Surat માં અહીં લોકોનાં ઘરમાં કેવી રીતે આવ્યું કાદવનું પૂર?

#surat #metro #mud #flood
સુરતના વરાછા વિસ્તારના આ દૃશ્યો છે. અહીની વિઠ્ઠલનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં સવારમાં જ આવો કાદવ ઘૂસી જતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે કંઇક અવાજ આવતા તેઓ ગભરાયા અને પછી જોયું તો આવો કાદવ ઉભરાતો જોવા મળ્યો.લોકો આક્ષેપ કરી રહ્યા છે કે મેટ્રોની કામગીરીને કારણે આ સમસ્યા થઈ હોવાથી તંત્રને ફોન કર્યા છતા બે કલાક પછી તેમને જવાબ મળ્યો.
વીડિયો- ધર્મેશ અમીન/ અસ્મા હાફિઝ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 208

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 Жыл бұрын

    આતો કમળ ને કાદવ બહુ ગમેને એટલે ભાઈ

  • @indrajitbhavsar2474
    @indrajitbhavsar2474 Жыл бұрын

    આજ લોકો મેટ્રો માં સફર કરસે ત્યારે સેલ્ફી મુકશે.... 😂😂

  • @shreekrishnakibaate
    @shreekrishnakibaate Жыл бұрын

    કાદવ માં જ કમલ ખીલે 😁😁

  • @solankigautamsinh8064

    @solankigautamsinh8064

    Жыл бұрын

    વાહ સર કયા બાત હે સર કયા બાત હે યે બાત કહી ન સર 🤣🤣🤣

  • @veer5751

    @veer5751

    Жыл бұрын

    😂

  • @angelnumber333.champion3

    @angelnumber333.champion3

    Жыл бұрын

    🤣🤣🤣🤣have kamad khilse kadav ma ,alo aji vote Kamal ne

  • @gameswithmax9559

    @gameswithmax9559

    Жыл бұрын

    Sav sachi vaat

  • @hirenahir76200

    @hirenahir76200

    Жыл бұрын

    🤣🤣

  • @hiteshrathava1170
    @hiteshrathava1170 Жыл бұрын

    આવું તો થાય એમાં કમ્પ્લેઇન ના કરવાની હોઈ આ તો વિકાશ નું ટ્રેલર છે મારાં ભાઈઓ એમાં ગુસ્સે થાવ મા

  • @jayubabariya09

    @jayubabariya09

    Жыл бұрын

    🤣

  • @dushyantrathod6072
    @dushyantrathod6072 Жыл бұрын

    બરાબર છે...હજુ તો બઊજ વિકાસ બાકી છે

  • @Khatoribava15
    @Khatoribava15 Жыл бұрын

    ગામડું તે ગામડું અને શહેર તે શહેર

  • @amazingwe3609

    @amazingwe3609

    Жыл бұрын

    Ananvay alankar

  • @prafulbhaishiroya5590
    @prafulbhaishiroya5590 Жыл бұрын

    સોનુ આવ્યું સોનુ ભાજપે મોકલ્યું છે મત આપ્યા છે ને

  • @mitulgaming5491

    @mitulgaming5491

    Жыл бұрын

    Papu

  • @jayubabariya09

    @jayubabariya09

    Жыл бұрын

    🤣🤣

  • @vijaysolanki3951

    @vijaysolanki3951

    Жыл бұрын

    હા તો ભાજપ જ સોલ્વ કરશે હો

  • @ankitmak440

    @ankitmak440

    Жыл бұрын

    🥴🤣🤣

  • @Gaurav-pc7jz

    @Gaurav-pc7jz

    Жыл бұрын

    E mafatiyo che tu lage

  • @THEYUNOORGAMING
    @THEYUNOORGAMING Жыл бұрын

    સુરત માં ભ્રષ્ટ્રાચાર હદ પાર છેઃ ગુજરાત સ્વર્ગ હતું જ્યારે મોદીજી CM હતાં અત્યારે તો ભ્રષ્ટાચારી ઓ ખૂલે આમ લૂંટે છે 😔 મને માફ કરજો સરદાર વલ્લબ ભાઈ અને મહાત્મા ગાંધી જી હું એકલો આં ભ્રષ્ટાચારી ઓ સામે નથી લડી શકતો કાશ યોગી આદિત્યનાથ ગુજરાત ના CM હોત 😔🙏🏻

