મગફળી અને કપાસના પાકમાં નિંદામણ નાશક દવા નો ઉપયોગ, સારી નીંદામણનાશક દવા કઈ

Ғылым және технология

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા આજ ના નીંદામણ નાશક દવા ના વિડીયો માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના વિડીયો માં આપણે જાણશું કે નીંદામણ નાશક દવા ના ઉપયોગ પેહલા આપણે કેવી કાળજી રાખવી જોઈએ.
કયા કયા મુદ્દા ઉપર ખેડૂતો એ ધ્યાન આપવું જરૂરી છે તેની માહિતી આપવા નો પ્રયત્ન કર્યો છે.
કયા સમયે દવા યોગ્ય રિઝલ્ટ આપશે એ જણાવવા ની કોશિસ કરેલી છે.
આ માહિતી સારી લાગે તો અન્ય લોકો ને મોકલજો, લાઇક કરજો અને ચેનલ ને સબ્સક્રાઇબ કરવા નું બાકી હોય તો સબ્સક્રાઇબ કરી લેજો.
આભાર સહ
મનીષ બલદાણિયા
(70 46 00 52 34)
#weeding #weedicide #farmer #kheti #farming #agriculture #farmerfarmer #fertilizer #youtubeshorts #biology #indianfarmer #indianagriculture #india

Пікірлер: 79

  • @patelsunil7142
    @patelsunil71422 күн бұрын

    ખુબજ અગત્યની વાત કરી તેબદલ આપનો આભાર

  • @naranbhaiborsaniya517
    @naranbhaiborsaniya517Күн бұрын

    ખુબ સરસ માહિતી આપી સર આપનો ખુબ ખુબ આભાર

  • @shileshjoshi256
    @shileshjoshi2562 сағат бұрын

    ખૂબ સરસ માહિતી આપી.. મનીષ ભાઇ..

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om2 күн бұрын

    Bhu saras mahiti sar abhar Jay mataji

  • @navnitchavdaahir5420
    @navnitchavdaahir54202 күн бұрын

    ખુબ સરસ સાયબ ખુબ હાભાર

  • @hemantbhairojmala4878
    @hemantbhairojmala4878Күн бұрын

    સર આપે ખેડૂતો ની ભાષામાં ખૂબ સરસ માહિતી આપી અને અભણ ખેડૂત પણ સમજી શકે આભાર ❤

  • @dineshsenjaliya2875
    @dineshsenjaliya2875Күн бұрын

    Good thanks

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir2 күн бұрын

    vaaah👌👌

  • @ramabhaipatel1995
    @ramabhaipatel199518 сағат бұрын

    Good. Sir.

  • @shivramzinzala3396
    @shivramzinzala33965 күн бұрын

    जय जवान जयकीशान

  • @vaghelalakhan5997
    @vaghelalakhan59976 күн бұрын

    સરસ માહિતી આપી.

  • @hasharajbhaikaradani661

    @hasharajbhaikaradani661

    5 күн бұрын

    સરસ.માહીતી.માટે.આભાર

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu6 күн бұрын

    Jaybajaragbali,,jaysriram,,jayaalakhdhani,,jaykaliyathhakar,,tamarijayho,,jayho,,jayho,,khubaj,,sarasmahiti,,mate,,dhanyavad

  • @mukeshchaudhari6980
    @mukeshchaudhari69806 күн бұрын

    એક વીઘા મા કેટલા પંમ્પ નો છંટકાવ કરવો

  • @Xavier_Story

    @Xavier_Story

    6 күн бұрын

    4 પંપ

  • @ChauhandansinglakhamanBhaiChau

    @ChauhandansinglakhamanBhaiChau

    5 күн бұрын

    Bhai 16 gutha ma 2.5 thi 3 ane 24 gutha ma 3.5 thi 4 aa maru mantaviy che baki pusi levu

  • @pankajbhaipravinbhai9098

    @pankajbhaipravinbhai9098

    5 күн бұрын

    ૧ હેક્ટરે ૬૦૦ લીટર પાણી એટલે ૪૦ પંપ થાય ૧ હેક્ટર માં ૧૦૦૦૦ સ્કેરફૂટ થાય ૧ વાંધામાં ૨૫૬૦૦ સ્કેરફૂટ એટલે ૨૪ ઘૂંઢા ના વિંઘામાં ૧૦ પંપ થાય

  • @user-fg6bn7el8t
    @user-fg6bn7el8tКүн бұрын

    Munda mate no video banavo

  • @balubaraiya7864
    @balubaraiya7864Күн бұрын

    મજુર મળતા નથી અને દવા નાખી તો જમીન ખરાબ થાય શું કરવું 😢😢😢

  • @MANISHBALDANIYA

    @MANISHBALDANIYA

    Күн бұрын

    તો કાંઈ નય વાવેતર બંધ કરી દેવાનું આ સિવાય બીજું તો કોઈ ઓપ્શન નથી તેમ છતાં તમને કોઈ રસ્તો મળે તો મને બતાવવા વિનંતી કરું છું

  • @ahirghusabhai6190
    @ahirghusabhai61905 күн бұрын

    આભાર સર ખુબ ઉપીયોગી માહિતી આપી

  • @rashidbloch4410
    @rashidbloch44106 күн бұрын

    આપની માહીતી અમને બહુજ ઉપયોગી છે આભાર સર

  • @MehulDodiya-d2z
    @MehulDodiya-d2z3 күн бұрын

    અતયારેલીલીઇયલછેતોદવાચાટવીકેનહીતેજણાવો

  • @dineshpatel8636
    @dineshpatel86365 күн бұрын

    સરસ માહિતી સર🙏પ્રણામ🙏

  • @saganbhaidoga5985
    @saganbhaidoga59855 күн бұрын

    સરસ માહિતી બદલ આભાર

  • @Himatbhaigajera106
    @Himatbhaigajera1066 күн бұрын

    સરસ માહિતી ધન્યવાદ

  • @nileshpandya3873
    @nileshpandya38735 күн бұрын

    સરસ માહિતી આપી છે

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya14905 күн бұрын

    સરસ માહિતી...

