ગીરનાર 4 અને 32 નંબર મગફળી વચ્ચેનો તફાવત | ઓરીજનલ ગિરનાર 4 મગફળીના કેરેક્ટર
ગીરનાર 4 અને 32 નંબર મગફળી વચ્ચેનો તફાવત | ઓરીજનલ ગિરનાર 4 મગફળીના કેરેક્ટર
અન્નદાતા એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
play.google.com/store/apps/de...
#મગફળીની ખેતી #girnar 4 magfali #Girnar 4 ane 32 magfali vachheno tafavat #girnar 5 groundnut #Girnar 4 magfali #Girnar 4 groundnut seeds #girnar 4 groundnut #Bt 32 મગફળી #girnar - 5 #gjg 32 groundnut #gjg 32 groundnut veriety #Girnar 5 groundnut seeds #મગફળી નો ભાવ #મગફળી ના ભાવ #groundnut harvesting
Пікірлер: 79
ખૂબ ખૂબ સરસ રીતે સમજાવ્યું આભાર
ખુબજ સાદી અને સરળ ભાષા માં ખેડૂત ને સમજાય એવી માહિતી આપી સાહેબ
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર
ખુબ જ સરસ ઉપયોગી માહિતી સરળ ભાષામાં આપેલ ધન્યવાદ.
ખુબ સરસ માહિતી આપી તમે સાહેબ ખુબ ખુબ આભાર તમારો ❤🎉
ખુબજ સરસ માહિતી આપી thanks
thank you pipriya Saheb
સરસ.
ખુબ ખુબ સરસ માહિતી છે તમારી સર
👍👍👍 Goods
Khub sari mahiti aaposo
ખુબ સરસ માહિતી
ખૂબ સારી માહિતી છે
સરસ. હતો
Saras. Mahiti. Sar
ખુબ ઉપયોગી માહિતી આપી સાહેબ 🙏
ખૂબ સરસ માહિતી આપવા બદલ અભિનંદન
Excellent classical and complete information🎉 Thanks.👌👍
साहेब आपे बहु सारी माहीती आपी धन्यवाद
Good information👍
Good informetion sir🎉🎉
Very good information
❤ supar
ખુબજ સરસ
ખુબ.સરસ.માહીતી
Perfect mahiti
ખુબ ખુબ અભિનંદન
થેન્ક્યુ સાહેબ વિડિયો સારોલાગો
Good
ખુબસરશસમજાવુ
Girnar 4 girnar 5 mare levise kyamlese
Sir ભાવનગર maa કય મગફળી કરાય
Saheb g-20 ane 32 number mathi ky jat ni utpadan sakti vdhu 6 ??
@Pipaliyabhaveshkumar
6 ай бұрын
32 ni
Gujarat 4 5.kya malshe
Mare g.20. 30.man.no.utro.betho.vighe.
@priteshpatel2800
5 ай бұрын
ક્યું ગામ? તમારું
મારે આવખતે G.22 મગફળી માં 40 મણ નો ઉતારો આવેલ ....
32નંબર એક વીઘે 41મણ મારે થય તી
આભાર સાહેબ મારે 32 નંબર સીગમા નાના વીઘે 36 મણ નું ઉત્પાદન મળ્યું
ગીરનાર 4,5 વેરાયટી કેટલા ની જાળી (ઇંચ) યે વાવેતર કરી સકાય?
@Pipaliyabhaveshkumar
6 ай бұрын
18
Mahiti apava badal abhar
ક્યાં મલછે
સાહેબ આપનુ નેટીવ પ્લેસ હા. પીપળીયા?
@Pipaliyabhaveshkumar
5 ай бұрын
હા
વાવેતર કય જારીમા થાય
@Pipaliyabhaveshkumar
6 ай бұрын
18
Giranar 4 na pakavana 140 divas chhe. 110 to 120 nahi.
@Pipaliyabhaveshkumar
5 ай бұрын
જેમણે એમનું સંશોધન કર્યું એ તો ૧૧૦-૧૧૨ દિવસે પાકે એવું કહે છે. બાકી વાવેતર ક્યારે કર્યું છે એના ઉપર પણ પાકવાના દિવસોનો આધાર રહે
@manubhaimuliya5488
3 ай бұрын
@@Pipaliyabhaveshkumarshanshodhn krvavala khotu bole chhe,koi pn sing pake tyare 30/tka pan pila pdine khri Jay tyare complete Pakistan khevay, vavine kro akhtro ,ketla divs le chhe.
એક વીઘા મા મારે 35 મણ નો ઉતારો આવેલ છે સાહેબ
@Chessmania888
6 ай бұрын
Kai variety?
@bharatahir3074
6 ай бұрын
કયી વેરાયટી હતી એ પણ લખો
@riyazkhadrani317
6 ай бұрын
વેરાયટી કય હતી ?
@navnitbhaimathukiya1178
6 ай бұрын
સોરી મીત્રો.. ગીરનાર 4 મગફળી એક વીઘા મા 35 મણ થયછે.. 16 ગુઠા નો વીધો
@jadejayadurajsinh3857
3 ай бұрын
બિયારણ જોય છે
32 nu biyaran levuche koi ni pase hoi to
@manubhaimuliya5488
3 ай бұрын
N vvay,20 number vavo .
@GJ10farmers
3 ай бұрын
@@manubhaimuliya5488 tamaro contact number aapo bhi?
@hindustani4159
2 ай бұрын
32 ma shu taklif aave 6e@@manubhaimuliya5488
ગિરનાર 4 મગફળી નું બિયારણ ક્યાં મળે અને શું ભાવ હોય
@vinubhaisojitra
6 ай бұрын
ગીરનાર ૪ મારી પાશે છે કોલ કરો
@vinubhaisojitra
6 ай бұрын
૯૭૨૩૩૨૧૮૯૨
@user-zr1rs7ed1x
6 ай бұрын
@@vinubhaisojitra તમારો મો.નંબર આપો
@user-zr1rs7ed1x
6 ай бұрын
@@vinubhaisojitra તમારો મો.નંબર આપો
@ashokparmarashok3246
5 ай бұрын
શું કિંમત છે
ગીરનાર ૪ નુ ૧૦૦ ટકા બંધ બીયારણ છે ૪૮ નોઉતારો
@ashokparmarashok3246
5 ай бұрын
શું કિંમત છે
@vinubhaisojitra
5 ай бұрын
@@ashokparmarashok3246 ૧૯૫૦ મણ
@rushibamnoliya7218
4 ай бұрын
Number aapo