Gujarat Rain Update: ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધશે, કેટલા દિવસ સુધી રહેશે નવો રાઉન્ડ? Monsoon

#monsoon2024 #gujaratweather #rainupdate
આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે હવે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે? જાણો ગુજરાતમાં આવનારા દિવસોનું હવામાન...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 153

  • @vikramnekaria2046
    @vikramnekaria204612 күн бұрын

    હરિના હુંકમ વિના પત્તું🍃 પણ નથી હલાવી શકાતું.."સમજાય તેને વંદન.".🙏

  • @JagdishPrajapati-v5d

    @JagdishPrajapati-v5d

    12 күн бұрын

    સાચી વાત ભાઈ

  • @jayeshchauhan9486

    @jayeshchauhan9486

    12 күн бұрын

    Sachu bro.

  • @user-wr2ct7eh4c

    @user-wr2ct7eh4c

    12 күн бұрын

    100/:

  • @GAMINGZONE-lf2ps

    @GAMINGZONE-lf2ps

    12 күн бұрын

    એતો જેવી જેની શ્રધ્ધા ભાઈ તારી શ્રધ્ધા હરી મા છે ને મારી શ્રધ્ધા વિજ્ઞાન માં.

  • @vanrajmakwana2532

    @vanrajmakwana2532

    12 күн бұрын

    Hari, technology, bane ,ni jarur se🎉

  • @dilipgohil9970
    @dilipgohil997011 күн бұрын

    jay mataji d c 🌹🌹🌹

  • @arjunsinhthakor6913
    @arjunsinhthakor691312 күн бұрын

    આજે રાતે વરસાદ આવશે લખી રાખજો

  • @MaheshThakor-fg2zv

    @MaheshThakor-fg2zv

    12 күн бұрын

    ગઈ કાલે રાતે મહેસાણા મા વરસાદ પડ્યો હતો આ બધા તો ફેકુ છે આમના ઊપર ભરોસો ન કરાય 😊

  • @daxeshparmar-en1mi

    @daxeshparmar-en1mi

    11 күн бұрын

    વાહ .. વાહ ... બાપુ .. શુ .. કોન્ફિડેન્સ છે ....!!!!!

  • @bhimsiseda6363
    @bhimsiseda636312 күн бұрын

    મુન્દ્રા કચ્છમાં બપોરના વરસાદ સારો પડે છે

  • @Pareshsolanki-ko2wr
    @Pareshsolanki-ko2wr10 күн бұрын

    તારીખ,, 9 ,રાજકોટમાં સારો વરસાદ છે

  • @user-os5vf4jw3b
    @user-os5vf4jw3b12 күн бұрын

    બનાસ કાંઠા માં ફૂલ ગરમી છે.એટલે વરસાદ વગર આગાઈ એ કહી શકીએ કે વરસાદ 15.17 જેવો 42 ઇંચ આવશે ઘરડાઓ નું કહેવું છે.

  • @patelimmi1533

    @patelimmi1533

    12 күн бұрын

    42 inch, dimag to thekane che ke nay saheb

  • @BharatPatani2024

    @BharatPatani2024

    12 күн бұрын

    😂​@@patelimmi1533

  • @natvarlalparmar7478
    @natvarlalparmar74789 күн бұрын

    સારા સમાચાર મોકલો છો તે બદલ આભાર

  • @hareshchandu5517
    @hareshchandu551711 күн бұрын

    Jay mataji

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q11 күн бұрын

    ખુબ જ સરસ

  • @SHREYAENTERPRISE369
    @SHREYAENTERPRISE36911 күн бұрын

    Jay Shree Krishna... ❤

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary256112 күн бұрын

    બનાસકાંઠા થરાદ વાવ વરસાદ કહો દિપક ભાઈ

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya80512 күн бұрын

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ વાદળ છાયું વાતાવરણ છે અને વરસાદ હજી નથી

  • @user-jh1ew2yq5n
    @user-jh1ew2yq5n12 күн бұрын

    આજે પાલનપુર ગ્રામ્ય વિસ્તારો માં વરસાદ થયો

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh413812 күн бұрын

    ❤ જય માતાજી દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી વરસાદ કેદી થસે જય કિસાન

