Piyush Dhanani Vs Mehul Boghara surat || શુ એમ્બ્યુલન્સ નિયમ તોડી શકે ? shailesh chauhan

Piyush Dhanani Vs Mehul Boghara surat || શુ એમ્બ્યુલન્સ નિયમ તોડી શકે ? shailesh chauhan
Our social link
Facebook - / chauhanshailesh22
Instagram - / chauhanshailesh22
Equipment that I use
1) my mic : amzn.to/3m4Hkxl
2) my vlog camera: amzn.to/2T5bRi6
3) my mobile :amzn.to/3jaN0Eu
4) my tripod : amzn.to/34aOs5t
5) selfi strik : amzn.to/2T7EYle
Contact's mail - Shailesh.chauhanyt@gmail.com
#piyushdhanani
#mehulboghara
#surat
#gujarat
#shaileshchauhan
#piyushmdhanani
#પિયુષધાનાણી
Description
This channel does not promote any illegal content, all content provided by this channel is meant for EDUCATIONAL purpose only.
Copyright Disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statue that might otherwise by infringing. Non profit, educational or personal use tips the balance in favour of fair use.
Thanks for watching
Like Comment & Subscribe

Пікірлер: 268

  • @nikulchauhan9977
    @nikulchauhan99776 ай бұрын

    મેહુલભાઈ તમારી વાત સાચી છે અતોહ જે ઓફિસ માં અને કારખાના ના જોબ કરતા હોય અને ખબર હોય ૫ મિનિટ લેટ હોય તોય એમ કય દે કાલે આવજો .😢

  • @kpgamara3618
    @kpgamara36186 ай бұрын

    કમાણી માટે અને ફેમસ થવા આવા નાટકો કરવાળા પર અંકુશ લાવવો જોઇએ અને કાયદેસરની કાર્યવાહી થવીજ જોઇએ.આવા નવરા ની કમી નથી રોજ નવા ફુટી નીકળશે.

  • @chauhannilesh7358
    @chauhannilesh73586 ай бұрын

    પિયુષ ને એક વાર પ્રસાદી મળી ગઈ છે હવે બીજી વાર મળે એટલે શાંતિ થઈ જાશે

  • @vijaychodavadiya9831

    @vijaychodavadiya9831

    6 ай бұрын

    Pachi jarur lage che

  • @spdholakiya8164

    @spdholakiya8164

    6 ай бұрын

    સાચી વાત છે પણ એના પણ એના જેવા ચાહકો વધી ગયા છે

  • @prakashjethava7922

    @prakashjethava7922

    6 ай бұрын

    બીજી વાર પ્રસાદી નય પણ એના પગ ભાગી નાખો પિયુષ ના

  • @haritshah9729

    @haritshah9729

    6 ай бұрын

    Khel khatam j kri nakho ne aetle kayam mate shanti😂

  • @anilulva4549

    @anilulva4549

    6 ай бұрын

    😊😊

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa66126 ай бұрын

    મેહુલ ભાઈ સાચા માણસ છે ખૂબ ખૂબ અભિનંદન

  • @HirenPatel-zc1nk
    @HirenPatel-zc1nk6 ай бұрын

    ડ્રાઇવર ભાઈ સાચા દે. પહેલા દદી પછી નિયમો

  • @hasamlakha5707
    @hasamlakha57076 ай бұрын

    આ કામ પોલિસ નું છે અને પિયુષ ને કિયો અધિકાર છે

  • @gaushiksolanki5719
    @gaushiksolanki57196 ай бұрын

    પિયુષ ને ફેમસ થવું છે તો એને ફરીવાર પ્રશાદ આપી ને વધારે ફેમસ કરો 😂😂😂😂

  • @jayeshjogani3043
    @jayeshjogani30436 ай бұрын

    સુરત નુ જોકર

  • @hadiyalbhavik2970
    @hadiyalbhavik29706 ай бұрын

    ઓલી જૂની કેહવત સાચી જ છે કે "જયારે ગીધડ નુ મોત આવે ને ત્યારે ઈ શહેર તરફ દોડે છે..."😂🤣🤣🤣

