Sasangir Railway Tour | સાસણગીર ની રેલ્વે સફર |
Музыка
# • Gir Darshan.| તાલાળા ગ...
@SaurashtraRasdhara
@hellosaurashtranews
@TV9GujaratiNews
#saurashtra
#gir
#railway
#sasangir
#sorath
#satadhar
#visavadar
#dhari
#chalala
#talala
#train
#safar
#sholy
Пікірлер: 129
Super
the Apna Gujarat mein prakruti jungle Soundarya thi bharpur super super👌👍
Jay Mahadev Har Gir ni Mulakat Karavi Dithy Thank You Very Much, Mahadev Har,
@girbhomiyo
2 жыл бұрын
🙏🙏🙏
ગીરનાજંગલનીમજામાણોરેલમાંજયગીરનારી
Jai garvi gujrat
Exallant trip verry nice vyas ji
@girbhomiyo
2 жыл бұрын
thanks 😊
અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર યાત્રા 💐🌸💮🏵️🌹🥀🌹🥀🏵️🌹🥀
☝👌👌👌✌👍khubaj Sara's Aava video Raju kartarhejo bhai👌👌👌
@girbhomiyo
Жыл бұрын
😊🙏
🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹
Wah adbhut safar tame to juni yaad taja karavi didhi wah.
@girbhomiyo
Жыл бұрын
આભાર ભાઈ
Good
@girbhomiyo
2 жыл бұрын
ji thanks
વિડિયો સરસ લાગ્યો, અભિનંદન.
આ ટ્રેન માં મે પરિવાર સાથે તાલાલા થી ઢસા જ સુધી મુસાફરી કરી છે આ ટ્રેન ની મુસાફરી યાદ આવી ગઈ છે
આપની દ્રશ્ય યાત્રા ખુબજ ગમી. જય ગરવી ગુજરાત જય ગરવી ગીરનાર.
WAH ATI SUNDER. AABHAR BAI. MOJ HO.
Verynice you sending, Railway,jourey
Mojj aavi gai Saras video chhe
Sundar nice video
Veri veri nais shafar
અદભુત નજારો અતિ રમણીય અનુભવ
@girbhomiyo
2 жыл бұрын
thanks 😊😊😊🫂
@yogesh.mankad6849
2 жыл бұрын
ભાઇ, આ કાઠીયાવાડ ની ધીંગી ધરા છે જેની સોડમ અનેરી, ઇયાના માણહ ના દિલ માનવતા થી હર્યા ભર્યા,દાતાર.
ખરેખર ખૂબજ માહિતી સભર અને અલૌકિક આનંદ નો અનુભવ કરાવ્યો... ઈચ્છીએ કે આ રેલ સફરને શક્ય માણવી...
@girbhomiyo
2 жыл бұрын
ખાસ કરીને ચોમાસામાં આ સફરનું આયોજન ખુબજ આનંદદાયક અને અવિસ્મરણીય બની રહેશે.
BHAI BHAI MOJ KARAVI. THANKS.RAM RAM.
Joradar 👍👍
Mast. 👌
Very fine video
धन्यवाद और शुभकामनाएँ
ખૂબ સરસ
બહુજ સરસ સફર
અદા, ભાઈ , મોજ કરાવી. જુની યાદ તાજી થઈ ગઈ. આ ગાડી માં બહુજ મુસાફરી કરી છે. આપણાે મલક જીંદાબાદ. વતન અમરેલી.
@girbhomiyo
2 жыл бұрын
આભાર ભાઈ.....
@cricketnewsdekho5575
2 жыл бұрын
જય માતાજી ભાઈ
ચલાલા મારૂં વતન છે
Mara mamanu gam se jetalvad se Juni yado taji karavi thanks
@girbhomiyo
2 жыл бұрын
thanks ji મારી ચેનલ સસ્ક્રાઈબ કરજો ને મારા બીજા વિડિયો પણ જોજો....