  • @jaydeepkateshiya137
    @jaydeepkateshiya137 Жыл бұрын

    આ વિકાસ છે ભાઈ આપો હજુ મત આપો

  • @vikaspurush
    @vikaspurush Жыл бұрын

    સારું થયું આવું જ થવું જોઈએ કાદવ ત્યાં કમળ

  • @devofficialdumaniya5863
    @devofficialdumaniya5863 Жыл бұрын

    સુરત વારા ને બરાબર વિકાસ ચાલુ છે

  • @Mamtarajuandfamily
    @Mamtarajuandfamily Жыл бұрын

    વાહ જમાવટ છે બાકી

  • @manishdamor128
    @manishdamor128 Жыл бұрын

    વિકાસ જ વિકાસ 156 કોઈએ કાંઈ બોલવુ નહી

  • @mosmi664
    @mosmi664 Жыл бұрын

    Kadav ma j kamal khile.,.enjoy kamal govt

  • @rameshbhaichaudhari4723
    @rameshbhaichaudhari4723 Жыл бұрын

    વિકાસ તો કરવો જ પડે ને ભાઈ નુકસાન તો ત્યારે જ થઈ ગયું હતું મતદાન વખતે બટન દબાવયું હતું ત્યારે

  • @smitlimbasiyahii9685

    @smitlimbasiyahii9685

    Жыл бұрын

    Tu tari had ma re

  • @gosaijagadiahgosai
    @gosaijagadiahgosai Жыл бұрын

    आपदेख रहा वो किघर,उघर देखते ही रहना होगा 💯बहुमति 🧡

  • @sanjayjadav8996
    @sanjayjadav8996 Жыл бұрын

    પાકિસ્તાન નો હાથ છે🤣🤣🤣

  • @chandrakantpatel5459
    @chandrakantpatel5459 Жыл бұрын

    મોજ પડી ગઈ ....😃😃😃😃

  • @dhanjibhaivrathod504
    @dhanjibhaivrathod504 Жыл бұрын

    વિકાસ શે એમાં ભોગતો આપવો પડે.

  • @johnbhagat9064
    @johnbhagat9064 Жыл бұрын

    ભાજપ સરકાર છે ભરોસો રાખવો જોઈએ

  • @prpatelsdop6024
    @prpatelsdop6024 Жыл бұрын

    કાદવ હોય તો જ કમળ ખીલે

  • @Harshad_sodha07
    @Harshad_sodha07 Жыл бұрын

    156 seato aapi che etle aato thavanu j 😀😀😀😀😀

  • @vimalmahida
    @vimalmahida Жыл бұрын

    V for victory ✌️✌️ picture to abhi baki hai

  • @prajapativijay4463
    @prajapativijay4463 Жыл бұрын

    સરકાર સહાય કરશે આશા રાખો?

  • @makwanakishansinhmakwanaki5981
    @makwanakishansinhmakwanaki5981 Жыл бұрын

    156 sito

  • @vijaykumarvaghela2415
    @vijaykumarvaghela2415 Жыл бұрын

    જે થાય છે એ સારું થાય છે જે થઈ રહ્યું છે એ પણ સારું જ છે મેટ્રો ની સુવિધા મળે છે આ વિકાસ જ છે

  • @keshavsinh4379

    @keshavsinh4379

    Жыл бұрын

    परंतु आ भोगीडा लोको ने तो खोटे खोटा वडतर जोइये छे

  • @tejkapoor6377

    @tejkapoor6377

    Жыл бұрын

    કરોડો રૂપિયા ની એવી કઈ વસ્તુ હતી હું એ ગોતું છું

  • @335siraj

    @335siraj

    Жыл бұрын

    ​@@tejkapoor6377 tara ghare ek vaar aava kichad nakhva de ₹1 lakh aapis ne pachi maja thi saf karje

  • @tejkapoor6377

    @tejkapoor6377

    Жыл бұрын

    @@335siraj તમે એમાંજ હાલો એમ છોવ

  • @335siraj

    @335siraj

    Жыл бұрын

    @@tejkapoor6377 ha to doba jeva koi nu Ghar aena mate aakha jivan ni kamai chhe tya aeno parivar re chhe tya kai aavu bne to aema dodhina kimat na jovay ae Ghar aena mate karodo thi pan vadhare મૂલ્ય rakhe chhe .... Dubi mar ka pchi tara j ghare uparvado bhukamp lave aetle AEK j jatke puru

  • @keshavsinh4379
    @keshavsinh4379 Жыл бұрын

    सुविधा अने विकास थाय त्यारे आवु बनतु होय एमा योगदान आपे इ देश भक्त ।।

  • @Truthsoul2152

    @Truthsoul2152

    Жыл бұрын

    Ha andhbhakt ha

  • @vikaspurush

    @vikaspurush

    Жыл бұрын

    હા અંધભક્ત ભાઈ

  • @kachhiyanitin1420
    @kachhiyanitin1420 Жыл бұрын

    Maja avi gay

  • @mrknownothing2470
    @mrknownothing2470 Жыл бұрын

    Lucky that this was not earthquake.