  • @user-qe4mm6hs4z
    @user-qe4mm6hs4z6 ай бұрын

    પ્રસાદી ની જરૂર સે પિયુષ ને

  • @mrcreator1205
    @mrcreator12056 ай бұрын

    Support For Mehul Boghra 🤌

  • @ranjitaatresha
    @ranjitaatresha6 ай бұрын

    Piyush Dhanani khoto 6e

  • @chauhannilesh7358
    @chauhannilesh73586 ай бұрын

    Mehul boghra is Right

  • @hindu12259
    @hindu122596 ай бұрын

    Bhai..hu UK ma rahu chhu..ambulance ane police emergency ma game tnya jai shake chhe..game etli speed kari shake..anhia badha side ma ubha rahi ne ene jagya aape chhe...nakal ma akal na hoy bhai

  • @Pathunimoj
    @Pathunimoj6 ай бұрын

    Shailesh Bhai and mehul bhai ni vat 💯 % sachi che

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara11446 ай бұрын

    મેહુલ ભાઈ ગુડ અભીનંદન

  • @mihirmergujju
    @mihirmergujju6 ай бұрын

    પિયુસ ના ઘર માં બધા માન્સિક્ રીતે પગલ હે એ ની માં એનો બાપ ને એનું આખુ ઘર નાક્ વગર નું સે પાસી એનું બિયારણ કેવું હેય આને કતો મારી ને સમજાવી શકાય કતો એના બાપ ને મારી ને જેથી કરીને એની પરાજા ને ઘર માં રાખે ગામ ની અણી કાઠવા નો જય

  • @V9musicv
    @V9musicv6 ай бұрын

    મેહુલ ભાઈ Good 😊👍 સે

  • @Naravattabhiyarofficial
    @Naravattabhiyarofficial6 ай бұрын

    સુરત નો મસીહા 😂😂😂

  • @star_thakor_yt

    @star_thakor_yt

    6 ай бұрын

    😂😂😂

  • @bathvarjitu6612
    @bathvarjitu66126 ай бұрын

    Baki real hero to aapna mehulbhai boghra se bapu

  • @user-ky1lk8fm5w
    @user-ky1lk8fm5w6 ай бұрын

    Thanks Thanks I salute to Respected Advocate Mehil Boghara Police should arrest Mr Dhanani just now taking cognisance into the matter

  • @bapasitaram524
    @bapasitaram5246 ай бұрын

    આ બધુ નો કરાઇ ભાઇ આના કરતા તો એમરોડેરી મશીન મા સારુ છે😂😂એ કરાઇ

  • @nikulchauhan9977
    @nikulchauhan99776 ай бұрын

    પીયૂષભાઈ અને ડ્રાઇવર બંને ચાચા છે ?? તોહ ખોટું કોણ છે?😅

  • @user-qn1tm6iq3e

    @user-qn1tm6iq3e

    6 ай бұрын

    પીયુષ ધાનાણી ખોટા છે

  • @vanvisudhir5994

    @vanvisudhir5994

    6 ай бұрын

    ખોટુ તો કાયદા જાણ્યા વિનાની અણસમજ 😂😂

  • @user-qn1tm6iq3e

    @user-qn1tm6iq3e

    6 ай бұрын

    પીયુષ ભાઈ ખોટા છે હો

  • @50You_tube

    @50You_tube

    6 ай бұрын

    પિયુષ ખોટોનો છે લોકોને sodu બનાવે છે ચાલો પોતે એક મોટુ રોકેટ છે

  • @sanjayparmar3287
    @sanjayparmar32876 ай бұрын

    Piyush bhai sacha che pan thodu vadhare kari nakhyu. No Entry ma javathi bija ne accident thay to javab dar koni mehul bhai to all time sacha j che

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil43914 ай бұрын

    મેહુલ ભાઇ ખુબ સરસ સત્ય વાત કરી રહ્યા છે કાયદા નું પાલન કરવું જોઈએ જનતા નીસેવાઓ કરવી પણ જનતા ની જનતા ની સામું ન થવું જોઈએ જનતા જનાર્દન છે જય ભારત માતા કી

