ખુબ સરસ કાર્ય છે અમારો પણ સહકાર રહેશે, અમારા વિસ્તારમાં પણ ઘણા કેસો મળી જશે 👍👍👍
@RajdeepsinhRathod-fl7ry4 сағат бұрын
ધીરે ધીરે ટાઈમ ની રાહ જોવે છે ન્યાય કોની પાસે માંગવો જે ખુરસી લય ને બેઠાં છે એ લોકો ને સજા પડે ખરી sit ના નામે બચાવ કામગીરી ચાલુ થય છે થોડા ટાઈમ પછી જનતા આ બઘું ભૂલી જાય એ આ બઘું તંત્ર પોલીસ અને નેતા ઓ સારી રીતે જાણે છે
@smitdhamecha4 сағат бұрын
એકજ ચાલે ચૈતર વસાવા
@vijaykumarpatel68584 сағат бұрын
વાત કડવી છે પણ આપણે ભારતીયો (૯૯ ટકા) એક નંબરના સ્વાર્થી લોકો છીએ, કોઈને કઈ ફરક નઈ પડે.
@jaydip76494 сағат бұрын
Javabdari nthi to jakhh mrava betha
@baldevdesai50384 сағат бұрын
અંબાલાલ કાકા અમારા ચુંવાળ નુ ગૌરવ છે ખુબ શુભેચ્છાઓ આપ ઉપર ભગવાન ગણેશ ની સદાય કૃપા રહે
now different time politics with corporate are joining its new political time its my answer how can we chang system
@ilovemyindia51164 сағат бұрын
ગોંડલ ના લોકો પણ આ લોકો થી કંટાળી ગયા છે બોવ દાદાગીરી છે આ લોકો ની
@sajidhusein42104 сағат бұрын
Aava sadk chchp lukhkhao ne corporeter banavi de pachchi aaj kawab male atlo moto kamade thayo to pan lucjcho rupali rajkot jiti ne aavyo to shu kahesho bahen aane rajkote vasio aava naffat logo ne b.j.p ne bahumati aape to pachi rajkot ni janta ne shu kahevu bolo bahen?
@aap.ki.jay.muldarm.ki.j4 сағат бұрын
जोहार जय आदिवासी चेतर बाय वसावा
@ilovemyindia51165 сағат бұрын
બહેન ગોંડલ મા રેવા કરતા પાકિસ્તાન મા રેવું સારૂ આ લોકો બોવ દાદાગીરી કરે છે ગોંડલ બંધ હતું નઈ દાદાગીરી થી કરાવા મા આવિયું હતું
નિ:શબ્દ છીએ. લોહી ના આસું ની વેદના સરકાર શું જાણે❓(દિનેશ પડાયા, રાજકોટ.)
@JorubhaiVala-tk1pd5 сағат бұрын
Thad rakho badhu thase
@JorubhaiVala-tk1pd5 сағат бұрын
Bhare Kone padse te samay btavse
@JorubhaiVala-tk1pd5 сағат бұрын
Tu to gyo
@imdadhusainnandoliya82185 сағат бұрын
સરસ દેવાંશી બેન બહુ સરસ ડોક્યુમેન્ટરી બનાવી અને હું પણ પોતે ખેડૂત છું કાકાએ કહ્યું એ પ્રમાણેઅમે રોજ સવારે ખેતરમાં જઈએ એટલે અખતરાજ કરવા પડેઅને જો અખતરા ના કરીએતો અમે ખેતીમાં આગળ ના વધી શકીએમાટે ખેડૂતની આપ વિતિ એ ખેડૂત જાણી શકે જય જવાન જય કિસાન
@javedkagzi84495 сағат бұрын
Patrakar o a samaj nu Bahu NUKSAAN Karel che..
