Rajbha Gadhvi || ગીર નેહડા ની હાવ દેશી મોજ || ગીર માલધારી નું જીવન || Gir Nehda Ni Moj

Ойын-сауық

▶️ Rajbha Gadhvi || ગીર નેહડા ની હાવ દેશી મોજ || ગીર માલધારી નું જીવન || Gir Nehda Ni Moj
🔹આ ચેનલ પર તમને રાજભા ગઢવી ના નવા તથા વીતી ગયેલા તમામ વિડીયો જોવા મળશે...
👉 રાજભા ગઢવી ની બીજી ચેનલ કવિ રાજભા ગઢવી ની link નીચે આપેલી છે તો વિડીયો જોવા માટે નીચે આપેલી link પર click કરો..👇👇👇👇👇
▶️ kzread.info/dron/gvk.html...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
📯🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶📯
-------------------------------------------------------------------------
#Rajbhagadhvi
#રાજભાગઢવી
-------------------------------------------------------------------------
🌟 We upload daily new video of Rajbha Gadhvi like rajbha gadhvi latest, rajbha gadhvi new, rajbha gadhvi 2019, rajbha gadhvi 2020, rajbha gadhvi dayro, rajbha gadhvi bharat desh, rajbah gadhvi chapakharu, rajbha gadhvi status, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi rajput, rajbha gadhvi duha chand, rajbha gadhvi, rajbha gadhvi gir studio, rajbha gadhvi new dayro, rajbha gadhvi dayro, rajbah gadhvi new, rajbha gadhvi latest, rajbha gadhvi 2020, rajbha gadhvi chapakaru, rajbha gadhvi sapakhru, rajbha gadhvi status, rajbha gadhvi 2019, rajbha gadhvi jokes, rajbha gadhvi deshbhakti, rajbha gadhvi rajput, rajbha gadhvi maldhari, rajbha gadhvi ahir dayro, rajbha gadhvi latest dayro, rajbha gadhvi 2015, rajbha gadhvi 2014, rajbha gadhvi 2016, rajbha gadhvi 2017, rajbha gadhvi 2021, rajbha gadhvi navo dayro, rajbha gadhvi mardo ni vato, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi maharana pratap, rajbha gadhvi shivaji nu halrdu, rajbha dayro, rajbha navo dayro, rajbha gadhvi prasan, rajbha gadhvi karun prasang, rajbha gadhvi new prasang, rajbha gadhvi dikri no prasang, rajbha gadhvi shivaji no prasang, rajbha gadhvi ma no prasang, rajbha gadhvi navo prasand, and many more type video daily basis upload
👉New Video Upload time: Daily 6:00pm to 7:00pm
👇👇👇
🔰Best regards
👉 Rajbha Gadhvi Gir Studio KZread Channel
👉 Kavi Rajbha Gadhvi KZread Channel
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
---------------------------------------------------------------------------
👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
🙏 Rajbha Gadhvi Na Saune Jay Mataji

Пікірлер: 476

  • @karshanbambhava840
    @karshanbambhava8403 жыл бұрын

    હા મારા ભાઈઓ ભરવાડ ઓની મોજ હા જય મચ્છુ માં... જય કાળીયા ઠાકર

  • @bharatbharvad1096
    @bharatbharvad10963 жыл бұрын

    બધા કલાકાર કર તા રાજભા ની મોજ ત અલગ સે ભાઇ વાહ ગીરનાં હાવ જ હા

  • @BhupiAapa
    @BhupiAapa3 жыл бұрын

    વા અમારી ગોપ સંકૃતિ વા મોજ આવી ગઈ હો બાકી

  • @laloyaduvansibharvad6103

    @laloyaduvansibharvad6103

    3 жыл бұрын

    હા ભાઈ

  • @maheshshah1194
    @maheshshah11942 жыл бұрын

    રાજભા ખરેખર તમે મહાન છો તમો આટલા મોટા કલાકાર હોવા છતાં તમે તમારા મિત્રો સુદામા જેવાને ભુલ્યા નથી ખરેખર તમે મહાન છો વાલા .......🙏

  • @sonalsaraviya5173
    @sonalsaraviya5173 Жыл бұрын

    રાજભા ધન્ય છે તમારી મોજ .

