Monsoon Vibes of Narmada District | Mari Najare Gujarat | Dediapada | Ninai Waterfall | Mandan Lake

Ойын-сауық

Monsoon Vibes of Narmada District - Dediapada | Gujarat | Aditi Raval
Presenting some glimpses of my recent Trip to Narmada District. We explored some hidden gems of this district like Ninai Waterfall, Sagai Campsite, beautiful landscape of Dediapada, Chuliya Hanuman Temple, Kokam, Piplod, Malsamot, Mandan Lake, Panjari Ghat and Shoolpaneshwar Sanctuary. We love to promote an Eco Tourism destination.
You can connect to Ramesh Bhai for Sagai Eco Campsite details: +917201029013.
For Mandan Lake Boating Service, you can connect to Shanghai: +918469789842.
For more details : bit.ly/ExploreGujaratCampsite
We also explored Tata Tiago iCNG ’s feature during this journey and I must say that this is the most powerful CNG Hatchback in India.
This is a monsoon special episode which covers the green side of the district Narmada. Let me know your views on this travel video.
DOP: Jaydip Bhesaniya, Raj Pagi & Udit Buch.
Edited by: Jaydip Bhesaniya.
Voice over and host: Aditi Raval.
#Monsoon #Narmada #Dediapada #MariNajareGujarat #EcoTourism
Disclaimer: Local Guide/Authorised person is needed to visit places. Avoid Solo Travelling/Trekking during heavy rainfall for the safety reasons. We do not encourage irresponsible traveler. Be a Responsible Traveler and Save Mother Earth.
----------------------
Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.

Пікірлер: 829

  • @shishirramavat9167
    @shishirramavat9167 Жыл бұрын

    Incredible! You have been doing such a fabulous job. Keep it up!

  • @aditiraval

    @aditiraval

    Жыл бұрын

    It means a lot ❤Thank you :)

  • @jayeshvasava-sx5tu

    @jayeshvasava-sx5tu

    Жыл бұрын

    Kya..na..cho..mem

  • @jayeshvasava-sx5tu

    @jayeshvasava-sx5tu

    Жыл бұрын

    nice...videos...

  • @PurshottamSakolikar

    @PurshottamSakolikar

    10 күн бұрын

    હું.અમદાવાદનો.છું

  • @dearallmakvana9871
    @dearallmakvana9871 Жыл бұрын

    આમાંથી કોણ કોણ પ્રકૃતિ પ્રેમી છે 🌲🌱⛰️🏞️🌦️🌨️🌧️

  • @vasavaranjeet2577
    @vasavaranjeet2577 Жыл бұрын

    ✨✨ દેડિયાપાડામાં રહીએ છીએ છતાં આટલી અદભુત સુંદરતાને ક્યાંક ઓછી આંકી હતી..... હવે લાગે છે ફરી આપના નજરે આ પ્રકૃતિની ભરપૂર સુંદરતાને ફરી માણવી છે...🧡🤍💚✨✨

  • @aadivashivlogs6807

    @aadivashivlogs6807

    Жыл бұрын

    Yes bro chaci bat he

  • @tejas_trekkar5304

    @tejas_trekkar5304

    Жыл бұрын

    ભાઈ આ બધો કેમરો નો કમાલ છે બાકી આતો કાઈ ના કેવાય આનાથી પણ જોરદાર આપડો નર્મદા જિલ્લો🙏🤣

  • @vanshpatel6655

    @vanshpatel6655

    Жыл бұрын

    Me bi narmada no pan khabar padi That's the power of DSLR 😆😆

  • @krajvasava2593

    @krajvasava2593

    Жыл бұрын

    મેં.પણ મીની કાશમીર નર્મદા જિલ્લા માં ડેડીયાપાડા તાલુંકાનો રહેવાસી છું મીનિ કાશમીર

  • @dipeshvasava2546

    @dipeshvasava2546

    Жыл бұрын

    સારું જાય તો મને પણ જાણ કરજે

  • @sharvipanchal8740
    @sharvipanchal8740Ай бұрын

    આટલું સુંદર અને રળિયામણું ગુજરાત..❤

  • @Kidslemon-party
    @Kidslemon-partyАй бұрын

    जब सफ़ेद चादर से लिपटी धरती नीले आसमान से मिलती है तब ये दुनिया जन्नत सी लगती है !

