ગીર જંગલ ની વચો વચ એક એવુ મંદિર જ્યા સીંહ આવે છે | Gir Jungle | Lion Of Gir | Sasan Gir | Daily Vlog

ગીર જંગલ ની વચો વચ એક એવુ મંદિર જ્યા સીંહ આવે છે | Gir Jungle | Lion Of Gir | Sasan Gir | Daily Vlog
People Search :
gir forest gujrat
lion of gir
traveling vlog
gir jungle video
gujrati video
gujrati vlog
uday dangar vlog
youtube vlog
daily gujrati vlog
jungle trip
monsoon in gir
gir no varsad
gir nu jungle
village life
village food
kathiyawadi food
desi jamvanu
gujrat
traveling with scorpio s11
moto vlog
road trip
gamda nu jivan
gamda nu jamvanu
jungleshwar mahadev
vlog
explore gir
gir na sinh
gir na savaj
#exploregir #girjunglegujrat #sasangirgujrat #girforestgujrat #lionofgir #girnasinh #travelingvlog #girjunglevideo #gujrativideo #gujrativlog #udaydangarvlogs #youtubevlog #dailygujrativlog #jungletrip #monsooningir #girnovarsad #girnujungle #villagelife #villagefood #kathiyawadifood #desijamvanu #gujrat #travelingwithscorpios11 #roadtrip #gamdanujivan #gamdanujamvanu
This is my official vlog channel so please subscribe to watch my daily routine,
vlogs, travel vlogs , Moto Vlogs , Off Roading Vlogs, Horse Riding Vlogs at My FarmHouse, and explore new advanture places.
Follow me on instagram : uday_dangar_007
Thanks my Best viewers
For Sponsorship & Business Inquiry : dangaruday0001@gmail.com

Пікірлер: 179

  • @GJgaming30
    @GJgaming30Ай бұрын

    ગુજરાત નું સ્વર્ગ એટલે ગીર ખુબજ મજા આવી તમારા vlog જોવાની .

  • @DalpatsinhSolanki-od7mp
    @DalpatsinhSolanki-od7mp3 күн бұрын

    વાહ ભાઈ વાહ ગીરનીમજાકંઈકઅલગછે🎉🎉🎉🎉🎉

  • @rathvanilesh807
    @rathvanilesh8075 ай бұрын

    ગીર નું બીજું નામ આપવું હોય તો મારા મારા મતે સ્વર્ગ છે 🌿🌳🦁⭐

  • @hiteshsolanki2539
    @hiteshsolanki25393 ай бұрын

    ગીર ની અસલી મોજ તો ભર ચોમાસે આવે હો જેમાં અમારી ગીર સોળે કલા એ ખીલી ઊઠે બાપ ❤

  • @parimaljoshi8211
    @parimaljoshi8211Ай бұрын

    ઉદયભાઈ આભાર ખુબ મઝા આવીઆજનો વિડિયો જકડી રાખે છે.......અમારા પૌત્ર અને પૌત્રીઓને બતાવ્યો......પરિમલ જોષી યુએસએ

  • @pravinachudasama3109
    @pravinachudasama31094 ай бұрын

    🌳🌴🍀🍂👌🏻👌🏻વાહ ખુબજ સુંદર ગીર 👌🏻👌🏻

  • @pareshdhabalia7200
    @pareshdhabalia720011 күн бұрын

    Gir ma prakruti sole kala e khili che ,jai girnari , jai jai garvi gujrat jai bharat 👌🚩🚩🇮🇳🇮🇳🙏

  • @bhupatboda6675
    @bhupatboda6675Ай бұрын

    આપણે ગીર ને સ્વર્ગ કહીએ છીએ પણ ત્યાં જંગલમાં કાયમી રહેતાં હોય એનું જીવન હકીકતમાં કઠીન હોય છે વાલા.

