મગફળી અને કપાસ માં સુકારો, મગફળી માં કાળી અથવા સફેદ ફૂગ નો આવતો સુકારો

Ғылым және технология

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક મારી આ ફાર્મર ફેમિલી યૂ ટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છુ.
આજ ના આ વિડિયો માં આપણે ચોમાસું મગફળી માં કાળી અને સફેદ ફૂગના નિયત્રંણ માટે આગોતરા કેવા પગલાં ભરવા જોઈએ તેની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.
આ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ શામાટે જરૂરી છે.
આ ટ્રાઇકોડર્માં ક્યારે અને કેટલું આપવું જોઈએ
કેના શાથે મિક્સ કરી ને આપવું જોઈએ
આપણા ઘરે મલ્ટિપ્લાય કરી શકાય કે નહીં તેની માહિતી આપેલી છે.
આ તમામ માહિતી માટે વિડીયો પૂરો નિહાળવો જરૂરી છે.
#kheti #agriculture #khedut #farmer #farming #fertilizer #weeding #farm #youtubeshorts #disease #pesticides #naturalfarming #nature #indianfarmer
આભાર સહ
મનીષ બલદાણિયા
કૃષિ વૈજ્ઞાનિક (70 46 00 52 34)

Пікірлер: 69

  • @chhaganbhaipansuriya3157
    @chhaganbhaipansuriya31577 күн бұрын

    Saras sar

  • @dineshkanzariya3998
    @dineshkanzariya399824 күн бұрын

    Jay swaminarayan Saheb

  • @gohilhari3615
    @gohilhari361528 күн бұрын

    ખુબ સરસ. બલદાણીયા સાહેબ માહિતી આપી 👍

  • @babubhaigohil2278
    @babubhaigohil227825 күн бұрын

    રોજડા ની સંખ્યા બહુ વધે

  • @RajnipatelPatel-iw2up
    @RajnipatelPatel-iw2up28 күн бұрын

    ખુબ સરસ માહિતી આપી સાહેબ જય જવાન જય કિસાન

  • @lalitkakadiya8524
    @lalitkakadiya852428 күн бұрын

    એકદમ‌ 100% સાસી સસોટ માહિતી આપી આભાર

  • @kingoffarmers4682
    @kingoffarmers468228 күн бұрын

    200 લીટર પાણી માં 1 કિલો બેક્ટેરિયા 2 કિલો ગોળ ભેગા કરી એક દિવસ પડી રાખ્યા પછી...1 એકર માં ફુવારા દ્વારા આપીએ તો ચાલે...

  • @narendrapatel562

    @narendrapatel562

    28 күн бұрын

    Kyu gaam bhai tamaru

  • @kingoffarmers4682

    @kingoffarmers4682

    28 күн бұрын

    @@narendrapatel562 માલગઢ,ડીસા,બનાસકાંઠા

  • @kingoffarmers4682

    @kingoffarmers4682

    15 күн бұрын

    @@narendrapatel562 deesa

  • @DasharathPatel-sb9wr
    @DasharathPatel-sb9wr25 күн бұрын

    ખૂબ સરળ અને સરસ માહિતી આપી

  • @balubhaisolanki6411
    @balubhaisolanki641126 күн бұрын

    ખુબ સરસ માહિતી જય ગૌમાતા

  • @user-eh4ft1hd5r
    @user-eh4ft1hd5r25 күн бұрын

    શુભેચ્છા પાઠવવા બદલ દીલ થી આભાર

  • @HASMUKHKARTHIYA
    @HASMUKHKARTHIYA27 күн бұрын

    Khub sars shaheb

  • @narshipatel8730
    @narshipatel873026 күн бұрын

    Jay swaminarayan

  • @sarojbenpatel2104
    @sarojbenpatel210428 күн бұрын

    Jordar mahiti

  • @PopatBhogesara-sw6qz
    @PopatBhogesara-sw6qz17 күн бұрын

    Jayjavanjaykishan

  • @rampalrampal3120
    @rampalrampal312028 күн бұрын

    Perfect mahiti api saheb

  • @HASMUKHKARTHIYA
    @HASMUKHKARTHIYA27 күн бұрын

    Khub sars shaheb❤❤❤

  • @chetanhirapara90
    @chetanhirapara9027 күн бұрын

    સરસ માહિતી આપી

  • @mukeshpadsala5855
    @mukeshpadsala585528 күн бұрын

    Very good

  • @chandubhaivamja2854
    @chandubhaivamja285419 күн бұрын

    Good.peshilomayson.ni.mahiti.

