તમે પ્રેમે થી તાળી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા... તમે કોના કોના ઘરે ગયા તારે Radhe Krishna

તમે પ્રેમે થી તાળી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદા... તમે કોના કોના ઘરે ગયા તારે Radhe Krishna #bhajan
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
_____🌿🏵️🌿_____
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે દ્રૌપદી ના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે ચીર પૂરીને આવ્યા રે
રાધે કૃષ્ણ ગોવિંદા
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા
અમે મીરાબાઈ નાં ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે જેર નાં અમૃત કીધા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે નરસૈંયાના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે હૂંડી સ્વીકારી ઘેરે આવ્યા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે કુંવરબાઇ નાં ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે મામેરું પૂરીને ઘેરે આવ્યા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે સકુબાઈ નાં ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે લાજ્યું કાઢીને પાણી ભરીયા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે શબરી બાઈ નાં ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે એઠાં જૂઠાં બોર ખાઈ આવ્યા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે કોના કોના ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે ગોપીઓ નાં ઘેરે ગ્યાતા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે સત્સંગ કરીને ઘેરે આવ્યા રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
અમે ભક્તોને દર્શન આપ્યાં રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
તમે પ્રેમેથી તાલી પાડો રે
રાધે કૃષ્ણ ગોવિંદા...
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 2

  • @nalinimistry1616
    @nalinimistry1616Ай бұрын

    જય રાધે રાધે કૃષ્ણ ગોવિંદા

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

Келесі