સગા- સબંધીની મહેમાનગતિને ભુલાવી દે તેવો પ્રેમ આપે છે આ મહિલા | The Floresta Gir Resort | Sasan Gir

#gir #gandigir #girjungle #vaatgujarati #junagadh #forest #girforest #vacation #jungle #nature #resort #girresort
The Floresta Gir
Resort which is Surrounded by Nature and Gives you a Perfect Stay option at Gir !!!
Resort Location : maps.app.goo.gl/E6uBdngBtDjLg...
Room Facilities
✅ Double Bed
✅ Space for Extra Coat
✅ Air Conditioning
✅ Private Sitout
✅ Attached Bathroom with Shower & Geyser
Package Inclusion
🍱 Lunch + ☕️ Evening Tea + 🍽 Dinner + 🥪 Breakfast
Amenities
•Infinity Swimming Pool with Baby Pool
•Indoor Games
•Outdoor Games
•Campfire
•Music
➡️Check in 12:00 O’clock in Noon
➡️Check Out 10:00 O’clock in Next Day
Packages Inclusion
•Swimming Pool
•Cricket 🏏
•Badminton 🏸
•Camp fire 🔥
•Kids play area
•Music system 🎼
•Carrom
•Chess ♟
•Cards ♠️
•Snake & leader 🐍
•frisbee 🥏
•Volley ball 🏀
For Booking and More Details Contact Us on :
70435 07049
WhatsApp Direct : wa.me/917043507049
Website : theflorestagir.com/
Follow us for More Updates : invitescon...
-----------
વાત ગુજરાતીના સંપર્ક માટેનું સરનામું👇🏻
vaatgujaratidigital@gmail.com
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZread ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 558

  • @nareshnaik4830
    @nareshnaik483020 күн бұрын

    બહેન ની વાતો ખુબ જ લાગણી સભર છે. એક દમ વાસ્તવિક ભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. ખુબ સરસ. નરેશ નાયક મહેસાણા.

  • @jogashram9800
    @jogashram980021 күн бұрын

    વાહ બેન બધું બહુ જ સરસ ગમ્યું પરંતુ એક વિનંતી છે કે તમારે જે રસોઈ વધે તે ફેંકી ના દેતા ગરીબ લોકો સુધી પહોંચાડજો ભગવાન તમને જન્મો જનમ આવું જ સુખ આપશે

  • @geetaparmar6505

    @geetaparmar6505

    21 күн бұрын

    ખૂબ જ સરસ સુવિધા છે ધન્યવાદ બેન જનસેવા પ્રભુ સેવા

  • @kanaiyalalpatel1565

    @kanaiyalalpatel1565

    21 күн бұрын

    વિગતે સરનામું આપજો

  • @rathodjagdevbhaivinodbhai1616

    @rathodjagdevbhaivinodbhai1616

    19 күн бұрын

    🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10682 күн бұрын

    જય માતાજી બેન શ્રી ને એમનાં આટલાં સરસ કાર્યો ને એમનાં વિચાર ને એમનાં ઉત્તમ સ્વભાવ ને ખુબ ખુબ અભિનંદન 🌹 જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે એવી જ આ આપણી જગ્યાએ ખરેખર કુદરત ના ખોળા માં રમતા હોય તેવું લાગે છે અને ખુબ સરસ જાણકારી આપી 🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹🌹

  • @rgsuklasukla4781
    @rgsuklasukla47817 күн бұрын

    ગીર પ્રદેશ ની આયર કોમ ની પ્રજા ખુબ પ્રેમાળ અને સેવાભાવી હોય છે વીડિયો જોયો ખુબ આનંદ થયો જ્યારે ગીર પ્રદેશ માં જવાનું થયું ત્યારે રોકાણ તો આપને ત્યાજ કરીશું જય ગુરુદેવ

  • @patelramesh2795
    @patelramesh279521 күн бұрын

    વાહ વાહ બહેન ધન્ય ધન્ય હો માતાજી તમારો વિડીયો જોયા પછી આનંદ આનંદ આવ્યો❤❤❤❤❤

  • @neelasurti1735
    @neelasurti173521 күн бұрын

    ખરેખર ખૂબ જ સરસ છે જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ના આશીર્વાદ સદાયે સાથે રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે અને પ્રા રથના કરી છે