  • @odedraramde8918
    @odedraramde89186 ай бұрын

    પીયુષ ઝધાણી

  • @kunalrabari7512
    @kunalrabari75126 ай бұрын

    એનું. કામ. બચવાનું. 6. મારવાનું. નથી. ઓકે ભાઇ. Ambules. Perfcet

  • @Pathunimoj
    @Pathunimoj6 ай бұрын

    Saras bhai saras samjavyu

  • @bapasitaram524
    @bapasitaram5246 ай бұрын

    આને તો બોલવા ની પણ ભાન નહી

  • @user-gy4sn1qy3q
    @user-gy4sn1qy3q6 ай бұрын

    🎉

  • @Pathunimoj
    @Pathunimoj6 ай бұрын

    Aa piyush khali Surat ma j aavu Kari sake bija city ma jay to khabar pade

  • @tourismagency
    @tourismagency6 ай бұрын

  • @PravinPatel-hk1md
    @PravinPatel-hk1md6 ай бұрын

    Piyush dhanani jarur karata dodhdahyo vadhare che.

  • @amrutbharwad4848
    @amrutbharwad48486 ай бұрын

    ધાનાણી નવરીનો

  • @Blogger333
    @Blogger3336 ай бұрын

    Jordaar Bhai

  • @dodiyasagar7547
    @dodiyasagar75476 ай бұрын

    #mehul bhai ❤❤❤❤❤❤

  • @milanmehta1300
    @milanmehta13006 ай бұрын

    આને બે ડંડા મારી ને એમ્બ્યુલન્સ નો કાયદો કયો છે એ સીખવાડવો જોઈએ

  • @kamleshprajapati6459
    @kamleshprajapati64595 ай бұрын

    કર્ફયુ દરમ્યાન પત્રકાર ,ડાક્ટર,નીકળી શકે.તો એમ્બ્યુલન્સ કેમ નહી.

  • @dhavalsuhagiya1040
    @dhavalsuhagiya10406 ай бұрын

    Mehulbhai is Right

  • @karanhparkhiya
    @karanhparkhiya6 ай бұрын

    Su chali rahyu che.... Sandeep vs vivek Mehul vs piyush Lakshdwep vs Maldives

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v6 ай бұрын

    જય માતાજી

  • @Pathunimoj
    @Pathunimoj6 ай бұрын

    Aa kathiyawad na Loko ne bov k che piyus dhanani have mara kathiyawad na Loko Jago ane aana par kai avaj uthavo bhaio

  • @bhaibhai7988
    @bhaibhai79886 ай бұрын

    Piyushiyani pipudi vgadi do dodhdayane😫

  • @kabirsharma6619
    @kabirsharma66196 ай бұрын

    Wah mehul bhai kaidanu knolege apva mate tx

  • @spdholakiya8164
    @spdholakiya81646 ай бұрын

    આજે એનો માફી માંગવા નો વિડીયો આવ્યો છે 😂

  • @dipakjadhav7449
    @dipakjadhav74496 ай бұрын

    Ana sagavala ne Java day chhe

  • @vijaychodavadiya9831
    @vijaychodavadiya98316 ай бұрын

    Bhai pochu bhale tya j aagali bharave che

  • @aayushpadani5740
    @aayushpadani57404 ай бұрын

    Dil thi slam મેહુલભાઈ❤

  • @kamaltimbadiya2451
    @kamaltimbadiya24516 ай бұрын

    Piyush bhai ne janavo na kare narayan tamne koi var avi emargency avi pade ane ambulance no driver jo tamane follow karto hase ane wrong ma na jai ne right side par chalavi hospital pohchadvama modu karse to tame tyare e driver sathe kari rite vartan karso e janavo pehla???? Evu tamari sathe na thay just kav chu pan vichari lejo ek var tamara sagavala mathi koi hase tyare tame jo aaj ritna kayda follow karo cho k nai

  • @Bharat.3k
    @Bharat.3k6 ай бұрын

    😢

  • @EttBHAL
    @EttBHAL6 ай бұрын

    Dhanani ....em Mehul Boghra No Banay Bhay ...

  • @bhavdipnandha9860
    @bhavdipnandha98606 ай бұрын

    પિયુષ ધાનાણી પિકીનો ગે છે

  • @arvindbhai7545
    @arvindbhai75456 ай бұрын

    પરથમ તો આપને કોઈ પણ કામ કરવું કોઈ પણ વ્યક્તિ આપનો વિરોધ નો કરવો જોઈએ આપ આવું કામ કરો માણસો તમારા વખાણ કરવા જોઈએ

  • @hilldhameliya8
    @hilldhameliya86 ай бұрын

    bhai utarayan no vlog banavo

  • @surajshah8751
    @surajshah87516 ай бұрын

    Police station ma jaine FIR lakhavo aana same. Ambulance ne rokva babate. Etle Police emnu kaam karshe.