  • @bhilbhai_108
    @bhilbhai_108 Жыл бұрын

    નર્મદા જિલ્લા ના ખોળે આવીને પ્રકૃતિ નું આ અદ્ભુત સોંદર્ય તમે નિહાળ્યું સરસ મજા આવી ગઈ વિડિયો જોઈને. જાણે પ્રકૃતિ માં સમાઈ ગયા હોય.પણ આદિવાસી કુળદેવી યાહા મોગી માતા ના પવિત્ર મંદિર ના દર્શન કર્યા વગર કંઇક અધૂરો અધૂરો લાગે છે પ્રવાસ 😍😍😍😍

  • @aadivashivlogs6807

    @aadivashivlogs6807

    Жыл бұрын

    Yes bro chaci bat he

  • @tejas_trekkar5304

    @tejas_trekkar5304

    Жыл бұрын

    ના જાઇ આ લોકો યહામોગી માતા જોડે Sponsar કહે તેમજ હાલે 🤣

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 Жыл бұрын

    મને તો એ નથી સમજાતું કે આપણા ગુજરાત માં શું નથી, કે આપણે ગુજરાત બહાર ફરવા જવાનું વિચારીએ છીએ.. જય જય ગરવી ગુજરાત આપનો અવાજ મસ્ત છે.

  • @barhat961

    @barhat961

    Жыл бұрын

    એવુ ન હોય . ગુજરાત પણ સારૂ જ છે પણ આપણે બધી જગ્યાએ ફરવુ જોઈએ.❤

  • @jaysinhzala8639

    @jaysinhzala8639

    Жыл бұрын

    @@barhat961 હા પણ આપણે ગુજરાતીઓ એજ હજી પૂરું ગુજરાત જોયું નથી..

  • @DineshGujarativlogs

    @DineshGujarativlogs

    Жыл бұрын

    Right bhai

  • @prakashvasava8001

    @prakashvasava8001

    Жыл бұрын

    Jay jay garvi Gujarat 👌

  • @devendarbhai4406
    @devendarbhai44064 күн бұрын

    હર્ષોલ્લાસ ની લાગણી અનુભવાય મારુ ગુજરાત ગર્વી ગુજરાત ખુબ ખુબ આભાર

  • @ankitavasava3339
    @ankitavasava3339 Жыл бұрын

    નર્મદા મારો જીલ્લો છે. આભાર અદિતી દીદી.

  • @rahulbaria1048
    @rahulbaria1048 Жыл бұрын

    આપણો અવાજ જ ખૂબ સરસ છે સાથે ગુજરાત ની આ ધન્ય ધરા ને પ્રકૃતિ ની વચ્ચે છુપાયેલુ નર્મદા ❤❤❤ Absolutely amazing ❤😊

  • @sumitvasava4249
    @sumitvasava4249 Жыл бұрын

    હું દેડીયાપાડા નો રેહવાસી છું .તમે બતાવેલા દૃશ્યો બોઉં સુંદર રીતે દર્શાવ્યા અને અમારા વિસ્તાર ની મુલાકાત લીધી એ બદલ તમારો આભાર. બીજી વખત આવો તો #travelpanthi#discoverdediapada ની ટ્રીપ નો લાહવો જરૂર થી લેજો

  • @nayanvasava4790
    @nayanvasava4790 Жыл бұрын

    નર્મદા જિલ્લામાં તમે દેવસાત્રા એક વાર જઈ આવજો સૌથી બેસ્ટ લોકેશન છે. 🌳🏞️

  • @sushilvasava4252

    @sushilvasava4252

    Жыл бұрын

    Shachi vat bhai ek number che location

  • @vrundajagtap
    @vrundajagtap Жыл бұрын

    ખૂબ સુંદર ખૂબ જ સુંદર લાગ્યો તમારી નજરે અમારું નર્મદા❤️☘️🦋✨

  • @mkvasava96

    @mkvasava96

    Жыл бұрын

    Gm. Hy. Kya sait na cho tme

  • @sandeeppatel5576
    @sandeeppatel5576 Жыл бұрын

    અદભુત, અદભુત અને અદભુત...જે પણ સ્થળ નું picturisation કર્યું છે તે અદભુત છે.....ખૂબ આ સુંદર

  • @jinjalashailesh8294
    @jinjalashailesh8294 Жыл бұрын

    તમારો આવાજ બવજ સરસ છે તમારી બોલવાની રીત સારી છે આભાર બેન.