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu28 күн бұрын

    Jaykaliyathhakkarjaysriram,,,,jaysardar,,jayjavan,,jaykisan,jaybajarrrangbali,,jay,,aakhndbarhamandnamaliek,eva,aalkhdhni,,,tamarijayho,,jayho,,jayho,,,tamari,,mahiti,,khubaj,,saras,,chhe😊

  • @sanjaynakum2347
    @sanjaynakum234726 күн бұрын

    ❤સરસ

  • @rajputramsinh0706
    @rajputramsinh070625 күн бұрын

    Jay mataji

  • @user-ku5ts5yk4h
    @user-ku5ts5yk4h28 күн бұрын

    Aa aghru

  • @TirupatiMakavana
    @TirupatiMakavana8 күн бұрын

    બિનજરૂરી વિડીઓ લાંબો નહીં

  • @TirupatiMakavana
    @TirupatiMakavana8 күн бұрын

    મુદ્દાની વાત્ કરો ભાઈ

  • @ravimetra5310
    @ravimetra531027 күн бұрын

    Ana video koi divas nai chale , short and sweat vat kevay Lambo Lambo video khote khoti jaji kare

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel838328 күн бұрын

    Jay sawami narayan, Aranda mo Sandrine khatr satha nakhi sakay❤❤

  • @dipaksolanki6769
    @dipaksolanki676928 күн бұрын

    વાવણી થયા પછી કેટલા દિવસ પછી આ આપવાનું હોય છે

  • @sulemanpatel1290
    @sulemanpatel129028 күн бұрын

    સર જીવામુત સાથે આપી સકાય

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel838328 күн бұрын

    Aranda kayi Tarikha vavva,paya nu khatr Ropni pahala nakhi stay,kau nakhvu joiya❤😢

  • @mahesh41761
    @mahesh4176127 күн бұрын

    સાહેબ ગળતરિયું ખાતરઃ કોને કેવાય

  • @navnitchavdaahir5420

    @navnitchavdaahir5420

    20 күн бұрын

    સાણીયુ

  • @NewAvadhAgroManavadar
    @NewAvadhAgroManavadar26 күн бұрын

    Agriland

  • @user-eh4ft1hd5r
    @user-eh4ft1hd5r25 күн бұрын

    વાવણી પહેલાં આપવુ કે વાવણી પછી આપવૂ પ્લીઝ રીપ્લે

  • @Chessmania888
    @Chessmania88828 күн бұрын

    28/6/24 na roj vavani thai kyre aapvu ? Ane trichoderma 1kg+ pseudomonas 1 kg ne ketla FYm sathe aapvu 1 vigha mate ?

  • @user-ku5ts5yk4h
    @user-ku5ts5yk4h28 күн бұрын

    Mota taru lambu bav hale

  • @bhaveshvasara6285
    @bhaveshvasara628513 күн бұрын

    Magfadi 20 thi 25 divas ni che aapi sakay

  • @harikapadia8457
    @harikapadia845715 күн бұрын

    😂👍હવે,પણ જાગુત,થવું,જરૂરીછે,,😅

  • @KiritVala-vl9cx
    @KiritVala-vl9cx26 күн бұрын

    ઓરગિન ખાતર સાથે ચાલે કે નય

  • @bharatbhaidesai1160
    @bharatbhaidesai116026 күн бұрын

    Trycoderma ane sodiumona bey mix kri ne magfaali ma aapi sakay?