  • @RakeshVala9459
    @RakeshVala9459 Жыл бұрын

    ગીર ના વીડીઓ મને બોવજ ગમે છે

  • @user-lc9qb4vn1w

    @user-lc9qb4vn1w

    2 күн бұрын

    હું સુતી વખતે ગીરનું વિડીયો જોઈને શું છું

  • @user-lc9qb4vn1w

    @user-lc9qb4vn1w

    2 күн бұрын

    વિદેશ ની વિઝા પછી લેજો પેલા ગીર જોજો

  • @BharatPatel-eo5yj
    @BharatPatel-eo5yj7 ай бұрын

    Jay jaleshwar Mahadev

  • @LalubhaiKhachar
    @LalubhaiKhachar19 күн бұрын

    Ha dayro

  • @jayengineeringheadrepair7360
    @jayengineeringheadrepair73609 күн бұрын

    Jai mataji har har mahadev

  • @vishalsolankidpsbopal3079
    @vishalsolankidpsbopal30795 ай бұрын

    Namah Parvati Pataye Harr Harr Mahadev 🙏🌸🙏🌸🙏

  • @mansukhbhaijmehta5136
    @mansukhbhaijmehta51362 ай бұрын

    બહુ જ સુંદર વાતાવરણ છે. સરસ congratulations

  • @sanjaygabani2886
    @sanjaygabani28867 ай бұрын

    Wha Bhai. Su vidiyo. Banaviyo. Se. God

  • @amrutdesai995
    @amrutdesai995Күн бұрын

    આ જગ્યા સરનામુ

  • @MORLI5708
    @MORLI5708 Жыл бұрын

    પ્રકૃતિમાં પરમાત્માના દર્શન થાય છે 😊

  • @patelbharat793
    @patelbharat7934 ай бұрын

    ખૂબ સરસ વીડિયો.. મજા આવી ગઈ 👌

  • @caddpurohitco
    @caddpurohitco5 ай бұрын

    Wah Saras majanu Location - Mahadev har..

  • @shaileshbhatt2838
    @shaileshbhatt2838 Жыл бұрын

    જબરજસ્ત લોકેશન Bhai . ✌️👍

  • @user-bp6wr6xw3d
    @user-bp6wr6xw3d Жыл бұрын

    હા ગીર ની મોજ હા

  • @rudraenterprise1328
    @rudraenterprise13284 ай бұрын

    Bhai Bhai

  • @atulnathwani5062
    @atulnathwani506210 ай бұрын

    Vah bhayo Rajkot

  • @ashvinpatel9316
    @ashvinpatel9316 Жыл бұрын

    Bhai tame to bhari moj karavee didhi.Moje aavee gai. Ĵai Jangleshavar Mahadev.🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

  • @rameshravalshihdarshandiu.9088
    @rameshravalshihdarshandiu.90885 ай бұрын

    ભીમપુરીજી બાપુ સાથે વરસો થી સંકળાયેલ છું તમે માંઞળા વાળા ડુંગર પર થી અદભુત જગ્યા છે ખૂબ ખૂબ અભિનંદન

  • @FearStreetpodcast

    @FearStreetpodcast

    4 ай бұрын

    Jio nu net chale che Tai ?

  • @bhaveshsolanki1103
    @bhaveshsolanki11032 ай бұрын

    Gir na jangle ni moj ho dharasabhyo

  • @maheshpithadia4578
    @maheshpithadia45784 ай бұрын

    Very nice video Bhai Bhai 👍 👌 😊

  • @Bhautikchauhan586
    @Bhautikchauhan586Ай бұрын

    Aa jagya nu puru adreess apo ahiya pahochva mate asani thi pahochi sakay te mate thoduk margdarshan apo to vadhare saru

  • @sanjayvyas4097
    @sanjayvyas40978 ай бұрын

    ગીર તો સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિ જોવા મળે છે અને ત્યાં શાંતિ મળે છે

  • @Harikaahirvlog

    @Harikaahirvlog

    3 ай бұрын

    હા ગીર ની મોજ

  • @takhubhaivaru8401
    @takhubhaivaru8401 Жыл бұрын

    હા મોજ હા

  • @revarkailash7516
    @revarkailash7516 Жыл бұрын

    Khare khar moj ave avu locesan 6e

  • @bhavnaasutariya2679
    @bhavnaasutariya2679 Жыл бұрын

    Har har Mahadev Uday bhai

  • @Bharat..reactions.
    @Bharat..reactions.2 ай бұрын

    Uday bhai khub saras vedio banavyo che tame ane gir to gir che ena sanidhya ma sant savaj ne sura o ni bhumi che aa mandir khub saras che ek vaar avashya mulakat laisu em pan mane gir pratya khub j prem che fari ek vaar khub khub abhar bhai.

