એવો એક જૂનો અને મીઠો સુર કે તમે સાંભળતા જ રહો ! વિજુબેન ડાંગર નું ઇન્ટરવ્યૂ ભાગ 01
Ойын-сауық
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- vijuben Ahir Interview Part 01
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- vijuben Dangar
Music :- No
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZread :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#vijuben #vijubenAhir #vijubenDangar
#વિજુબેનઆહિર #વિજુબેનડાંગર #deshimoj
#deshisong #deshigit
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com/
rajokot khandheri - vijuben ahir interview
Пікірлер: 130
બેન તમને સાંભળીને હરખના આંસુ આવી ગયા વિજય ભાઈ અહિરાત નું ઘરેણું છે . વિજુબેન
પરંપરા જાળવી રાખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન જુના સમયના લગ્ન ની યાદી બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ જીવો બેન ખૂબ આગળ વધો એવી આશા સાથે જય માતાજી
અદ્ભુત અવાજના માલીકણ વીજુબેનને ખુબ ખુબ અભિનંદન અને વિજય જોટવાને આવી અંતરીયાળ પ્રતિભાઓને ઉજાગર કરવા બદલ ધન્યવાદ.
વિજુબહેન ડાંગર ને ધન્યવાદ જૂની પરંપરા માટે 💐🌹🙏🙏
જેશ્રીકૃષ્ણ વિજુબેન બહુ સરસ જુના ગીતો ને અમારા ગામમાં પણ તમે વાત કરી કે ઢોલ શરણાઈ ને ફૂલેકા બહુ મજા આવે એવા દિવસો તો હવે ક્યાંથી જોવા મળે ખુબ આનંદ થયો દીવારી બેન જેવો રાગ છે ખુબ તમે વધો ને તમારી બધી કામનાઓ પુરી થાય મને જુના ગીતો બહુજ ગમે 🙏👍
વિજુબેન ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ આપને જય માતાજી 🙏🌹🙏 બહેનજી
વિજુબેન ને ખુબ ખુબ અભિનંદન બહેન તમો ભણેલા નથી પરંતુ ભણેલા થી પણ હોશિયાર છો જે લોહીના અને આહિર સમાજના સંસ્કાર છે બેનને જય મુરલીધર
ઈન્ટરવ્યુ લેવા બદલ વિજયભાઈ ખૂબ આભાર 🙏🙏
@VijayJotvaJournalist
27 күн бұрын
dhanywad
વાહ વિજુબેન ડાંગર તમારો અવાજ ખુબ જ સરસ છે..જો તમને ગાયક કલાકાર નુ પ્લેટફોર્મ મળી જાય તો તમે ખુબ જ આગળ વધી શકો છો
@MilanChudasama-rj1hl
24 күн бұрын
By if
વાહ...વાહ... વીજુબેન ડાંગર ને અભિનંદન, 🎉 એ... જુના જમાનામાં ગવાતા લગન ગીતો ગાવાની હલક અને ઢબ ની જાણકારી અત્યારના જનારેતરને મળશે .
માં તમારાં જેવી માવડીયુ છે અમારે ત્યાં સુધી આમને ગર્વ છે જય મુરલીધર જય હો આહીરાત
વાહવીજુબેન અમને પણ આભાઈસાથેમુલાકાતકરાવૌ🎉
વિજુબેન ની હેલી જોરદાર છે તેમના ખુબ બેસ્ટ આપણા કાર્યક્રમના અમોની ટીમ સાથે જોરદાર વિડીયો છે. સમયાનતરે મુકતા રહીશુ. જે ભગવાન વિજયભાઇ પણ દરેક કાર્યક્રમ જમાવટ વાળા હો
વીજુ બેન ને ખુબ ખુબ શુભેચ્છા ખુબ સરસ જૂના લગ્ન ગીતો ગાવ છો
ખૂબ ખૂબ અભિનંદન વિજુ બેન
વિજુબેન. ખૂબ ખૂબ અભિનંદન. મનુભાઈ ડાંગર. સાતડા
ધન્યવાદ બહેન....
ખુબ સરસ બેન ધન્યવાદ
વાહ વિજુબેન વાહ તમારા ગીત સાંભળીને બહુંજ આનંદ થયો અને સંસ્કૃતિ જાડવી અને જાડવજો અને દ્વારકાધીશ હરપલ ખુશ રાખે
ખુબ સરસ
Jay ho ahir samaj ni ujadi param para jadvi rakhva khub khub abhar ben jay murlidhar
જય દ્વારકાધીશ
વિજુબેન ખૂબ સરસ રાગ ઢાળ છે ધન્ય વાદ છે
વિજયભાઈ ધન્યવાદ તમને આવા ચમકતા હિરા ગોતવા બદલ.
Bhuj sars Bhajan ben🎉🎉❤
Jay murlidhar ahir
ખુબ સરસ.વિજુબેન.જુના.ગીત.ગાવ.છો.અભિનદ
Vah viju ban jay mataji
Vah, viju ben
Vah viju ben dangar🌹 mara dangar haa❤
ખુબજ સરસ અવાજ છે.