  • @keshurgayas9221
    @keshurgayas922123 күн бұрын

    Varmi compost ni sathe nakhay sat

  • @solankibharatveljibhaiu9212
    @solankibharatveljibhaiu921227 күн бұрын

    ભાઈ ઘન જીવામૃત સાથે આપી શકાય

  • @godhaniyababu4419
    @godhaniyababu441928 күн бұрын

    Bav saras mahiti aapi sir hu 16 vars thi aapusu bav sars result malu

  • @pratapsinhbarad6130
    @pratapsinhbarad613028 күн бұрын

    ઘન જીવામૃત સાથે મિક્સ કરીને આપી શકાય કે?

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu28 күн бұрын

    Fon,,karta,pahela,,kone,,kyare,,,kya,,kam,,mate,,phone,,karrvo,,e,,vicharine,,karay,,khabar,,badhane,,chhe,,pan,,manassnijat,,bijanu,,vicharto,,nathij

  • @VitthalBhai-lp1vu

    @VitthalBhai-lp1vu

    28 күн бұрын

    Mahiti,,khubj,,saras,,chhe,,khedutoe,,aakkal,,jaruri,,chhe,,aakal,hoto,,upyog,,karetoj,,khedut,,khevay

  • @Jethava-999
    @Jethava-99928 күн бұрын

    Bhai mandvi ak tapa ma bov pidi pade ne bari jay se tenu karan su

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata518428 күн бұрын

    Sir tuver mate 1 vidio banao ane tuver maa nindaman nashak kai chalshe te janavo j magfali ane soyabin ma j aave chhe te tuver maa chale k nahi te janavo ghana k chhe k chhale pan pakku koi nathi ketu to sachi mahiti aapo

  • @alpeshnikava
    @alpeshnikava28 күн бұрын

    Saheb bhegi company ni pan mahiti aapo bajar ma telcum powder wala ja ja badha chhe

  • @hajamuliyashiya5818
    @hajamuliyashiya581828 күн бұрын

    Manis bhai Mari pase 12 Baska Galtiyu Khatrse gam dhandhusar

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu28 күн бұрын

    Std,,companinu,,nam,,to,,kahevuj,pade,,aapde,,kya,,koynukay,,lay,,levanu,,chheaama,,koyne,,vandho,,nahoy,,hoto,,ene,,,mubarksari,,compninu,,namto,,aapjo

  • @nareshbhaibarot4938
    @nareshbhaibarot493824 күн бұрын

    કામની વાત પર ફોકસ રાખો ભાઈ. વિષય શીવાય ની વાત ના કરો. ખેડૂત ભાઈઓ ને સારી રીતે માહિતગાર કરવા માટે ધન્યવાદ.

  • @vipultogadiya2886
    @vipultogadiya288614 күн бұрын

    ઓરગેનીકખાતરસાથેઆપીછકીયે

  • @IubhabhaicPatel
    @IubhabhaicPatel28 күн бұрын

    વાવણી કર્યા પછી કેટલા દિવસે આવવાનું

  • @mjr801
    @mjr80120 күн бұрын

    😂😂😂😂

  • @hardaschocha2592
    @hardaschocha259228 күн бұрын

    સર તમે વાત કરી છે એક દમ સાચી છે પણ એની અમલવારી ખૂબ અઘરી છે

  • @hardaschocha2592

    @hardaschocha2592

    28 күн бұрын

    Best agriland biotech

  • @meramanbhatiya2561
    @meramanbhatiya256120 күн бұрын

    સાહેબ, ટુંકો વિડિયો બનાવજો , લાંબા વિડિયો થી કાંટાળો આવે છે. Sorry 😔

  • @HASMUKHKARTHIYA
    @HASMUKHKARTHIYA27 күн бұрын

    Khub sars shaheb

  • @kiritbhaivekariya5909
    @kiritbhaivekariya590928 күн бұрын

    Jay swaminarayan Bhai ame 30 June 25 divasni magfalima nakhi didha, teaapi didha pachhi ketla divas Kam aape, biji vakhat nakhava pade?

Келесі