  • @PrafulMahale4592

    @PrafulMahale4592

    Жыл бұрын

    આમની " તું અને તારી વાતો" ની મજા લેજો

  • @iamrnaran
    @iamrnaran Жыл бұрын

    कभी कभी अदिति पूरी फिल्म बनाया करो।। 1/2 घन्टे तक वीडियो खत्म ही ना हो ।।।

  • @Bhajanlalal5384
    @Bhajanlalal5384 Жыл бұрын

    અદિતિજી.....આપ તો કુદરતી કવયિત્રી છો....તમારા રૂપકો...આપના વલોગ ને જોવાની અમારી દ્રષ્ટિને પણ રૂપેરી બનાવે છે......

  • @abhishekenter
    @abhishekenter Жыл бұрын

    કમાલ ની photography અને સાતત્ય થી ભરપુર એવું Music, ધન્યવાદ દેવા ઘટે. ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે ગુજરાત ની આ ધરા માટે.

  • @jagdishjadav7431
    @jagdishjadav7431 Жыл бұрын

    The Scenery with your Voice Is just Cherry on the top...

  • @nairutithakar
    @nairutithakar Жыл бұрын

    The way you captured this beauty of nature is just wowww... 50% credit goes to the cameraman.

  • @mukeshkarova4878
    @mukeshkarova4878 Жыл бұрын

    No words mam..about Your tourist videos...and thanks for showing for tribal areas place...

  • @radhagamit3714
    @radhagamit3714 Жыл бұрын

    🍀⛰️આપનો ખુબ ખુબ આભાર🌳🌴...mari nazare gujarat.... Aaditi Diii🥰😘 ઘેર બેઠા-બેઠા દેડિયાપડાના વિડિઓ થકી..... 🌈☘️🌾🏔️🏞️🌳🌄☔🌈 પ્રકૃતિ ના દર્શન કરાવવા બદલ ખુબ ખુબ આભાર 🌹🌹🌹🌹🌹🌹

  • @ankitvasava1840

    @ankitvasava1840

    Жыл бұрын

    Good Discovery fill....

  • @satishkumarmangaldasoza8648
    @satishkumarmangaldasoza86482 күн бұрын

    આભાર... અદિતીબેન ખૂબ જ સુંદર અને મનભાવન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળના દર્શન કરાવવા બદલ.

  • @dashratchaudhary1553
    @dashratchaudhary1553 Жыл бұрын

    🌺🙏જય જય ગરવી ગુજરાત 🙏🌺ખુબ સુંદર અભિનંદન,,, અદિતિ બેન 🌺

  • @sodharanjeetsinh5014
    @sodharanjeetsinh5014 Жыл бұрын

    I have learnt so many things from you ma'am. Because of your videos i got interested in Tourism and that's why I have choose this topic for research for my PHD Thesis.😇😇

  • @VBDabhi742
    @VBDabhi742 Жыл бұрын

    ખરેખર એવું લાગ્યું કે અમે જાતે ફરવા આવ્યા હોય અને અમારી નજરે આ કુદરત નો સુંદર નજારો અમે જાતેજ જોયો હોય એવું લાગ્યું.....

  • @pateljayr.f.1006
    @pateljayr.f.1006 Жыл бұрын

    અદિતિબેન્ આપના વિડીયો એકદમ સિનેમેતિક્ હોય છે ખૂબ જ્ સુંદર ,અતિસુંદર ....😍😍😍😍😍

  • @DALPATSUTHAR111
    @DALPATSUTHAR111 Жыл бұрын

    So cute 🥰 wonderful @Aditiraval Jordar 👍 મારી નજરે ગુજરાત 🌍 so beautiful ❤️ I proud of ✨

  • @ramakshay5356
    @ramakshay5356 Жыл бұрын

    Your are the only one person in this world who can well explore the nature.... a moment when a cow takes a bite of grass and chew grass , it takes every one in to vrindavan... Great wisdom mam... Great

  • @bipins.chauhan7882

    @bipins.chauhan7882

    Жыл бұрын

    Gir ni mulakat lyo

  • @GauravDhandhukia

    @GauravDhandhukia

    Жыл бұрын

    ભાઈ એમના સિવાય દુનિયા માં કોઈ બીજું નથી એના જેવું કામ કરનારા?