  • @dangarkarabhai
    @dangarkarabhai26 күн бұрын

    હું પણ બેન આહિર છું, અમે family સાથે aavishu ત્યારે તમારા ફાર્મ હાઉસ ચોક્કસ aavishu..ખૂબ સરસ છે...thanks ben 😊

  • @ArvindPatel-qc1ss
    @ArvindPatel-qc1ss15 күн бұрын

    આ તમે ખૂબ સરસ કામ કર્યું માસી. સરસ છે અમે પણ આવીશું Quality સાચવી રાખજો માસી. કારણકે એકધારી Quality જ સફળ ધંધા ની નિશાની છે. માસી આગળ વધો અને સમૃદ્ધ થાઓ એવી પ્રાર્થના.

  • @bhavishya_malika
    @bhavishya_malika25 күн бұрын

    વાહ મારી ગુજરાત ની માવડી વા. આ ધરા આપની કેવી દેવીઓ થી જ ધન્ય છે. ખુબ સરસ એપિસોડ. વખાણ ને પાત્ર!

  • @rupashah6558

    @rupashah6558

    23 күн бұрын

    Jain food available

  • @KushPatel555

    @KushPatel555

    22 күн бұрын

    ❤😅

  • @vaghelamansukh7290
    @vaghelamansukh729021 күн бұрын

    ખુબ સરસ નિતામાશી તમારો પ્રેમ ભાવ જોઈ ને ખુબ આનંદ થયો 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻 🙏🏻 ભગવાન મહાકાલ હમેશાં ખુશ રાખે તમને તેવી ભગવાન મહાકાલ ના ચરણો માં પ્રાર્થના 🙏🏻

  • @bkorat306
    @bkorat30622 күн бұрын

    આ સ્થળે અમે જઇ આવ્યા છીએ ,અમે અહીં રોકાયા હતા એમ નહીં કહું પણ અમે અહીં મહેમાન થ્યા તા એમ કહેવું પડે. ખૂબ મજા આવી હતી

  • @rsdevmurari7195

    @rsdevmurari7195

    20 күн бұрын

    હા તમે કેટલી ફી ચૂકવી એતો કહો ?

  • @mishvapatel6436

    @mishvapatel6436

    16 күн бұрын

    😊

  • @happypatel6395

    @happypatel6395

    16 күн бұрын

    Par parson ketle apde boss

  • @mrudulachaturvedi4732
    @mrudulachaturvedi473221 күн бұрын

    સરસ,ખૂબ સારી સગવડ છે,દેસી જમવાનું,ખાસ વાત તો એ કે ચાર્જ શું છે એ જણાવજો

  • @bhavnachheda6429

    @bhavnachheda6429

    12 күн бұрын

    ચાર્જ નથી બોલતા ખબર કેમ પડે

  • @Vanita_ahir-junagadh
    @Vanita_ahir-junagadh25 күн бұрын

    વાહ આહિરાણી વાહ.... 🥰ધન્ય છે તમને અને તમારી મહેમાનગતિને....અમે તમારા ઋણી છીએ 🙏

  • @RakeshDabhiVlogs1

    @RakeshDabhiVlogs1

    22 күн бұрын

    ખૂબ સુંદર

  • @sanjaybabutar9415

    @sanjaybabutar9415

    15 күн бұрын

    It's truth

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial106826 күн бұрын

    . ખુબ સરસ જગ્યા 👍🏻. આપનો પરીવાર હંમેશા ખુશ રહે તેવી પ્રભુ ને પ્રાર્થના... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏🌹

  • @RakeshDabhiVlogs1

    @RakeshDabhiVlogs1

    22 күн бұрын

    ખૂબ સુંદર

  • @harshadmehta253
    @harshadmehta25321 күн бұрын

    વાહ! પરંપરા, પ્રાકૃતિક વાતાવરણ અને આધુનિકતા નો સુંદર સમન્વય.