  • @laloyaduvansibharvad6103
    @laloyaduvansibharvad61033 жыл бұрын

    હા યદુવંશી ગોપ ભરવાડ ની મોજ હા હા કવિરાજ હાં હા રાજભા હાં સુ મોજ સે આ ગોપ યાદવ ગોવાળ ની મોજ આ આવી ગય હા ગીર ના ભોળા ગોપ ભરવાડ હા

  • @BhupiAapa
    @BhupiAapa3 жыл бұрын

    જય ઠાકર મારા યદુવંશી ગોપ ગૌપાલક ભરવાડ સમાજ ને

  • @ashvinprajapti2750

    @ashvinprajapti2750

    3 жыл бұрын

    Moj padi gay ho bhai

  • @goletarkalu4782
    @goletarkalu47822 жыл бұрын

    ગાંડી ગીર નો હાવજ.....વાહ માલધારી સમાજ જ્ય દ્વારકાધીશ ની

  • @user-ep2qz5pv9m
    @user-ep2qz5pv9m3 жыл бұрын

    જય મોગલ વાહ રાજભા વાહ મોજ આવી ગઈ હો ભા ખરેખર આવી મોજ તો ક્યારે નથી આવી અને ઈ મોજ કય ખબર છે રાજભા તમે ન્યા સરવે કરવા ગ્યા છો ને ઈ બાકી દુહા ની મોજ તો કાયમ કરાવો જ છો તમે જે કામ હાટુ ગ્યા છો એના માટે લાખ લાખ વંદન છે ભા તમને

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam82053 жыл бұрын

    વાહ ભોળા ભરવાડ વાહ

  • @dhrangiyaramo1175
    @dhrangiyaramo11753 жыл бұрын

    જય ઠાકર જય ગાઞાળમા જય પીઠડ વાહ કવિરાજ વાહ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya82342 жыл бұрын

    ધણી ખમ્મા મારા બાપલીયા ને ઠાકર તમારી રક્ષા કરે🌹🌺🌸

  • @RJB-ot5yh
    @RJB-ot5yh Жыл бұрын

    હા ગીરની મોજ હા

  • @thobhanbharvad2714
    @thobhanbharvad27142 жыл бұрын

    નેહડા ના નેહ હો

  • @BhupiAapa
    @BhupiAapa3 жыл бұрын

    જય માતાજી જય ઠાકર રાજભા આવાને આવા નેસડા ના વિડિઓ મુકતા રહેજો ભાઈ

  • @narsibharvad1135

    @narsibharvad1135

    3 жыл бұрын

    જય ગ્વાલીનાથ મહાદેવ

  • @vijaygadhavi8932
    @vijaygadhavi89322 жыл бұрын

    જય હો ચારણ... સૌનો સ્વીકાર 🙏🙏

  • @Lakhmanbharwadvakatar
    @Lakhmanbharwadvakatar3 жыл бұрын

    હા યદુવંશી ગોવાળ (ભરવાડ) હા

  • @nirmalnakrani1992
    @nirmalnakrani19923 жыл бұрын

    હા ધાંધા નેહડા ની મોજ રાજભા 🙏જય આવડ માં🙏

  • @nileshsatiya7334
    @nileshsatiya73343 жыл бұрын

    *મોજ આવી ગઈ રાજભા વાહ. જય ઠાકર*

  • @ramajimakwana8175
    @ramajimakwana81752 жыл бұрын

    Jaymataji

  • @amleshkhoda3030
    @amleshkhoda30303 жыл бұрын

    🙏🙏.. Jay Thakar.. 🙏🙏.. Wah... Aapa dayro.... 🙏🙏 baki moj.. Aavi gay.. 🙏🙏.🙏. Khub.. Khub. Aabhar Rajbha gadhavi.. 🙏🙏

  • @davbhavesh4863
    @davbhavesh48633 жыл бұрын

    રામ રામ રાજભા મને તમારા વાજીંત્રો વિશે બીજી માહિતી નથી પણ દાદા પાસે જે તંબુરો છે એને અત્યાર ના આધુનિક કોઈ પણ વાજીંતર નો પોગે એ મારું માનવું છે 🙏🙏🙏 પ્રણામ બાપુ (દાદા )ને 🙏

  • @pathubhaiahir4982

    @pathubhaiahir4982

    3 жыл бұрын

    Ramshagr.biju.nam.he.tamburanu

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva39623 жыл бұрын

    જય હો રાજભા ચારણ દેવ જય હો ....