  • @kartikdoshi5014
    @kartikdoshi5014 Жыл бұрын

    One of your perfectly shot videos AD. Special mention to your Photography team...loved the 2 sec tyre shot from 1:32 to 1:34..👏😁

  • @patelhiren5449
    @patelhiren5449 Жыл бұрын

    ખૂબ જ સરસ પ્રકૃતિનું વર્ણન કર્યું તમે

  • @gj20sukesh51traveller
    @gj20sukesh51traveller3 ай бұрын

    Respect Mother Nature🌷🌳 and be a Responsible Traveller. ❤ - Sukesh Palas From Dahod (Gujarat) India

  • @milan.p.b.7144
    @milan.p.b.7144 Жыл бұрын

    જોરદાર નર્મદા જિલ્લો એટલો સુંદર હસે ખબર નતી.

  • @Smith205
    @Smith205 Жыл бұрын

    અદભુત location, એનાથી અદભુત વર્ણન, videography માટે કોઈ શબ્દો જ નથી મળતાં, અપ્રતિમ !👌👌👌🌷

  • @ramakshay5356
    @ramakshay5356 Жыл бұрын

    We want our tourism minister like you mam... I think that's the only gift we all Gujaratis can give you.... Great 👍... Amazing 🤩.... Jay Hind

  • @sagarvasava5130
    @sagarvasava51307 күн бұрын

    હું નર્મદા જિલ્લા માંજ રહું છું.....❤

  • @devendarbhai4406
    @devendarbhai44064 күн бұрын

    Wow 🥰🥰🥰🥰 thank Narmada District per atlu Sars video banvyu

  • @vsvsanjay03
    @vsvsanjay03 Жыл бұрын

    વાહ બેન.... મારાનર્મદા જિલ્લાની મુલાકાત લેવા બદલ..હાર્દિક સ્વાગત છે 💐💐... 💐💐..

  • @kirtikavasava2238
    @kirtikavasava2238 Жыл бұрын

    I love dediapada...bcz me I AM live in Dediapada

  • @bhuribenvasava9028
    @bhuribenvasava902810 ай бұрын

    Tame boj kubsarat tarif Kari 6 & reality ma Village boj sundar & kalamay hoi 6❤❤❤

  • @ishikajadeja
    @ishikajadeja Жыл бұрын

    Narmada ni hariyali manmohak che ❤️

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 Жыл бұрын

    Gujrat is green and beautiful, looking first time, I àm from Pakistan.

  • @vipuljada4565
    @vipuljada4565 Жыл бұрын

    કૂદરતી નજારો અદભૂત છે. વાહ.. અતિ સુંદર

  • @mddewen6022
    @mddewen6022Ай бұрын

    ❤ Jai ho ❤

  • @user-fi9xv7xf2h
    @user-fi9xv7xf2h Жыл бұрын

    My favourite pajarighat

  • @itsindianhackergamer4187
    @itsindianhackergamer418716 күн бұрын

    Hu dediyapada ni chu maru gam jaan thi vadha re sundar che ae vat par mane gharva che ❤

  • @maheshvasavavlogs6728
    @maheshvasavavlogs672816 күн бұрын

    સુંદરતા નો ખજાનો ભરપૂર છે.

  • @sonukumarofficial656
    @sonukumarofficial656 Жыл бұрын

    Nice👌👍 Sister ❤️❤️❤️❤️❤️❤️ 🙏🙏🙏🙏🙏 Love from Maharashtra (Tribal people)

  • @jayendrasinhbhatti4965
    @jayendrasinhbhatti4965 Жыл бұрын

    તમારો અવાજ જોરદાર છે. મને ખૂબ પસંદ છે

  • @harshabhatt6671
    @harshabhatt6671 Жыл бұрын

    Amazing beauty n video. Your voice is very sweet

  • @gamitnayan8186
    @gamitnayan8186 Жыл бұрын

    Aditi ji tamari najre prkrruti jovani majaj kai alag 6e . Adbhut 🐛🦋🐐🐄🦜🐓🦃🦚🦩🕊🌿🌿☘️🌾

  • @sodharanjeetsinh5014
    @sodharanjeetsinh5014 Жыл бұрын

    I always in searching of your new videos. I just love your મારી નજરે ગુજરાત series.🥰🥰