Very.nice.video
ખુબ સરસ વિડિઓ બનાવ્યો છે માહિતી સરભર...👍
સાહેબ ,,,અતિ સુંદર વિડીયો 👌👌👌🙏🙏🙏🙏
@girbhomiyo
2 жыл бұрын
thanks bhai
@cricketnewsdekho5575
2 жыл бұрын
આભાર
👌👍🙏
Sares 🙏
mane pan train ni musafari karvanu man thai gayu.. bhai khub saras.. good
@girbhomiyo
2 жыл бұрын
thanks ji
beautiful
JAY JAY GARVI GUJARAT JAY GIRNARI MAHARAJ
@girbhomiyo
2 жыл бұрын
🙏🌺🙏🌺
Vidio jovani maja avenge sir
@girbhomiyo
2 жыл бұрын
મારી ચેનલ ને સસ્ક્રાઈબ કરજો ભાઈ,અને મારા બીજા વિડિયો પણ જોજો.
Bharat Bhai.... excellent....chalala...to....Talala....Ungrej ke jamane ki train...👍🙏💐
@cricketnewsdekho5575
2 жыл бұрын
Good morning
@bhalchandraambalaltrivedi2533
2 жыл бұрын
Iam,tosee,More,Jorani To,We,seas, Others,to See You, Sensing, We,have More and,Mores we have a,intrees to,mee
જય હો જય હો ભરત ભાઈ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
@girbhomiyo
2 жыл бұрын
🙏🚩🚩🙏
Bhai bahuj sundar.... natural awaz train no rakho ...music disturb kare chhe... Jai mataji...
સરસ 👌👌👌
@cricketnewsdekho5575
2 жыл бұрын
આભાર
આવવું તો છે જ એક વાર ગીર પંથકમાં.. 👌 💐
@girbhomiyo
2 жыл бұрын
જરૂર પધારશો
Very nice video aavi train pan che ae amane pahele var khabar padi angrejo na jamana na railway station jovani maja aavi gai 👌👍🥰🌹🙏
@girbhomiyo
2 жыл бұрын
ji .. thanks.
Thanks saw more @more
👌👌👌👌😃🙏🏽🙋♂️
સરસ આવા ફરવા લાયક સ્થળો ની જાણકારી આપતા રહેજો..
@girbhomiyo
2 жыл бұрын
હાજી... આભાર ભાઈ
મોજહામોજ
@cricketnewsdekho5575
2 жыл бұрын
હા મોજ હા જય માતાજી
જય માતાજી
@darshrathod
2 жыл бұрын
મારી ચેનલ ની વિઝિટ કરજો ભાઈ
રજૂઆત માહિતી સભર અને આબેહુબ જાણે મુસાફરી કરતા હોય તેવી અનુભૂતિ થઈ
@girbhomiyo
2 жыл бұрын
thanks bhai
સરસ માહિતી આપી ભાઈ, ખુબજ સરસ વિડિયો, મજા આવી ગઈ Bahot hi badhiya video banaye ho,👌👌 Train ka Safar mein Bahot maza aaya Bhai, Thank you
@girbhomiyo
2 жыл бұрын
આભાર ભાઈ
@cricketnewsdekho5575
2 жыл бұрын
આભાર
Chalal stn was build by Gayakwad
@mahendrasanghavi1351
Жыл бұрын
Not by Britisher
મજા આવી ગઈ ભાઈ. હજુ ગીરના અન્ય રૂટ બતાવશો તેવી વિનંતી છે.
@girbhomiyo
2 жыл бұрын
હા...જી ચોક્કસ.
Saras video...aava meter gauge route ne jivant raakhvani jarurat che..Ane aava saras gaamda o ne pan.....pragati na naame badhu nasht thayi rayu che
@girbhomiyo
2 жыл бұрын
ખરુ કહ્યું ભાઈ...
@mahendrapanchal5817
2 жыл бұрын
Q
need improve camera quality, angle and momentary. koi 90ts no video jota hoi aevi feeling aave chhe. sudharwani jarur chhe.
@girbhomiyo
2 жыл бұрын
હા ભાઈ....ખબર છે.આર્થીક સ્થિતિ સારી નથી...કેમેરો નથી...પી.સી. કે લેપટોપ પણ નથી.બધુ મોબાઇલ થી એડીટ એન્ડ શુટ કરુ છું.. તમારા જેવા મિત્રો નો સહકાર હશે તો ધીમે ધીમે બધું સુધરશે.