  • @leelavantishah5209
    @leelavantishah520912 күн бұрын

    Very nice👍👏😊❤video aakhir bahen ni mahemaan gati jordaar che badhu saatvik jambanu rahevanu kudrat na khode ❤ kucha din to gujaro geer na jangalon ma adbhut suvidhaon sathe dhanywad❤❤❤maja aagaya 🥰🥰🥰👏👏🙏🙏👍👍👌👌

  • @dineshbarad6107
    @dineshbarad610713 күн бұрын

    જય આહીરાણી

  • @RambhaiGadhavi-rh7rj
    @RambhaiGadhavi-rh7rj26 күн бұрын

    વાહ ખુબ સરસ જગ્યા છે ભાઈ મામીને ધન્ય વાદછેખુબસરસ જય મોગલ માં

  • @diptiparmar2382
    @diptiparmar23824 сағат бұрын

    Vah bav j sars mulakat levani thay che❤😊

  • @PareshsalviPareshsalvi
    @PareshsalviPareshsalvi4 күн бұрын

    Floresta gir resort gir (ફ્લોરેસ્ટ રિસોર્ટ ગીર )માં રહેવા બપોરનુ9જમવાનું સવારનો નાસ્તો સાંજનું જમવાનું એક દિવસ નો ભાવ કે દર શું છે એક વ્યક્તિને રહેવાનો રૂમ મળી શકે છે શું ભાવ છે એક દિવસ અને વધુ દિવસ રહેવું હોઈ તો રહી શકાય તે બતાવશો આપનો આભાર છે

  • @rashmikantpandya9623
    @rashmikantpandya962312 күн бұрын

    Wah! La javab , prabhu krupa thi aek var jarur aavishu 🌼🙏💖🙏🌼👍🏻👍🏻

  • @shilpaparmar8565
    @shilpaparmar856519 күн бұрын

    જય શ્રી કૃષ્ણ નીતા બેન તમારો ભાવ જોઈને ખરેખર ખુબજ આનંદ થયો જગ્યા અતિ સુંદર રહેવાની સુવિધા વાતાવરણ મસ્ત લાગેછે

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy3 күн бұрын

    Very nice. USA. Thi. India. Aava. Nu. Man. Thai. Jay

  • @bharatvithlani6531
    @bharatvithlani653124 күн бұрын

    ભાવુકતા સાથે મહેમાનગતી

  • @RakeshDabhiVlogs1

    @RakeshDabhiVlogs1

    22 күн бұрын

    ખૂબ જ સુંદર

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi38089 күн бұрын

    વાહ નીતાબેન આવકારો મીઠો ભાવ થી તરબોળ નિર્દોષ હસમુખા સ્વભાવ ના છો પરમાત્મા સદા સહાય રહે ખુબ ખુબ પ્રગતી કરો જય સોનબાઈ માં

  • @jayshreerajesh8931
    @jayshreerajesh893118 күн бұрын

    Wah.masi.wah.jay.murlidhar.saras.che.resortavsu

  • @Prabhuda370
    @Prabhuda37026 күн бұрын

    વેકેશન દરમિયાન માથા દીઠ 2 દિવસ કે 4 દિવસ રોકવાના પેકેજ કેટલા થાય તે જણાવશો પરફેક્ટ ન કિંમત હોઈ તો અંદાજિત 2 થી 3 હજાર એ રીતે તો કહો.

  • @mukundjani1

    @mukundjani1

    15 күн бұрын

    Why not replying

  • @bhavnachheda6429

    @bhavnachheda6429

    12 күн бұрын

    સાચી વાત છે ભાવ નથી બોલતા તો કેમ ખબર પડે.

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz23 күн бұрын

    38મિનીટ પછી નીતા માશી એક વાત કહી રહ્યાં છે કે જે રાશોઈ વધે છે એ ફેંકી દૈયે આ બાબતે એક સૂચન છે ધર્મ નું કામ છે કોઈ પણ જો હોય તો અનાથ આશ્રમ હોય અથવા તો એવી કોઈ પણ જગ્યા હોય કે તમારી વધેલી રશોઈ થીં ભૂખ્યા હૉય એમની આંત્રી ઠરે એવુ થાય તો વિશાલ ભાઈ જરૂર કરજો સકય હોય તો આ પણ એક પેઢી નું પુણ્ય નું કામ છે ઇશ્વર તમને ખૂબ આપે એવી પ્રાર્થના કરું છું

  • @shahedamam7995
    @shahedamam79958 күн бұрын

    Charge shu chhe ?Raheva jamvano

  • @shantilaljoshi896
    @shantilaljoshi89622 күн бұрын

    એક દિવસ માટે નો ખર્ચ

  • @lilavatisidhpura3881
    @lilavatisidhpura388124 күн бұрын

    બેન રોકા વાની શુ ભાવ છે તે જણાવશો જી❤....

