લગ્નપ્રસંગના જમણવારમાં બને એવી ગરમાગરમ ખાટ્ટી મીઠી દાળ બનાવવાની રીત-Gujarati Style Khatti Mithi Daal

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "લગ્નપ્રસંગના જમણવારમાં બને એવી ગુજરાતી સ્ટાઇલ ખાટ્ટી મીઠી દાળ બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી દાળ.એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1/3 Cup Tuver Daal
1 Teaspoon oil
1 Teaspoon ghee
1 Teaspoon rai
1/2 Teaspoon jeeru
8-10 Methi dana
1- Taj
2 Lavang
2 Whole red chilli
1/4 Teaspoon hing
1 Teaspoon haldi
8-10 Neem Patta
1 Green chilli
10-12 Singdana
1 Teaspoon methi masalo
1 Teaspoon red chilli powder
1/2 cup water
Fari thi Banavela Masala
1 Teaspoon red chilli powder
2 Teaspoon dhanajeeru powder
1 tbs gud
1 TeaSpoon Salt
2 tbsp Amli no pulp
1 tbsp Coriander with stems
Chopped Tomatoes
1- જ્યારે આપણે ગુજરાતી ખાટ્ટી મીઠી દાળ બનાવતા હોઈએ ત્યારે સૌથી પહેલાં દાળ ને બાફવા ની છે તેના માટે આપણે તુવેર ની દાળ લઈશું.હવે ૧/૩ કપ તુવેર ની દાળ લઈશું.હવે આ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઈ લેવાની છે.પછી તેને બાફી લેવાની છે.
2- હવે દાળ થી ચાર ઘણું પાણી એડ કરવાનું છે હવે એક ટી સ્પૂન ઘી એડ કરીશું,ઘી ઉમેરવાથી દાળ એકદમ સરસ અને સ્વાદિષ્ટ બનશે.આપણે દાળ ને બાફી લીધી છે તેને કૂકર માં ચાર થી પાંચ સીટી વગાડી લેવાની છે.આ રીતે આપણે દાળ બાફી ને રેડી કરી લીધી છે.આપણે દાળ માં મીઠું કે હળદર નથી એડ કર્યું.ઘણા લોકો તેમાં મીઠું ને હળદર એડ કરતા હોય છે.જો તમે ઉમેરતા હોય તો તમે ઉમેરી શકો છો.
3- હવે આપણે દાળ ને વઘારી લઈશું.હવે તેના માટે એક ટી સ્પૂન તેલ લઈશું.અને તેની સાથે એક ટી સ્પૂન ઘી એડ કરીશું.ઘી એડ કરવાથી તેનો સ્વાદ બહુ સરસ આવે છે.હવે તેમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશું.દાળ માટે નો વઘાર ખૂબ જ અગત્ય નો છે તો દાળ પરફેક્ટ બનશે.અને તેનો ટેસ્ટ સરસ આવશે.હવે તેમાં એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું.
4- હવે તેમાં આઠ થી દસ મેથી ના દાણા એડ કરીશું.ત્યારબાદ પા ચમચી હિંગ એડ કરીશું.ત્યારબાદ એક ટી સ્પૂન હળદર લઈશું હવે તેમાં બે આખા લાલ મરચાં ઉમેરી શું.ત્યારબાદ એક તજ નો ટુકડો અને બે લવિંગ એડ કરીશું. ત્યારબાદ લીમડો અને લીલા મરચા ઉમેરી શું.હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ એક ચમચી મેથી નો મસાલો એડ કરી ને તરત જ પાણી એડ કરીશું.
5- જેથી આપણો વઘાર બળી ના જાય.હવે આપણે બાકી ના મસાલા કરી લઈશું,હવે ફરી થી એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ બે ચમચી ધાણાજીરૂ પાવડર ઉમેરી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં સીંગદાણા એડ કરીશું. આનો સ્વાદ ખૂબ સરસ લાગે છે.સીંગદાણા ને શેકી લેવાના છે જેથી કરી ને દાળ નો સ્વાદ છે એકદમ સરસ મળશે.
6- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા મસાલા એકદમ સરસ શેકાય ગયા છે આ મસાલા શેકવાથી તેની સુગંધ સરસ આવે છે અને સ્વાદ તો સરસ મળશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે એટલે મસાલા સરસ શેકાય ગયા છે હવે તેમાં બાફેલી દાળ ઉમેરી દઈશું.
7- હવે દાળ ને હલાવી લઈશું.અત્યારે આપણે ૧/૩ કપ દાળ લીધી છે તો તેમાંથી ત્રણ કે ચાર વાડકી દાળ રેડી થશે.હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું.હવે તેમાં એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી શું.હવે એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.જ્યારે દાળ બનાવો ત્યારે બધા આગળ પડતા મસાલા એડ કરીશું.ગોળ અને મીઠું તેનો ટેસ્ટ આગળ પડતો રાખવાનો જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે.
8- હવે દાળ માં તમે આંબલી નું પાણી પણ લઈ શકો છો.અથવા લીંબુ પણ લઈ શકો છો.અને કોકમ પણ લઈ શકો છો.અત્યારે આપણે આંબલી નું પાણી લઈ લઈશું.આપણે અહીંયા એક ટેબલ સ્પૂન આંબલી લીધી હતી.તેને ગરમ પાણી માં પલાળી હતી.અને પછી તેને ગાળી લેવાની છે. લીંબુ નો સ્વાદ પણ બહુ સરસ આવે છે.હવે દાળ ઉકળે ત્યારે જ કોથમીર એડ કરવાની હોય છે.
9- હવે દાળ ને ઉકળવા દઈશું.દાળ જેટલી ઉકળે એટલો સ્વાદ સરસ આવે છે.દાળ બનાવો ત્યારે તેમાં થોડું પાણી વધારે એડ કરવાનું.હવે અત્યારે પણ પા કપ પાણી એડ કરીશું હવે દાળ ને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે.
10- હવે આમાં ટામેટા ઉમેરી લઈશું. ઘણા લોકો ને ટામેટા નથી ભાવતા હોતા તો આપણે બારીક સમારેલા ટામેટા એડ કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે દાળ એકદમ સરસ બની ગઈ છે અને તેની સુગંધ પણ સરસ આવે છે. હવે ઉપર થી થોડી કોથમીર પણ ભભરાવી લઈશું જો તમને ગમતું હોય તો ફરી થી દાળ પર ઘી નો વઘાર કરી શકો છો.
11- વઘાર માં તમે થોડું ઘી અને ચપટી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જીરૂ ઉમેરી તેનો વઘાર ઉપર રેડવાનો છે તો પણ તેનો સ્વાદ અને કલર બહુ સરસ લાગે છે.જ્યારે તમારા ઘરે કોઈ ગેસ્ટ જમવાના હોય ત્યારે તમે આવી રીતે ઉપર થી દાળ પર વઘાર રેડી ને સર્વે કરો તો બહુ જ સરસ લાગે છે. એકદમ મસ્ત ગરમા ગરમ ખાટ્ટી મીઠી દાળ તૈયાર થઈ ગઈ છે આને તમે રાઈસ સાથે સર્વે કરી શકો છો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 106