  • @AjayRathod-fm2lj
    @AjayRathod-fm2lj4 ай бұрын

    Khub sundor 🌹💐🌹

  • @dilipjoshi9719
    @dilipjoshi9719 Жыл бұрын

    જય મહાદેવ દરેક મિત્રો ની મહાદેવ મનોકામનાઓ પુર્ણ કરે એવા આશીષ

  • @abbasibhaialigadh5983
    @abbasibhaialigadh59834 ай бұрын

    ha vala kudarat na khode wah

  • @rajeshkathrotia3387
    @rajeshkathrotia3387 Жыл бұрын

    Very nice and clean forest

  • @ashishmakavana2682
    @ashishmakavana26827 ай бұрын

    ખુબ સરસ ભાઈ ❤❤❤

  • @saurabhpandey9594
    @saurabhpandey95943 ай бұрын

    Santo ni dharti ae Gir ❤

  • @SingerRadhePatel
    @SingerRadhePatelАй бұрын

    ખુબ સરસ વિડીયો ઉતાર્યો છે અવાર નવાર મુકતા રહેવા ગાડી ગીરની વાત થાય એવી નથી ભાઈ ❤

  • @AjaySolanki001
    @AjaySolanki0013 ай бұрын

    Una gj32

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Жыл бұрын

    Jay ho janglesvar mahadev udaybhai 🙏rasikbhai mla bane ne aapni badhani seva karvano avsar aape tevi prathna 🌹🙏 bapu mahadev 🙏☕🇮🇳🌹🙏

  • @altafvaiyani8585
    @altafvaiyani8585 Жыл бұрын

    Good Aasram good vidio

  • @meetvapatel9316
    @meetvapatel931611 ай бұрын

    Har. Har. Mahadav

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 Жыл бұрын

    Har har mahadev har

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 Жыл бұрын

    Jay dwarkadhish dangarbhai ne🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balubenchavda3774
    @balubenchavda3774 Жыл бұрын

    સરસ,,વીડીયો

  • @funnystudio10594
    @funnystudio1059410 ай бұрын

    "दूसरों के चेहरे हम याद रखें हमारी ऐसी फितरत नहीं लोग हमारा चेहरा देख के अपनी फितरत बदल ले ऐसी हमारी फितरत है I"

  • @TulshiChudasama-er7jn
    @TulshiChudasama-er7jn3 ай бұрын

    Jai ho gir

  • @himatbhaimehta1783
    @himatbhaimehta178313 күн бұрын

    Bhojn upr jmva besi javanu chhe.sarpanch bolya.vah sarpanch saheb

  • @arjanchopada6048
    @arjanchopada6048 Жыл бұрын

    Har mahadev

  • @rajesh.patoliya5566
    @rajesh.patoliya5566 Жыл бұрын

    Vaaaa moj maja ave lapal dugrma

  • @chandrsinhgohil2265
    @chandrsinhgohil2265 Жыл бұрын

    રામ રામ ઉદયભાઈ

  • @sanjaygabani2886
    @sanjaygabani28867 ай бұрын

    Jay ho gir

  • @tejasjani1811
    @tejasjani18113 ай бұрын

    Ha moj ha

  • @jayrajrabari6771
    @jayrajrabari6771 Жыл бұрын

    Jay Dwarkadhish

  • @RdBapu567-jr7nn
    @RdBapu567-jr7nn Жыл бұрын

    Jay girnari

  • @nirajchavdavlogs
    @nirajchavdavlogs Жыл бұрын

    Wah udaybhai wah

  • @sureshsohaliya8060
    @sureshsohaliya8060 Жыл бұрын

    સુપર જોરદાર હો ભાઈ❤

  • @parinsuchak1192
    @parinsuchak11927 ай бұрын

    Jordar bhai

  • @kaushaltrivedi5467
    @kaushaltrivedi5467 Жыл бұрын

    And your all videos are so good to see in family..

