Analysis with Devanshi। હવે ભાજપ તૂટે છે?। આજે બજેટનો હિસાબ સાંભળો | Jamawat

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 338

  • @chaudharigirish9945
    @chaudharigirish99455 күн бұрын

    રાહુલ ગાંધી આજના ભારત ના તમામ નેતા ઓ મા સૌથી ઇમાનદાર અને સાચા નેતા છે, ઍ સચ્ચાઇ છે. આપને સાચુ બોલવા બદલ ખુબ ધન્યવાદ..

  • @pragneshbhoya7438

    @pragneshbhoya7438

    4 күн бұрын

    સાચી વાત... મોદી એ ખાલી એની ઈમેજ ખોટી ચીતરાવી કાઢી છે

  • @pravin9802

    @pravin9802

    4 күн бұрын

    Pappu e Pappu j 6e Bail upar Maa- Beta & Gandhi Pariwar Bail Upar 6e te ne Immandar Kai Rite Kahevu

  • @sarfarazjamadar551

    @sarfarazjamadar551

    4 күн бұрын

    Gani Ben thakor Banaskhatha​@@pravin9802

  • @yogendrasolanki3799

    @yogendrasolanki3799

    4 күн бұрын

    Feku pan jabro feku

  • @chaudharigirish9945

    @chaudharigirish9945

    3 күн бұрын

    @@pravin9802 e nakki krvu murkh nu kam nthi..

  • @shobhanabenvrajlalbabariya3182
    @shobhanabenvrajlalbabariya31824 күн бұрын

    શાબાશ..... દેવાંશી બેન.. હું તમારા ન્યુઝની વ્યસન ની થઈ... નિષ્પક્ષ અને સત્ય કહેવાની આપની હિંમત ને લાખ સલામ..

  • @ratilalmakwana596
    @ratilalmakwana5964 күн бұрын

    રાહુલ ગાંધી ખરેખર ખૂબ સંવેદનશીલ નેતા છે.લોકોએ સમજવાની જરૂર છે.

  • @lovely54yahoo
    @lovely54yahoo4 күн бұрын

    ઘણા વખત પછી એક સાચું નેતા આપણા દેશ ને મલ્યો છે અને એ છે રાહુલ ગાંધી

  • @MJ-dt8kx

    @MJ-dt8kx

    3 күн бұрын

    A big Harami Neta.....

  • @user-fz6dg5ie3n
    @user-fz6dg5ie3n5 күн бұрын

    દેવાંશી બેન ખુબ ખુબ આભાર વિપક્ષ ખુબ સરસ કામ કરે છે આખા ગુજરાતને સાથ દેવો જોઈએ

  • @user-hi1ch9ev1r
    @user-hi1ch9ev1r5 күн бұрын

    દેવાંશીબેન કહેવતમાં વાત કરે એ સરસ વાત છે

  • @ratilalmakwana596
    @ratilalmakwana5964 күн бұрын

    વિપક્ષ ખૂબ સુંદર કામ કરી રહ્યો છે,પૂરા રાજ્યે એમાં સહકાર આપવો જોઈએ.

  • @laxmanbhaiparmar5855
    @laxmanbhaiparmar58555 күн бұрын

    દેવાંશીબેન આગળ વધો, ગુજરાતની સમજદાર લોકો તમારી સાથે છે.

  • @ammyhereiam4802

    @ammyhereiam4802

    5 күн бұрын

    Tu gaddar che

  • @dhavalnimavat1044
    @dhavalnimavat10445 күн бұрын

    કમળ કા ફુલ ગુજરાતકી ભૂલ

  • @RamJi-sy8fk
    @RamJi-sy8fk5 күн бұрын

    ગુજરાતમાં કોણ મુખ્યમંત્રી છે ઍ ખબર નથી પડતી

  • @bhumichaudhari5920

    @bhumichaudhari5920

    5 күн бұрын

    Bhupendra bhai patel.😂

  • @cartoonanimationindia3833

    @cartoonanimationindia3833

    5 күн бұрын

    ​@@bhumichaudhari5920😂😂😂

  • @Aamajantapower123

    @Aamajantapower123

    4 күн бұрын

    Remote control patil na hath ma che

  • @gshrigod
    @gshrigod5 күн бұрын

    રાહુલ ગાંધી સંવેદનશીલ નેતા છે

  • @hematchavda2701

    @hematchavda2701

    3 күн бұрын

    થોડીક બદામ ખાતો જા તો નાનું મગજ કામ કરતું થઈ જાય અને પછી વાતો કરવાની મજા આવે.... તને તો કાલે રાહુલ ગાંધી મા શિવનાં દર્શન થશે એટલે અમારે માની લેવાનું ? ભુલ થઈ અમારી કે તને આજ સુધી ટેકો આપ્યો...... આવાં ભેજાબાજ દર્શન તમારી નપુંસકતા છુપાવે છે બીજું કાંઈ નથી..... એટલે પ્રેમ થી ભારત માતાકી જય અને વંદે માતરમ બોલો તો છોકરાઓ સંસ્કારી થશે....❤