  • @dhavalsuhagiya1040
    @dhavalsuhagiya10406 ай бұрын

    Piyush is Wrong

  • @ZapadagandubhaiZapadagandubhai
    @ZapadagandubhaiZapadagandubhai6 ай бұрын

    Mehul Bhai boghra nu shashu sebhai

  • @sohit793
    @sohit7935 ай бұрын

    🎯Both are doing good work in their way i wish both work together that will benefit more to public 🎯

  • @bapasitaram524
    @bapasitaram5246 ай бұрын

    પેલા ભાઈ તો તમે પેહરો હેલમેનટ

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f6 ай бұрын

    सरस मेहुल भाई

  • @sojitravanraj4253
    @sojitravanraj42536 ай бұрын

    Sasi vat che Bhai tamari

  • @Jigarvlogs08
    @Jigarvlogs086 ай бұрын

    Ambulance Ne Rokvani Ane Adchan Thavani Saja To Malvij Joye 6 Mayna Ni Saja Ane 10,000 Fine

  • @yogeshmachhar6719
    @yogeshmachhar67194 ай бұрын

    Nic

  • @jashvantdamor9865
    @jashvantdamor98656 ай бұрын

    ગુજરાત સરકારે શું કામ શું કામ

  • @govindnandaniya2692
    @govindnandaniya26924 ай бұрын

    American government also approved over speeding in a case of emergency...

  • @DineshPatel-ff2wy
    @DineshPatel-ff2wy6 ай бұрын

    તમે પણ લોબો વિડ્યો શા માટે બનવો છો લોબી વાતો કરી શકો છો સોટ વાત કરો

  • @bhagvanbhaidhameliya8507
    @bhagvanbhaidhameliya85075 ай бұрын

    ખરાબ વાણી વાપરવી જોઈએ નહિ સારા માનવ સાથે સારી રીતે સારૂ વર્તન કરવુ જોઈએ સમજીને અને સારો જવાબ આપીને માન રાખીને પાછા વળી જાય છે તો એને ખરાબ શા માટે કહેવા જોઈએ એ સારા છે એટલે બોલી શકાય નહીતો ઘણા માણસો હોય છે કે ત્યાં બોલી પણ શકાતું નથી તો સારા માણસોની ઈજ્જત કરો અને કહો કે આ માણસ સારા છે એટલે મારૂ માન રાખેછે એમ સમજવુ જોઈએ પીયુષભાઈ અને પાછા વળેછે

  • @kunalrabari7512
    @kunalrabari75126 ай бұрын

    Pele. Vat. To. Ae. Bhai. Ambulance. Aave. To. Koy. Vache. Aaave. J na. Ae. Badha ne.khbar. 6. Emgenchey. 6 said. Aape. Tamara. Jem. Roke na. Surat. Publik. Koy boli. Na. Ski. Amadavad. Ma. Rokvane. Vat. Dur. Aada. Aavo ne. To. Pan. Kay. Vage. Vala.

  • @bathvarjitu6612
    @bathvarjitu66126 ай бұрын

    Piyush bhai hero banvani kausis kare se

  • @Dipak_Muspara
    @Dipak_Muspara6 ай бұрын

    kon se aa piyus apna gujarat mathi baar kadho aene

  • @powerstar7664
    @powerstar76646 ай бұрын

    😂😂😂😂😂😂

  • @sandiptadvi9605
    @sandiptadvi96056 ай бұрын

    Aeni su miss understanding che present to aeni same che

  • @hardikvasava3391
    @hardikvasava33916 ай бұрын

    Piyush ne khoti TRP joiye che kaydanu bhaan Nathi ane aju prashad ni jarur che

  • @maheshshah8456
    @maheshshah84566 ай бұрын

    Hi

  • @NamasteThailand-ic6mg
    @NamasteThailand-ic6mg4 ай бұрын

    Bhai aa Khali surat city ma aava natako Kari sake kyare Anand city ma avi ne avu kre to khabr padi jay 😂

