Weather Expert Paresh Goswamiએ કહ્યું " વરસાદ ભૂક્કા બોલાવશે!" દ. ગુજરાતની હાલત મુંબઈ જેવી થશે?

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat #weatherupdate
#weatherforecast #weatherreport #rainseason

Пікірлер: 118

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya316712 күн бұрын

    🙏પરેશ ભાઈ ગોસ્વામી ની જુન મહિનાની ત્રણેય આગાહીઓ સફળતા ને પાર થઈ ને સાચી પડી ગઈ છે 🙏 તો જુલાઈ મહિનાની આગાહીઓ પણ સફળતા ને પાર થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના છે 🙏🙏🙏🙏🙏

  • @shivapatel3374
    @shivapatel337412 күн бұрын

    ઉતર ગુજરાત.વાવમા.વરશાદનથી.બેનશ્રી

  • @dilipgohil9970
    @dilipgohil997011 күн бұрын

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @alabhaichavda2440
    @alabhaichavda244011 күн бұрын

    ખૂબ સરસ અભિનંદન

  • @turkalimamd9444
    @turkalimamd944412 күн бұрын

    કચ્છ ના મુન્દ્રા મા સારો વરસાદ પડ્યો છે આજે

  • @krb139
    @krb13912 күн бұрын

    રોજ રોજ નવા રંગ વાળો girgit

  • @jaykhimajma1245
    @jaykhimajma124512 күн бұрын

    👍 બનાસકાંઠા જિલ્લામાં

  • @mahendratalsaniya9117
    @mahendratalsaniya911712 күн бұрын

    સુરેન્દ્રનગર નુ લીબડી માં ક્યારે આવશે

  • @jamanrabadiya5099
    @jamanrabadiya509911 күн бұрын

    કાલાવડ વરસાદ ચાલુ છે

  • @BajaniyaHareshkumar-iy7xn
    @BajaniyaHareshkumar-iy7xn11 күн бұрын

    ઉત્તર ગુજરાત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ક્યારે વરસાદ આવશે પરેશભાઈ

  • @johnbhagat9064
    @johnbhagat906412 күн бұрын

    વરસાદ કયા સમયથી પડશે

  • @chhotubhatemubha635
    @chhotubhatemubha63511 күн бұрын

    Sky mate કહે છે ચાર દીવસ કોઇ વરસાદ નથી અને આ કહે કે ભારે વરસાદ છે કોણ સાચું

  • @Hnaifjat
    @Hnaifjat11 күн бұрын

    ❤❤ok

  • @user-tp2qr5gm9p
    @user-tp2qr5gm9p12 күн бұрын

    ।પરેશભાઈ લીંબડી સુરેન્દ્રનગર માં કયારે વરસાદ પડશે જરૂર જણાવજો

  • @kingoftaviyaparmar3591
    @kingoftaviyaparmar359112 күн бұрын

    સોમાશુ સાલુ થયુ ત્યારે કેતા સૌરાષ્ટ્રમાં ઓન બોવ વરસાદ નોંધાશે એવું કેતા

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya11 күн бұрын

    જય માતાજી પાયલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન પરેશભાઈ ને ખૂબ ખૂબ આભાર

  • @HarishBhutani-eg3of
    @HarishBhutani-eg3of12 күн бұрын

    એકદમ સત્ય છે આગાહી તમારી પરેશભાઈ ધન્યવાદ છે આપને ❤❤

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya11 күн бұрын

    જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏

  • @parsottambhaikhoyani4879
    @parsottambhaikhoyani487911 күн бұрын

    ઓહોહો...પાયલ ત્રણ દિવસ ભારે.તોતો તારા કેરી.ફાડા.જેવા ગાલ.નું શું થશે...

