бұрын

    મેહુલ ભાઈ નો વિજય થવો જોઈએ ...સાચા વ્યક્તિ સે

  • @sunilgoswami3347
    @sunilgoswami33474 ай бұрын

    Mehulbhai 💯💯💯 salam.

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai44444 ай бұрын

    મેહૂલ ભાઈ આપ નાં જેવાં જ હતાં આઝાદી નાં લડવૈયા ચલવલ ચાલું રાખો જનતા આપની સાથે છીએં ધન્ય હો

  • @hasmulalbheda7400
    @hasmulalbheda74004 ай бұрын

    પોલીસ વાલજી ને સજા થવી જોઈએ જ્ય હિન્દ મેહુલ ભાઈ

  • @bhadreshpatel4957
    @bhadreshpatel49574 ай бұрын

    વાલજી પોલીસવાળા ને થવી જોઈએ સજા અને મેહુલ બોઘરા સાહેબ ને સુરક્ષા મળવી જોઈએ

  • @pitrukrupaenterprise1374
    @pitrukrupaenterprise13744 ай бұрын

    સત્યમેવ જયતે મેહુલ sir સાચા છે જય હિંદ

  • @talshibhairaval5754
    @talshibhairaval57544 ай бұрын

    મેહુલ બોઘરા સત્ય છે

  • @gabuharesh7745
    @gabuharesh77454 ай бұрын

    હર્ષ સંઘવી ને કઈ આમાં થોડું ધ્યાન આપો અને મેહુલભાઈ ને ન્યાય આપો

  • @dipaksinhrathod2099
    @dipaksinhrathod20994 ай бұрын

    Mehul Bhai good work 👍

  • @vishnuthakor7945
    @vishnuthakor79454 ай бұрын

    મેહુલભાઈ.✌️👍👌✌️💘👍✌️

  • @kheralaarvind2003
    @kheralaarvind20034 ай бұрын

    કાળા કાચ ની પાછળ કાળા કામ કરનારા ઓને સજા થવી જ જોઈએ

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic154 ай бұрын

    વાલજી ને સજા થઈ હોય તો એ ત્યાં ન બેઠો હોય ,એ સસ્પેન્ડ પોલીસ જ છે. સસ્પેન્ડ નહીં dismiss કરો.

  • @jagdishprajapati9683
    @jagdishprajapati96834 ай бұрын

    Modi ji ko jaldi se jaldi Ed tapas karna chahiye ye police station ki bhi tapas karna chahiye Vanda Bharat Mata ki Jai

  • @jvalantraval5202
    @jvalantraval52024 ай бұрын

    મેહુલભાઈ આપનુ કામ સરસ છે

  • @nikulvguru482
    @nikulvguru4824 ай бұрын

    આવા પોલીસ વાળા જો વકીલને જવાબ નો આપે તો આમ જનતાને કેવીરીતે જવાબ આપે

  • @user-kb2sf7iq6w
    @user-kb2sf7iq6w4 ай бұрын

    મેહુલભાઈ સાચા છે 100%

  • @rajeshlakkad4176
    @rajeshlakkad41764 ай бұрын

    હષઁ સંઘવી ને મળવી જોઈએ..

  • @damorbharatbhai5480
    @damorbharatbhai54804 ай бұрын

    મેહૂલ સાહેબ સાચા છે

  • @bharatpatel8853
    @bharatpatel88534 ай бұрын

    👍👍👍👍

  • @ManishaDevmurari
    @ManishaDevmurari4 ай бұрын

    મેહુલ ભાઈ તમેજ સાચા છો

  • @hiteshprajapati2030
    @hiteshprajapati20304 ай бұрын

    મેહુલભાઈ સત્ય છે જય હિન્દ

  • @pravinjoshi383
    @pravinjoshi3834 ай бұрын

    મેહુલ બોગરા...નું વર્તન મીડિયા ની પ્રખ્યાતી માટે,(તકસદ્ધુ)નો લાગે..

  • @patelpradeep3582
    @patelpradeep35824 ай бұрын

    મેહુલ ભાઈ ને ન્યાય મળવો જોઈએ

  • @muljisolanki-pl9lf
    @muljisolanki-pl9lf4 ай бұрын

    વાલજી અઢીયા ને સજા થવી જોઈએ મેહુલ બોઘરા સાચા માણસ

  • @talshibhairaval5754
    @talshibhairaval57544 ай бұрын

    પોલીસ ને સજા મળવી જોઈએ

  • @samirchhatbar5500
    @samirchhatbar55004 ай бұрын

    વ્યવસ્થા ભંગ કરનારને

  • @jawansinhjitusinh1820
    @jawansinhjitusinh18204 ай бұрын

    પોલીસ કર્મી ને ઘર ભેગો કરવો જોઈએ

  • @sarojpatel2565
    @sarojpatel25654 ай бұрын

    વાલજી પોલીસ વાળાને સજા થવી જોઈએ

  • @amsudio2182
    @amsudio21824 ай бұрын

    આમ આદમી સજા મળે તો પોલિસ ને પણ સજા મળવી જોઈએ

  • @user-ct4wz4fr2w
    @user-ct4wz4fr2w4 ай бұрын

    પોલીસ વાળાને

  • @ajmalthakor4401
    @ajmalthakor44014 ай бұрын

    મેહુલ ભાઇ સાચા છે

  • @ramzanalijariya2472
    @ramzanalijariya24724 ай бұрын

    મારા ભાઈ આખુ ખાતુ ભ્રષ્ટાચાર થી ખદબદે છે મેહુલ ભાઈ ને ન્યાય મલવો જોઈએ

  • @vishaldomadiya3115
    @vishaldomadiya31154 ай бұрын

    દરેક વકીલો એ આ કરવાની જરૂર છે દેશ કે સમાજ નાં હિત માં... ઍવુ મારૂ માનવું છે.....😊

Келесі