  • @aswinpatel7553
    @aswinpatel755312 күн бұрын

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq12 күн бұрын

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર ❤❤❤

  • @Meetandpavan
    @Meetandpavan12 күн бұрын

    આજે જામજોધપુર વિસ્તારમાં વરસાદ છે

  • @BhuruMohniya-tb2ec
    @BhuruMohniya-tb2ec11 күн бұрын

    मोरबी जिला में बारिश चालू हो गया

  • @sureshrajgor4996
    @sureshrajgor499611 күн бұрын

    ધાનેરા તાલુકામાં વરસાદ કેવો રહેશે

  • @varshingbhai6647
    @varshingbhai664711 күн бұрын

    ફતેપુરા.તાલુકો.સલરા.ગામકૈરેવરસાદપડછે

  • @makwanapravinsinh4116
    @makwanapravinsinh411611 күн бұрын

    વાડલા તા વઠવાણ જી સુરેન્દ્રનગર મા કયારે વરસાદ આવશે

  • @user-cv7sy9tb1x
    @user-cv7sy9tb1x12 күн бұрын

    કાલે ના પાડતા હતા હવે કો છો avse

  • @vasavaajay1198

    @vasavaajay1198

    12 күн бұрын

    Ala lakhota aakho video jo ne pachi comment kar e em ke 6 ke modeloma ferfar thay to Varsad avvano hoy te pan bije vadi jay ane eni jankari e Roje apta rey 6

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt12 күн бұрын

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra373412 күн бұрын

    ❤ જયસીતારામ ❤

  • @shivamgen1275
    @shivamgen127512 күн бұрын

    He explains perfectly. 👍

  • @sahilsirsiya5554
    @sahilsirsiya555411 күн бұрын

    મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ

  • @HimatbhaiParnaliya123
    @HimatbhaiParnaliya12312 күн бұрын

    ખુબ સરસ વાત વિક્રમભાઈ

  • @chavdadk5400
    @chavdadk540011 күн бұрын

    દિપકભાઈ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની જરૂર છે નબળા વરસાદ ની નહીં

  • @akbarkumbhar4977
    @akbarkumbhar497712 күн бұрын

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @bhagavanbhuva9792
    @bhagavanbhuva979212 күн бұрын

    આજે તળાજા તાલુકામાં સારામાં સારો વરસાદ છે

  • @rkgamers8159
    @rkgamers815911 күн бұрын

    Dang ma varsad dar divas pade se

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g12 күн бұрын

    જય માતાજી દિપકભાઈ

  • @zapdiyauday1853
    @zapdiyauday185312 күн бұрын

    જય શ્રી રામ

  • @pravinkumarpatel2844
    @pravinkumarpatel284412 күн бұрын

    આ વાક્ય લખ્યું છે તમોને અભિનંદન

  • @KarshanBhai-yo7pf
    @KarshanBhai-yo7pf11 күн бұрын

    ખંભાત તાલુકામાં ક્યારે વરસાદ પડશે

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v12 күн бұрын

    Video good che

  • @sanjaythakorthakor3254
    @sanjaythakorthakor325412 күн бұрын

    બૌઉં સરસ માહિતી આપી

  • @mansukhhirapara5571
    @mansukhhirapara557112 күн бұрын

    જય દ્વારકાધીશ

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en12 күн бұрын

    Thank you Dipak bhai

  • @bhaveshmakwana9623
    @bhaveshmakwana962311 күн бұрын

    ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સામાન્ય વરસાદ પડ્યો

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx12 күн бұрын

    Very nice video dipak bhai 😊😊

  • @krishanpatel3313
    @krishanpatel331312 күн бұрын

    આભાર

  • @jatjamaldin5564
    @jatjamaldin556412 күн бұрын

    Sir kachchh ma aaje sarro varsat padiyo

  • @prahladjirajputcharup4626
    @prahladjirajputcharup462612 күн бұрын

    JAY.MATAJI

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh11 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @karandave72
    @karandave7212 күн бұрын