  • @karshanlakum4221
    @karshanlakum422112 күн бұрын

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થશે વરસાદ નથી

  • @rajeshjaviya3099
    @rajeshjaviya309911 күн бұрын

    Thank you pareshbhai mahiti apva badal

  • @LALABHAIKARIR
    @LALABHAIKARIR11 күн бұрын

    મહુવા તાલુકાના પઢીયારકા ગામમાં વરસાદ પડ્યો છે 3ઈસ

  • @user-dt9mk9co5k
    @user-dt9mk9co5k11 күн бұрын

    નરસીભાઈ વિછીવડી રબરી🙏🙏🙏🙏🙏

  • @user-jw3qr9iw3s
    @user-jw3qr9iw3s12 күн бұрын

    પ્રેસ ભાઈ જયજવન જયકીસાન ભાઈ ભાઈ રાપર તાલુકામાં વરસાદ બાકી છે

  • @g.p.brahman6531
    @g.p.brahman653112 күн бұрын

    Very good imfarmation

  • @MRD-jo7up
    @MRD-jo7up12 күн бұрын

    વાવ થરાદ તાલુકામાં વરસાદ ક્યારે થશે

  • @ranjanbenmeghnathi1681
    @ranjanbenmeghnathi168111 күн бұрын

    Jay bhole nath

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya634912 күн бұрын

    જુલાઈ 10 થી 23 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @DabhiSanjay-ki1pm
    @DabhiSanjay-ki1pm12 күн бұрын

    પરેશભાઈ સાચું બોલીને કહી દો ચોટીલામાં વરસાદ કેદી છે

  • @Dashrth194

    @Dashrth194

    11 күн бұрын

    હા ચોટીલા માં વરસાદ આવતો નથી

  • @bharatlavantra339
    @bharatlavantra33912 күн бұрын

    બેન ડરા 😢વાના ધંધા ના કરો ભયંકર ભયંકર કરી ને લોકો ને ડરાવશો નહિ

  • @SahadevMeniya
    @SahadevMeniya12 күн бұрын

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે ૐનમોનારાયણ

  • @bachubhaimaru273
    @bachubhaimaru27311 күн бұрын

    Good news 📰📰📰 sir

  • @harshadvala7686
    @harshadvala768611 күн бұрын

    Payalben tamaru kam khub saras che kayam Tamara videos jov chu

  • @asmitapatoliya422
    @asmitapatoliya42212 күн бұрын

    👍👍

  • @SanjayGodhakiya-wk3wh
    @SanjayGodhakiya-wk3wh11 күн бұрын

    4:50

  • @user-cv7sy9tb1x
    @user-cv7sy9tb1x11 күн бұрын

    ઈશ્વર ની ઈચ્છા વગર પાંદડા ના હાલે સમજાય તેને વંદન

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya634912 күн бұрын

    જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે

  • @jeniljenilgogra1313
    @jeniljenilgogra131311 күн бұрын

    વાહપરેશભાઇતમનેઘી..સાકર

  • @tejasdesai1294
    @tejasdesai129412 күн бұрын

    Hope what he is saying is turn true as we are desperately waiting for heavy rainfall otherwise Gujarat will be in big trouble for water crisis and drought. I noticed majority of weather forecaster are talking big about good rain but unfortunately rarely come true😞