  • @manishsureja9975
    @manishsureja99755 күн бұрын

    ચૂંટણી સમયે આજ પ્રમાણે ની પત્રકારિતા કરો અને પબ્લિક ને જાગૃત કરો તેવી શુભેચ્છા

  • @chandrakantpatel5459
    @chandrakantpatel54594 күн бұрын

    ગુજરાત મા રુપિયા ખાવાની એટલી બધી હરિફાઇ ચાલે છે કે જીવન માણવાનું ભૂલી બસ આજ કામ...જાણે આગળ પછી કોનુ શુ થવાનુ છે તે દરેક ને ખબર હોવા છ્તા ફટ છે આવી ગરવી ગુજરાત નિ વાતો ફક્ત પાખંડ અને દંભ સિવાય હવે કાઇજ નથી અને આજ વાસ્તવિક્તા છે

  • @riteshpatel7905
    @riteshpatel79054 күн бұрын

    કતપૂટલી મુખ્ય મંત્રી નું રાજ્ય આમજ ચાલે..

  • @nndhagal8433
    @nndhagal84335 күн бұрын

    ખાનગીકરણ અને ખીસ્સા ભરો અભિયાન

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    5 күн бұрын

    આવા બનાવો રોકવાના પ્રયત્નો તો થતા જ નથી. લોકોના અંગત જીવનમાં જેટલી દખલ ઓછી એટલી લોકશાહી મજબૂતના મિશન થકી ભાજપ સરકાર દરેક જગ્યાએ હાથ ઉચ્ચા કરવા સિવાય કાંઇજ કરતી નથી. આ બાબતે મીડિયા બિલકૂલ ચુપ છે.

  • @pmeniya9910
    @pmeniya99105 күн бұрын

    બેન આ તો ભોપા ગોપા ની સરકાર સે

  • @hematchavda2701

    @hematchavda2701

    3 күн бұрын

    મેણીયા તું ભોપા ગોપાની વાત ભુલી જજે શા માટે કોઈ ની જાત ઉપર આંગળી ચીંધી છે. હવે જો જે ફોજદારી ગુન્હા ની કાયદાકીય કાર્યવાહી માટે તું તૈયારી રાખજે.... તને નોટિસ ફટકારીશુ ઓ કે......

  • @prakashcharan2897
    @prakashcharan28973 күн бұрын

    જો મીડિયા સાથ આપે તો ભલ ભલા સીધા થઇ જાય... Well done jamavat news 👍

  • @kaushikthakervisuals
    @kaushikthakervisuals5 күн бұрын

    અત્યંત તટસ્થ પત્રકારીતા દેવાન્ગી બહેન જોષી આપ ધન્યવાદ ને પાત્ર છુવો અને બૃહમણ સમાજનુ ગૌરવ પણ હંમેશા આપની પાસે આવાજ સારા કામ ની અપેક્ષા રાખીશું ધન્યવાદ❤❤❤❤❤❤

  • @HaridwarShukla-nh3dt
    @HaridwarShukla-nh3dt4 күн бұрын

    ખૂબ સરસ વિશ્લેષણ સાથે રજૂઆત દેવાંશી બેન. ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપને

  • @ananddesai1518
    @ananddesai15184 күн бұрын

    ધન્યવાદ આવા પત્રકાર નીડર તેમજ સચોટ રિપોર્ટ 🙏

  • @lovely54yahoo
    @lovely54yahoo4 күн бұрын

    દેવાંશી બેન ક્યારેય વડોદરા ની પણ વાત કરો ને સડકો ની હાલત કેવી છે એ ચાલવા વાલે ને જ ખબર છે

  • @aminsaiyed2098
    @aminsaiyed20984 күн бұрын

    Wah devanshi ji wah..... you are absolutely true.....👍

  • @arpit9687
    @arpit96875 күн бұрын

    22:42 ડાંગની એક શાળા કે જેમાં અમારી શાળામાં સેવા આપવા આવો અમારા પગાર માંથી મહિને 2000 આપીશું. હાલ ની 20/06/2024 ની જ વાત છે.આવી તો કેટલી શાળાઓ છે છતાં પણ ભરતી નથી કરતા.

