કોયલડી કૂકુ બોલે રે...માખણ ને રોટલો ખાધું રે... મારા કાનાના રાજમાં Krishna New

કોયલડી કૂકુ બોલે રે...માખણ ને રોટલો ખાધું રે... મારા કાનાના રાજમાં Krishna New #bhajan
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
______🌷🌼🌷______
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
કાનાના રાજમાં ગોકુળીયા ગામમાં
ગાયો ચરાવવા જાશું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
કાનાના રાજમાં ગાયોના દૂઝણાં
દહીં દૂધ ખુબ બહુ ખાધું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
વનરા તે વનમાં ગોવાળોના સંઘમાં
ગાયો ચરાવવા જાશું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
ગોકુળની ગલીયો મથુરાની શેરીયો
મહીંડા લૂંટી ખાધું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
યમુનાના ઘાટમાં સખીયોના સાથમાં
નદીયે નહાવા જાશું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
વનરા તે વનમાં ગોવાળોના સંઘમાં
માખણ ને રોટલો ખાધું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
શરદ પૂનમની અજવાળી રાતે
રાસે રમવા જાશું રે મારા કાનાના રાજમાં
કોયલડી કૂ કૂ બોલે રે મારા કાનાના રાજમાં
મોરલીયો મીઠું બોલે રે મારા કાનાના રાજમાં
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 12

  • @ranjangajjar4751
    @ranjangajjar475116 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    16 күн бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @g.j.goswami7985
    @g.j.goswami7985Ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏 ખૂબ ખૂબ આભાર 🙏

  • @kanchanmamandal
    @kanchanmamandalАй бұрын

    ખુબજ સરસ ગાયું જય માતાજી 👌🙏 જય શ્રી કૃષ્ણ 👌🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi167626 күн бұрын

    Bahuj saras Jai shree Krishna 🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    25 күн бұрын

    ખૂબ ખૂબ આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhaveshpatel3582
    @bhaveshpatel358219 күн бұрын

    👏👏👏💯🎉🎉🎉🙂🙂🏘️

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    18 күн бұрын

    Thank you 🙏 😊

  • @sunitabrahmbhatt4012
    @sunitabrahmbhatt4012Ай бұрын

    Khubj Sundar Bhajan gayu

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Келесі