એકદમ અલગ રીતેથી રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર બનાવવાની પરફેક્ટ રેસિપી-Restaurant StyleSambhar-SurbhiVasa

રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર ઘરે કેવી રીતે બનાવો તેની ખાસ ધ્યાનમાં રાખવાની પરફેક્ટ ટિપ્સની લિંક :
• રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાં...
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ તેમજ "એકદમ યુનિક રીતેથી રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર બનાવવાની એકદમ બેસ્ટ રેસિપી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવો ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે." આના સામે રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભારનો સ્વાદ પણ ફિક્કો લાગશે એટલો મસ્ત મજેદાર તૈયાર થશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યો હોય આવી રીતે સાંભાર.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1/4 Cup Tuver Dal
1 Cup Water Or Char Ganu Pani
2 Tomatoes
1 TeaSpoon Red Chilli Powder
1 Tbsp Sambhar Powder
2 TeaSpoon Dhanajeeru
1/2 TeaSpoon Haldi
1/4 TeaSpoon Hing
4-5 Neem Leaves
1 Teaspoon Tamarind
2 Tbsp Oil
1 Teaspoon Mustard Seeds
8-10 Methi Dana
8-10 Neem Leaves
50 Gram Dudhhi
1 Teaspoon Salt
1- સૌથી પહેલા આપણે પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે બે ટામેટા લઈશું. હવે તેમાં ચાર થી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું.
2- હવે તેમાં બે ટેબલ સ્પૂન ધાણાજીરુ પાવડર નાખીશું.ત્યારબાદ ૧/૪ ટી સ્પૂન હિંગ એડ કરીશું.ત્યારબાદ અડધી ટી સ્પૂન હળદર લઈશું અને એક ટેબલ સ્પૂન સંભાર મસાલો એડ કરીશું.હવે જે ઘરે બનાવેલો સંભાર મસાલો હતો તે એક ટેબલ સ્પૂન સંભાર મસાલો એડ કરીશું.
3- હવે તેમાં એક ટી સ્પૂન આંબલી ની પ્યુરી એડ કરીશું.હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ ના કારણે તેનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ આવે છે હવે તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું.સંભાર માં બહુ તેલ નથી લેવાનું.
4- હવે તેમાં આઠ થી દસ મેથી ના દાણા એડ કરીશું.હવે તેમાં મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું.હવે તેમાં પચાસ ગ્રામ દૂધી એડ કરીશું.
5- તમે બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો હવે થોડા પ્રમાણ માં પાણી એડ કરીશું.હવે તેને કુક કરી લઈશું હવે તેલ છુટુ પડે ત્યાં સુધી તેને કુક કરી લઈશું.અત્યારે સુગંધ બહુ સરસ આવી રહી છે હવે આ પેસ્ટ ને લગભગ ચાર થી પાંચ મિનિટ સુધી કુક કરી લઈશું.
6- હવે તેમાં બાફેલી તુવેર દાળ એડ કરીશું.હવે ઢાંકણ ઢાંકી સંભાર ને ધીમા ગેસ પર ઉકાળી લઈશું.જેથી કરી ને સંભાર સરસ ઉકળી જશે.જેથી તેની સુગંધ અંદર ને અંદર રહેશે.જ્યારે આપણે સંભાર ઉકાળી એ ત્યારે તેને ઢાંકણ ઢાંકી ને જ ઉકાળી લેવાનું.
7- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સંભાર એકદમ સરસ ઉકળી ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે હવે ઉકળતી વખતે બે સૂકા લાલ મરચા નાખી દીધા છે આ મરચા તમે વઘાર માં પણ એડ કરી શકો છો.
8- તમે વીડિયોમાં જોઇ શકો છો કે સુધી એકદમ સરસ ચડી ગઈ છે અને સંભાર સરસ ઘટ્ટ થઈ ગયો છે અને સરસ ઉકળી ગયો છે જ્યારે તમારે ડિનર માં સાઉથ ઈન્ડિયન વાનગી બનાવવી હોય ત્યારે તો જે સંભાર છે તેને સાંજે બનાવી રાખો તો તેનો સ્વાદ બહુ સરસ ચડી જાય છે તો હવે સંભાર સરસ તૈયાર થઈ ગયો છે તો તેને સર્વે કરી લઈશું.
9- આ રીતે તમે સંભાર બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સંભાર રેડી થશે.તો ક્યારેય ઘર ના લોકો રેસ્ટોરન્ટ માં જવાની વાત નઈ કરે.તો તમે એકવાર જરૂર થી બનાવજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 74

  • @premn2596
    @premn25963 жыл бұрын

    Sambhar bahuj mast sikhavyo thank you 👌👌👌👌👍👍

  • @dollydaiya6556
    @dollydaiya65563 жыл бұрын

    Thanks for your recipe

  • @vrundasoni4634
    @vrundasoni46343 жыл бұрын

    Very easy sambhar.tamari every recipe superb.