  • @minoosama4924
    @minoosama49242 ай бұрын

    Thank you so much for the perfect recipe of daily use.

  • @chandrikabhavsar5502
    @chandrikabhavsar55024 ай бұрын

    So yummy 😋

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 ай бұрын

    Thank you 😋

  • @archanaparmar4910
    @archanaparmar49103 жыл бұрын

    Begginer's mate je series chalu kari che aema routine all sabji banavta pan sikhvado please

  • @neelamsatish5555
    @neelamsatish55553 жыл бұрын

    Nice mam tame muthiya Ni recepi new style thi banavi hati I also tried

  • @ujawalanigam9680
    @ujawalanigam96802 жыл бұрын

    Aap no khoob khoob Dhanyawad

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Most Welcome Ujawala Nigam Keep Watching.

  • @PragnaKavaiya-qh6ii
    @PragnaKavaiya-qh6ii Жыл бұрын

    Yummy..😋

  • @dharmanshuthacker5676
    @dharmanshuthacker56762 жыл бұрын

    Bhu j saras thaei thanks dear ❤️😘Mona Thacker from Gandhinagar pan bhuj ni chhu bhu sras kho chho atle jrak j je tips hoy a khyal avvi jay chai 😘

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Always Most Welcome Dharmanshu Thacker Keep Watching

  • @kantilalmenger5066
    @kantilalmenger50663 жыл бұрын

    ખૂબ સરસ

  • @bhavanapatel4344
    @bhavanapatel43443 жыл бұрын

    લવલી તુવર ની દાળ thanks so much

  • @shaktisinhmandora4787
    @shaktisinhmandora47873 жыл бұрын

    Nice👍👍👍

  • @rakeshkumarparmar8280
    @rakeshkumarparmar82802 жыл бұрын

    Srs didi

  • @781funny
    @781funny3 жыл бұрын

    Bahuj Saras

  • @jayeshkoradia814
    @jayeshkoradia8143 жыл бұрын

    Superb

  • @hinaparmar1388
    @hinaparmar13883 жыл бұрын

    Saras Surbhi ben nice recipe Thank you

  • @ashikasanghvi8084

    @ashikasanghvi8084

    3 жыл бұрын

    Surbhi ben tame tv par cook karo chho tyare bahu khotu khotu haso chho

  • @jinit8083
    @jinit80833 жыл бұрын

    I am really enjoying these beginners series and learning a lot of things. Please continue this series and include daily shaak that we eat - cauliflower, cabbage, tindora etc. Thanks

