સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કયા ગામો પર ડૂબવાનો ખતરો મંડરાઈ રહ્યો છે? I Erosion of the Sea

#climatechange #gujaratinews #gujaratweather #erosion
ગુજરાત સહિતા દેશભરના આશરે ૭૫૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાના અનેક વિસ્તારો હાલમાં બોરસી ગામ જેવી જ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાઇકાંઠો આવેલો છે, જે સૌરાષ્ટ્રના ૬ અને દક્ષિણ ગુજરાતનાં ૪ જીલ્લામાં ફેલાયેલો છે. Indian Space Research Organization (ઇસરો)નાં માર્ચ ૨૦૨૩માં છપાયેલા એક અહેવાલ પ્રમાણે ૨૦૦૪-૦૬થી ૨૦૧૪-૧૬ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રની સરખામણીમાં દક્ષિણ ગુજરાતમાં વધુ ધોવાણ જોવા મળ્યું છે. એટલે કે ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ જીલ્લાના દરિયાઇ વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળી રહી છે.
રિપોર્ટર : રૉક્સી ગાગડેકર છારા
પ્રોડ્યુસર : પાયલ ભુયાન
શૂટ-ઍડિટ : કેન્ઝ ઉલ મુનીર
એડિશનલ ફિલ્મિંગ : પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 1

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt7 ай бұрын

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન

Келесі