  • @vivekjotangiya390
    @vivekjotangiya3906 ай бұрын

    Piyush dhanani pan sacha j chhe bhaiiii Rong side aavvu j na joye Je pesent hta e pesent j chhe To pesent mate su bija ne pesent banavi devana??? Bhai ambulance hoy k pm sir ni car pn rong side na aavvu joye

  • @jaydipsanghani8624
    @jaydipsanghani86246 ай бұрын

    Piyush bhai e kidhu che ene enu ghar nathi chalavanu to e sav free che to kaik to karvu ne bhai ene 😂

  • @DineshPatel-ff2wy
    @DineshPatel-ff2wy6 ай бұрын

    તમે વિડ્યો બતાવી પાછી એ જવાત કરો છો એટલી તો અમને ખબર પડે છે

  • @vajamunna9709
    @vajamunna97096 ай бұрын

    પિયુષ ને વધુ સર્વિસ થવાની છે

  • @ramdeahirambaliya9699
    @ramdeahirambaliya96995 ай бұрын

    , જરૂર છે દીયો આને

  • @4bhhy
    @4bhhy6 ай бұрын

    piyush ae awareness felaavi naa kehvaay... hoshiyaari maartino kehvaay

  • @Jayramapir001
    @Jayramapir0015 ай бұрын

    😅😅

  • @meodme
    @meodme5 ай бұрын

    pitush dhanani lukhi no che ek video ma potej kayda ni virudh ma vahan halav toto ....aa matra ne matra pota ne femous karva badhu kare che

  • @__vaibhuu_8289
    @__vaibhuu_82896 ай бұрын

    Vote for mehul sir

  • @akramseta2434
    @akramseta24346 ай бұрын

    Wah kathyavadi wah

  • @harshsitut
    @harshsitut6 ай бұрын

    Piyush jaldi j gayab thai jashe kadach 🤣🤣 je divse khota vyakti same avse ae uthi jse

  • @arvindparmar9041
    @arvindparmar90416 ай бұрын

    Jo aapne kayda Janta hoi e to j aavu kam karay baki aava Dhating na karay

  • @gohiljayrajsinh5447
    @gohiljayrajsinh54476 ай бұрын

    ફોલોવર્સ વધે તો યુટયુબ માંથી વધારે પૈસા આવેને

  • @user-zq1xq1bv4d
    @user-zq1xq1bv4d6 ай бұрын

    Piyush bhai nu thodik vadhi na gyu?

  • @vivekjotangiya390
    @vivekjotangiya3906 ай бұрын

    Etle su bdha ne mari nakhi ne ek vykti batchavana m???

  • @sumitgurugyan4207
    @sumitgurugyan42076 ай бұрын

    Sailesh bhai mehulbhai je kam kare e tamara thi kai nahi thay

  • @vanraajmv5638
    @vanraajmv56386 ай бұрын

    🇮🇳 जय भीम आर्मी भारत एकता मिशन हमारा एक ही लक्ष्य है।भारत के संविधान की रक्षा करना

  • @nihalchudasama4424

    @nihalchudasama4424

    6 ай бұрын

    jay bhim

  • @gohilbhagirathsinh2281
    @gohilbhagirathsinh22814 ай бұрын

    મેહુલ ભાઇ ગુડ વાત કરી

  • @user-nf6yr6ng3e
    @user-nf6yr6ng3e3 ай бұрын

    પોયુષને કહો કે એક વાર ચોટીલામાં આવીને રોંગ સાઈડમાં આઆવવા વાળાને પકડે. એનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશું.

  • @ashurathvavlogs
    @ashurathvavlogs5 ай бұрын

    😂😂😂

  • @thakorshailesh5721
    @thakorshailesh57216 ай бұрын

    Aa piyush dhananine bk baju muko 😂😂

  • @ZapadagandubhaiZapadagandubhai
    @ZapadagandubhaiZapadagandubhai6 ай бұрын

    Piyush no khoto vivad se abulash ne java Devi joy bhai

  • @bharatpatel8853
    @bharatpatel88536 ай бұрын

    Piyush bhai ne kai 2 number na adde jai ne jove

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f6 ай бұрын

    हीमर जनसी वाहन गमे तया सलावी सके

  • @jigopatadiyajigo8592
    @jigopatadiyajigo85926 ай бұрын

    અમદાવાદ વાડી ઓ જોડે આવું કરી ને જો ખબર પડે 😂😂

Келесі