  • @bhupatbhaiharaniya9397
    @bhupatbhaiharaniya939726 күн бұрын

    અભિનદન સરસ છે જયસવામિનારાયણ

  • @devangidhunofficial
    @devangidhunofficial23 күн бұрын

    🙏🙏👌👌 જયસીયારામ સતદૅવીદાસ નીતાબેન પરબનાસાધુ 🙏🙏

  • @RakeshDabhiVlogs1

    @RakeshDabhiVlogs1

    22 күн бұрын

    ખૂબ જ સુંદર

  • @shivrajsinhsarvaiya4409
    @shivrajsinhsarvaiya44092 күн бұрын

    Wah aaj aapda gujarat ni khasiyat che atle j aapan ne gujarati hovanu garva che aavo prembhav ane aavi lagni kyay no male bakina loko ne paisa thi matlab hoy pan aa pelu avu resort joyu jemne prem ane lagni thi matlab hoy khub gamyu resort khub gamyo video ame pan jyare jasu aaj resort ma rokasu ane main vastu masi no swabhav best 👌🏻

  • @keshavsolanki8181
    @keshavsolanki818119 күн бұрын

    વાહ વાહ બાપુ વાહ ધન્યવાદ આપીએ છીએ આ બેન બા ને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જોરદાર છે ફાઇવસ્ટાર હોટલ ને પણ ટકકર મારે છે ફાઇવસ્ટાર હોટલમાં પણ આવુ જમવાનું મળતુ નથી

  • @shivrajsinhsarvaiya4409
    @shivrajsinhsarvaiya44092 күн бұрын

    મળવાનો છે આવો પ્રેમભાવ અને આવકારો મોટા 5 સ્ટાર અને મિસેલીન સ્ટાર રેસ્ટોરન્ટ માં? આ ખાલી ગિરમાં અને આપડા ગુજરાત માં જ જોવા મળે બાકી બિજા કોઇની તાકાત નથી આવો પ્રેમ ભાવ આવકારો અને લાગણી આપવાની 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @popatbhaibharvad581
    @popatbhaibharvad58122 күн бұрын

    ખુબ સરસ બેન દેશી ખોરાક દેશી જીવન કુદરતી વાતાવરણ પ્રકૃતિ સાથે નુ જીવન એથી વિશેષ રસોઈ બનાવતાં બનાવ તાં ઠાકર નુ ભજન. બસ જીવન માં ખુબ આગળ વધો એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના. જય દ્વારકાધીશ. 🙏🙏🙏

  • @sonalmodha8525
    @sonalmodha852524 күн бұрын

    માસી નો પ્રેમ અને મહેમાનગતિ બહુ સરસ કરે છે . અને સરસ રસોઈ બનાવે છે .

  • @NikunjMakwana-qg4ot
    @NikunjMakwana-qg4ot20 күн бұрын

    Video જોતા જ મને ત્યાં આવ વા નું man લાગી ગયું હું આ જ અઠવાડિયા માં જાવ છું ❤❤❤

  • @ramanlalamin6032
    @ramanlalamin603223 күн бұрын

    Vah mara Ahir Ben taro bhav જમણવાર માં સ્વાદ રૂપે જણાય છે

  • @urmilajadhav8483
    @urmilajadhav84837 күн бұрын

    Badhi vat Kari pn lion n tiger koi var avi Jay to su Karo ??? a na samjayu n amne bik k m nathi lagti..??? Thodu a puchhyu hot to saru

  • @hetalpatel5457
    @hetalpatel545722 күн бұрын

    Wahhhh... masi wahhhh..... aavisu sure ........