@gkpandya5435 сағат бұрын
શિક્ષણ થી રાજકારણ કે રાજકારણી બને છે, રાજકારણ થી શિક્ષણ નહીં, તે છતાં પણ રાજકારણીઓ શિક્ષણ જગતમાં કાયમી ભરતી કરતાં નથી, આની સજા કુદરત જ આમને આપશે. કરોડો બેરોજગારો ના નિસાસા તેમજ તેમની હાય આ સરકાર તથા તેમના મળતિયાઓને લાગશે. જય હિન્દ......
@prashantbhatt515 сағат бұрын
મોદીનાં નેજા હેઠળનાં અધિકારીઓ મોદી જેવાં જ દોગલા જ હોય.
@jaysukhhanda50575 сағат бұрын
BJP giregi
@prashantbhatt515 сағат бұрын
અમને એમ હોય ને કે પરમિશન લીધી હશે. આને અધિકારી કોઈ મૂર્ખ જ આવી વાહિયાત વાતો કરે. કાઢો આવા ભ્રષ્ટાચારીઓને બહાર. જય હિંદ.
@jagdishbambhaniya52485 сағат бұрын
Bhajpa sarkar bekar se have to jagi jav mara bhaio please jagi jav please
@hirjipatel84585 сағат бұрын
Gujarat sarkar bhrashtachar Mein dubi Hui Hai do Duniya kya kar sakti hai
@aniruddhsinhgohil31895 сағат бұрын
Kadk pagla bHAri batavo
@karshanbambhava8405 сағат бұрын
Jay mataji
@aniruddhsinhgohil31895 сағат бұрын
B. J. P NE PAPLAGSE
@Jadeja865 сағат бұрын
Raju detka jevo lage che 😊
@pankajsangod5 сағат бұрын
Ha barabar che ❤
@Jadeja865 сағат бұрын
Raju desi daru pivravine reli ma layayvo hase bsdhsy ne ketlani life bagade raju desi vechine
@padayadinesh45215 сағат бұрын
માનવીય સંવેદના મરી પરવારી છે,મૂલ્યનિષ્ઠ સરકારો ઝંખે છે ગુજરાત ની આમજનતા...કયાં પ્રકારનુ લોકતંત્ર છે અહીં?સીલેકટેડ અને ઇલેકટેડ બન્ને અહીં નિમૉલ્ય પુરવાર થયાં નો રંજ અને વલવલાટ છે.(દિનેશ પડાયા,રાજકોટ)
@Jadeja865 сағат бұрын
Raju desi daru
@goradashok96175 сағат бұрын
જય કિસાન
@user-it8kk3lc6p5 сағат бұрын
Ky thase nhi Paisa Vada Paisa aapi ne chuti jse 2 4 mahina ma pacha hta ena e j Aaj system che gujrat ni mout ni koi value nthi Paisa same ben
@sutariyaashish76575 сағат бұрын
❤❤❤
@hirendadhaniya98845 сағат бұрын
તારીખ 25 ના ગુજરાત બંધ રાખી ને આપણી એકતા બતાવીએ...
@sumitrathacker55055 сағат бұрын
ચેરમેન નું કામ શું હોઈ?
@simi251815 сағат бұрын
ગુનેગારો ને સજા થવી જ જોઈએ, નહીં તો હવે ગમે તેવા ગોટાળા થાય કે ગમે તેવો ભ્રષ્ટાચાર થાય એટલો ખરાબ ટાઈમ છે કે લોકો ને સત્તાધારીઓ પર ન્યાય માટે કોઇ જાતનો ભરોશો રહ્યો જ નથી .. આપણાં રાજ્યની સિસ્ટમ કેટલી બરબાદ છે કે લોકોને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો છે કે ન્યાય આપવા વળી સિસ્ટમ રહી જ નથી આપના રાજ્ય માં .. બહુ જ ખરાબ પરિસ્થિતિ કરી દીધી છે .. બધા સતત સાથે મળી ને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે માટે જ બધા ગુનેગારી ને માત્ર બચાવનું કામ જ ચાલે નિરંતર .. #ન્યાય #ભ્રષ્ટાચાર ચરમસીમા
@riyazsarvadi47585 сағат бұрын
આમા cm pm. નો. પરિવાર હોત તો ન્યાય મળત???
