પત્રકારોની Jamawat। Ajay Umat પાસે સમજો કોળી રાજનીતિ। સંઘર્ષ કરતી આ જાતિનો રાજનીતિક પાવર

Пікірлер: 148

  • @harirambhainayi6192
    @harirambhainayi61922 ай бұрын

    અજય ઉમટ સર ખુબ જ વિદ્વાન અને અનુભવી પત્રકાર છે તેમજ તટસ્થ રીતે વિવેચનાત્મક ચિંતન કરે છે સર આપ ને સાંભળવા ખુબ જ ગમે છે

  • @user-hi8gl2gl8c
    @user-hi8gl2gl8c2 ай бұрын

    દેવાંશી બેન આજ સુધી કોઈ પણ ન્યૂઝ ચેનલે કોળી સમાજ ની વાત નથી કરી પણ જમાવટ ચેનલે કોળી સમાજ વાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર

  • @harirambhainayi6192
    @harirambhainayi61922 ай бұрын

    દરેક સમાજમાં નેતાઓનો જ વિકાસ થયો છે .. પ્રજા જ્યારે આ સમજશે ત્યારે લોકો નો વિકાસ થશે...

  • @manishaparmar519

    @manishaparmar519

    2 ай бұрын

    True 😂

  • @narvinsinhsindha9754
    @narvinsinhsindha97542 ай бұрын

    વાત 💯 સત્યં છે.દરેક સમાજ ની હાલત છે

  • @ranchhodsankhat1141
    @ranchhodsankhat11412 ай бұрын

    કોળી સિવાયના અન્ય સમાજને શૈક્ષણિક સંસ્થા રાજકીય લોકો બનાવી શક્યા એજ મોટી વાત છે..

  • @dhoriyajasmatbhai3726
    @dhoriyajasmatbhai37262 ай бұрын

    કોળી થોડો જાગૃત નથી નહિતર ગુજરાતનો મુખ્ય મંત્રી કોળી જ હોય

  • @JadejaprahaladSinh-tp6cx

    @JadejaprahaladSinh-tp6cx

    2 ай бұрын

    are vala mukhy manti nay pan agad nu vicharo

  • @bepositivewithchudasama6523

    @bepositivewithchudasama6523

    10 күн бұрын

    પ્રધાનમંત્રી😎​@@JadejaprahaladSinh-tp6cx

  • @vasantbavliya1503
    @vasantbavliya15032 ай бұрын

    જમાવટ મા જમાવટ, આર્થિક અસમાનતા ની વાત ગમી.

  • @user-ld7hq8wk7d
    @user-ld7hq8wk7d2 ай бұрын

    Thanks for koli samaj ni vat karva badal

  • @chandrakantpatel2667
    @chandrakantpatel26672 ай бұрын

    Ajay Umat Sir is a very nice journalist.

  • @dipakchhotai8471
    @dipakchhotai84712 ай бұрын

    Umatsir is highly knowledgeable, humble journalist, first time i know castizam worked particularl seats, after 75 yrs. Journey of independance rightly say umat sir, rich become richer while poor still waiting for real development.

  • @chauhanrajubhaichauhanraju7346
    @chauhanrajubhaichauhanraju73462 ай бұрын

    દેવાશી બેન ખૂબ ખૂબ આભાર તમારો તમે અમારા કોળી સમાજ ની વાત કરી કોળી સમાજ

  • @jayeshsraval1964
    @jayeshsraval19642 ай бұрын

    ખૂબ જ ઉત્તમ ચર્ચા. બહુચરાજી શક્તિપીઠ ની આજુબાજુ ના રસ્તા જોવા જોઈએ

  • @ashvinpatel.shavdrra.5520
    @ashvinpatel.shavdrra.55202 ай бұрын

    આર્થિક અસમાનતા ખૂબ મહત્વ ની વાત છે

  • @JadejaprahaladSinh-tp6cx
    @JadejaprahaladSinh-tp6cx2 ай бұрын

    khub saras kharekhar be ke tran samaj sivay rajakaran sodidevu joy Chinta janak vat6e