  • @ArvindbeladiyaBeladiya-yy8gj
    @ArvindbeladiyaBeladiya-yy8gj25 күн бұрын

    Jay ho

  • @user-bq2pg8yh5p
    @user-bq2pg8yh5p26 күн бұрын

    Wahhhh 👌🏻 Ati sundar 🙏

  • @jyotibenkapadia4878
    @jyotibenkapadia487820 күн бұрын

    Khub srs che char દિવસનું સુ ભાડું થાય તે જણાવશો

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m26 күн бұрын

    એકદમ સરસ મારા બહેન,જય જય ગરવી ગુજરાત.અશોકભાઈ પટેલ.ચાણસમા

  • @rajumakwana7301
    @rajumakwana730114 күн бұрын

    ફીકેટલિછે

  • @baldevsumbad5865
    @baldevsumbad586524 күн бұрын

    Khub khub saras

  • @amritakaur549
    @amritakaur54926 күн бұрын

    વાહ વાહ બહુ જ સરસ ❤

  • @indiravora9150
    @indiravora9150Күн бұрын

    Nita ben 🙌🙌🙌

  • @sumanbenpatel8666
    @sumanbenpatel866612 күн бұрын

    Apratim rahevu khavu ramvu badhu saras jay shrikrishna

  • @bhartishah6113
    @bhartishah611325 күн бұрын

    ❤ vahhhh ‼️ saras

  • @RakeshDabhiVlogs1

    @RakeshDabhiVlogs1

    22 күн бұрын

    ખૂબ જ સુંદર

  • @dynamofan9302
    @dynamofan930211 күн бұрын

    Jay shree savami narayan

  • @palugadhvi9645
    @palugadhvi96458 күн бұрын

    બેન હુગઢવી છુ જય માતાજી એક વાર જરૂર આવીશ

  • @pareshdave4726
    @pareshdave47266 күн бұрын

    Wah khub saras

  • @khushipadaya
    @khushipadaya21 күн бұрын

    Thank you so much 🙏🙏🙏 tame shari suvidha aaapo cho

  • @janki_404patel8
    @janki_404patel826 күн бұрын

    ❤ ati sundar. Memangati. ❤❤❤ dhanyvad.

  • @keshavsolanki8181
    @keshavsolanki818119 күн бұрын

    નિતાબેન ખૂબ ખૂબ અભિનંદન

  • @chandakothari8804
    @chandakothari880426 күн бұрын

    ખુબ સરસ

  • @umeshshiyal1246
    @umeshshiyal124623 күн бұрын

    ગર તો ગર છે ભાઈ. એની વાતું નો થાય અહેસાસ અનુભવથી જ સમજાય.પણ એપિસોડ સરસ બનાવ્યો છે .

  • @akherajayar6338
    @akherajayar633825 күн бұрын

    Jay Shree krishna

  • @ChandrikabRamani
    @ChandrikabRamani23 күн бұрын

    Wah srs apna gir ni moj

  • @user-sg3yt9ir5u
    @user-sg3yt9ir5u22 күн бұрын

    🙏🙏 God blessed neetaben. & your family !!! Nice !!!

  • @vinodhirpara4443
    @vinodhirpara444323 күн бұрын

    બહુજ સરસ અમે પણ આવછુ પરીવાર સાથે જય શ્રીકૃષ્ણ

  • @rajeshrathod7447
    @rajeshrathod744726 күн бұрын

    Wah masi wah Jay Murlidhar saras che resort avsu meman gati manva

  • @n.ngohil691
    @n.ngohil69124 күн бұрын

    ખૂબ ખૂબ સરસ બેનબા એકવાર ફેમીલી સાથે જવા જવુ છે

  • @Bhagvat1234
    @Bhagvat12348 күн бұрын

    વાહ જગદંબા વાહ, વિડીયોમાં શરુઆતમાં નિતાબેન રોટલી શેકતા શેકતા કોઈપણ જાતના સંગીત વગર જે લોકગીત ગાય રહ્યા છે તે સાંભળીને મને આજથી 55- 60 વષઁ પહેલાના દિવસો યાદ આવી ગયા જ્યારે ગામડાંમાં માવડીઓના મુખેથી ઘરના કામ કરતાં કરતાં આવા ગીતો સાંભળવા મળતાં