@KapilaVasava-qv6dt5 сағат бұрын
Lukha tara thi kay ni thay
@KapilaVasava-qv6dt5 сағат бұрын
Have lukha nu andolan karvanu baki che
@VashantSolnaki-iz9gi5 сағат бұрын
ડમી એટલે ડુબ્લીકેટ
@hasmukhbhoi80795 сағат бұрын
ઘરે બેસાડી ને કંઈ નય થાય આ જીવન કેદ થવી જોઈએ
@manishbhogayata54465 сағат бұрын
બેન! કાકા એ 50-60 વર્ષ પહેલા તો ગ્રેજ્યુએટ થય ગયા હતા,આ જ્ઞાન ને વંદન છે અને આજ નાં ગ્રેજ્યુએટ ને મળો તો ઠોઠા જ મારે છે.(શિક્ષણ અને શિક્ષકો ઉપર જ બધું દારોમદાર છે)
@altafkalaniya12475 сағат бұрын
Husband wife 😂💖
@vinodtank5615 сағат бұрын
Saheb ne ghare moklo have pachi rajkarn chodi ane kaydesar karya vahi karo
Пікірлер
ખુબ સરસ કાર્ય છે અમારો પણ સહકાર રહેશે, અમારા વિસ્તારમાં પણ ઘણા કેસો મળી જશે 👍👍👍
ધીરે ધીરે ટાઈમ ની રાહ જોવે છે ન્યાય કોની પાસે માંગવો જે ખુરસી લય ને બેઠાં છે એ લોકો ને સજા પડે ખરી sit ના નામે બચાવ કામગીરી ચાલુ થય છે થોડા ટાઈમ પછી જનતા આ બઘું ભૂલી જાય એ આ બઘું તંત્ર પોલીસ અને નેતા ઓ સારી રીતે જાણે છે
એકજ ચાલે ચૈતર વસાવા
વાત કડવી છે પણ આપણે ભારતીયો (૯૯ ટકા) એક નંબરના સ્વાર્થી લોકો છીએ, કોઈને કઈ ફરક નઈ પડે.
Javabdari nthi to jakhh mrava betha
અંબાલાલ કાકા અમારા ચુંવાળ નુ ગૌરવ છે ખુબ શુભેચ્છાઓ આપ ઉપર ભગવાન ગણેશ ની સદાય કૃપા રહે
Salute દેવાંશી..... પ્રજા માનસિક વિકલાંગ થયી ગઈ છે, પરિણામ હકુ ભોગવશે..... ગુલામથી 100 ગણી નીચલી પાયરીએ ઉતરી ગઈ છે..... સંવેદના વિહીન... કોઈ શબ્દો નથી.. 🙏🙏
Change now gujrat plz yar. B j p. Ne. Kadho
now different time politics with corporate are joining its new political time its my answer how can we chang system
ગોંડલ ના લોકો પણ આ લોકો થી કંટાળી ગયા છે બોવ દાદાગીરી છે આ લોકો ની
Aava sadk chchp lukhkhao ne corporeter banavi de pachchi aaj kawab male atlo moto kamade thayo to pan lucjcho rupali rajkot jiti ne aavyo to shu kahesho bahen aane rajkote vasio aava naffat logo ne b.j.p ne bahumati aape to pachi rajkot ni janta ne shu kahevu bolo bahen?
जोहार जय आदिवासी चेतर बाय वसावा
બહેન ગોંડલ મા રેવા કરતા પાકિસ્તાન મા રેવું સારૂ આ લોકો બોવ દાદાગીરી કરે છે ગોંડલ બંધ હતું નઈ દાદાગીરી થી કરાવા મા આવિયું હતું
આ્ બંધાઈ જાગતાં મૂતરેછે તો તમે શું જોઈને ચેરમેન બન્યા બિલ્ડર છો ઈ. બરાબરછો
😢😢
Moto junagaghno bhadvo