  • @jumi891

    @jumi891

    4 күн бұрын

    ખૂબ શરમજનક vaat che

  • @jayeshpatel2277
    @jayeshpatel22775 күн бұрын

    દેવાંશીબેન ગેમ્સજોન થિયેટર હોટલમાં વોટરપાર્ક કોમ્યુનિટી હોલ આ બઘી જગ્યાએ માણસોની સંખ્યા પ્રમાણે 50 લાખ નો માલિક ને વિમો લેવા નો નિયમ હોવો જોઈએ

  • @ratilalmakwana596
    @ratilalmakwana5964 күн бұрын

    'રાજકોટ બંધ ' નું એલાન ખૂબ શુભ હેતુથી અપાયું છે,તો પીડિતોના પરિવારને ન્યાય મળે માટે રાજકોટે આ બંધને સફળ બનાવવું જોઈએ.

  • @rameshbhaipatel5109
    @rameshbhaipatel51095 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન અબે શિક્ષણ અને આરોગ્ય અંગે પ્રશ્નો રજુ કરવા સાથે ખેતી માટેના બજેટ માંથી ભ્રષ્ટાચાર થાય તે અંગેની માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @nareshghodakiya5330
    @nareshghodakiya53305 күн бұрын

    બિલકુલ ખેતી માટે કાઈ કામ નથી કરાયુ

  • @maheshsakariya1426
    @maheshsakariya14265 күн бұрын

    Well done Devanshiben joshi. You are our motivation.

  • @gujarativlogarhd2470
    @gujarativlogarhd24705 күн бұрын

    વાહ વાહ વાહ 🎉🎉🎉🎉

  • @ramdenandaniya8907
    @ramdenandaniya89075 күн бұрын

    વા જમાવટ વા દેવસી બેન

  • @udayzala4762
    @udayzala47624 күн бұрын

    ખુબ સરસ દેવાંશીબેન

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar95825 күн бұрын

    શિક્ષક ની કાયમી ભરતી કરો

  • @akashdamor5765
    @akashdamor57655 күн бұрын

    બેન તમારી જ સરકાર છે

  • @altafkalaniya1247
    @altafkalaniya12475 күн бұрын

    Salute devanshi didi salute ❤

  • @satishvasava6505
    @satishvasava65055 күн бұрын

    Excellent

  • @sumitrathacker5505
    @sumitrathacker55054 күн бұрын

    શિક્ષણ નું મહત્વ છે ૧, થી ૧૦ ધોરણ માટે ખાનગી શાળા બંધ કરિદેવી જોઈએ.ભેદભાવ બંધ થશે,અને ગુણવત્તા સારી થશે.

  • @dharamvirsinh3607

    @dharamvirsinh3607

    4 күн бұрын

    1 થી 10 to nhi pn 1 to 8 પ્રાથમિક શિક્ષણ તો ખાનગી શાળા માં બંધ થવું જ જોઈએ...

  • @ashoksonagraashoksonagra7591

    @ashoksonagraashoksonagra7591

    2 күн бұрын

    બિલકુલ સાચી વાત છે

  • @rajusoni5218
    @rajusoni52185 күн бұрын

    જોરદાર શાનદાર છે બેન તમારી ગુજરાતી ભાષા અને સાહિત્ય ક્ષેત્રે ની વાત સાંભળી ને ખુબ ખુબ પ્રભાવિત કરે છે

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m5 күн бұрын

    Good Devanshiben

  • @yashpaljadeja3950
    @yashpaljadeja395019 сағат бұрын

    દેવાંશીજી તમે કામ ઘણું સારું કરો છે keep it up

  • @user-vv3co6ge9u
    @user-vv3co6ge9u5 күн бұрын

    જોરદાર ben

  • @mer_na_motida
    @mer_na_motida4 күн бұрын

    Very good Rahul Gandhi

  • @parbatrabari3393
    @parbatrabari33935 күн бұрын

    Very good

  • @rahullimbadiya7532
    @rahullimbadiya75325 күн бұрын

    I love you jamavat ❤❤❤

  • @kailashkochara8651
    @kailashkochara86515 күн бұрын

    જે લોકોએ 5.00 લાખની લીડ થી ભાજપની જીતાડી હોય ત્યાં તમે ભાજપ સામે ઉભા રહેવાની અપેક્ષા કઈ રીતે કરો શકો

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar42214 күн бұрын

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

  • @dineshbhaimori3113
    @dineshbhaimori31134 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન બેન બા તમોએ જુદા જુદા ક્ષેત્રોમાં ફાળવેલ લક્ષ્યાંકો અને તે સામે મળેલ સિદ્ધિ અને થતા ભ્રષ્ટાચાર ની વિશદ છણાવટ કરી 100%સત્ય ઉજાગર કર્યું છે.