  • @mansukhbhaisadariya1769
    @mansukhbhaisadariya17692 ай бұрын

    Umat saheb bahu saras vat kare chhe

  • @MrYssarvaiya
    @MrYssarvaiya2 ай бұрын

    આપ દરેક જ્ઞાતિ મુજબ નું સરસ વિશ્લેષણ કરો છો આવું જ ગુજરાત અને ભારતના તમામ રાજ્યોમાં હાલની સ્થિતિ મુજબ અલગ અલગ ઓળખાતા મુસ્લિમ સમુદાયની વસ્તી અને તેના રાજકીય પ્રભુત્વની વાસ્તવિક સ્થિતિનું વિશ્લેષણ કરીને એવું ભારતીય સમાજ સામે લાવીને જણાવશો કે મુસ્લિમ સમુદાય કેટલા સમયમાં ક્યાં રાજ્યોમાં મુસ્લિમ સમુદાયનું રાજકીય પ્રભુત્વ હશે તે આંકડાકીય મુજબ કહેશો તેવી વિનંતી.

  • @chetanvaghela2388
    @chetanvaghela23882 ай бұрын

    Ajay sir khubaj hosiyar patrkar chhe ,devansiben nidar patrkar chhe .

  • @ahesanalikadiwala1138
    @ahesanalikadiwala11382 ай бұрын

    Ajay umat is best journalist

  • @GaurangGohel-vp6vl
    @GaurangGohel-vp6vl2 ай бұрын

    Good debat

  • @dilipmehta3084
    @dilipmehta30842 ай бұрын

    Excellent conversation. Well observed, no place for deserving and merit

  • @user-uv3mj4hx6f
    @user-uv3mj4hx6f2 ай бұрын

    જામનગર માં આ વખતે સંઘર્ષ થશે.

  • @user-uu3pb1ub2h

    @user-uu3pb1ub2h

    2 ай бұрын

    Parsotam na lidhe Poonam Ben Hari jase

  • @ShrirajKesariya
    @ShrirajKesariya2 ай бұрын

    કોળી અને ઠાકોર એકદમ અલગ છે કોળી પટેલ શબ્દ જ ખોટો છે, કોળી એટલે કોળી, પટેલ પાટીદાર અલગ છે સાણંદ બાવળા ધોળકા માં કોળી સમાજ જમીન જાગીર વાળો છે

  • @harirambhainayi6192
    @harirambhainayi61922 ай бұрын

    સર આપ દરરોજ આવો તો ખુબ જ મજા આવે છે.. નવું જાણવા મળે છે.....

  • @gujaratnimaja6968
    @gujaratnimaja69682 ай бұрын

    વાહ જમાવટ વાહ

  • @rakeshgor1189
    @rakeshgor11892 ай бұрын

    Jay Mahadev Good dibet

  • @bipindudakiya8202
    @bipindudakiya82022 ай бұрын

    જય ભારત

  • @jadishjambukiya3024
    @jadishjambukiya30242 ай бұрын

    Koli vans n raja. Maharaja vise pan video banavo.. Ane somnath mandir mate ladnar koli vir yoddha vegda dada vise pan banavo

  • @ketancholera4280
    @ketancholera42802 ай бұрын

    Really great episode

  • @ashvinbasha
    @ashvinbasha2 ай бұрын

    ખૂબ સરસ વિશ્લેષણ

  • @bipindudakiya8202
    @bipindudakiya82022 ай бұрын

    ખુબ ખુબ અભિનંદન જમાવટ ચેનલ ને

  • @meramanOdedara-wi7ji
    @meramanOdedara-wi7ji2 ай бұрын

    મેરમણભાઈ

  • @meramanOdedara-wi7ji

    @meramanOdedara-wi7ji

    2 ай бұрын

    મેરામણભાઈ

  • @kanupatel971
    @kanupatel9712 ай бұрын

    ખૂબ જ સરસ

  • @chhotabhaipatel9596
    @chhotabhaipatel95962 ай бұрын

    JAY HO

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr2 ай бұрын

    સાચી વાત છે

  • @jigneshpatel1248
    @jigneshpatel12482 ай бұрын

    Very good Discussion

  • @sohampiano5554
    @sohampiano55542 ай бұрын

    Ajay sir suprab anylisis

  • @SKGOHIL12
    @SKGOHIL122 ай бұрын

    Ek j vaat... Boycott rupala

  • @pankajmehta7900
    @pankajmehta79002 ай бұрын

    સોલંકી જાતે કરાવ્યું છે.

  • @chauhanmulsinh3374
    @chauhanmulsinh33742 ай бұрын

    Nice one

  • @mynameislakhan5265
    @mynameislakhan52652 ай бұрын

    जय भवानी भाजपा जवानी

  • @ketanpatel7684

    @ketanpatel7684

    2 ай бұрын

    SAHI BAT HAI.