  • @user-ue4gh6qg7i
    @user-ue4gh6qg7i19 күн бұрын

    જય ઠાકર

  • @mehulbharvad1926
    @mehulbharvad19263 жыл бұрын

    હા માલધારી ની મોજ 🦁🦁🦁🦁🦁

  • @RajbhaGadhvi

    @RajbhaGadhvi

    3 жыл бұрын

    હા મેહુલભાઈ

  • @sondarvaprem2083
    @sondarvaprem20833 жыл бұрын

    ભેરૂ ભૂલે નય રાજભા

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan3462 жыл бұрын

    જય હો મારો માલધારી સમાજ બધા ભાઈ ઓ ને🙏જય મોગલ 🙏

  • @thobhanbharvad2714
    @thobhanbharvad27142 жыл бұрын

    Jay Thakar

  • @user-uo8fs4bz3v
    @user-uo8fs4bz3v3 жыл бұрын

    जय माता जी नी राज भा

  • @khimrajgadhavi2978
    @khimrajgadhavi29783 жыл бұрын

    વાહ કવિરાજ નિજાનંદ પધારો અમારે ગામ તમને દુહા શભળાવુ ખિમરાજ ગઢવી ૬૩૫૩૪૫૯૪૪૪

  • @kamleshjamod1442
    @kamleshjamod14422 жыл бұрын

    જય માતાજી

  • @kishantoyta2520
    @kishantoyta2520 Жыл бұрын

    Bapo bapo ha maro maldhari

  • @user-ue4gh6qg7i
    @user-ue4gh6qg7i19 күн бұрын

    ગોપ સંસ્કૃતિ.. ગોપાલક ભરવાડ.. જય ઠાકર

  • @sutrejarambhai346
    @sutrejarambhai346 Жыл бұрын

    વાહ

  • @chiragsinh.b4421
    @chiragsinh.b44212 жыл бұрын

    જયમાતાજી

  • @man.mojilo.maldhari
    @man.mojilo.maldhari3 жыл бұрын

    Jay mataji Raj bha

  • @hiteshparegi6005
    @hiteshparegi6005 Жыл бұрын

    નેહડા માં ઘરે ઘરે કલાકારો છે વાહ ગીર વાહ ❤

  • @mogalkrupa1603
    @mogalkrupa16033 жыл бұрын

    ગીર ની ભેસુ અને ગાયુ સાથે વિડીયો બનાવો

  • @davbhavesh4863
    @davbhavesh48633 жыл бұрын

    એ ભાણુભા અમને લય જાવ કયેક ન્યાં ભા 🙏

  • @hethashrabari1025
    @hethashrabari10252 жыл бұрын

    Jay ho

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs94092 жыл бұрын

    Ha charan

  • @JanviButani
    @JanviButani3 жыл бұрын

    🙏🏻 જય માતાજી 🙏🏻 જય હો કવિરાજ. 🙏 જય હિંદ 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @visanubharavad8284
    @visanubharavad82842 жыл бұрын