  • @sanketthakkar6037
    @sanketthakkar60375 күн бұрын

    Rajkot ma 100% andha bhakato Loko re chhe congres ae Rajkot mate khoti mehanat na karavi joye

  • @user-fq8yn7kh1y
    @user-fq8yn7kh1y2 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન તમારી બુદ્ધિને

  • @Pencilartwork000
    @Pencilartwork0005 күн бұрын

    Ame rajkot na pidit parivar ni sathe chhie ❤

  • @manatkalidas7493
    @manatkalidas74933 күн бұрын

    Thanks Devanshiben...

  • @123.bulbul
    @123.bulbul5 күн бұрын

    બેન. અન બુદ્ધિ વાળા તો કયા સમજે છે

  • @yashpaljadeja3950
    @yashpaljadeja395019 сағат бұрын

    Very Nice Work Gohil Shaktisinhji

  • @pankajrathod.3569
    @pankajrathod.35695 күн бұрын

    ખૂબ સરસ.

  • @ratilalmakwana596
    @ratilalmakwana5964 күн бұрын

    દેવાંશીબેન ખૂબ સાચી વાત

  • @mukeshgrayja3876
    @mukeshgrayja38764 күн бұрын

    Javahar bhai chavda sara neta se

  • @yashpaljadeja3950
    @yashpaljadeja395019 сағат бұрын

    Very Nice Work Rahulji

  • @contortionist779
    @contortionist7794 күн бұрын

    RAHULJI 140 CROD DESHVASIO NI CARE KRI SHKE.....RAGA IS GREAT...

  • @bharatparmar3383
    @bharatparmar33834 күн бұрын

    ધન્યવાદ દેવાનશિ બેન .એક નિડર પત્ર કારીતા નિભવો છો..

  • @user-bp9ef9ky8l
    @user-bp9ef9ky8l3 күн бұрын

    ખૂબ ખૂબ અભિનંદન

  • @jahanararangrej254
    @jahanararangrej2544 күн бұрын

    વગર કોઈ શેહ-શરમે સાચી વાત લોકો સુધી પહોંચાડનાર દેવાંશીબેન આપને સલામ.

  • @user-of9fb1ej4t
    @user-of9fb1ej4t4 күн бұрын

    થેન્ક્યુ દેવાંશી બેન

  • @iftekharkadri7360
    @iftekharkadri73604 күн бұрын

    Salute to you Devanshi ji

  • @manojmehta6351
    @manojmehta63513 күн бұрын

    Salute sister

  • @govindgadhvi3316
    @govindgadhvi33164 күн бұрын

    Good 👍

  • @purvangpatel9607
    @purvangpatel96073 күн бұрын

    Khub saras ben

  • @vineshpanchal3093
    @vineshpanchal30934 күн бұрын

    બહુજ સરસ રજુઆત 🎉🎉

  • @SJ-mv8yi
    @SJ-mv8yi5 күн бұрын

    ⭐ ⭐⭐⭐⭐Devanshi ⭐ ⭐⭐⭐⭐

  • @crazydoctor9187
    @crazydoctor91875 күн бұрын

    Well done

  • @drpravinprajapati763
    @drpravinprajapati7634 күн бұрын

    Nice talk Devanshiben

  • @SakilKhan-rr6sf
    @SakilKhan-rr6sf5 күн бұрын

    Sachi vat pan aama loko nu su....

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    5 күн бұрын

    ગુજરાતમાં ભાજપ સામે કોઇ પક્ષ કદી જીતી શકે તેમ નથી. બધા Top to Bottom ખરીદાય જાય છે.એટલે કોંગ્રેસ ની KHAM/BADAM Theory પણ સફળ થઈ શકે તેમ નથી. તેથી ક્ષત્રિય આંદોલનમાં જે રીતે ભાજપૂતોનો બહિષ્કાર કરવામાં આવેલ હતો તે મુજબ બધિજ કોમના આગેવાનોએ મળીને જે લોકો ભાજપના હાથા બને છે તેમનો બહિષ્કાર કરવો જોઇએ અને ફક્ત તટસ્થ ઉમેદવારોને સર્વાનુમતે પસંદ કરવા જોઇએ. કામ ખુબ અધરૂ છે પણ તેનો બીજો કોઇ વિકલ્પ નથી.