  • @amicmehtamehta8114
    @amicmehtamehta81143 жыл бұрын

    Best dal for beginners n everyone 👌😘

  • @alpeshrathavi4556
    @alpeshrathavi45563 жыл бұрын

    ખુબ સરસ મેમ રીતછે

  • @veenzi.70
    @veenzi.702 жыл бұрын

    Hi Surabhiben.! I watch the Rasoi show regularly.!you are amazing. Thank you for teaching wonderful recipes.!🙏

  • @poojavasita7327
    @poojavasita73272 жыл бұрын

    So nice recipe Unty 👌

  • @jinaldoshi7440
    @jinaldoshi74402 жыл бұрын

    Very fine mam👌👌

  • @radhasukhija3873
    @radhasukhija38733 жыл бұрын

    Daal looks fantastic 👌🌹

  • @tinarajput5051
    @tinarajput50513 жыл бұрын

    👍👍 super wow

  • @hemap.9561
    @hemap.95613 жыл бұрын

    Ymmmy recipe thanks mam 👍

  • @rashmidaru9453
    @rashmidaru94533 жыл бұрын

    સુરભીબેન ખુબજ સરસ રીત છે, હું રોજ રાહ જોવ છું આજે કંઈ વાનગી હશે , હું બનાવું છું , તમારો આભાર

  • @sonalshah4177
    @sonalshah41773 жыл бұрын

    સુરભીબેન આજે મેં તમારી રીતે દાળ બનાવી બહુ જ સરસ બની ઘરમાં બધાને બહુ જ ભાવી અને હવે આવી જ રીતે દાળ બનાવવાની કયું ઘરમાં બધા એ થેન્ક્યુ સો મચ

  • @ouchhablaljain1959
    @ouchhablaljain19593 жыл бұрын

    સરસ,छान,nice

  • @kashmirashah7823
    @kashmirashah78232 жыл бұрын

    Wow so nice recipe 👍

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Tamaro Khub Khub Aabhar Kashmira Shah Keep Watching.

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa79863 жыл бұрын

    Super 👌👌👌👌👍

  • @rexchristian2498
    @rexchristian24983 жыл бұрын

    Nice...👍

  • @amitpatel-zu1ht
    @amitpatel-zu1ht2 жыл бұрын

    Mam this daal was awesome when prepared at my home a Great Thanks to you pls share the potatoes and eggplant shaak of lagan style

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Amit Patel Keep Watching.

  • @beenachothani6757
    @beenachothani67573 жыл бұрын

    Very nice

  • @amritlaldave2813
    @amritlaldave28133 жыл бұрын

    Very very nice

  • @krupaligogri2672
    @krupaligogri26723 жыл бұрын

    Very good mam👍🏻 teach all basic sabji also

  • @chhayasoni6306
    @chhayasoni63063 жыл бұрын

    Nice👍

  • @anitapatel3996
    @anitapatel39963 жыл бұрын

    Thank you very much mam

  • @daxagandhi770
    @daxagandhi7703 жыл бұрын

    Mam dal mast

  • @ushamansatta1468
    @ushamansatta14683 жыл бұрын

    First like waiting for this.।।

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Thanks a lot

  • @sanjaydave7524
    @sanjaydave752421 күн бұрын

    Kem chho palitana

  • @darshanapatel3837
    @darshanapatel38373 жыл бұрын

    Nice

  • @veenapatel521
    @veenapatel5213 жыл бұрын

    Mam બજાર જેવા ખાખરા બનાવની recipe btavjo please

  • @parmarvijaya6291
    @parmarvijaya62913 жыл бұрын

    Khubaj saras👍👍

  • @pritishrimali6614
    @pritishrimali66143 жыл бұрын

    I try

  • @yoga9723
    @yoga97233 жыл бұрын

    Nice. Ice cream batavjo

  • @parulbenpanchal5073
    @parulbenpanchal50733 жыл бұрын

    વરાની. દાળ નો મસાલો બનાવવા ની રીત બતાવશો

  • @pallavipanchakshari1680
    @pallavipanchakshari16803 жыл бұрын

    Pulav recipe plz

  • @harshadmehta5443
    @harshadmehta5443 Жыл бұрын

    U

  • @Kalavatisolanki.1986
    @Kalavatisolanki.19863 жыл бұрын

    Thank you so much

  • @kiranthakor7545
    @kiranthakor75453 жыл бұрын

    Khub sar ....pn singdana bafva ma nakhia to saru ne ???