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 Жыл бұрын

    ગોપાલ ભાઇ તથા કથીરીયા ને બોલાવો આમ આદમી ની મદદ મા

  • @vikaspurush

    @vikaspurush

    Жыл бұрын

    એ ભાજપ ની b team છે

  • @amaratbhai15
    @amaratbhai15 Жыл бұрын

    Kadav ma j kamal khile

  • @traderdilip_official
    @traderdilip_official Жыл бұрын

    Hji to samart city banavse jovo khali nana manso nai rai ske surat ma 🙏

  • @prakashmodi7052
    @prakashmodi7052 Жыл бұрын

    વિચિત્ર માનવજાત 😌

  • @Who_____Am_____i
    @Who_____Am_____i Жыл бұрын

    મેટ્રોનો વિકાસ ઉભરાવા માઇન્ડો 🤣

  • @kiritdabhi7425
    @kiritdabhi7425 Жыл бұрын

    156

  • @rashmitamuliya5895
    @rashmitamuliya5895 Жыл бұрын

    Sachu che haji bahjp a nej jitado Ane. Aavo vikas malse. 👍 Bhogvo

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs Жыл бұрын

    એક એકલો માણસ આટલા બધાની સામે કેવી રીતે લડે..???

  • @parmarnitin3517
    @parmarnitin3517 Жыл бұрын

    Haji sonuy aavse wait kro

  • @vipulppatel8034
    @vipulppatel8034 Жыл бұрын

    કમળ નો કાદવ છે

  • @kanchanpatel896
    @kanchanpatel896 Жыл бұрын

    Aato thik beno nu hart majbut chhe baki mara ghar ma aavu thai to mne to attract aavi jai

  • @pururajdhani016
    @pururajdhani016 Жыл бұрын

    Jagvana samye unghvanu parinam sharu

  • @rizwanshaikh1177
    @rizwanshaikh1177 Жыл бұрын

    Vote aavi gaya paacha tame aapela te...

  • @kalpeshdave6168
    @kalpeshdave6168 Жыл бұрын

    Gher....gher...

  • @aarifmd2078
    @aarifmd2078 Жыл бұрын

    Haji to makano pan Dharashayi thashe

  • @sagarsolanki7384
    @sagarsolanki7384 Жыл бұрын

    હજામત, આપો

  • @rockeyrockey6928
    @rockeyrockey6928 Жыл бұрын

    Lyo dar rakho ma elav kadav maj kamal khile

  • @arfanachauhan6881
    @arfanachauhan6881 Жыл бұрын

    Metro no vikas ubhrav va mandyo 😅

  • @kalpeshdave6168
    @kalpeshdave6168 Жыл бұрын

    Juna ma...morbi.... 156 ma....ek tana chalu Kari dyo!

  • @ajaygamit3103
    @ajaygamit3103 Жыл бұрын

    Double engine ma kadu

  • @DC-mk3xu
    @DC-mk3xu Жыл бұрын

    Haji કમળ ખીલવો..

  • @sagarsolanki7384
    @sagarsolanki7384 Жыл бұрын

    Kaju matar paneer

  • @jr.gaming4391
    @jr.gaming4391 Жыл бұрын

    Aapni desh vikashshil desh nahi pan aapni desh vikshit desh bhai thava no chhe avu to kadav aave rakhe ...

  • @chimanbhaiparmar2238
    @chimanbhaiparmar2238 Жыл бұрын

    🙏126🙏

  • @wahidkazi1138
    @wahidkazi1138 Жыл бұрын

    Kay malshe nahee court MA lakhan karavo.....

  • @zahirsufi7661
    @zahirsufi7661 Жыл бұрын

    Modi kaka na raaj ma ato chalyaj karvanu .bhaio, behno modi hey to mumkin hey , 🥵🥵🥳🥳

  • @arvindgevariya7535
    @arvindgevariya7535 Жыл бұрын

    2006 પાણી આવે છે તૈયાર કરવામાં આવે છે

  • @ketanshah5759
    @ketanshah5759 Жыл бұрын

    Still vote for your favourite party....