  • @hardiktalpada1553
    @hardiktalpada1553 Жыл бұрын

    તમારી video જોય ને આંખ અને મન ને એક્ અલગ જ્ આનંદ ની અનુભૂતિ થાય છે thank you

  • @kishan_minama
    @kishan_minama Жыл бұрын

    Hu pan tya Faryo chu me pan joy che a jagya bauj sundar jagya che I like it really #nature

  • @pravinzala7884
    @pravinzala7884 Жыл бұрын

    Thank you so much...... અદિતિ

  • @narendrabariya7116
    @narendrabariya7116 Жыл бұрын

    ખૂબ સરસ મારુ ગામ રાજપીપળા છે

  • @DarshanPatel-sg1ch
    @DarshanPatel-sg1ch4 ай бұрын

    Living in US since last 15 years, Honest To God, Nothing like our Bharat (Mother). Incredible and beautiful BHARAT. ❤

  • @user-gd2pw8fe9i
    @user-gd2pw8fe9i Жыл бұрын

    Thank you for visiting our culture and indigenous area we totally respect you mam🙏🏻

  • @commandonsg7609
    @commandonsg7609 Жыл бұрын

    Thank you thank you humko time nhi milta lekin aap dikha rahe ho 🙏🙏🙏🙏🙏

  • @user-fx2yu6po6f
    @user-fx2yu6po6f Жыл бұрын

    what a background Music!!!

  • @sahilgurkhaji7760
    @sahilgurkhaji7760 Жыл бұрын

    તમારો સાપુતારા નો વિડિયો પછી હું પણ ગયો સાપુતારા , મઝા આવી ગઈ

  • @pragati5156
    @pragati5156 Жыл бұрын

    અદભૂત.. અદ્ભુત..

  • @cptn0329
    @cptn0329 Жыл бұрын

    JAI ADIWASHI ❤❤❤❤

  • @loveshah1988
    @loveshah1988 Жыл бұрын

    I just love this @aditi raval

  • @purvipandya8147
    @purvipandya8147 Жыл бұрын

    Tme j rete gujrat ne represent kro cho omg! ❤️ Hu fari gujrat na prem ma pdi gay 🥰

  • @sureshpatel8095
    @sureshpatel80956 күн бұрын

    Incredible nature 👌👍🇮🇳

  • @mukeshkarova4878
    @mukeshkarova4878 Жыл бұрын

    પ્રકૃતિ.... 🙏🙏🙏🙏 જય જોહાર..

  • @shabbirpatel2923
    @shabbirpatel2923 Жыл бұрын

    When I visited India in 1965, I have remembered the narmada when we passed the Bharooch Bridge over this river flowing in full swing in monsoon season. Bharooch my parents native place, my encisters native place. I m from Pakistan.

  • @jayeshparmar7937
    @jayeshparmar7937 Жыл бұрын

    Absolutely amazing beautiful and marvelous face of nature. Love to watch ur all videos, always wait for ur new videos.keep it up👍🏻💓

  • @devanai2022
    @devanai2022 Жыл бұрын

    Sundar parkruti ne aemay tamaro sudar avaj jane dudh ma sakar umery hoy adabhut video mem jay sri ram🚩🚩🙏🙏🙏

  • @AR_CREATION_34
    @AR_CREATION_3410 ай бұрын

    Super 👌 Mari najre Narmada ❤

  • @tejashparmar4932
    @tejashparmar4932 Жыл бұрын

    Narmade har har har 🙏🏻

  • @gamitsejal4286
    @gamitsejal4286 Жыл бұрын

    🏹Madam kyarek Tapi jilla ni pn mulakat lo🏹special monsoon session 🏹

  • @dudhwala6030
    @dudhwala60307 ай бұрын

    Good video, I Like it.,

  • @user-pr6zt2nl6v
    @user-pr6zt2nl6v6 күн бұрын

    I'm from Narmada district ❤ SOU

  • @vasavaganesh6999
    @vasavaganesh6999 Жыл бұрын

    ઠંડા વાતાવરણ ની મોજ છે માલસામોટ માં વાલા ઓ

  • @gohelmukund3245
    @gohelmukund3245 Жыл бұрын

    કેટલી મહેનત થી વિડિયો શુટ કર્યો છે! અદભુત યાર અદિતિ!

