મગફળી માટે બેસ્ટ પાયાનું ખાતર | Magfali Khatar | Groundnut Fertilizer

મગફળી માટે બેસ્ટ પાયાનું ખાતર | Magfali Khatar | Groundnut Fertilizer #ખેતી #ખેડૂત #ખેડૂતપુત્ર #ખેતીવાડી #kheti #ગુજરાત #gujarat #મગફળી #magfali #junagadh #jamnagar #rajkot #amreli #bhavnagar #gondal #junagadh #surendranagar

Пікірлер: 28

  • @user-py7tz2dq3g
    @user-py7tz2dq3g2 ай бұрын

    પાયામાં DAP+MOP+દિવેલી નો ખોળ નો ઉપયોગ કરી શકાય ?

  • @agriart5763

    @agriart5763

    2 ай бұрын

    હા, કરી શકાય

  • @AshokPatel-rw4rb
    @AshokPatel-rw4rb2 ай бұрын

    એન પી કે 15કિલો ફાડા સલ્ફર 2કિલો એરન્ડીનો ખોળ 25 કિલો 1વિઘા માં ઉપયોગ કરી શીએ

  • @agriart5763

    @agriart5763

    2 ай бұрын

    કઈ મગફળી વાવો છો ?

  • @AshokPatel-rw4rb

    @AshokPatel-rw4rb

    2 ай бұрын

    @@agriart5763 20 નમ્બર 6વિઘામાં 41 નંબર 6 વિઘામાં ઓરવી ને વાવ વની

  • @solankirohit3960

    @solankirohit3960

    2 ай бұрын

    39

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940Ай бұрын

    ભાઇ કોઈ પણ વનસ્પતિ માટે નું ઉત્તમ ખાતર એ જ છે જે એને અને જમીન ને નુકશાન નહીં કરે તથા જીવ માત્ર નાં સ્વાસ્થય ને પણ અનુકુળ રહે છે. જય શ્રી ધરતી માતા.

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    હા, આમ તો ફક્ત દેશી ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ પરંતુ કોઈ ઉપયોગ નથી કરતા. તેના ગણા કારણો છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ વધુ થાય છે. આ વીડિયોમાં જણાવેલ ખાતર ભલામણ મુજબ મગફળી માટે સારું છે. તે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. બાકી પ્રાકૃતિક ખેતી જ અપનાવી જોઈએ, જય ધરતી માતા...

  • @nileshchaudhari294
    @nileshchaudhari294Ай бұрын

    DAP+ SSP

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    બંને ફોસ્ફરસ માટેના ખાતર છે. એના કરતાં ssp અને એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરવો

  • @pintumalaviya9953
    @pintumalaviya9953Ай бұрын

    Ssp &12 32 16 સાલે

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    કોઈ પણ એક વાપરો, બન્ને ફોસ્ફરસ માટે છે. ssp વાપરો..

  • @gprajputkirealfarming7370
    @gprajputkirealfarming7370Ай бұрын

    Hu aekre 1 dap 2 ssp 9kg fada sulfur 3kg regent gr 10 kg omkar nu zink

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    ssp 1 j nakho phosphorus vadhi jashe dap ma 46% phosphorus hoy baki barabr

  • @user-pj4xu3yg4t
    @user-pj4xu3yg4tАй бұрын

    સીગલસુપરફોસફરસ એરડીનોખોલ.જીકપ્લસ

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    barbar...

  • @dilippatel5239
    @dilippatel5239Ай бұрын

    Dap +slafar

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    વિધે કેટલું આપો? પોટાશ નથી આપતા

  • @mustkimghasura3893
    @mustkimghasura3893Ай бұрын

    Ssp.asp ....sulpar

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    એસએસપી અને એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરો. આ બધા જો મિક્સ ખાતાર નાખશો તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન વધુ જશે

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    એસએસપી અને એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરો. આ બધા ખાતર જો મિક્સ નાખશો તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વધુ જશે ખાતરનો ખર્ચ વધુ થશે

  • @status_24_hindi20
    @status_24_hindi20Ай бұрын

    DAP kevu re

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    ha saru but Ema nitrogen and phosphorus j hoy ssp ma phosphorus calcium sulphur hoy..

  • @status_24_hindi20

    @status_24_hindi20

    Ай бұрын

    Ssp nakhay

  • @agriart5763

    @agriart5763

    Ай бұрын

    @status_24_hindi20 ha

Келесі