    વાહકવીરાજવાહ

  • @mahavirsinhgohil3617
    @mahavirsinhgohil3617 Жыл бұрын

    હા રાજભા હા ...ગીરના હાવજ

  • @sureshgamara7881
    @sureshgamara7881 Жыл бұрын

    Jay thakar

  • @BharatSocha
    @BharatSocha7 күн бұрын

    જય મુરલીધર ભાઈ

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam82053 жыл бұрын

    જય માતાજી કવીરાજ 🙏 હરીયાળી ગીર છે રૂડી એમાં પ્રેમ ઘેલુડી

  • @sandipaajra
    @sandipaajra3 жыл бұрын

    Dilthi ha moj ha

  • @goletarkalu4782
    @goletarkalu47822 жыл бұрын

    વાહ રાજભા આમારા ગુજરાત નું સાચું મોર્તી

  • @PravinParmar-xw9yn
    @PravinParmar-xw9yn2 жыл бұрын

    Jay ho gir

  • @gohilbhupatbhai5881
    @gohilbhupatbhai58812 жыл бұрын

    મસ્ત દુહા

  • @Man510
    @Man5103 жыл бұрын

    જય માતાજી કવિરાજ

  • @RajbhaGadhvi

    @RajbhaGadhvi

    3 жыл бұрын

    જય માતાજી

  • @valjigadhvi9283
    @valjigadhvi92832 жыл бұрын

    રાજ ભા મોજ આવી ગઈ

  • @user-cd3bl4zh5y
    @user-cd3bl4zh5y15 күн бұрын

    મારા વાલા રાજભા ગઢવી જય ઠાકર

  • @user-cq3cf2os5j
    @user-cq3cf2os5j3 жыл бұрын

    જય આવડ માં

  • @chhayakahodariya7003
    @chhayakahodariya70032 жыл бұрын

    આમને..પણ..ગીરની..મોજ..કરાવો

  • @nalinisolanki7480
    @nalinisolanki74804 ай бұрын

    Wah bhai wah gir no savj

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs94092 жыл бұрын

    Super

  • @user-wg3xb6qn5h
    @user-wg3xb6qn5h3 жыл бұрын

    *હા મોજ હા*

  • @manusoriya-ed9jy
    @manusoriya-ed9jy Жыл бұрын

    જય દ્વારકાધીશ વા વા ભૉળા ભરવાડ વા

  • @devurathwaofficial
    @devurathwaofficial3 жыл бұрын

    જય શ્રી આઈ મોગલ માં

  • @vipultoliya7992
    @vipultoliya79923 жыл бұрын

    હા મોજ હા વરસાદ થાય એટલે મારા માલધારી ની મોજે જ અલગ છે

  • @samitnishar9277
    @samitnishar92773 жыл бұрын

    Jay sonal MA

  • @user-kz1fu3vh9n
    @user-kz1fu3vh9n Жыл бұрын

    હા રાજભા હા તમારી મોજ

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab3 жыл бұрын

    ગીર તો ધરતી પરનું સ્વર્ગ છે.. 🙏🙏

  • @hothijajda1248
    @hothijajda12483 жыл бұрын

    Ha moj ha

  • @zalavanarajsinhkalusinh5100
    @zalavanarajsinhkalusinh51002 жыл бұрын

    Ha Moj rajbha gadhvi ha

  • @chelabhairabari3528
    @chelabhairabari35282 жыл бұрын

    વા વાલા ખરેખર તમારી તો મોજ ‌જ અલગ જ છે

  • @bhaktimantra103
    @bhaktimantra1033 жыл бұрын

    🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻 🙏🏻 હા કવિરાજ હા 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Жыл бұрын

    Ha moj Raj bha

  • @bambhaniyachetanrohitsharm5140
    @bambhaniyachetanrohitsharm51403 жыл бұрын

    Vah desi dayro vah

  • @chiragchauhan8924
    @chiragchauhan89242 жыл бұрын

    Aapni sanskruti.... Aapni moj...jay ho kathiyavadi dharti ni..

  • @thobhanbharvad2714
    @thobhanbharvad27142 жыл бұрын

    ગાડી ગીર ની મોજૂ હો

  • @rahulbharvad9243
    @rahulbharvad92433 жыл бұрын

    વાહ....મારો...... માલધારી...... ભરવાડ......સમાજ..... 🙏

  • @user-un7we7hp7q
    @user-un7we7hp7qАй бұрын

    હા મોજ

  • @mehulbharvad1926
    @mehulbharvad19263 жыл бұрын

    હા ગાંડી ગીરની મોજ હા

  • @user-sn8fy6zb6q
    @user-sn8fy6zb6q3 жыл бұрын

    જય માતાજી ભાઈ 🙏🙏🙏

  • @mrbanna7490
    @mrbanna74903 жыл бұрын

    Jay mataji rajbha vav taluka ma koi dayro Hoy to tamari ek ત્યાગ ની વાત છે પટેલ નો ત્યાગ ડાયા અને ગોમતી વહુ ની વાત ચોકસ કહેજો મે આં વાત સાંભળી પણ છે અને પાંચ છ જણ ને સંભળાવી પણ છે 🙏🙏🙏 કે.કે. રાજપૂત નવાવાસ