    Fast like❤

  • @SahadevMeniya
    @SahadevMeniya12 күн бұрын

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે

  • @msbhutiya506
    @msbhutiya50612 күн бұрын

    દિપકભાઈ આભાર

  • @dilipsolanki4710
    @dilipsolanki471012 күн бұрын

    Thanks

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl12 күн бұрын

    જય માતાજી દીપક ભાય

  • @karshanlakum4221
    @karshanlakum422112 күн бұрын

    મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વરસાદ કયારે થશે

  • @patelimmi1533

    @patelimmi1533

    12 күн бұрын

    Upar wara pase mago, ane na pucho

  • @mavjiahir2105
    @mavjiahir210512 күн бұрын

    Bhuj ma jordar varsad che

  • @rajuzapdiya7552
    @rajuzapdiya755211 күн бұрын

    Jasdan ma kayarese varsad

  • @user-cw7zw8om8b
    @user-cw7zw8om8b12 күн бұрын

    super

  • @user-iv4ii5hp6i
    @user-iv4ii5hp6i12 күн бұрын

    આજે અમારે ધોરાજી ગામ હડમતિયા 1 ઈસવરસાદછે

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y12 күн бұрын

    જય માતાજી

  • @parmarnavalsinh3449
    @parmarnavalsinh344912 күн бұрын

    First comment

  • @vaghelasandipkumar2338
    @vaghelasandipkumar233811 күн бұрын

    દીપક ભાઇ અમરેલી જિલ્લા વરસાદ પડે છે એજ ની તારીખ મા

  • @srchavda7363
    @srchavda736312 күн бұрын

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ નથી દિપકભાઈ ચોકસ માહિતી આપો🎉

  • @nitinbhadani3299
    @nitinbhadani329912 күн бұрын

    કરછ માં આજે વરસાદ પડ્યો છે ૮ તારીખે🙏 નોંધ લેવા વિનંતી

  • @user-jc2so9uo7n
    @user-jc2so9uo7n12 күн бұрын

    ખુબ સરસ માહિતી આપી દિપકભાઇ તમે

  • @user-xc3lt7iu1r
    @user-xc3lt7iu1r12 күн бұрын

    અમારે સારો વરસાદ.સેથાનિયાણા.માણાવદર.તાલૃકો

  • @rameshgorasva9446
    @rameshgorasva944612 күн бұрын

    ❤️❤️ Dipak Bhai Vavajodnai Video Bnavo Duniya Maa Kiya Vavajodu Baniyu se ❤️❤️

  • @ankurdesaidesai
    @ankurdesaidesai11 күн бұрын

    સાહેબ ગાંધીનગર માં બહુ જ બફારો થાય છે

  • @sagardesaighodh4365
    @sagardesaighodh436512 күн бұрын

    Sachu

  • @ravalpopatbhai2837
    @ravalpopatbhai283712 күн бұрын

    8 થી 10 ઇંચ વરસાદ ની જરૂર છે તાલુકો વડનગર

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya75212 күн бұрын

    ❤❤❤

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zv12 күн бұрын

    ઊત્તર મહેસાણા મા સારા વરસાદ ની આગાહી છે હવામાન વિભાગ ની 9..12. મા અને આ ભાઈ કે સામાન્ય વરસાદ રહસે આ હવામાન સાચુ કે આ ભાઈ😅

  • @bholadbhaldada
    @bholadbhaldada12 күн бұрын

    Bhavnagar ma sanj thi j varsad salu se haju pan salu se

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki64812 күн бұрын

    વરસાદ નું વિજ્ઞાન પણ ઈશ્વર રે મુકેલ છે. તેનું કામ કર્યા રાખે.

  • @user-ms9nj4ls1e
    @user-ms9nj4ls1e11 күн бұрын

    મધ્ય gujarat ma haju pan😮😮 sharo varshad thayo nathi

  • @bodarvinubhai4477
    @bodarvinubhai447712 күн бұрын

    નાનાભંડારીયામાવરસાદછે

  • @pithiyaarjan1158
    @pithiyaarjan115811 күн бұрын

    Baki hu kav su k 10 july na roj vadhu varsad ni sakyta se ...daxin gujrat ane utar gujrat ma 5 thi 10 inch jetlo varsad padse ....aaa bhai na pade se aavta video ma fari jase ..copy kare se aaagahi ni

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput357712 күн бұрын

    વરસાદ થયો કયારે કે જોર ઘટે 😂

  • @user-bx2hv7zv3y
    @user-bx2hv7zv3y12 күн бұрын

    ભાવનગર જિલ્લામાં ઝરમર વરસાદ ચાલુ છે

  • @khasiyagokulkhasiyagokul5915
    @khasiyagokulkhasiyagokul591512 күн бұрын

    અમારે અત્યારે ધીમીધારે વરસાદ ચાલુછે

  • @gohilrajbha3305

    @gohilrajbha3305

    12 күн бұрын

    કયા ગામથી

  • @pithiyaarjan1158
    @pithiyaarjan115811 күн бұрын

    Faka vadhi jaay se ...havaman khata vala key ej bole se ..aavi aaagahi na kevay copy paste kare se ...swikaro k aaagahi nhi aaavdti