  • @sangeetamayavanshi2326
    @sangeetamayavanshi23263 жыл бұрын

    Mane methi na ladva dikhava che

  • @sonalrupareliya1454
    @sonalrupareliya14543 жыл бұрын

    Didi methi no masalo etle kyo masalo levano??

  • @tina77803
    @tina778033 жыл бұрын

    Methi no masalo etle? Aa kya made athva ghare kevi rite banavai?

  • @meenakunwarranawat3839
    @meenakunwarranawat38393 жыл бұрын

    Shurbhi tame cookware kya thi khareedo cho.....,??

  • @kashmirajain4123
    @kashmirajain41233 жыл бұрын

    What type of whole red chilli have you taken? I’ve not seen such red chillies here in Mumbai.

  • @princyshah223
    @princyshah2233 жыл бұрын

    Pulav recipe

  • @meghashah5999
    @meghashah59993 жыл бұрын

    Agar amli ni paste no use kariye toh Kokum ketla leva?

  • @henalvakharia4099
    @henalvakharia40993 жыл бұрын

    Is it neem leaves. Its curry leaves. In ingredients..its sweet neem leaves.

  • @harshnavasava9812
    @harshnavasava98123 жыл бұрын

    I tried this dal recipe 😍😍🙈❤️really amazing and super tasty marà ghar ma badha ne bau bhavi jyare me aavi rite dal try kari hati tyare

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Thanks for feedback

  • @kiranthakor7545
    @kiranthakor75453 жыл бұрын

    Hu kyarey ghee nthi nakhti have tray kris

  • @tanvishah6279
    @tanvishah62793 жыл бұрын

    Which dal to take rentio madhi?

  • @VarshaPatel-jk6fy
    @VarshaPatel-jk6fy3 жыл бұрын

    no ginger in dal

  • @kalpanapatel7212
    @kalpanapatel72123 жыл бұрын

    Ma'am tame methi no powder ni vaat na kari

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    You can use either methi masalo or methi powder

  • @nidhaan3752
    @nidhaan37523 жыл бұрын

    Wht is methi masala

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/eZx4y6l6mdu-n5c.html …for recipe please click on this link

  • @prerenamehta5423
    @prerenamehta54233 жыл бұрын

    I want to meet u beta. When I will come india. Pl tell me can u. ?

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Sure… ☺️

  • @dimplesangoi5562
    @dimplesangoi55623 жыл бұрын

    Methi masala ma shu shu levu?

  • @meghashah5999

    @meghashah5999

    3 жыл бұрын

    Methi masalo etle korosambhar?

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Yes

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    I have already posted the methi masala recipe please watch it

  • @meghashah5999

    @meghashah5999

    3 жыл бұрын

    @@FoodMantrabySurbhiVasa thanks

  • @prajapatishivaniben1927
    @prajapatishivaniben19273 жыл бұрын

    Kokam ketala leva and methi masalo kyo levo..??

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Kokam as per taste 3-4 piece and for methi madala I have already posted this recipe please watch it

  • @prajapatishivaniben1927

    @prajapatishivaniben1927

    3 жыл бұрын

    @@FoodMantrabySurbhiVasa Ok didi... Thanks..😀

  • @jiya7615
    @jiya76153 жыл бұрын

    Mam tame methi no masalo nakhyo ne a kyo hoy chhe???

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    I have already posted this recipe video on my KZread channel please serch

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/eZx4y6l6mdu-n5c.html for this recipe click on the link

  • @jyotishah2970
    @jyotishah29703 жыл бұрын

    Methi masala etle seno masalo ne bahar made ke

  • @falgunipatel5524

    @falgunipatel5524

    3 жыл бұрын

    Aachaar masalo

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Yes

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    I have already posted this recipe please watch very easy to make at home

  • @jyotishah2970

    @jyotishah2970

    3 жыл бұрын

    Thank you so much it's suko sambhar for Gunda

  • @kasu9701
    @kasu97013 жыл бұрын

    mam restaurant style dal fry recipe batavo.........

  • @nehashah8220
    @nehashah82203 жыл бұрын

    Imli is not good for health

  • @sushilapatel2885
    @sushilapatel28853 жыл бұрын

    મેથી થેપલા રેસિપી

  • @ashikasanghvi8084
    @ashikasanghvi80843 жыл бұрын

    Surbhi ben tame tv par live dekhado chho tyare bahuj fake haso chho

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Thanks for your feedback

  • @minaraval3511
    @minaraval3511 Жыл бұрын

    Bhu vato krochao faltu.

  • @diptishah194
    @diptishah1943 жыл бұрын

    Nice

  • @haritapandya4301
    @haritapandya43013 жыл бұрын

    Thank you so much

  • @anjumehta2336
    @anjumehta23363 жыл бұрын

    Nice 👍

  • @vanitachauhan6874
    @vanitachauhan68743 жыл бұрын

    Nice

Келесі