GIR BHOMIYO

GIR BHOMIYO

સોરઠી સાહિત્ય અને ગીર દર્શન.
Sorathi literature And Gir vision.

Пікірлер

  • @gadhavikarshan8674
    @gadhavikarshan8674Күн бұрын

    jay ho

  • @alkeshsoni82
    @alkeshsoni82Күн бұрын

    વાહ ભાઇ... સુંદર જગ્યા પવિત્ર સ્થાન ભગત ની નિસ્વાર્થ સેવા ...👌👌👍👍

  • @girbhomiyo
    @girbhomiyoКүн бұрын

    હા ભાઈ

  • @saileshrathodiya5594
    @saileshrathodiya5594Күн бұрын

    ખૂબજ સુંદર જગ્યાના દર્શન કરાવ્યાં હરિયાળી અને માટી નો રંગ જોઇને અને દાદાની નિસ્વાર્થ ભાવના જોઈ ખુબ આનંદ થયો. આભાર

  • @girbhomiyo
    @girbhomiyoКүн бұрын

    😊😊👍

  • @ravibasia3321
    @ravibasia3321Күн бұрын

    Jay mataji🙏

  • @dipakchauhan6809
    @dipakchauhan6809Күн бұрын

    Good

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5pКүн бұрын

    સરસ એપિસોડ...દાદાએ સરસ વાત કરી જીંદગી ની કમાણી અબોલ જીવ પ્રત્યે પ્રેમ અને પર્યાવરણ નું જતન...જય દશામાં

  • @Suresh.official19
    @Suresh.official19Күн бұрын

    Ha Maru gir bhomiyo ha

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5pКүн бұрын

    જય શ્રી માં દશામાં સૌનાં રખોપાં કરજો....👏

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5pКүн бұрын

    પ્રકૃતિ નો નજારો ચોમાસામાં ખીલી ઊઠે છે... ધરતી માતાએ લીલી ચાદર ઓઢીને દરેક ને આકર્ષિત કરે છે અબોલ જીવો ખેડૂતો પશુપાલકો અને પ્રકૃતિના ચાહકોને...જય સોરઠ ઘરા

  • @girbhomiyo
    @girbhomiyoКүн бұрын

    જય સોરઠઘરા.

  • @ravibasia3321
    @ravibasia33212 күн бұрын

    Wah

  • @dodiyatakhat7745
    @dodiyatakhat77452 күн бұрын

    Sundar nazaro chhe .... bhai ....

  • @MansukhbhaiKhakhdiya
    @MansukhbhaiKhakhdiya2 күн бұрын

    🙏🙏🙏 જય સીતારામ

  • @dharmendrapatel1176
    @dharmendrapatel11763 күн бұрын

    ગુજરાતી ફિલ્મ ના શુટિંગ ના લોકેશન બતાવજો

  • @girbhomiyo
    @girbhomiyo2 күн бұрын

    એના માટે અલગ ચેનલ બનાવી છે. ‘ગુજ્જુ સિનેમા વિથ ગિરભોમિયો’ આ ચેનલમાં હવે ફિલ્મોને લગતા કોઈ વિડીયો અપલોડ નહી કરું.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p3 күн бұрын

    👏👏👏

  • @ravibasia3321
    @ravibasia33213 күн бұрын

    Wah khub saras ajanyo itihas janyo maja aavi🙏

  • @girbhomiyo
    @girbhomiyo2 күн бұрын

    આભાર ભાઈ

  • @bhikuhsinhdabhi9789
    @bhikuhsinhdabhi97894 күн бұрын

    ખૂબ સરસ છે ઈતિહાસ ભાઈ અમારે માલિ મેથાન. ના ડુગર ના દશૅન કરાવજૌ અને એનો ઈતિહાસ સંભરાવ જો

  • @girbhomiyo
    @girbhomiyo4 күн бұрын

    બૃહદ જંગલમાં માલી આઈનો નેડ છે. પણ હવે ત્યાં જવા નથી દેતા. ગીર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા પ્તિબંધીત વિસ્તાર છે.