  • @amishatanna9832
    @amishatanna98323 жыл бұрын

    Superb recipe 👌🏻👌🏻👌🏻👌🏻

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b83 жыл бұрын

    😊 All your Recpices are East to West best Recpice happy to see you everyday always Recpice Are New and Amazing Recpice

  • @sonalpanchal3902
    @sonalpanchal39023 жыл бұрын

    Thanks mam

  • @kantilalmenger5066
    @kantilalmenger50662 жыл бұрын

    બહુજ સરસ

  • @mayaparekh1840
    @mayaparekh1840 Жыл бұрын

    Thanks 😊 mem your recipe is so delicious and easy

  • @minalyagnik1157
    @minalyagnik11572 жыл бұрын

    Thankyou 👌😋

  • @pritishrimali6614
    @pritishrimali66143 жыл бұрын

    Khubj saras

  • @vijayasavla2324
    @vijayasavla23242 жыл бұрын

    Saras..Thanks

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Most Welcome Vijaya Savla.

  • @pritishrimali6614
    @pritishrimali66143 жыл бұрын

    Surbhi mam Ni darek recipe super j hoy 6

  • @wollowizardpotter1921
    @wollowizardpotter19213 жыл бұрын

    Very nice recipe 👌

  • @ilumaisuria4054
    @ilumaisuria40542 жыл бұрын

    Very nice yummy recipe thanks mam

  • @bhagyashreerami1674
    @bhagyashreerami16743 жыл бұрын

    સભાર

  • @navinanthu4298
    @navinanthu42983 жыл бұрын

    ખુબજ સરસ

  • @yogeshmodi10

    @yogeshmodi10

    3 жыл бұрын

    Sambhar powder recipe aapo

  • @shaktisinhmandora4787
    @shaktisinhmandora47873 жыл бұрын

    Vary nice👍👍 👌👌👌

  • @kakupatel8747
    @kakupatel87473 жыл бұрын

    Great

  • @ashajoshi2141
    @ashajoshi21413 жыл бұрын

    Super banyo. Che

  • @Exploretheideas
    @Exploretheideas3 жыл бұрын

    Vah .good

  • @nirupamasuvarnkar7315
    @nirupamasuvarnkar73152 жыл бұрын

    બહુ સરસ થયો. 👌👌👍👍

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Nirupama Suvarnkar.

  • @bakulashah5995
    @bakulashah59953 жыл бұрын

    V nice 👍

  • @kalpanabhatt108
    @kalpanabhatt1083 жыл бұрын

    This is a very good recipe. Thanks a lot. Can you please share recipe of Mendu Vada and soft I always enjoy your delicious recipe.🙏🙏 Namasteji

  • @ajitajoshi2527
    @ajitajoshi25273 жыл бұрын

    V nice recipe.onion kyre add kari sakai?mixi ma j nakhi sakai?

  • @komaltarsariya9795
    @komaltarsariya97952 жыл бұрын

    Superb👌please mem samosanu pad crispy kevi rite thay te shikhvado

  • @chhayasoni6306
    @chhayasoni63063 жыл бұрын

    👌👌

  • @mehtaparful7953
    @mehtaparful795311 ай бұрын

    Very naice 👌👌

  • @alpapatel9312
    @alpapatel93123 жыл бұрын

    Sars 👌👌

  • @binathakker5466
    @binathakker54663 жыл бұрын

    Nice

  • @kaminisayar6648
    @kaminisayar66483 жыл бұрын

    Surbhi ben tame sambhar banvyo good recipe Bombay resutrant ma sambhar ma drum stick kolu ringna tamata Hoi che bhinda NATHI bhinda chikas Hoi che tuvar dal sathe 1/4 channa Dal palali pachi bafho kadhai ma oil garam Thai rei limbdo hing borya marcha methi pachi shak nakhi thodu pani salt nakhi shak chadee pachi haldaar, Kashmiri lal marchu, dhanajeru thodu hlf spn ,adu hlf spn lila marcha paste ,mtr sambhar masala athva home made masala amli pulp jo health wise amli no fhave limbu ras kothmir garma garam idli medu vada dosa sathe sambhar chatni ghar ma sav ne jamvanu bhave che lauki (dudhi) nathi nakhta water hoi patlo sambhar Thai TAMARI recipe gravy style hu banavis tamne kais ghar ma bhavu mara ghar ma sambhar bane che je mummy shikvadu che e share karu che tame sambhar a banvjo

  • @shubhamkavar9111
    @shubhamkavar91112 жыл бұрын

    Lasan dungri na ave ama?.

  • @sejalacharya1291
    @sejalacharya12913 жыл бұрын

    તમારો ખુબ આભાર તમે બહુજ સરળ રીતે બને એવું શીખવાડો છો 👍👍 પણ જો ફાવે તો onion kyare નાખવા એ કે જો 🙏

  • @c.n.patelpatel9495

    @c.n.patelpatel9495

    3 жыл бұрын

    તમે વાલ છૂટા રાખી એવું ના શીખવો ગંદુ લાગે છે.

