સાંઈ બીજ દિવેલાથી ખુશ થયેલ ખેડૂતનો અનુભવ

સાંભળો અનુભવી ખેડૂત નટવરભાઇને સાંઈ ૩૩ દિવેલા વિશે વાત કરતાં. દિવેલાની ક્વોલિટીથી ખુશ થયેલ ખેડૂત વાત કરે છે તેના વધુ સારા ઉત્પાદનની અને બીજા ઘણા લાભદાયી વિષયો પર!
નટવરભાઈ ધનજીભાઈ પટેલ
ગામ: મંડલોપ , તાલુકો: ચાણસ્મા, જિલ્લો : પાટણ.
#saibeej #saiseeds #agroseeds #agriculturalseeds #bestseeds #bestbeej #gujaratfarmers #farming #seeds #seedsquality #qualityseeds

Пікірлер: 12

  • @jitupatel6875
    @jitupatel6875 Жыл бұрын

    સરસ

  • @PatelSudhirbhai-yb7yk
    @PatelSudhirbhai-yb7yk Жыл бұрын

    👌👌👌👌👌👌

  • @jivramprajapati5853
    @jivramprajapati5853 Жыл бұрын

    બીન પીયત કર્યું વાવવુ. શુકારૉ. ના આવૅ ઍવુ. ભાવશુછૅ કીલાના

  • @UCNjV7mr6_0fzxWbVkoOpZgA

    @UCNjV7mr6_0fzxWbVkoOpZgA

    Жыл бұрын

    બીન પીયત માટે સાંઈ ૨૦૨ બેસ્ટ છે. બહુ સારું ઉત્પાદન આપે છે.

  • @UCNjV7mr6_0fzxWbVkoOpZgA

    @UCNjV7mr6_0fzxWbVkoOpZgA

    Жыл бұрын

    સાંઈ 202 બહુજ સરસ જાત છે બિનપિયત માટે.

  • @zalapravinsinhijajizalapra1084

    @zalapravinsinhijajizalapra1084

    10 ай бұрын

    હું પણ છેલ્લા ત્રણ વર્ષથી સાંઇ 33 નુ જ બિયારણ વાવુ છુ.ખૂબ જ સારુ બિયારણ આવે છે.આભાર 🙏

  • @instasorts6943

    @instasorts6943

    10 ай бұрын

    ​@@zalapravinsinhijajizalapra1084ketlo chhe utaro ??

  • @DPZALA-om5hb

    @DPZALA-om5hb

    9 ай бұрын

    એક વીઘા માં કેટલી ઉપજ છે

  • @sarvaiya....chandrasinh6895
    @sarvaiya....chandrasinh6895Ай бұрын

    Hello... મારે, જમીન પિયત છે..કાળી અને ચીકણી જમીન.. છે.. અને ભરોતર પણ છે... તો ચાલશે..SAI 33?

  • @saiseedsco

    @saiseedsco

    Ай бұрын

    @sarvaiya….chandrasinh6895 બેસ્ટ છે … વાવણી અંતર વધારે રાખજો અને વધુ જાણકારી માટે કોલ કરો ૯૬૨૪૫૩૨૯૯૯

  • @patelsaf7444
    @patelsaf74444 ай бұрын

    contack number malse ..sai 33 mate

  • @saiseedsco

    @saiseedsco

    4 ай бұрын

    9624532999

Келесі