  • @bhikuhsinhdabhi9789
    @bhikuhsinhdabhi97894 күн бұрын

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p4 күн бұрын

    સર બહું સરસ અમર ઈતિહાસ વાર્તાલાપ કર્યો છે... હું તમારા બહું વીડિયો જોઉ છું પણ ખેતી અને છુટક મજુરી સાથે જોડાયેલા હોવાથી હમણાં થી તમારા વીડિયો જોઈ શકતો નથી... સ્વઃ શ્રી કાનજીભાઈ ભુટ્ટા કાગની લોકસાહિત્ય કેસેટ છે તેમાં હોથલ પદમણી ની આખી વાર્તા છે...હવે પૂરી સાંભળવી પડશે 👏

  • @girbhomiyo
    @girbhomiyo4 күн бұрын

    આભાર ભાઈ

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p4 күн бұрын

    તમારૂં સર કામ બહું સરાહનીય છે આપણી લોકસંસ્કૃતિ લોકસાહિત્ય લોકસંગીત અમર મહાન અવતારી પુરુષો ની અમર ગાથા ઓ ને ઉજાગર કરી અત્યાર ના આધુનિક યુગમાં અમારા સુધી પહોંચાડી જીવંત રાખવા ખૂબ પ્રયાસ કરો છો...જય સોરઠ ઘરા 👏

  • @girbhomiyo
    @girbhomiyo4 күн бұрын

    જય ગરવી ગુજરાત.

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5p4 күн бұрын

    જય સોરઠ ઘરા...અમર ગાથા ઓ ની ભોમકા 👏👏👏

  • @girbhomiyo
    @girbhomiyo4 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @AmitDaveR
    @AmitDaveR4 күн бұрын

    વાહ સરસ માહિતિ આપી ભાઈ તમે

  • @dpkapdi7658
    @dpkapdi76584 күн бұрын

    A..Have Ram Ram Ram Ram Jay Mataji 🙏

  • @ramgadhvi9442
    @ramgadhvi94425 күн бұрын

    હા દાદ બાપૂ હા

  • @maheshshukla55991
    @maheshshukla559916 күн бұрын

    Bhai jordaar Darshan karavya jay ho dada ni

  • @girbhomiyo
    @girbhomiyo4 күн бұрын

    🌸🙏🏻🙏🏻🙏🏻🌸

  • @keshubhaiparmarkeshubhai9406
    @keshubhaiparmarkeshubhai94066 күн бұрын

    હા ગીર હા 👌👍

  • @bharatsinhgohil1843
    @bharatsinhgohil18439 күн бұрын

    ખુબ સરસ માહિતિ આપી ભરતભાઈ

  • @laljiChauhan609
    @laljiChauhan60910 күн бұрын

    કાનજી ભુટા બારોટે કરેલ વિર માંગડાવાળા ની વાર્તા નો છેલ્લો ભાગ ૫ મળે તો મુકજો.

  • @saileshrathodiya5594
    @saileshrathodiya559410 күн бұрын

    શું આ તે ડુંગર છે. જ્યાં મોરના ટહુકા સાંભાળી હોડાજામ ને પોતાનું વતન કચ્છ યાદ આવે છે. અને ત્યાં જવાની જીદ પકડી હતી. ખરે ખર અભૂત છેઃ

  • @girbhomiyo
    @girbhomiyo7 күн бұрын

    ના એ કનડો ડુંગર જે મેંદરડા પાસે છે.