  • @kiranthakor7545
    @kiranthakor75453 жыл бұрын

    Mane to tamari dal banavani rit khubj gamiti have tari rit thij dal banavu chu tnx sis

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Thanks for your feedback

  • @suryashah1323
    @suryashah13232 жыл бұрын

    Dudhi na kofta nu sak batao

  • @akanxashah7289
    @akanxashah72893 жыл бұрын

    I want to learn rasam nd vada jain

  • @patelpujaben324
    @patelpujaben3243 жыл бұрын

    mem best basmati rice kayo 6?

  • @parulpatel1226
    @parulpatel12263 жыл бұрын

    Pav bhaji banai ne batavo ne

  • @bhagyashreerami1674
    @bhagyashreerami16743 жыл бұрын

    સરસ બન્યો તો બેન

  • @sonalpatel9717
    @sonalpatel97173 жыл бұрын

    Kitchen king masala atle su please janavso?

  • @swetasharma8730
    @swetasharma87303 жыл бұрын

    Mix veg sabji banavone

  • @beenachothani6757
    @beenachothani67573 жыл бұрын

    Edli dosa nu khiru btavo

  • @meghashah5999
    @meghashah59993 жыл бұрын

    Imli pulp ni badle limbu vapriye toh chale?

  • @kalpanapatel7212
    @kalpanapatel72122 жыл бұрын

    Sankalp restaurant

  • @Paradiseofhappiness247
    @Paradiseofhappiness2473 жыл бұрын

    Boriya marcha Ahmedabad ma malse?

  • @jwellarymantra492
    @jwellarymantra4922 жыл бұрын

    Hello , Me tamari style thi sambhar try karyo and trust me bahu j saras banyo , mane evu lagtu hatu k vadhare bani gayo che pan jami ne ubha thaya tyare aakhu loyu clean hatu 😁 Thank you so much for your real effort 👍

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks for feedback

  • @vijdes6687
    @vijdes66873 жыл бұрын

    Sounds perfect and looks Yummy. Can we use Sambhar Pre-mix which you showed before? Instead of boiled Toor Dal? Also, being a professional master chef if you could give us a list of cooking utensils list, including induction Cooktop and grinder juicer details will help your viewers to get the best items. Thanks in advance. Keep it up 👍👌👍

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Sure will try to give this information Yes you can

  • @vijdes6687

    @vijdes6687

    3 жыл бұрын

    @@FoodMantrabySurbhiVasa You can always contact Amazon or Flipkart saying that you are promoting their products on your KZread channel. Why to give away Free information when you can make extra bucks. Good Luck

  • @sweetyshah4901
    @sweetyshah49012 жыл бұрын

    Onion n gralic nakhi ne pan aa rete thay

  • @monabhatt3939
    @monabhatt39393 жыл бұрын

    Ambli na option ma su lai shaakay sambhar na paste mate??

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Lemon juice lai sakay

  • @RS-oy7th
    @RS-oy7th3 жыл бұрын

    Sanbhar ni sathe chutni pan sikhdavo ne please

  • @kalpanapatel7212
    @kalpanapatel72125 ай бұрын

    Sankal returant

  • @reenaparmar9177
    @reenaparmar91773 жыл бұрын

    Sambhaar comes from our maharashtra's maharaja chatrapati sambhaji maharaja

  • @bharativyas4632
    @bharativyas46322 жыл бұрын

    You not used onion?

  • @darshanapatel3837
    @darshanapatel38373 жыл бұрын

    નાન બનાવતા અને કાજુવડા પણ સિખવો તમારો આભાર

  • @umeshtrivedi4659
    @umeshtrivedi46597 ай бұрын

    You have not add for salt?

  • @avanisompura9629
    @avanisompura9629 Жыл бұрын

    Mithu no aave bhuli gaya

  • @shilakhimani7183
    @shilakhimani71833 жыл бұрын

    Sambhar ma to pahela onion jove jaray test na ave

  • @chetanapatel2308
    @chetanapatel23083 жыл бұрын

    4 વ્યક્તિઓ ને ચાલે એટલુ જરૂર થી બતાવો તો સારુ

  • @hjsoni8908
    @hjsoni89082 жыл бұрын

    kai saro sambhar nathi banto koiye a rite nai banavo

  • @bhartijaigueudevsatamachor5920
    @bhartijaigueudevsatamachor59203 жыл бұрын

    Sambhar masalo tame three four spoon lidho

  • @truptijoshi8564
    @truptijoshi85643 жыл бұрын

    Amare kanda lasun vaparva hoi toh kyare add karvanu

  • @heenashah9566

    @heenashah9566

    3 жыл бұрын

    Every re

Келесі