વાહવિજૂ બેન ધન્યવાદ ખંઢેરીના દિકરી અમારા ગામમા બે ફુઈ ભત્રિજી છે જસાપર ગામ છે અમારૂ અને એ રાજુબેન ફુઈ ભાવનાબેન ભત્રિજીછે
Waah Vijuben waah. Dhanyavaad.... Bahu saras. Tamey 100 varsh jivo. 65 varsh ni ummar ma Pann Aatlo saras Avaaj chhe. Good 👍
ખુબ ખુબ અભિનંદન 💐💐💐
વિજુબેન ડાંગર ને કોટી કોટી વંદન.કલાકરો ને લોકો સમક્ષ રજુ કરવા બદલ વિજયભાઈ ને ધન્યવાદ અને કોટી કોટી વંદન.S.B.Garasia,Ex.Dy.Secretary.,Govt.of Guj.
Great ....❤ ... sweet voice ... ... prabhatiyaa ...excellent.. great culture of gujrat ..... wah viju Ben.. mind blowing....
Khub saras Vah VijuBen 👌👌👌
Great Personality. . Great Respect .. .🙋♀️
Tamaro avaj sabhani ne ruvata ubhathai jay chhe tamane mara sadar pranam matusri
જય દ્વારકાધીશ વીજુ માસી ની મોજ હો
વાહ વિજુબેન વાહ દેશી ગીત
Jay Mataji
Sachi vat chhe divali ben ne malto avaj chhe
સરસ
જય મુરલીધર વિજુબેન
વીજયભાઈ અભીનંદન વીજુબેન એક સારા ગાયક છે જાણે દીવાળીબેન ગાતા હોય એવો અનુભવ થયો તમને અને વીજુબેન ને ખુબ ખુબ અભિનંદન કાન્તિ બાપુ હરીયાણી
જય માતાજી
Vijuben tame sav sachi vat Kari ghanikhamma tamne
વીજુબેન ના દિકરીબેન અમારા ગામ અલીયાબાડા મા સાસરીએ છે
Jsk good video on swatch yes kub sars beautiful ben❤🎉👌👍🙏🙏
જય મુરલીધર બેન
ખુબ ખુબ આભાર બેન
😊😊😊😊❤❤❤❤
Very nice ben❤❤❤❤❤
ખુબ સરસ અવાજ છે
વાહ વીજુ બેન એકદમ સરળ સરસ નિખાલસ ભાવે રજૂ કરી વા ત ખૂબ ખૂબ અભિનંદન આવા ક લા કારી માટે
Ha moj❤❤❤❤❤❤❤❤❤ top 🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝🔝
જય માતાજી બેન સરસ
Jay Muralidhar ben
અમારા એરિયા માં bhagvat કથા માં ત્રણ વખત અમારી શેરીમાં તેમના surila કઠ નો ખૂબ લાભ લીધો, એમા કાંઈ ના ઘટે..જય Murlidhar, વિજુબેન ખૂબ આગળ વધો
@JayeshGoltar-ny3zc
25 күн бұрын
બસ તો
@malkiyaavacharbhai3003
21 күн бұрын
Gŕþ@@JayeshGoltar-ny3zc
🎉🎉wah. Veeju. Ben. Wah🎉🎉
Nice interview
Jay duwarkes ben
વાહ વિજુબેન ખૂબ જ સરસ આપનો કંઠ એટલે દિવાળી બેન જેવો હો
વાહબૈનસાવાતછે
ખુબજ સરસ ગાઈ સે બેન બીજો વિડિયો મોકલો
જય હો
ખુબ ખુબ અભિનંદન બેન સરસ વિજુબેન
જય મુરલીધર
Jay Thakar 🙏🏻
Vijaybhai Aapne khub....khub Abhinandan Aapnu kariy Adbhut chhe Vahbhai vah Vijubene pan khub....khub.... Abhinandan
👌👌👌👌👌
જય ઠાકર વિજયભાઇ ભાગ 2 મુકજો
સરસ...વિજુબેન..... ઇન્ટરવ્યૂમાં સરસ સાચુ કહી દીધુ... અત્યારના જમાનામાં લગ્નમાં દેખા દેખી અને બિનજરૂરી ખરચા કરતા હોય છે. મેં જોયેલા જુના લગ્ન પોતાના ઘરની સગવડ પ્રમાણે ચાલતા દેખા દેખી થી પૈસા ખોટા ન બગાડતા.. એ જમાનામાં દેખાદેખી કરીને ખોટા રૂપિયા બગાડ્યા હત તો આજ દરેક ના બાપા પાસે જમીન ના હત... સરસ વિજયભાઈ આવુ...વિજુબેન ના ઇન્ટરવ્યૂ થી દરેક ને વર્તમાનકાળમાં જાણવાનું મળશે. . જય મોરલીધર ભગવાન
સરસ બૅન
Ahir is king
Wahhhh khub saras mari Mavdi tamne..... ❤❤
હા મોજ હા બહેન❤❤
ખૂબ ખૂબ જિવો બેન અભિનંદન.
Jay mataji
Sars 🙏
Congratulations
Radhe radhe nathabapa khandhera sarash ok
𝐒𝐮𝐩𝐞𝐫 ❤
Khubaj madhur aeaj chhe👌
❤❤
સરસ બેન ધન્યવાદ
Jay Dwarkadhish
Nice voic
વાહ વીજુબેન વાહ...
Ahir hoo
જય હો માડી
🎉🎉🎉
Vah vijuben
🙏🙏🙏🙏
Vah benbaa super
વાહ બેનવાહ .......
જમુનાબેન ગોંડલીયા ની મુલાકાત લો વિજય ભાઈ
👌👌👌👌👌વિજુબેન 👌👌👌👌👌
Jay shree krishna vejuben Gopinath malyata