  • @ashoksanghani4676
    @ashoksanghani46762 ай бұрын

    મોદી ની સીટ અને શાહ ની સીટ વીષે જણાવજો

  • @shivamsuthar7790
    @shivamsuthar77902 ай бұрын

    👍👏✨🙏

  • @narvinsinhsindha9754
    @narvinsinhsindha97542 ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @bharatdave6229
    @bharatdave62292 ай бұрын

    સટીક વિશ્લેષણ.

  • @parthmodi2694
    @parthmodi26942 ай бұрын

    Good

  • @SKGOHIL12
    @SKGOHIL122 ай бұрын

    Ek j mag... Boycott rupala

  • @hbt253
    @hbt2532 ай бұрын

    Umat kaya samaj na che?

  • @cmkothiya122
    @cmkothiya1222 ай бұрын

    અજયભાઈ ઉમટ સાથેની debate હંમેશા શ્રેષ્ઠ જ હોય છે

  • @blive3302
    @blive33022 ай бұрын

    Junagadh-gir somnath district ma ghediya koli samaj tarike odakhay chhe

  • @hbt253
    @hbt2532 ай бұрын

    Brahman j ava che je samaj ne joya vagar party ke yogya ummedvar ne j vote kare che.

  • @arvindchauhan1358

    @arvindchauhan1358

    2 ай бұрын

    પણ બ્રાહ્મણ લોકો એજ જાતિ બનાવી છે એનો શ્રેય પણ બ્રાહ્મણો એ જ લેવો જોઈએ અંગ્રેજો એ તો હિન્દુ મુસ્લિમ બેજ ભાગ મા નોખા કર્યા પણ બ્રાહ્મણો એ 6000 જાતિ મા નોખાં કર્યા છે.

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    Desh Aazad thayo tyare Tilak name na Bhaman nu aevu nivedan chhe ke Teli, Tamboli,kumbhar Sansad ma Jai ne Hal Chalavse

  • @Aparichit4725
    @Aparichit47252 ай бұрын

    Gujarat ma Anamat no sacho hakdar Devipujak samaj chhe....Je 76 year thi Aniyay sahan karto Aave chhe...je Media na dhiyane Aavtuj nathi...

  • @Koliname
    @Koliname2 ай бұрын

    સુ માધવસિંહ સોલંકી કોળી સમાજ ના હતા આનો જવાબ આપજો આ વિડિઓ તમે તો કહો છો

  • @kjzala8035

    @kjzala8035

    2 ай бұрын

    Ha bhai

  • @rajanipatel6420
    @rajanipatel64202 ай бұрын

    છેલ્લા ૩૦ વર્ષથી આ જ થઈ રહ્યું છે ગુજરાતમાં

  • @99dhaval
    @99dhaval2 ай бұрын

    Media j jatai vad ne vadhavo ape chhe

  • @pranavshah569
    @pranavshah5692 ай бұрын

    Because bharat kheti pradhan nahi pan jatipradhan desh che..

  • @mukeshthakor4892
    @mukeshthakor48922 ай бұрын

    ઉતર ગુજરાત માં ઠાકોર વિશે વિડિયો બનાવજો

  • @mehulsolanki5752
    @mehulsolanki57522 ай бұрын

    મેડમ ભાજપ ના કાયૅ કરતા ને પત્રકાર ના કહેવાય? We need Transparent personality.

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    Bharat ni sachi Rajniti thai To Modi ,Shah ne Jitvana Fanfa Pade

  • @bharatbhaipatel832
    @bharatbhaipatel8322 ай бұрын

    કેમેરા ઉપર બોલવાની હિમ્મત કરો.

  • @KathiawadiExplorers
    @KathiawadiExplorers2 ай бұрын

    Tame Loko aa magaj Mari chhodi do.....etle badhay khush j chhe

  • @nileshhjh
    @nileshhjh2 ай бұрын

    Sauthi Madhu gyani vaad Patel loko e felavyo, pachi badhi gyani ee karavani

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra47992 ай бұрын

    ભાજપ ની કમાલ છે.

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    Desh Aazad thayo Vagar Election thi PM ne CM 56% Bhamano na Besadi Didha hata

  • @jadishjambukiya3024
    @jadishjambukiya30242 ай бұрын

    Sivaji maharaj pan koli samaj na lidhe j vijeta thaya hata.