  • @rajendravasava1917
    @rajendravasava1917 Жыл бұрын

    ધન્યવાદ મેડમ પાંજરીઘાટની નજીક માં જ મારુગામ આવેલુ છે જેમા આ વિડિયો મા આવી ગયેલ છે. (પનગામ )

  • @tadviketanj0369
    @tadviketanj0369 Жыл бұрын

    આપણો નર્મદાજિલ્લો મને ગૌરવ થાય છે કે હું નર્મદા જિલ્લામાં રહુ છું જય આદીવાસી...

  • @tadviankit4206
    @tadviankit4206 Жыл бұрын

    હા હા મારુ નર્મદા જિલ્લા 😊😊😊😊

  • @bhaveshkumarrajan7708
    @bhaveshkumarrajan7708 Жыл бұрын

    Wow madam majaa padi gai . Bahu j jordar 👍👍👍👍👍👍

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 Жыл бұрын

    Radhe radhe

  • @vijayrathod843
    @vijayrathod8432 күн бұрын

    Such a great video , superb 👌👌👍

  • @amarindianarmy108
    @amarindianarmy108 Жыл бұрын

    Tamari najare gujarat alag chhe...💗👍

  • @chintandhal6085
    @chintandhal6085 Жыл бұрын

    Zordaar... Aane mane tamaro Gujarati bolvano lehko bahu j game che❤️❤️🙏🙏

  • @nikpik8165
    @nikpik8165 Жыл бұрын

    you're also beauty of gujrat who make this gorgeous video ❤️

  • @bhavikvasava1802
    @bhavikvasava1802 Жыл бұрын

    Waah Maru Dediyapada 🌈❤️✨😍

  • @geeta963
    @geeta963 Жыл бұрын

    ખુબજ અદભૂત. અવિસ્મરીનય

  • @VasavaUmesh-rz4sh
    @VasavaUmesh-rz4sh20 күн бұрын

    Beautiful my dediyapad ❤

  • @vasavasahadev3850
    @vasavasahadev3850 Жыл бұрын

    thank you for visiting our dediyapada 🙏

  • @status_world8060
    @status_world8060 Жыл бұрын

    Me tamne pehli var j dekhya pan peli var joy ne j Tamara vlog gami gya ,🤩

  • @vasavahineshkumar1937
    @vasavahineshkumar1937 Жыл бұрын

    મિની સ્વિટ્ઝર્લેન્ડ એવા નર્મદા જિલ્લાની મુલાકાત એની અસ્મિતાના દર્શન કરાવા બદલ ખુબ ખુબ આભાર તમારો અદિતીજી 🙏

  • @beutifulworld3558
    @beutifulworld3558 Жыл бұрын

    𝐘𝐨𝐮 𝐀𝐫𝐞 𝐆𝐫𝐞𝐚𝐭 𝐒𝐢𝐬𝐭𝐞𝐫

  • @aniltalsaniya8366
    @aniltalsaniya8366 Жыл бұрын

    ખુબ સરસ જય જય ગરવી ગુજરાત

  • @pareshbava2178
    @pareshbava2178 Жыл бұрын

    Yahaa khushboo he.. Gujarat Ki

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 Жыл бұрын

    Vah kya bat he

  • @riteshpatel7634
    @riteshpatel7634 Жыл бұрын

    આદિત્યબેન, તમારા વિડીયો મારફતે ગુજરાતના પ્રવાસન સ્થળનો પ્રોત્સાહન આપવા બદલ તમારો આભાર.

  • @hulkpatel7702
    @hulkpatel7702 Жыл бұрын

    Excellent 😊 Didi 🤗🤗☺️👌❤️ Boov must 🤗 video che di 🎉

  • @bhuribenvasava9028
    @bhuribenvasava902810 ай бұрын

    Wow so beautiful 😍❤️ I am dediyapada District

  • @niteshpatel890
    @niteshpatel890 Жыл бұрын

    Hi. Tamara Badha j video hu job 6u Good aditing & nice voice I liked

Келесі