  • @knockouttrader4154
    @knockouttrader4154 Жыл бұрын

    Have vikas mate thodi balidan to aapu j pade ne Khali garib na zupda vakte hasva vara Loko che aa

  • @bhattikishorkumar4935
    @bhattikishorkumar4935 Жыл бұрын

    ☝️...मत देने क्युं कतार मे खडे रहते हो ?

  • @jadavprakash430
    @jadavprakash430 Жыл бұрын

    પાણીની નદીઓ તળાવમકાન બનાવો પછી આવું જ '

  • @nareshchauhan6636
    @nareshchauhan6636 Жыл бұрын

    સુરત ની વાત ના થાય સ્વચ્છ સીટી છે

  • @vagheladayabhai7123
    @vagheladayabhai7123 Жыл бұрын

    Bhai haji bhajap ne vote aapo aetle Gujarat ma aavi halat thay

  • @TotoBu_
    @TotoBu_ Жыл бұрын

    રેલો ઘર સુધી આવી ગયો છે હજુ 2024 માં એક વાર લાવી દયો ગાંડ માં રેલો લાવી દેશે હા મેરી........ જાન

  • @someoneyoudontknow7825

    @someoneyoudontknow7825

    Жыл бұрын

    To papu kahi pahad nthi ukhavad vano 2024 ma aa ne ...modi j aave to saru ...baki papu aaayo to desh ni ma chodai jase

  • @TotoBu_

    @TotoBu_

    Жыл бұрын

    @@someoneyoudontknow7825 લન્ડ ભક્ત 😂😂

  • @shafikalaniya17
    @shafikalaniya17 Жыл бұрын

    Are bhai metro gai mai

  • @hareshsankhol2655
    @hareshsankhol2655 Жыл бұрын

    156 નો કમાલ છે

  • @jahdhhdh123
    @jahdhhdh123 Жыл бұрын

    Zaadu lali lo nahitar kamal khilva maate kadav to joie

  • @wahidkazi1138
    @wahidkazi1138 Жыл бұрын

    Bhay kamal kadav maj kheele hamnaj sansad ma modi saheb e khyu hatu... Jetlu kadav oochalsho etloo kamal khil se....

  • @sarojshah5910
    @sarojshah5910 Жыл бұрын

    Government not bothered about nature at all

  • @bablie6899
    @bablie6899 Жыл бұрын

    આને થોડું કહેવાય 🤔 તો વધું શું❓ ❓❓❓❓

  • @amitgajera7555
    @amitgajera7555 Жыл бұрын

    Saru j thay je thay te

  • @sanjayzala3226
    @sanjayzala3226 Жыл бұрын

    Bharosha ni Bhajap Sarkar...

  • @nikitapatel4333
    @nikitapatel4333 Жыл бұрын

    Kay motu karva jayye ane saru karva jayye to kasse kay k to taklif pade ...badha ne facilities Pan joyye chhe ..ane development kare ama problem thay te Pan nai chale.... Banne baju bolva vada chhe a praja .....development nai hoi to Pan ama j kehte k atla years thi su karyu ...ne have development thay che to kev che k haju button dabavo .....

  • @TotoBu_

    @TotoBu_

    Жыл бұрын

    તારા ઘર માં ઘૂસ્યું હોત ને તો તારા મમ્મી નું રીએકસન કઈક આવું જ હોત

  • @bhveshprajapati5894
    @bhveshprajapati5894 Жыл бұрын

    Kamal Kadav ma Shobhe Surat vasio mate yogya chhe Modi Modi Modi

  • @vinujvasava2875
    @vinujvasava2875 Жыл бұрын

    Aaju.aapvana.b.j.p.ne.vot.aavuj.thase.bhai

  • @ajaylakhnotra3050
    @ajaylakhnotra3050 Жыл бұрын

    Kumar kanaani nu varacha chhe

  • @solankisharma8950
    @solankisharma8950 Жыл бұрын

    આમ આદમી પાર્ટી નુ ષડયંત્ર હશે જ

  • @bablie6899

    @bablie6899

    Жыл бұрын

    Aam admi kaadav kyathi laave🤔🤔 kevi rite aa,bhadu❓🤨🤨😡

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 Жыл бұрын

    156😂😂😂

  • @yogirahul8201
    @yogirahul8201 Жыл бұрын

    56 छाती यह खलत बाती

  • @arjunsinhthakor6913
    @arjunsinhthakor6913 Жыл бұрын

    Kone puchine bazarma rahega ayaacho amne ke sarkarne

  • @tejkapoor6377
    @tejkapoor6377 Жыл бұрын

    કરોડો રૂપિયા વારી વસ્તુ કઈ હતી અને કોન્યે આ વીડિયો માં જોય? હું ક્યારનો ગોતું છું 3 વાર વીડિયો જોયો મળી નઈ