  • @UdayDangarVlogs

    @UdayDangarVlogs

    Жыл бұрын

    Thank you... Keep supporting

  • @gajendrapatel6981

    @gajendrapatel6981

    11 ай бұрын

    Full addreas appo My farm house at bhojda

  • @user-pp9tc3xr3y
    @user-pp9tc3xr3y Жыл бұрын

    ઉદય ભાઈ જોરદાર ભાઈ જય માતાજી

  • @Anilpatel-wf1dp
    @Anilpatel-wf1dp Жыл бұрын

    Saras jagya batavo 6o must

  • @hanishpatel7040
    @hanishpatel70404 ай бұрын

    Har Har Mahadev 🙏

  • @RajSharma-dz8qj
    @RajSharma-dz8qj7 ай бұрын

    very nice bhai..nice video

  • @bhavinjoshi2280
    @bhavinjoshi2280Ай бұрын

    Mara banne nanpan pan na mitro bahadur bhai Raghu bhai ne ram ram

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4tdАй бұрын

    Jay bholenath

  • @vinodtrivedi6437
    @vinodtrivedi6437 Жыл бұрын

    Har Har Mahadev 🙏🏻🌹

  • @jitendrachauhan9046
    @jitendrachauhan90465 ай бұрын

    Vhaaa mara bhai

  • @jatinsolankisolanki8817
    @jatinsolankisolanki8817 Жыл бұрын

    હા રઘુભાઈ ની મોજ હા

  • @RkAhir-l1k
    @RkAhir-l1k Жыл бұрын

    Jay muralidar bhai 🙏⚔️

  • @rkahir5613
    @rkahir56135 ай бұрын

    નારાયણ નારાયણ

  • @lalubhavaghelavaghela3722
    @lalubhavaghelavaghela3722Ай бұрын

    જય માતાજી

  • @sahil519
    @sahil51911 ай бұрын

    તમારો vlog જોઈ કલેજ મુલાકાત લીધી ભાઈ મજાની જગ્યા ને બાપૂ છે

  • @shaileshbhatt2838
    @shaileshbhatt2838 Жыл бұрын

    જય ગુરૂ દેવ . 🙏

  • @UdayPatel-if5bc
    @UdayPatel-if5bc3 ай бұрын

    Ekantik vartalaap

  • @rkahir5613
    @rkahir56135 ай бұрын

    જય મુરલીધર

  • @kanakdihora8906
    @kanakdihora89065 ай бұрын

    JAYMATAJI

  • @raxabenvyash-vf2rs
    @raxabenvyash-vf2rs Жыл бұрын

    જવાય કેવી રીતે

  • @keshavmakwana4920
    @keshavmakwana49207 ай бұрын

    ખુબજ સરસ ગિર ગામ ની મુલાકાત કરાવી. જૂનાગઢ તળેટી મા રુપાપતન છાત્રાલય છે. જંગલની વચોવચ છે. વિધૉરથી ને તયાંજ રહેવાનુ, ભણવાનુ. હુ પચાસ વર્ષ પહેલાની વાત કરુ છુ.

  • @divyeshulava

    @divyeshulava

    7 ай бұрын

    કયા ? ચાલુ છે ? નંબર આપો

  • @RakeshVala9459
    @RakeshVala9459 Жыл бұрын

    🙏જય માતાજી 🙏જય દ્વારકાધિશ 🙏ઉદય ભાઇ

  • @shiyalmahesh06290
    @shiyalmahesh06290 Жыл бұрын

    Jay vir magdavala

  • @GJgaming30
    @GJgaming30Ай бұрын

    અમે નાના હતા ત્યારે તુલસીશ્યામ.હનુમાનગાળા ઈ બધે ગયા હતા. હવે તો ત્યા બંધ થઈ ગયું છે.

  • @atulgami6459
    @atulgami6459 Жыл бұрын

    👌👌👍👍🙏🙏

  • @jdvlog2113
    @jdvlog2113 Жыл бұрын

    🙏મહાદેવ હર 🙏❤❤❤

  • @devoravl705
    @devoravl705 Жыл бұрын

    Jay_sreeram

  • @kaushaltrivedi5467
    @kaushaltrivedi5467 Жыл бұрын

    ઉદય ભાઈ લસાઅ તાતણીયા ખાંભા. અમારા સગા રહે છે તો આ બધા સ્થળ જોવાની મજા આવે છે.. અમે વેકેશનમાં આ બધા સ્થળે બહુ જ રહેલા ધાવડીયા લાસા તાતણીયા ... ખંભા.. પીપળવા..

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat260 Жыл бұрын

    Udaybhai mojms

  • @gamnilife439
    @gamnilife439 Жыл бұрын

    Ha dangar

  • @mr.j6123
    @mr.j6123 Жыл бұрын

    ઓલા ભાઈ તો બગસરા ના છે કદાચ

  • @parampujitbrother725
    @parampujitbrother725 Жыл бұрын

    Mahadev

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 Жыл бұрын

    Dhara sabhya tamej thaso. Jay mataji ❤

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 Жыл бұрын

    1 no

  • @Jay_Surapura_Dada_Bholad
    @Jay_Surapura_Dada_Bholad Жыл бұрын

    Jay Mataji...

  • @Tractor_Lover__009
    @Tractor_Lover__0097 ай бұрын

    Gir ❤

  • @MORLI5708
    @MORLI5708 Жыл бұрын

    ગાંડી ગીર

  • @chabhadiyadinesh7367
    @chabhadiyadinesh7367 Жыл бұрын

    Nava ni gantri se......dechi gujrati vllog.......maja padi gay.....jova ni shabhalvani

  • @jm_tour
    @jm_tour Жыл бұрын

    Jay Mataji

  • @user-pj7ke8cd7y
    @user-pj7ke8cd7y7 ай бұрын

    Jay.mataji.udaybhai.ravubha.vàghela.bhader

  • @pareshmer4445
    @pareshmer44456 ай бұрын

    જય માતાજી કટાલા વિર માગડાવાલો ડુંગરો શે ના જાજો

Келесі