  • @user-qm3mh4oi4v
    @user-qm3mh4oi4v10 күн бұрын

    ખૂબ સરસ રીતે મજા કરાવી રહ્યા છે

  • @DineshChavada-ug7wc
    @DineshChavada-ug7wc22 күн бұрын

    Khub sundor che

  • @RekhabenKatharotiya-qu2ke
    @RekhabenKatharotiya-qu2ke16 күн бұрын

    Jay swaminarayan

  • @AhirBhai-yi7us
    @AhirBhai-yi7us26 күн бұрын

    Ek Var Jarur Aavisu Mota Ben Gir Ma Jay Dwarkadhish

  • @hareshkalariya4601
    @hareshkalariya460126 күн бұрын

    બોવ સુંદર છે બહેન

  • @monajasuvlogs
    @monajasuvlogs24 күн бұрын

    Khub saras🎉

  • @govindbarwadiya7601
    @govindbarwadiya760123 күн бұрын

    🌷જય શ્રી સ્વામિનારાયણ🌷

  • @user-qb1hl6gg8s
    @user-qb1hl6gg8s20 күн бұрын

    ❤ Lovely Gujrati Culture Jay Dwarkadhish ❤

  • @deshurahirsinger2549
    @deshurahirsinger254922 күн бұрын

    વા બેન ખૂબ જ સરસ સુવિધા છે 👌👌👌

  • @user-mk4sd9my1h
    @user-mk4sd9my1h26 күн бұрын

    Adhbhut avisaniy

  • @alpapatel8
    @alpapatel826 күн бұрын

    Beautiful place

  • @arunabenjoshi9193
    @arunabenjoshi919324 күн бұрын

    Khub sara

  • @afjaljargela4048
    @afjaljargela404824 күн бұрын

    Vah khub saras👌👌👌

  • @vijaysinhrathod1635
    @vijaysinhrathod163519 күн бұрын

    બેનબા બહુજ સરસ ફામૅ હાઉસ ની વ્યવસ્થા છે પણ એક વિનંતી છે કે આપ એક દિવસ નો રહેવા જમવા સાથે નો ચાર્જ જણાવશો

  • @alkapatel2168
    @alkapatel216824 күн бұрын

    ખુબ સરસ બહેન વાતાવરણ દેખાય મસ્ત

  • @samuelmacwan925
    @samuelmacwan9256 күн бұрын

    આ હેલ્થ રિસોર્ટ કહેવાય ..Five star hospitality

  • @anjubenpagare1554
    @anjubenpagare155420 күн бұрын

    Khub jsaras family no mheman pratiy original bahv❤

  • @arshibhaibera6353
    @arshibhaibera635326 күн бұрын

    વાહ મારા બહેન વાહ આતો આપડો આહિરનો આશરો છે તેમા કાઇ ઘટેજ નહી બહેન હુ પણ આહિર છુ ને હુ હમણાજ ઞીરમા આવ્યો હતો હવે આવીશ એટલે તમારી મુલાકાત લેશુ જય મુરલીધર બેન

  • @user-xg5mx8sm2p

    @user-xg5mx8sm2p

    26 күн бұрын

    Ahi asro nathi leva no tya rupiya dai ne rokava nu she.

  • @user-fx1jv9bn8c

    @user-fx1jv9bn8c

    24 күн бұрын

    Fee ketali 6??aato janavo

  • @sanjaysitapara1941

    @sanjaysitapara1941

    23 күн бұрын

    આશરો નહિ ધંધો કે ધંધો😂

  • @user-fx1jv9bn8c

    @user-fx1jv9bn8c

    23 күн бұрын

    😊😊😊​@@sanjaysitapara1941

  • @user-fx1jv9bn8c

    @user-fx1jv9bn8c

    23 күн бұрын

    😊😊😊​@@sanjaysitapara1941

  • @kantilalkanjipatel233
    @kantilalkanjipatel23326 күн бұрын

    🕉️Namo Narayan Radhe Radhe 🌹

  • @HemaliVekariya
    @HemaliVekariya25 күн бұрын

    ફી કેટલીક છે

  • @parimaldave3917
    @parimaldave391715 күн бұрын

    ખુબ સરસ જાણકારી.જરૂર મુલાકાત લેશું.