  • @jadavvaju6484
    @jadavvaju6484 Жыл бұрын

    156 sestna fayda

  • @laljirampariya2670
    @laljirampariya2670 Жыл бұрын

    Ben etlu yaad rakhjo Gujrat saru che ne awu kiyark thai jai su aapnathi bhulo nathi thati ema aatlu badhu na bolvanu hoi ne biji sarkar awse ne to aatlu bolwai laik nahi riyo

  • @SamirSamir-tn3sx
    @SamirSamir-tn3sx Жыл бұрын

    Vot for bjp. Suret n. 1. Baat aap key vot. Bjp mey

  • @soyabmansur9708
    @soyabmansur9708 Жыл бұрын

    vikas mate thodi taklif to uthavi pade

  • @ashwin19502001
    @ashwin19502001 Жыл бұрын

    આતો ભાજપના પાપો ધર આંગણે આવ્યા. 😅🤫😅😅

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 Жыл бұрын

    સાહેબ કયે છે થોડુ છે 😂😂😂😂

  • @sarojshah5910
    @sarojshah5910 Жыл бұрын

    Adedhad....constructions going on...destroying Eco system totally

  • @vedanteducationcareer837
    @vedanteducationcareer837 Жыл бұрын

    મત આપો ભાજપ ને આવું જ થશે..

  • @panktikomal2388
    @panktikomal2388 Жыл бұрын

    Aama bhajap vala su kare Kari dese problem slove Des mate to metro train banave 6 Bhajap pachi ni values jovo India ni

  • @musafir123
    @musafir123 Жыл бұрын

    Kamal ne vote apo to kadav to ave j ne

  • @kantimaru1823
    @kantimaru1823 Жыл бұрын

    Dilhithi.aaviyu

  • @surajjoshi6078
    @surajjoshi6078 Жыл бұрын

    बीबीसी कौ मजा आ गया 😁😁😁 बाकी आयेगी तो बीजेपी ही और यही जित केे लायेगे

  • @prachirathod7259
    @prachirathod7259 Жыл бұрын

    Cofi na fin hoy avu lage che

  • @amazingwe3609

    @amazingwe3609

    Жыл бұрын

    BJP taraf thi savar savar ni coffee che

  • @happyfamily7720

    @happyfamily7720

    Жыл бұрын

    Tame jai ne chakhi lo kyak kharekhar cofee to nathi ne?😅😅😅

  • @hiteshpatel2602
    @hiteshpatel2602 Жыл бұрын

    Roketya o jao saurastra jai ne revo...

  • @Short_Ocean_009

    @Short_Ocean_009

    Жыл бұрын

    Surati lage cho topa 😠 roketiya kone k cho . Topa kathiyawadi chiye mari lesu 🤬🤬

  • @hiteshpatel2602

    @hiteshpatel2602

    Жыл бұрын

    @@Short_Ocean_009 bow latke tamara jeva....

  • @Short_Ocean_009

    @Short_Ocean_009

    Жыл бұрын

    Amare pan latake ane todata pan avede

  • @Truthsoul2152
    @Truthsoul2152 Жыл бұрын

    Kamar khilyu , 156 seats nu.moj Karo , je divashe vartar mare ye divashe janavajo.

  • @matun6217
    @matun6217 Жыл бұрын

    Badha taxes bharo cho maasi?....Nahi faavtu hoy to gaam ghar bhegina thai jao....Amara jeva surati o thodo swaas to lai le...

  • @ankitpandya7876
    @ankitpandya7876 Жыл бұрын

    Baro bar che modhu joine nahi kam ne mat na aapo atle aa thava nu

  • @amazingwe3609
    @amazingwe3609 Жыл бұрын

    Are loko ne j aavu joiye che etle j dar vakhate bjp ne vote aape che.

  • @ajjuvasava3222
    @ajjuvasava3222 Жыл бұрын

    Ane j kevay vikas bhakto bajao tali 😂😂😂

  • @HardikPatel-dx1gm
    @HardikPatel-dx1gm Жыл бұрын

    digital india modi na raaj maa

Келесі