  • @user-is1bl9qv9p
    @user-is1bl9qv9p11 күн бұрын

    🙏👍🙏

  • @rajelectronics4972
    @rajelectronics497211 күн бұрын

  • @user-tw9ty9sy3s
    @user-tw9ty9sy3s12 күн бұрын

    જય માતાજી

  • @KaiyumNohri.j5cs3p
    @KaiyumNohri.j5cs3p12 күн бұрын

    Very good

  • @YogeshpatelPatel-ui7nw
    @YogeshpatelPatel-ui7nw12 күн бұрын

    Surendra nagar ma pan vavani layak nathi

  • @sanjayjejariya-bz7to
    @sanjayjejariya-bz7to12 күн бұрын

    Surendar nagar na Ghanao vistar vavni thi vanchit se

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary256112 күн бұрын

    બનાસકાંઠા થરાદ વરસાદ પુછો

  • @devendrabhatt6636
    @devendrabhatt663612 күн бұрын

    જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ હજી આજે પણ વરસાદ ઓછો છે

  • @Khatoribava15
    @Khatoribava1512 күн бұрын

    😊

  • @anilgamit2466
    @anilgamit246612 күн бұрын

    આવા દો દક્ષિણ ગુજરાત ના તાપી જિલ્લામાં બહુ જરૂર છે ભાત રોપાવાનું પણ બાકી છે

  • @VishnuPatel-zs9lj
    @VishnuPatel-zs9lj12 күн бұрын

    વડાલીમાં વરસાદ ક્યારે આવશે પરેશભાઇ

  • @chaudharyraymalbhai7873
    @chaudharyraymalbhai787312 күн бұрын

    સગામાં દક્ષિણ વિભાગમાં ક્યારે વરસાદ થશે પરેશભાઈ

  • @user-pn3em7qp2x
    @user-pn3em7qp2x11 күн бұрын

    પરેશભાઈ વઢવાણ તાલુકામાં ક્યારે પડશે વરસાદ

  • @thakorjaytiji4717
    @thakorjaytiji471712 күн бұрын

    પરેશભાઈ કલોલમાં વરસાદ ક્યારે આવશે

  • @kavyanchauhan2306
    @kavyanchauhan230611 күн бұрын

    Bhai chomasu aave etle j agaahio karwani aato ketlaye varsho thi aam j chalechhe

  • @prakashpanseriya141
    @prakashpanseriya14111 күн бұрын

    કોઈ ભૂગોળ શાસ્ત્રી ગોતો બીજાના ગોખેલા ભાસણ આપે છે

  • @user-if2il8ll2v
    @user-if2il8ll2v12 күн бұрын

    🤝🤝🤝🤝

  • @pababhai120
    @pababhai12012 күн бұрын

    થરાદનાગામડમાવરસાદનથી

  • @gabuarvind3465
    @gabuarvind346512 күн бұрын

    સુરેન્દ્રનગર મા વરસાદ કેવા રહેશે

  • @lalitpatel2245
    @lalitpatel224511 күн бұрын

    બનાસકાંઠા ના થરાદ મા હજી સાચોર બોર્ડર પરના ગામડા માં હજુ ટીપુંય નથી પડ્યું 😢😢

  • @jitubhaibhaliya954
    @jitubhaibhaliya95412 күн бұрын

    ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વરસાદ નથી ક્યારે આવશે

  • @bmsudani
    @bmsudani12 күн бұрын

    રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ગામોમાં ક્યારે

  • @harjivansolanki4546
    @harjivansolanki454612 күн бұрын

    Surendranagar jila ma varsad nathi

  • @abhi21518
    @abhi2151812 күн бұрын

    તમે જ્યારે પણ આગાહી આપો છો ત્યારે વરસાદ નું એક પણ ટીપું નથી પડતું ભાઈ આગાહી ક્યાં આધારે આપો છો???😂😂😂

  • @Milanagravat01
    @Milanagravat0111 күн бұрын

    Bhavnagar almost varsad nathi

  • @arjunsinhthakor6913
    @arjunsinhthakor691311 күн бұрын

    ભાઈ windy app online અથવા એપ થી તમને બધી ખબર પડશે.

  • @user-kk3ql4vf2j
    @user-kk3ql4vf2j11 күн бұрын

    पायल बेंन आजे करछमां वरसात वरसेयो हतो

  • @ashwinpatel8842
    @ashwinpatel884211 күн бұрын

    અંજાર અને ગાંધીધામ વરસાદ નથી

  • @chaudharyraymalbhai7873
    @chaudharyraymalbhai787312 күн бұрын

    સોઈ ગામમાં દક્ષિણ ગુજરાતમાં અભી

  • @khushbuchauhan1511
    @khushbuchauhan151111 күн бұрын

    😢😢😢 પરેશભાઈ બંધ કરો..

  • @panvi5332
    @panvi533212 күн бұрын

    પાયલબેન રાધનપુર નું નામ ક્યારેક લેતા રહો

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva380112 күн бұрын

    Parish bhai baroda. Chotaudepur. Pancmahal ma varsad kayaker aavse.