ઉત્તમ અનુભવ હું ચોક્કસપણે આ ટ્રેનમાં જઈશ
@girbhomiyo
2 жыл бұрын
આભાર ભાઈ
Maja Ave visavadar Ni vadi khavani
@girbhomiyo
2 жыл бұрын
😋😋👍
Really beautiful country in the world 🌎 Just need law in order Think about Global warming please 🌳
અમે બહુ સફર કરી છે આ મજા તો એક મજા છે😊
@girbhomiyo
2 жыл бұрын
આભાર જી
Tour લખો
Dhasa jetalasar tren kab chalu hoga
@girbhomiyo
2 жыл бұрын
ટુંક સમયમા
Amreli visavadar veraval tren saru he ke bandh he
@girbhomiyo
2 жыл бұрын
chalu che
Aa vishavadr Maru ghar che
@janikashyap4785
2 жыл бұрын
Hu Shital vyas
@girbhomiyo
2 жыл бұрын
wah .. very good 😊👍
Wah sir purani yadein tazza ho gai ❤️❤️ Meter gauge train ke safar ka anand hi kuchh alag hi he ❤️❤️ sir video Kai date no chhe ? Haal ma aa train chalu chhe ? Jankari aapso sir ❤️❤️ nice video ❤️❤️
@girbhomiyo
2 жыл бұрын
વિડિયો ની ચોક્કસ તારીખ તો મને યાદ નથી...પણ જાન્યુઆરી મા બનાવ્યો હતો.અને ટ્રેન 🚆 હાલમાં ચાલુ જ છે ભાઈ....
@manojshahshah9467
2 жыл бұрын
@@girbhomiyo Thanks sir ❤️
How to book tickets for this train
@girbhomiyo
Жыл бұрын
ઢસા થી વેરાવળ સુધીના કોઇપણ સ્ટેશન થી ટિકિટ મેળવી શકો...
Ghani var musafari kari6
Aaa. Tren. Kayi. The. Updch
@girbhomiyo
2 жыл бұрын
અમરેલી થી સવારે સાત વાગે ઉપડે.... વેરાવળ સુધી જાય.
ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન આવા બીજા વિડિયો મુકતા રહેજો.આ વિડિયોમા એકદમ ટ્રેન ની અંદર બેસીને મુસાફરી કરતા હોય એવોજ આનંદ થાય છે.(very nice video)Thanks.
@girbhomiyo
2 жыл бұрын
આભાર ભાઈ
Aa maaldhhario khub bahadur kom che
ત્યાંથી તમારે વેરાવળ કોડીનાર કે ઢસા જાવું છે ભાઈ
@girbhomiyo
2 жыл бұрын
ના હું તાલાળા જ ગયો હતો.
Number apjo
આ મીટર ગેજ લાઇન ચાલુ છે?
@girbhomiyo
2 жыл бұрын
ha bhai
વાહ..... બહુ જ સરસ ઝપટ્યું મારતાં ઝાડવા.નિરમળ વહેતા નિર છે. સતી સંત ને સાવજ તણી.ગરવિ જનેતા ગિર છે. ( સાહેબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યારેક બહુ આવે છે, synchronize કરો થોડું. Vlog દીપી ઉઠશે )
@girbhomiyo
2 жыл бұрын
હા ભાઈ... ખુબ ખુબ આભાર...હવે પછીના વિડિયો પી.સી.મા બનાવીશ.. અત્યાર સુધી તો બધું મોબાઇલ માજ કરતો... અને મારી પાસે કેમેરો પણ નહોતો..હવે ખરીદ્યો છે.....😊😊
@sanjivupadhyay5110
2 жыл бұрын
@@girbhomiyo સફળતા માટે ખુબ ખુબ શુભેછાઓ 🌹
એલા અમે તો ખુબ રખડ્યા, પણ હાળું ફોન જ નોતો, નૈ તો સિંહો ના પ્રેમ પ્રકરણ પણ તમને દેખાડત 🤣🤣🤣🤣
ખૂબ સરસ