આ એગ્રીઆર્ટ ચેનલ ખેડૂતોને કૃષિ પાકો, નવી સંશોધીત જાતો, બાગાયતી પાકો, ફૂલપાકો, પશુપાલન, મધમાખી ઉછેર, જમીન વ્યવસ્થાપન, બીજ ઉત્પાદન, છોડ સંરક્ષણ, ખાતર વ્યવસ્થાપન, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી, સરકારી યોજનાઓ વગેરે વિશે નવીનતમ માહિતી પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. આ બધી ખેતીલક્ષી માહિતી મેળવવા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો...
Пікірлер
Surendranagar jila ma aa vastu thase ?
ha thay
@@agriart5763 biyaran kiya male Ane enu market kiya. Che
0 0 50 kyare apvu Ena thi vajan vdhe ?
00 00 50 water soluble ave teno upyog karvo ?
@@agriart5763 ha ketla divse nakhvu ?
@amazingfacter9489 ful avastha pa6i
Biyaran joy che mare
anand Agricultural University dwara tena rop vechvama aave chhe. ane biji private tissue culture laboratory dwara pn.
શીંગ ઉગ્યા પછી કેટલા દિવસે સાટી શકાય
vavetar bad 25 thi 30 divse bhalaman chhe.
Khoob saras mahiti aaoi
🙏 બીજા ભાઈઓને પણ મોકલજો..
Good
Nice system
Good
Bhai ame 22 varastha kheti kariye
ketla vigha ma karo ane ketalu utpadan ave tissue chhe ?
Chomasu Adad mate vadhu utpadan aapti Verity janavo @agriart5763
Guj. Adad 2
Joor
😊
😮
Kyare kyare karvi joiye
20 નંબર હોય તો
બે ફૂટે (૨૪ ઇંચ)
બહુ જોરદાર મકાઈ છે
Nice information
Nice
ઓનલાઇન મોકલો
એગ્રો માં મળી જાય..
કેયા મલે છે
બધે મળે, એગ્રો માંથી સારી કંપનીનું લેવું.
Music ma vat samjatij nathi 😘
6 થી 8 vakhat
dbl var khed...
Nice
Morbi mate joy che
Nice
Good
ભુંડ ની તકલીફો વધી જાય છે.
રવિન્દ્રભાઈ આપને સોયાબીન ચાર નું બિયારણ ખપે તમે ફોન કરો મને કા નંબર આપો
Nice
Rojda roj mulakat le bhai😂😂😂
સાવ સાચું 😂
Good
બિયારણ ક્યાંથી ? અને કયા ભાવે મળશે
એસએસપી ખાતર અને દિવેલ નો ખોર બને મિક્સ કરીને પાયા મા આપવા હોય તો કઈ રીત આપવા અને છાણીયું ખાતર જો ભરેલું હોય તો દિવેલ નો ખોર આપવાની જરૂર પડે ખરી???
દેશી ખાતર આપેલ હોય તો ના જરૂર પડે પણ ફૂગ અને મુંડા માટે ટ્રાયકોડરમાં અને મેતરીઝિયમ સાથે ખોળ ઉપયોગ કરવો પડે ચાસ કરતી વખતે ખોળ આપવો પછી વાવતા વખતે ssp ઉપયોગ કરવો
Gropls
Kiya malse ?
online Amazon athva Flipkart upar finger Knife lakhjo
આ કઇ મગફળી છે.અનેઆબિયારણકયાથીમળે.
બીજ મડતુ નથી .૨૦૨૫ માં છુટથી માંડશે કદાચ?
next season
99o9691137 bhav 1. Beg Joe 6
તુવેર એકલી વાવી શક્ય
ha vavi shakay
સોયાબીન નું સિયાળું વાવેતર થઇ સકે ? થઈ સકે તો વાવની ટાઇમ
na thai shake
mare banavi se. Koi contect number hoi to apo
2 વીઘા માટે બિયારણ levuse
2 વીઘા માટે બિયારણ levuse
Dana batavo
Jane topai
Seedtreatmentresultmalebhaitopainai
Mare seed levu chhe
Joorr
જય જવાન .જય કિસાન Sir hu વેરાવળ સોમનાથ થી છું. મને આ બિયારણ ક્યાં થી મળશે..
online junagadh agriculture University ma arji Keri hot to tamne malatu..
Kudos
🙏
વીનુ
🙏