  • @jaymulvanath9240
    @jaymulvanath924023 күн бұрын

    વાહ આતો આહીરનો આશરો

  • @nirubenmacwan2708
    @nirubenmacwan270825 күн бұрын

    1.divas no ketlo charjj thay?? Bau saras6

  • @patelpanna7540
    @patelpanna754018 күн бұрын

    ખૂબ જ સરસ ફાર્મ હાઉસ ની વ્યવસ્થા છે. ખુબ સરસ સેવા છે બેન તમારી. જમવામાં સ્વામિનારાયણ જમવાનું મળશે તે જણાવજો. એક દિવસનો રહેવા જમવાનો ચાર્જ પણ જણાવશોજી. જય સ્વામિનારાયણ

  • @wandererinwonder6977

    @wandererinwonder6977

    18 күн бұрын

    લગભગ સ્વામિનારાયણ જમવાનું નહિ મળે. એના માટે તો તમારે સ્વામિનારાયણ ની વાડી ગોતવી પડે. સોરી હો.. 🤪

  • @jayrajsinhjadeja8439
    @jayrajsinhjadeja843922 күн бұрын

    ખુબ સરસ માહિતી....એકવાર ચોક્કસ જવું જોઈએ...પ્રકૃતિ ના ખોળે...

  • @jignarao2666
    @jignarao266617 күн бұрын

    khub saras 👌👌👌

  • @jyotithakar322
    @jyotithakar32222 күн бұрын

    Wah khub j saras❤

  • @narendrabhaigojiya9629
    @narendrabhaigojiya962919 күн бұрын

    Khub saras

  • @dhavalmakwana2727
    @dhavalmakwana272725 күн бұрын

    ખરેખર ઘર જેવુ સારું ભોજન છે , અદ્ભુત સ્થળ છે, આજે મેં મારી પત્ની અને પુત્ર સાથે વ્યક્તિગત રીતે આ સ્થળની મુલાકાત લીધી હતી. રૂમ ખૂબ સારા છે, સેવા ખૂબ સારી આપે છે... ખરેખર ઘર જેવું લાગે છે. કેરીઓ આંબા છે. આ સ્થાન પર એક ખૂબ જ સરસ વાતાવરણ જોવા મળે છે અને સાંજ પડતાની સાથે ખૂબ જ આહલાદક લાગે છે અને હીચકા જુલવા જુલવાની ખૂબ જ મજા આવે છે . હું ફેમિલી અને મિત્રોને અહીંયા વર્ષમાં એકવાર આવીને રહેવા માટે વિનંતી કરું છું. આવી જગ્યાએ આ પ્રકારનું વાતાવરણ તમને #saangir માં કોઈ પણ જગ્યાએ નહીં મળે.

  • @anjalirathod3263

    @anjalirathod3263

    24 күн бұрын

    Bhadu shu che aanu?

  • @rathodnanji7807

    @rathodnanji7807

    24 күн бұрын

    Ame girma aavasu tyare Nita kaki ne tya achuk rat vaso karasu

  • @NNN-123

    @NNN-123

    24 күн бұрын

    ​@@anjalirathod3263ગયેલા લોકો પણ જવાબ નથી આપતા. ભાડું કેટલું છે. એતો બોલો,,

  • @chandulalmajithia-nb5tv

    @chandulalmajithia-nb5tv

    24 күн бұрын

    આપે રહેવા માટેના ચાર્જ કહ્યા હોત તો સારૂ થાય.

  • @kavitachauhan6868

    @kavitachauhan6868

    24 күн бұрын

    Charge 😂

  • @Aapa_ahir_dayro_
    @Aapa_ahir_dayro_16 күн бұрын

    Jay hoo aayar dayro

  • @chauhanpradip4353
    @chauhanpradip435326 күн бұрын

    Super super 👌👌👌

  • @shrikantsirnerlekar3526
    @shrikantsirnerlekar352624 күн бұрын

    Vah khubj sars chokks aapne tya aavshu

  • @kalabhaikhamal2060
    @kalabhaikhamal206024 күн бұрын

    Vah vat gujarati....baki gajab...aava video lavta raho gajab ni mhenat tamari che

Келесі