  • @rajusprajusp8409
    @rajusprajusp84092 ай бұрын

    બધીજ જ્ઞાતિ વિષે તમો પોતે સભ્યતા થીજ બોલવાની ટેવ રાખજો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાશે તો તમારૂં ન્યૂઝ કે આવું તું કારા સારૂ ન ક એક વાય

  • @dipakpradhan22
    @dipakpradhan222 ай бұрын

    સાહેબ એ વિકાસની પોલ ખોલી નાખી....

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji2 ай бұрын

    Partio ni andar j gyativad che. Rastravad par khatro.

  • @99dhaval
    @99dhaval2 ай бұрын

    Media a lok muda ni vat ne vadhavo apvo pade khoti debet karva thi kay nay thay

  • @Aparichit4725
    @Aparichit47252 ай бұрын

    Dharam Jati joi ne vote deva na joi...🙏 Sixit ketala chhe.. tenant joi vote devu joi...🙏🙏 Jativad desh ne barbad kari nakhse...Ane Aapno desh Dharam Jativad thij chale chhe...Atalej Desh Aniya desh thi pachhad chhe...jiya sudhi jativad Abhad chhed dharamna name Aa Badha Gatagda bandh nai thai tiya sudhi Desh Pragati karavanuj nathi...100000%......🙏 Nana samaj na lokoni ke Desh na jamini mudda par berojgari monghai Garibo ni su halat chhe Ani par koi vaat karva mangtuj nathi...🤔 Khas karine media...Desh na Jamini Mudda manso na mind bhatkavana Aa badha Gatakda chhe.....🤔🇮🇳

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    3.5% Vala ni vat Karo Public samajati nathi 3.5%✓ valani Congress, BJP TMC, BJD, CPI, CPIM, TRS, ABVP, VHP, Bajrangdal,Aadani, Ambani , School, College, Hospital, Industries,Film Industry, Cricket, Judiciary, Media badhu 2-3 kom na Hath ma se bija samaj ne moko Kem nai

  • @thefact6618
    @thefact66182 ай бұрын

    ગમે તેટલી ચર્ચાઓ કરો 26 ગુજરાતમાં અને દેશમાં 320+ બીજેપી જીતશે..

  • @ketanpatel7684

    @ketanpatel7684

    2 ай бұрын

    AB CATEGORY ??😅😅

  • @user-fq3nv5iy6h
    @user-fq3nv5iy6h2 ай бұрын

    જાહેર તો થઈ ગયું કે ચૂંટણી લડવી હોય તો બે નમબરી જોઈએ

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    Darek Samaj nu Name Lai ne vat karvani 3 kom Bharat par kabjo Kari betha se Aeni vat nahi karavani

  • @jyotishzalavadia6731
    @jyotishzalavadia67312 ай бұрын

    A rajkarnio lagna chhe, pahela jati adharit vasti gantri karavi jeni jarur j nathi, have rajkaran pote jativad ma fasayu chhe.

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr2 ай бұрын

    આર્થિક અસમાનતા દૂર કરો

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    EVM na hoi ne Main Muddo Public na hoi to su thai

  • @kenp8050
    @kenp80502 ай бұрын

    કાંગ્રેસ કા સવાલ , બીજેપી ક્યોં કર રહી વોટ કે લિએ ધર્મ કા ઇસ્તેમાલ ? kzread.info/dash/bejne/p42rr7GceZqYZMo.html

  • @pkkorat1043
    @pkkorat10432 ай бұрын

    આવિજડીબેટથાવિજોયેફાલતુડીબેટનાથવિજોયે

  • @rajeshhathi6242
    @rajeshhathi62422 ай бұрын

    Nagar no to kyai jagya j nathi. Nagar backward ma aavi gaya.

  • @dilipsheladiya
    @dilipsheladiya2 ай бұрын

    @jamawat - jati no vikas neta thi nai, matra potana thi thay.

  • @hardikchaudhary4765
    @hardikchaudhary47652 ай бұрын

    ઠાકોર કોળી સમાજ છે? કે ક્ષત્રિય પહેલા એ તો નક્કી કરો?