  • @govindakhed3248
    @govindakhed324812 күн бұрын

    અમારે મેંદરડા તાલુકાના વિસ્તાર માં હળવો વરસાદ નું ઝાપટું પડ્યું છે વાવેતર બંધ થઈ ગયા છે

  • @user-vq4ue8xm3i
    @user-vq4ue8xm3i12 күн бұрын

    Banas kantha ma aaje bahu garami chhe.

  • @NikulThakor-jd7mj
    @NikulThakor-jd7mj12 күн бұрын

    હારીજ

  • @patelimmi1533
    @patelimmi153312 күн бұрын

    Allahu akbar

  • @parmarnavalsinh3449
    @parmarnavalsinh344912 күн бұрын

    હિંમતનગર મા વરસાદ કયારે આવશે

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya634912 күн бұрын

    જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ

  • @rmithawala1771
    @rmithawala177112 күн бұрын

    Bhai tamaaru chenal ghana time thi follow kari rayo 6u kutch nu to kai samaachaar apta j nathi .....

  • @JayrajMakwna
    @JayrajMakwna12 күн бұрын

    Atyare bhavnagar ma varsad chalu chy

  • @tribhavondethariya7967
    @tribhavondethariya796712 күн бұрын

    સુરેન્દ્રનગર મા વરસાદ ક્યારે થસે?

  • @gautampadhiyar7539
    @gautampadhiyar753911 күн бұрын

    Dipak live vatavaran joine batao tamari jevi a Tarik ma thase evu mane pan avde gol gol gumavanu

  • @gautampadhiyar7539

    @gautampadhiyar7539

    11 күн бұрын

    Hu tamraj video jovu chu

  • @thakorsuresh6030
    @thakorsuresh603012 күн бұрын

    Kale mahesanama 2ich se

  • @jituahir8381
    @jituahir838112 күн бұрын

    ભચાઉ તાલુકામાં વરસાદ કેદી થાછે ભચાઉ તાલુકામાં વરસાદ ની આગાહી છે કે નઈ

  • @patelimmi1533
    @patelimmi153312 күн бұрын

    Dipak ni wat par bharoso nay karwano,e bo thokam thok kare che,upar wara ne jyare jetlo padwo hase padse

  • @dhutarsinhjadejadhutarsinh1556
    @dhutarsinhjadejadhutarsinh155612 күн бұрын

    Tmara upar bharoso ketla taka karvo? Bdha alag alg agahi kare 6, amare su karvu?

  • @mohammedpatel7652
    @mohammedpatel765212 күн бұрын

    Jor vadse atle bhare varsad thase surat ma

  • @devfarm51
    @devfarm5112 күн бұрын

    Su hali nikda devbhoomi dwarka ma dhimi dhare chalu thayo

  • @rjgosai4236
    @rjgosai423612 күн бұрын

    ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં રે વરસાદ આવશે

  • @krishanpatel3313
    @krishanpatel331312 күн бұрын

    કચ્છ નાં લખપત તાલુકામાં વરસાદ ક્યારે આવશે. જણાવશો

  • @bejolbhai111
    @bejolbhai11112 күн бұрын

    હવે નવી સીસ્ટમ કયારે આવશે

  • @dhundhlvaramesh3492
    @dhundhlvaramesh349212 күн бұрын

    Khetar bara pani nikli gaya atyare hamare

  • @BharatPatel-cm9nd
    @BharatPatel-cm9nd12 күн бұрын

    દિપક ભાઈ અંબાલાલ કાકા કેમ દેખાતા નથી

  • @user-yl4ws6dp2k
    @user-yl4ws6dp2k12 күн бұрын

    અમારે ધાંગધ્રા તાલુકાના બે ચાર ગામડાઓમાં હજી વાવણી નથી થઈ

  • @mmukeshbavliya9551

    @mmukeshbavliya9551

    12 күн бұрын

    Ha

  • @LakhabhaiRathod-yl3bn
    @LakhabhaiRathod-yl3bn12 күн бұрын

    વાગડ વિસ્તાર મા વરસાદ હજી પણ આવ્યો નથી

Келесі