Mehul Boghara એ તેમની સાથે થયેલી મારપીટ મામલે શું કહ્યું ? Gujarati News
થોડા દિવસ પહેલાં સુરતના વકીલ મેહુલ બોઘરા સાથે ટ્રાફિકદળના (TRB) જવાને મારામારી કરી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ટ્રાફિકદળના જવાન આરોપી સાજન ભરવાડ એક પછી એક લાકડીના ફટકા વકીલ મેહુલ બોઘરાને મારતાં જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં વકીલ મેહુલ બોઘરાએ ટ્રાફિકદળના જવાનો અને પોલીસ પર સુરતના કૅનાલ રોડ ખાતે હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે આ વાતથી ઉશ્કેરાઈને જ સાજન ભરવાડે તેમના પર હુમલો કર્યો હતો. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે એ સમગ્ર ઘટનાક્રમ વિશે વાત કરી.
#mehulboghara #gujaratinews #surat #suratpolice
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Пікірлер: 233
ગુજરાત ની જનતા આપની સાથે સત્ય ની સાથે છે
Proud Of You Sir...❤️
यह तो सही बात है सर कि सत्य परेशान हो सकता है पर पराजित नहीं हो सकता साहब आप के साथ तो गरीबों की दुआ है इस लिए आप की जीत सदैव सुनिश्चित है
" मेहुलभाई इसलिए युद्ध करते हैं कि हम लोग शांति से रह सकें...!! "
Mehul bhai salaam
ગુજરાત ના લોકો તમારી સાથે છે.
@user-zk5sv5hx1d
6 ай бұрын
Bhale gme te hoy pan tmara aa prays thi bive to che j ho. Baki. Jvab. Kya. Aape che police ho
@creative27feb
6 ай бұрын
Hu Nathi , Ane Fakt Policej Dekhay chhe . Chaudasi Nathi Dekhata?
@gurukrupa6933
Ай бұрын
@@user-zk5sv5hx1d પુલિસ ડિપાર્ટમેન્ટમાં હરામજાદીના વધારે ભરેલા છે.. બાઈમાણસ ને નથી છોડતાં આ નપુંસકો🤬🤬🤬🤬🤬🤬🤬
Proud of you sir Jay shree Ram
Soooo slam bhaiji
અમે તમારી સાથે છીએ
I sapport mehul bogra
@Gujrativlogamaiya
Жыл бұрын
, નમસ્કાર વકીલ સાહેબ," સત્ય હંમેશા પરેશાન જરૂર થાય છે પરંતુ પરાજીત નહીં. સમગ્ર ગુજરાતની જનતા તમારી સાથે છે અને રહેશે.....
આવો અત્યાં ચાર ક્યાં સુધી ચાલશે જેમ કોઈ અધીકરી સાચા ની સાથે નથી 😢🙏
તમારી વાત સાચી છે મેહુલ સાહેબ
सभी को मेहुल भाई जैसा काम करना है तो सूरत सुरक्षित होगा... कृपया सुरक्षित सूरत भाईयो शेयर करो...हक के लिए लड़ो..कानून का पालन करो सभी के लिए सैम..हो😊सुरक्षित सूरत सभी बराबर हो जय संविधान😊
🤲⚘️
I full sapot mehul boghra😍
Mehul bhai jordar
Bhut himmat wale ho sir aap sulet always mehul bhai
જો એક વકીલ ની પોસ્ટ છે એને આ તફલીફ છે તો આમ નાગરિક ની શી હાલત હોય
Aap bhut acha kam kar re ho mehul bhai
જનતા આપણી સાથે છે
👌👌👌👌👍👍👍👍👍
સત્ય મેવ જયતે મેહુલભાઈ પબ્લિક તમારી સાથે છે Good job👍
Ha Mehul bhai
Mehul bhai 👍🙏
👏🏻
Mehool bhai good work
👌👌👌👍👍
Fantastic iconic speech ! Truthful , logical and powerful!! A great advocate of Gujarat!!! I support Mehulbhai!!