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg4 күн бұрын

    Very very true speech Mam

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa66124 күн бұрын

    અભિનંદન 🙏🏿

  • @RazzakFatakiya
    @RazzakFatakiya5 күн бұрын

    Jamawat nombar 1

  • @nitinpandiya8197
    @nitinpandiya81975 күн бұрын

    You Grate

  • @nareshsodhaparmar4041
    @nareshsodhaparmar40413 күн бұрын

    Wah devanshi madam jordaar.. Maja aavi samachar jovani

  • @RaysangjiThakor-zk7zp
    @RaysangjiThakor-zk7zp4 күн бұрын

    Right

  • @nalinhindocha8355
    @nalinhindocha83555 күн бұрын

    You Great

  • @user-on4md1wg2j
    @user-on4md1wg2j5 күн бұрын

    Nice

  • @abhijerome6357
    @abhijerome63575 күн бұрын

    This is the congress ppl wanted the opposition country needs hopefully this is not a bottle of soda

  • @sunilpatel-ow4vc
    @sunilpatel-ow4vc5 күн бұрын

    Good🎉

  • @mayurdesai-ww4nk
    @mayurdesai-ww4nk4 күн бұрын

    👍👍

  • @vajasunny7999
    @vajasunny79994 күн бұрын

    વાહ બેન વાહ

  • @kavitachauhan6868
    @kavitachauhan68685 күн бұрын

    Currption😢

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r5 күн бұрын

    Good

  • @samirpatel1801
    @samirpatel18015 күн бұрын

    Good job

  • @maditation3202
    @maditation32025 күн бұрын

  • @travelwithdarshanpatel9292
    @travelwithdarshanpatel92923 күн бұрын

    કમ્પ્યૂટર શિક્ષકની કાયમી ભરતી કરો..

  • @zakirluhar8607
    @zakirluhar86075 күн бұрын

    salute mam ❤

  • @juzerjesawada1228
    @juzerjesawada12284 күн бұрын

    બહેન અમારે ત્યાં જવાહર નવોદય વિદ્યાલય મા એક શિક્ષક તરીકે ફરજ બજાવતા લેડી હતા જેઓ તામીલનાડુ ના હતા. હાલમાં તેમ ની બદલી થઇ ગઇ છે એક દિવસ મેં તેમણે પૂછ્યું કે ગુજરાત માં કેવુ લાગ્યુ કેમકે ધણા સમયથી અમારા ત્યાં ફરજ બજાવતા હતા. તેમનો જવાબ હતો ગુજરાત ના લોકો બહુ જ સ્વાર્થી પોતાના જ ફાયદા વિશે વીચારે તેમનો અભિપ્રાય સાંભળી ધણુ દુઃખ થયેલ ત્યારે..

  • @bhaktishah2629

    @bhaktishah2629

    3 күн бұрын

    Tamilnadu nai Rajsthan, up, bihar na loko ahi aavi ne kamay 6 ne ahi na loko mate aavu j bole 6.to tamara state ma j raho jo ame Ava hoy to... Gujrat ma currption vadhi rahyu 6 atle gujarati public pan badnam thai rahi 6

  • @BhavansinhPatel-ld7mz
    @BhavansinhPatel-ld7mz3 күн бұрын

    ❤good work❤

  • @user-ho2tr7ww4k
    @user-ho2tr7ww4k5 күн бұрын

    Good👌👌🙏

  • @mayurchavda9221
    @mayurchavda92215 күн бұрын

    👏👏👏👏

  • @riteshpatel7905
    @riteshpatel79054 күн бұрын

    કાય નહિ થાય, ગુજરાત ની પબ્લિક અંધ અને બહેરી (ભક્ત) છે.. મોરબી માં ક્યાં અધિકારી કે પદાધિકારી નું નામ આવ્યુ??? કોર્ટ પણ પૂછે છે..

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34045 күн бұрын

    ❤❤

  • @h.psardarpura8018
    @h.psardarpura80185 күн бұрын

    👍👍👏

  • @ashokbhaisatani1848
    @ashokbhaisatani18484 күн бұрын

    Sahi bat he medam

  • @nikulparmar9365
    @nikulparmar93655 күн бұрын

    👌👍

  • @mansukhbhaisadariya1769
    @mansukhbhaisadariya17694 күн бұрын

    Davasi ben dhanyvad chhe ati sars

  • @bharattalpada1245
    @bharattalpada12455 күн бұрын

    Jay hind

  • @SakilKhan-rr6sf
    @SakilKhan-rr6sf5 күн бұрын

    🎉

Келесі