ગુજરાતના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, Jagdish Maheta નો ધડાકો | Political Analysis

#jagdishmaheta #politics #vaatgujarati #political #lokshabhaelectionresult #gujarat #gujaratinews #loksabhaelections2024 #bjp #congress #aap
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZread ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 57

  • @user-vo8oh7mk5n
    @user-vo8oh7mk5n8 күн бұрын

    ગુજરાતમાં સરકાર અઠે ગઠે ચાલે છે ચેલા 30વષૅ થી કોઈ પણ સમાજનું સાંભળુહોયતો તો ક્યો જય ભવાની જય ભોલે જય ગુરુ મહારાજ ચેલા 30વષૅ

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli8 күн бұрын

    જગદીશભાઈ વાત સાચી

  • @MaheshMalar
    @MaheshMalar8 күн бұрын

    Dynamic Journalist Jagdish bhai

  • @dharmendrasinhprakda6128
    @dharmendrasinhprakda61287 күн бұрын

    ભાર્ગવ ભાઇ ભટ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા જઇ રહ્યા છે જગદીશભાઈ

  • @kalpeshrathod305
    @kalpeshrathod3058 күн бұрын

    સાહેબ ભારતીય જનતા પાર્ટી નો જડ મૂળ થી ખોડો કાઢવા માટે કઈક ઉપાયો ની ચર્ચા કરો ને😅

  • @mahendrabhaipandya3749
    @mahendrabhaipandya37498 күн бұрын

    સાવ સાચી વાત કરી રહ્યા છો જગદીશ ભાઈ

  • @PankajLakhatariya-sj8rc
    @PankajLakhatariya-sj8rc8 күн бұрын

    જગદીશભાઈ સર અમારી અરજ ઉપર કોઈ કાર્યવાહી થાય તેવું કરાવશો બેરોજગારો ને રોજગારી મળી રહે તે હેતુથી સરકારે અનેક પ્રકારની લોન યોજનાઓ અમલમાં મુકી છે છતાં બેન્ક ના અધિકારીઓ દ્વારા લોન અરજદારો ને ધક્કા ખવડાવી ને નાસીપાસ કરવામાં આવે છે આ અંગે સરકારમાં અનેક વખત રજૂઆત કરેલ છતાં પરિણામ શૂન્ય માટે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી અપેક્ષા

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli8 күн бұрын

    યોગેશભાઈ તમારી વાત 100%

  • @nareshchandranayak4244
    @nareshchandranayak42448 күн бұрын

    બક્ષી પંચના અધ્યક્ષ મયંકભાઇ નાયક, નુ નામ પ્રથમ ચાલેછે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt8 күн бұрын

    જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤

  • @user-ih5zg6ir8p
    @user-ih5zg6ir8p8 күн бұрын

    રામભાઈ મોકરિયા ને પ્રમુખ બનાવો ભાઈ

  • @hanubhatapubha3511
    @hanubhatapubha35118 күн бұрын

    ભાજપ ભાગડો ભરતી કરાવો

  • @jetubhaJadeja

    @jetubhaJadeja

    8 күн бұрын

    સાચી વાત છે મોદી અને અમિત શાહ જવાબદાર છે મોદી કેમ બરફ માં બેસી ને વાત છે હવે મોદી સરકાર ની તાનાશાહી મોદી અમિત શાહ જવાબદાર છે

  • @ashokbhaipatel4110
    @ashokbhaipatel41108 күн бұрын

    ભા જ પ પાસે કૂતરુ એ નથી

  • @user-le9dn7rr9m
    @user-le9dn7rr9m8 күн бұрын

    સરસ ભાઈ

  • @RamjhiCahudhary
    @RamjhiCahudhary7 күн бұрын

    ભાઈ તમને આ સુવંધો છે

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS8 күн бұрын

    Bjrastachari bhjpda public naa nathi private na chhe ... badhe private madtiya befaam bhrstachar kare chhe ...

  • @FF99gaming961.
    @FF99gaming961.8 күн бұрын

    Vah jagdis maheta

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS8 күн бұрын

    Pela aa gappudao ni navi bharti thase..!! pachhi nokri mangva vara ni thase ?...

  • @hanubhatapubha3511
    @hanubhatapubha35118 күн бұрын

    કાયમી ભરતી કેદી

  • @dineshaghara8960
    @dineshaghara89608 күн бұрын

    આમા લગભગ નામ આવી ગયા હવે બાકી કોણ રહ્યું

  • @vinodbhairamani5156
    @vinodbhairamani51568 күн бұрын

    પેજ પ્રમુખ બાકીના રાજ્યોમાં શું કરતાં હતા

  • @yogeshvalay170
    @yogeshvalay1708 күн бұрын

    જગદીશ ભાઈ તમે જે કહો છો એવું હવે નથી...રાજકોટ કાંડ થયા પછી લોકો બધું સમજી ગયા છે

  • @manishdesai4428

    @manishdesai4428

    8 күн бұрын

    લોકો કાંઇ સમજ્યા નથી, જેના ઘરે ઘા આવ્યો છે એટલા જ સમજ્યા છે. અત્યારે ચુંટણી કરો તો ય ૧૫૦ આવે. લોકો ને હિંદુ મુસ્લિમ સિવાય રસ જ નથી. ઘરે લોટ ના વધે ત્યાં સુધી આ પ્રજા ભાજપ ના લાયક છે.

  • @jetubhaJadeja
    @jetubhaJadeja8 күн бұрын

    સાચી વાત છે જગદીશ મહેતા 🎉

  • @jitubhaikadba3301
    @jitubhaikadba33018 күн бұрын

    Undi Khadmajay Aapneshu!!??!Koi na Dacha Jova GamtajNathi!!!??

  • @RahulPatel-yh1uf
    @RahulPatel-yh1uf6 күн бұрын

    Jarur che ferfarnito

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS8 күн бұрын

    Visharjan kari devu joye bhrstachari bhjp nu....

  • @dineshaghara8960
    @dineshaghara89608 күн бұрын

    ફેરફાર થાશે પણ કેદી

  • @h_adancers1007
    @h_adancers10078 күн бұрын

    Atyare sudhi bhajap nu j bola che maheta have jevu jove che te bole che

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg8 күн бұрын

    Mode no hoy to ak mat koy no ape bhajap ne

  • @parmaramarsinh3404
    @parmaramarsinh34044 күн бұрын

    🙆

  • @nareshgorsiya2956
    @nareshgorsiya29568 күн бұрын

    આ કોંગેસ નો પાળેલોછ

  • @user-cf6ds1pp5t

    @user-cf6ds1pp5t

    8 күн бұрын

    Naresh gorsiya ne hav

  • @user-nu4xv2wv4v

    @user-nu4xv2wv4v

    8 күн бұрын

    एकदम सत्य

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya45833 күн бұрын

    તરવા મડીયા કોગ્રેસ 😂😂

  • @VipulPatel-ko2gx
    @VipulPatel-ko2gx8 күн бұрын

    ગોર ઝ

  • @jaykeshavala9092
    @jaykeshavala90926 күн бұрын

    Tame kyo avu kai nay thay bhai khoti mehnat karo ma bhai

Келесі