Very good bhgvan saru j kre 👍✌️👍💗
Nice sir salute
હુ ભાજપ.... સમર્થક છુ..... પણ આ ભાઇ ની વાત સત્ય હોઈ તો.... આમા ... નિષ્પક્ષ કાર્ય વાહી થવીજ જોઈએ....કોઈ પણ સરકાર હોય પણ આવુ ના ચલાવી લેવાઈ.... હુ આ ભાઇ ના સપોર્ટ મા છુ ...
@dimitradodiya6996
Жыл бұрын
Vagar uniform Vara haptakhoro live pakdva mate ek alag department ubhu karvu joiye government dwara .108 jevi service
@bavaliyaramesh6018
Жыл бұрын
આમા ભાજપ નો કાઇ વાક નથી આ પોલીસ વાળાનો વાક છે
@zenith6624
Жыл бұрын
Bhai party no sawal nahi sanghvi saheb e ky bolvu joea apda lawyers safe nathi to citizens kya jay
@Hariparam3189
4 ай бұрын
27 varsh thi gunada ne support kare chne bhai tu
good work bhai.
Amara ashirvad tmari Sather j che che ho saib🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅🎉🎉🎉
Praude of you muhal bhai
Love you sir 😢❤
Spport boghra
❤❤❤❤❤
🤛🤛🤛✊✊✊💪💪💪
Jay hind
Mehul bhai
Jay hind One salute mehul boghara
Bhai tamaru Kam jordar che
Im always with u sir....
सुपर मेहुल भाई आप अच्छा काम कर रहे हो
Bahot badiya kam hai aapka
સાચી વાત છે..
I support mehul bhai
Mehulbhai we all are with you
Proud of 🎉sar
Take care bro! Good luck. From ASSAM.
Mahul Bhai. Tamne ashirvad che
U r alwyas active sir and u r also wright now all city is problem this mateer Thanks and tack care
I Support mehul Sir
આપની હિંમત ને સો સો સલામ
I support mehul boghra sir 🙏👍👍
Salute bhai 🙏
His very innocent
👍🙏 aap achcha kam kar rahe ho
Mehul Bhai tame Sacha cho
Ame Tamari sathe 6ia bhai
Mehul is right person..doing well work. We support you mehul boghra
salute mehul boghra❤
Ek the tiger mehul sir
I love you Mehul bhai 😘😘😘😘😘
Very nice mehulbhai bogara
😭😭
😢😢😢😢😮😮😮😮
Jordar movement chalovo cho tame Keep it up.
😮
Mehur sir aap khub saras Kam Karo Cho .Hu Tamara badhaj video jov.
I full support mehulbhai
🕉️🐍 Jay mataji jay hind 🇮🇳 jay bharat🇮🇳🇮🇳🇮🇳
ગુજરાત ni જનતા તમારી સાથે છે
Mehulbhai ne sapot karei
कमेंट में बड़ी-बड़ी बातें करते हो मेहुल भाई का साथ दे
Take rest please.....
Jago bhai jago
तू शेर है शेर ओ भी बब्बर शेर
🙏🏼🙏🏼
Jay hind sr
Take care of your family also, aise logo se akele nahi ladnaa chahiye.
❤❤❤❤❤❤❤❤❤
Very good 👍
તમે સાચા છો ભાઈ ભગવાન તમારી જોડે છે ભાઈ
Jantani seva mate Madeline nokri no dur upyog 😢😢 😢
I support mehulbhai
મેહુલ ભાઈ સાસવી ને ફરજો ભાઈ તમારા ઉપર કત્રો સે
Win always true
Surat police hai hi hai
i support you..
Jai hind jai shammidhan
Mehul bhai right 👍👍👍
❤ जय श्री राम ❤ मैं मेहुल कुमार बोगरा को प्रणाम करता हूं। और समर्थन करता हूं।
Future cm che
અમે તમારી સાથે છીએ મેહુલભાઈ જિંદાબાદ
Mehul boghara saru kam kare chhe
1no 😎
Koi ne pan mukta nai boghora saheb
સેરનેકોનીબીકનથી
Kampadatoyadkarjobhai hagrhiaapkli.a.jay.bharat