  • @vinodpatel9507
    @vinodpatel95074 күн бұрын

    Saras mahiti

  • @jknavapara4284
    @jknavapara42845 күн бұрын

    સરસ સાહેબ.

  • @bharatbhaijambucha67
    @bharatbhaijambucha675 күн бұрын

    ખુબ સરસ માહિતી

  • @mukeshpadsala5855
    @mukeshpadsala58556 күн бұрын

    Very good information

  • @aniruddhsinhgohil2496
    @aniruddhsinhgohil24966 күн бұрын

    Good information saheb

  • @rathodmahavir9181
    @rathodmahavir91815 күн бұрын

    શરસ માહિતી સર આભાર

  • @nagajogal-qu7ce
    @nagajogal-qu7ce5 күн бұрын

    ખુબ સરસ

  • @anshbarad6349
    @anshbarad63495 күн бұрын

    સરસ માહિતી

  • @mansukhhirapara5571
    @mansukhhirapara55715 күн бұрын

    માહિતી આપવા બદલ આભાર ખુબ ખુબ આભાર

  • @Chessmania888
    @Chessmania8885 күн бұрын

    Wah saheb wah jordar kam se ho aapnu 💫💫

  • @vrajlalgoriya258
    @vrajlalgoriya258Күн бұрын

    15 દિવસ નો કપાસ છે નેનો DAP છટાય કે નહિ હા તો પ્રમાણ કેટલું?

  • @mahendradetroja3276
    @mahendradetroja32765 күн бұрын

    Very good maheti

  • @anopsinhchauhan3380
    @anopsinhchauhan33806 күн бұрын

    Nice information

  • @bijalthakor6878
    @bijalthakor68785 күн бұрын

    આભાર

  • @asrajput4180
    @asrajput41806 күн бұрын

    Iffco npk ane sagrikani mahiti mate video bnavo

  • @vinodbhaijerambhainakrani7378
    @vinodbhaijerambhainakrani73786 күн бұрын

    Good Sir

  • @bharatchavda4125
    @bharatchavda41256 күн бұрын

    Khubsars

  • @ravjibhaikanani4817
    @ravjibhaikanani48175 күн бұрын

    સરસ

  • @mafabhaimali4340
    @mafabhaimali43405 күн бұрын

    Good saree with che

  • @DhrmeshbhaiIda
    @DhrmeshbhaiIda6 күн бұрын

    Sari vat 6

  • @rohitkaramat2484
    @rohitkaramat24846 күн бұрын

    આ ભાર

  • @RameshChabhadiya-hj6gv
    @RameshChabhadiya-hj6gv4 күн бұрын

    Kampni namo sathe batavo bhaghvan

  • @mayurjakhotra9867
    @mayurjakhotra98675 күн бұрын

    વહીપ સુપર બાયર કંપની કેવું રિજલ્ટ આવે....

  • @kishorbambhniya4481
    @kishorbambhniya44816 күн бұрын

    બોટલ ના ફોટા આપી દેવાય આમાં નામ દેખાતા નથી અને સમજણ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata51845 күн бұрын

    Sir targa super shivay gol pan ane patti pan bey khad Bali Jay tuver na ubha Pak ma Kai dava halshe pls.ans.

  • @Chessmania888
    @Chessmania8885 күн бұрын

    Broad leaf + narrow leaf na control nu molecule magfali ma ?

  • @Rajparaishwarbhai
    @Rajparaishwarbhai5 күн бұрын

    ઈશ્વર

  • @bhaveshpadsala7143
    @bhaveshpadsala71435 күн бұрын

    Good information sir but put full size bottel photo Our farmers not creative as you

  • @krishchavda2020
    @krishchavda20205 күн бұрын

    4&5

  • @sunilkumarpatel2771
    @sunilkumarpatel27715 күн бұрын

    Pump nojal no video

  • @Xavier_Story
    @Xavier_Story6 күн бұрын

    Pendimithalin 38.7 % CS

  • @sunilkumarpatel2771
    @sunilkumarpatel27715 күн бұрын

    Nojal levi se

  • @user-ni2yv8pj3x
    @user-ni2yv8pj3x5 күн бұрын

    Baldaniya saheb tmaro number aapjo ne

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata51846 күн бұрын

    Sir tuver ugi Gaya pachhi nindaman nashak dava kai chalshe javab jarur aapjo

  • @MANISHBALDANIYA

    @MANISHBALDANIYA

    6 күн бұрын

    Traga super

  • @vanarajjataparavanarajjata5184

    @vanarajjataparavanarajjata5184

    5 күн бұрын

    @@MANISHBALDANIYA ગોળ પાન વાળું પણ બળી જાય એવી ટર્ગા સુપર શિવાય બીજી ચાલે k નહી

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu6 күн бұрын

    Koy e,,khetarma,,Lambo,,time,,rhevu,,nathiane,,thodi,,mahenat,,karvi,,pade,,evuj,,gote,,chhe

  • @asrajput4180
    @asrajput41806 күн бұрын

    Good sir

  • @madhubhaimadhubhai3185
    @madhubhaimadhubhai31856 күн бұрын

    સરસ

  • @DhrmeshbhaiIda
    @DhrmeshbhaiIda6 күн бұрын

    Sari vat 6

Келесі