  • @devahirstatuscreator1576
    @devahirstatuscreator15762 жыл бұрын

    Jay Dwarkadhish 🙏🦚❤️

  • @mehulajara2868
    @mehulajara286810 ай бұрын

    વાહ રાજભા વાહ જય ઠાકર જય દ્વારકાધીશ

  • @user-on6hd9ed7o
    @user-on6hd9ed7o5 ай бұрын

    હા મારા નેહડા નિ મોજ હા

  • @gopalkanmiya1883
    @gopalkanmiya18832 жыл бұрын

    હા નેહડા નિ મોજ હા જય ઠાકર ભાઈ

  • @rameshcharan193
    @rameshcharan1932 жыл бұрын

    राज भाई गढ़वी कोई दिन एमपी में आइए आपके यहां चारण आपका स्वागत करते हैं ओंकारेश्वर के दर्शन भी करते जाइएगा उज्जैन के भी दर्शन करते जाइएगा एमटीके चारण आपको मध्य प्रदेश के चरण आपका स्वागत करते हैं

  • @rajugamara0089
    @rajugamara00892 жыл бұрын

    Ha ભરવાડ ચારણ ની મોજ હા

  • @RajaChehar-me8pe
    @RajaChehar-me8pe3 жыл бұрын

    મોજ કરાવી દીધી રાજભા

  • @jadejamahendrsinh5198
    @jadejamahendrsinh51983 жыл бұрын

    વાહ કવિરાજને જય માતાજી

  • @bharvads.k6404
    @bharvads.k64043 жыл бұрын

    હા ગાંડી ગીર ના હાવજો હા

  • @ravaljagdishbhai7910
    @ravaljagdishbhai79102 жыл бұрын

    Ha raj bha mooj

  • @b.m.manguda2047
    @b.m.manguda20473 жыл бұрын

    🙇 ... જય દ્વારકાધીશ ... 📿 રાજભા ગઢવી ને અને મારા મોધેરો સમાજ ને .... 🙏

  • @bharvadbhopabhai2004
    @bharvadbhopabhai2004 Жыл бұрын

    Wah nehda ni moj Jay thakar vala

  • @javanshigopal7159
    @javanshigopal71592 жыл бұрын

    રાજભા ગઢવી તમે હેમા. લાઈવ થાવ

  • @nandwanaashish1317
    @nandwanaashish13173 жыл бұрын

    🚩 જય માતાજી 🚩 મામા ઓલા વાલા ભાઈ કેતા હતા કે નથી આવડતું , પણ બોવ સારું ગાય લીધું 😄 જય હો ગીરના માલધારી ભાઈઓ ને અને એની મોજ ને

  • @jayamaa7408
    @jayamaa740820 күн бұрын

    Hello. Jay mataji na sita ram. Ok

  • @navghanmer2905
    @navghanmer29053 жыл бұрын

    વાહ કવિરાજ વાહ .. આને કહેવાય હો ગીર ની મોજ હો ..

  • @narsibharvad1135
    @narsibharvad11353 жыл бұрын

    હા મારા ગોકુળ ના ગોપ ગોપાલક ભરવાડ હા

  • @user-en8qf6ii9h
    @user-en8qf6ii9h2 жыл бұрын

    જય માતાજી હા સાવજ હા હા..ગીર વાહ

  • @davalratadeydavalratadey8175
    @davalratadeydavalratadey81753 жыл бұрын

    મોગલ મોરી માવડી ગમયુ ભગુડા ગામ ખમકારી મા તુ ખોડલી ધરા મા તારુ ધામ

  • @vithalbhai4652
    @vithalbhai4652 Жыл бұрын

    જય દ્વારકાધીશ......

  • @nileshvyas2964
    @nileshvyas2964 Жыл бұрын

    વાહ ગીર ની મોજ

  • @davbhavesh4863
    @davbhavesh48633 жыл бұрын

    એ રામ રામ ડાયરા ને 👏👏🙏

Келесі