  • @mahendratalsaniya9117
    @mahendratalsaniya911712 күн бұрын

    Limbdi kayare Ave che

  • @rabaribharatbhai.j2280
    @rabaribharatbhai.j228011 күн бұрын

    Utar Gujarat ma nathi

  • @user-zq5vl3eg5x
    @user-zq5vl3eg5x12 күн бұрын

    બનાસકાંઠા મા વરસાદ કદી આવસે

  • @Jagdish11139
    @Jagdish1113911 күн бұрын

    Amdavad ma varsad nathi

  • @jadejavanrajsinh6958
    @jadejavanrajsinh695812 күн бұрын

    सारु सारु

  • @rakeshpatel1397
    @rakeshpatel139711 күн бұрын

    Khali aggahi thai che. Varsad avto nathi

  • @vikramprajapati5199
    @vikramprajapati519911 күн бұрын

    ઞાઘીનઞર જિલ્લામાં વરસાદ સે

  • @BharatKanzariya-h5z
    @BharatKanzariya-h5z11 күн бұрын

    Amare varsad chalu che.

  • @user-pd1hk8zn1y
    @user-pd1hk8zn1y12 күн бұрын

    પરેશ.ભાઈ.7.તારીખ.ના.વિડિયો.માં14.સુધી.વરસાદ.નકી.નથી.આજ.વરસાદ.ચાલુ.તથીગયો❤.જરૂર્શ.ભાઈ

  • @R.PThakor-tt7cy
    @R.PThakor-tt7cy12 күн бұрын

    😷😷😷😷😷

  • @gamitshankar171
    @gamitshankar17111 күн бұрын

    Tapi jillana songagh talukama bharadada gamma vavni layak varsad padiyo chhe pan ropni layak varsad padiyo nathi

  • @dilipsinh5380
    @dilipsinh538012 күн бұрын

    BHAVNAGAR MA BADALO CHHAYE HAI VARSAD NATHHI ?? BOLO UKLAT KHUBAJ CHHE?????☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆■■■■■■■■■■■■■■■■■■■■

  • @ishvarjithakor4605
    @ishvarjithakor460512 күн бұрын

    તમારી આગાહીયો તદ્દન ખોટી પડે છે ખોટી વાતો ના કરો

  • @shehzada1487
    @shehzada148712 күн бұрын

    Abdasa ma pan varsadh nathi😢

  • @ashishpatel-sv9my
    @ashishpatel-sv9my12 күн бұрын

    Vadnagar taluka ma haju thayo nathi

  • @sureshkhisad2877
    @sureshkhisad287712 күн бұрын

    ये फरजी है परसू विडियो मे कह रहे थे कि अब कोई बालिश नही

  • @vijayprajapati517
    @vijayprajapati51711 күн бұрын

    તમે અને અંબાલાલ બે આવતા વર્ષે આગાહી કરતા ના અમે જોઈએ છીએ કે કેવો વરસાદ થતો નથી

  • @kanubhaipanchal9054
    @kanubhaipanchal905412 күн бұрын

    Bekar hai vat na kar atyare amdavad halat bahut kharab chhe.

  • @MaherajPathan-ml3cp
    @MaherajPathan-ml3cp12 күн бұрын

    Amare aanad ma varsad j nathi

  • @ghanshyamkakadiya7013
    @ghanshyamkakadiya701312 күн бұрын

    Hp level etle shu

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_909412 күн бұрын

    વાવબોડવીતારમોનથી

  • @user-kt7xy1im2p
    @user-kt7xy1im2p12 күн бұрын

    પરેશભાઇનીવાહવાહકરોછોપણતળાજાતાલુકાનાગાડામાજાપટાજછેસારોવરસાદનથી

  • @jayendrasinhjadeja8073
    @jayendrasinhjadeja807312 күн бұрын

    Fake

  • @user-lr4gl5jm8b
    @user-lr4gl5jm8b11 күн бұрын

    તંબુરો... તંબુરો.... તંબુરો.....

  • @rajeshdobarya8697
    @rajeshdobarya869711 күн бұрын

    Aa ben ne dhat ni khabar nathi padti bhare bhare kahi daravana dhadha banth karo

  • @hemubhajadeja4701
    @hemubhajadeja470112 күн бұрын

    કચ્છ માં ઓછું થાય તો સારું

  • @Rajputrajvadu
    @Rajputrajvadu12 күн бұрын

    Khotina se badha aa

  • @baldevsinhrajput5475
    @baldevsinhrajput547512 күн бұрын

    Maliya miyana taluko kyare bani gayo 😂😂😂

  • @rakeshpatel1337
    @rakeshpatel133712 күн бұрын

    બધા ગપ્પા મારે છે .

Келесі