  • @bhaveshdabhi8018

    @bhaveshdabhi8018

    2 ай бұрын

    હા

  • @zalaking1306

    @zalaking1306

    2 ай бұрын

    ભાઈ ઠાકોર સમાજ ને શા માટે નીચો પાડવા નો પ્રયત્ન કરો છો ઠાકોર સમાજ ના હજારો વર્ષો ના ઇતિહાસ છે મહેરબાની કરીને ને જુઠું ના ફેલાવો

  • @kenp8050
    @kenp80502 ай бұрын

    પરિવારવાદ કે નામ પર પીએમ ને વોટ માઁગા? kzread.info/dash/bejne/aW2k09Omh9zck8o.html

  • @rajendrasinhjadeja3281
    @rajendrasinhjadeja32812 ай бұрын

    Kesariya hindu hua, hara hua islam. Rango par bhi likhdiya jati- dharm ka nam.

  • @Shreedatt79
    @Shreedatt792 ай бұрын

    કોઈ સારો ઉમેદવાર નથી જોઈતો, બધા ને જ્ઞાતિવાદ કરવો છે, એટલે જ પ્રજા ના પ્રશ્નો નુ નિરાકરણ આવતા નથી

  • @firojbhaisvahorasandesarwa2074
    @firojbhaisvahorasandesarwa20742 ай бұрын

    Muslim voters nu su

  • @Satishsvyas
    @SatishsvyasАй бұрын

    Jatiwadi ni zinvatta poorvak ni vat

  • @pankajmehta7900
    @pankajmehta79002 ай бұрын

    અત્યાર સુધી bjp ને જ પોલિટીકાલ પાર્ટી સમજે છે. કૉંગ્રેસ ને તો કઈ સમજતાજ નથી. કલચક્ર બદલાય તો ઉન્ડરડા પેહલા ભાગે. ઢેર , બાબુભાઇ જેવા હલકી માનસિકતા વાળા. તમારો મતલબ bjpvala કોઈને ગાળ આપે અને અટ્ટહાશય રીતે માફી માંગે.

  • @adram2854
    @adram28542 ай бұрын

    भाजपा भगावो देश बचाओ

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai78882 ай бұрын

    Aane patrakar kahevay

  • @HasmukhChovatia
    @HasmukhChovatia2 ай бұрын

    Modi has done jativad like modi I ampatel I am jaln l I am rajput I am koli I am chuuthary I m brhmin so it is degurous for gujrat and india

  • @chiragkaravdia
    @chiragkaravdia2 ай бұрын

    20 lacs * 10₹ =200lacs only tea expenses 😂😂

  • @anilsarvaiya01
    @anilsarvaiya012 ай бұрын

    डिवाइड एंड रुल अंग्रेजों हिंदुओं के पास से सीखे हुए हैं । भाजपा हिंदुत्व की नहीं डिविडेंड रुल का यूज़ करती है । आप भाजपा के लिए ज़मीन बना रहे हैं

  • @j.j.kalarav1576
    @j.j.kalarav15762 ай бұрын

    Godi ptrakaro ane godi chenal ne lidhi jati vad vdhyo.

  • @mahii642
    @mahii6422 ай бұрын

    Pan muslim vagar india nu Raj niti adhuru

  • @karpadayashpal
    @karpadayashpal2 ай бұрын

    જ્ઞાતિવાદ ના લીધે આ ગુજરાત ની ભૂમિ સારા એવા આદર્શ રાજનેતા ની ખોટ આવનારા વર્ષો માં આવાની છે આ જ ગણતરી માં આપણે સીટ્સ આપસુ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ ની જ્ઞાતિ ની વસ્તી વાળી એક પણ વિધાનસભા કે લોકસભા ની બેઠક નથી સાચા અર્થ ના સક્ષમ સાંસદ સભ્ય ની ખોટ વર્તાશે

  • @user-xh5cf9ub5f
    @user-xh5cf9ub5f2 ай бұрын

    Bhamno ae Jati Vyavastha Lagu Kari to tame have jati no virodh Kem karo so

  • @ketanpatel7684
    @ketanpatel76842 ай бұрын

    Who is Responsible for these ECONOMIC EQUALITY GAP BROADEN DAY BY DAY IN INDIA ??

  • @ketanpatel7684
    @ketanpatel76842 ай бұрын

    Why BOTH Reporters are Afraid of Accused to MODI ??😅😅

  • @ketanpatel7684
    @ketanpatel76842 ай бұрын

    Nirmala has NO Money for Election Contest ?? 😅😅

Келесі