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi926410 күн бұрын

    Bhanvad su che

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi926410 күн бұрын

    To ghumali kya

  • @zapdiyalalji9623
    @zapdiyalalji962311 күн бұрын

    Pankhi no Malo movie upload karo pachu

  • @uarmilimbasiya7401
    @uarmilimbasiya740113 күн бұрын

    વાહ વાહ ❤❤

  • @kafirkavi1854
    @kafirkavi185414 күн бұрын

    આ વાર્તાને ઝવેરચંદ મેઘાણીની સોરઠી બહારવટીયા ના જોગીદાસ ખુમાણ વાર્તા ખંડનું પ્રથમ પ્રકરણ ખોટી ઠેરાવે છે જોગીદાસ ખુમાણનાં દાદા અને કુંડલા (છત્રીસી) નાં રાજવી આલણ ખુમાણનાં મૃત્યું પછી આલણ ખુમાણનાં પુત્રો એટલે કે જોગીદાસ ખુમાણનાં પિતા કાકા અને મોટાબાપુઓ વચ્ચે રાજા થવાનાં મુદ્દે કુસંપ થયો અને એક બીજાએ માહ્યો માહ્યેનાં વિવાદને નજીકનાં ભાવનગર અને જુનાગઢ બે મોટા રાજ્યોને દખલ કરી મદદગારીની યાચના માટે આવેલાને રાજા પદ અપાવવા મોકલાયેલી ફોજો ને ભાવનગર જુનાગઢ ના લશ્કરોમા ભાવનગરે કુંડલાનો ઘણો કબજો લઈ લીધો તથા ગાધકડા પર જુનાગઢ કબજો લઈ બેઠુ ને ખુમાણ ભાઈઓ ને સર્વસ્વ ગુમાવી હાદલ ખુમાણ બહારવટે ચડ્યાનો પ્રસંગ વર્ણવ્યો છે જે બહારવટાઈને હાદલ ખુમાણ પછી એમના પુત્ર જોગીદાસે પોતાના ભાઈઓ સમેત વારસાઈ તરીકે સંભાળી જય સિયારામ

  • @parshwanimishmehta
    @parshwanimishmehta22 күн бұрын

    You are doing an amazing job bro....just make sure next time you keep the background sound a little lower. Keep up the good work 👍

  • @damodarsinghsikarwar1371
    @damodarsinghsikarwar137122 күн бұрын

    Vidhata jiske sath jitne din sath nibhaane ko vidhata ne likh diya hai vah jarur hi pura hota hai

  • @shilpaparmar8560
    @shilpaparmar856023 күн бұрын

    ❤❤❤❤❤❤ ખૂબ સરસ... અદભૂત કળા ❤❤

  • @ArunPandya-t6e
    @ArunPandya-t6e24 күн бұрын

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વાર્તા ના ભિષ્મ પિતામહ કાનજી ભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @vanrajkhuman1170
    @vanrajkhuman117026 күн бұрын

    Kag bapu ni jay ho

  • @ArunPandya-t6e
    @ArunPandya-t6e26 күн бұрын

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા વાર્તા ના ભિષ્મ પિતામહ કાનજી ભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @sunilpanachani195
    @sunilpanachani19526 күн бұрын

    ખૂબ સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @hareshvyas1556
    @hareshvyas155627 күн бұрын

    Jay Mataji,Har Har Mahadev Har,

  • @Niteshbhuvaji
    @NiteshbhuvajiАй бұрын

    ધાવા ડુંગર ની માહિતી

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5pАй бұрын

    આદ્રા નક્ષત્ર છે એક વરસાદ સારા વરસાદ ની જરૂર છે 👏 અમારા વિશે

  • @user-lv2xy2zz5p
    @user-lv2xy2zz5pАй бұрын

    ભાગ્યશાળી છો મેઘરાજાએ અસીમ કૃપા કરી છે 👏અમારા ઉત્તર ગુજરાત ના બેચરાજી માં બહુ ઓછો છે વરસાદ 😢😢😢

  • @user-sd1us5fq2y
    @user-sd1us5fq2yАй бұрын

    Jay khodiyar maa

  • @hareshvyas4157
    @hareshvyas4157Ай бұрын

    ખુબ સરસ

  • @dilipbhaisonara5296
    @dilipbhaisonara5296Ай бұрын

    Gujarat ma kya se Mandir

  • @girbhomiyo
    @girbhomiyoАй бұрын

    ઉના સોમનાથ રોડ….પ્રાચી અને સોમનાથ વચ્ચે. મને લાગે છે તમે વિડીયો જોયો નથી ભાઈ..ખાલી થંબનેલ જોયું છે.વિડીયો જોયો હોતતો આ સવાલ પુછવો ના પડત..