એકદમ અલગ જ રીતેથી રેસ્ટોરેન્ટ સ્ટાઇલ હેલ્ધી અને સોફ્ટ ઉપમા બનાવવાની સિક્રેટ રેસિપી - ChefSurbhiVasa

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સવારે નાસ્તામાં તેમજ સાંજે ખવાઈ એવો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ઉપમા બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી અને હેલ્ધી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યો હોઈ આવો ઉપમા.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂક બનાવજો.વિડીયોને અંત સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 Cup Suji (Ravo)
2 Tbsp Ghee
1 TeaSpoon Oil
1 TeaSpoon Rai( Mustard Seeds)
1 TeaSpoon Udad Dal
1/4 TeaSpoon Hing
8-10 Mitho Limdo
1 TeaSpoon Salt
2-3 Whole Red Chilli
1 Tbsp Lemon Juice
1 Tbsp Coriander
1/4 TeaSpoon Sugar
1 Green Chilli
4 Cup Water
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 122

  • @pratibhaparmar540
    @pratibhaparmar540 Жыл бұрын

    Surbhiben very nice upma receipei explanation ❤️💐😏😏😏😊

  • @pragnavora1852
    @pragnavora18522 жыл бұрын

    Thankyou For Sharing Wow yummy Recipe 👌👌👌👌👌👌👌

  • @madhurisharma4346
    @madhurisharma43462 жыл бұрын

    Very nice recipe wil definitely try 👍

  • @jyotitrivedi9503
    @jyotitrivedi95032 жыл бұрын

    Ek dum saras nani nani vaat samjavani rit.

  • @pushpaluna1149
    @pushpaluna11492 жыл бұрын

    Hi shurbhiji very nice recipe 👌🌹🌺🌷 thanks stay happy and safe 🌈🌺🌺🌹🌺🙏

  • @umakotecha7008
    @umakotecha70082 жыл бұрын

    Very easy and yummy thanks for sharing👍💖

  • @jayeshdave7898
    @jayeshdave78982 жыл бұрын

    એકદમ સ્વાદિષ્ટ ને ટેસ્ટી અને સરળ રીતે બનાવ્યા છે ઉપમા ઘરે આસીનીથી

  • @deenasamani4093
    @deenasamani40932 жыл бұрын

    Mast tips sathe no upma. Thanks

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan97062 жыл бұрын

    ખુબ સુંદર રેસીપી છે

  • @geetaparmar3369
    @geetaparmar33692 жыл бұрын

    વાહ રેસિપિ તો બહુ જ સરસ છે

  • @reetavaishnav601
    @reetavaishnav6012 жыл бұрын

    Wah mast

  • @yashvantpatel342
    @yashvantpatel3422 жыл бұрын

    Nice tips

  • @kalpanadesai5989
    @kalpanadesai59892 жыл бұрын

    Perfect recipe many thanks 😃😃😃

  • @parvinkadri5292
    @parvinkadri52922 жыл бұрын

    Amazing recipe thanks🙏🙏

  • @keshavhomework5282
    @keshavhomework52822 жыл бұрын

    Nice

  • @amishatanna9832
    @amishatanna98322 жыл бұрын

    Wow its yummy thanks mam for the tips i will try it 👌👌👌👌👌👌👌👌

  • @nayanarathod8932
    @nayanarathod89322 жыл бұрын

    बहु सरस रेसिपी 👌👌👌👍✌️

  • @6b-62aenivayla7
    @6b-62aenivayla72 жыл бұрын

    Very nice 👌 Thanks mam

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps14 күн бұрын

    👌👌

  • @bhartiupadhyay7245
    @bhartiupadhyay72452 жыл бұрын

    Simple and nice recipe.

Келесі